વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
Intermittent Saving "પ" completed
(Completed up to પવિત્ર વનસ્પતિ (૩))
(Intermittent Saving "પ" completed)
Line 2,654: Line 2,654:


પાખંડ (૩૬)  
પાખંડ (૩૬)  
:વાસુદેવ, દિડીગાણ, ગૌંધળ, ડફગાવું, બહિરા, જોગી, બાળસંતોષ, બૈરાગી, ડાકુલતાજોશી, આંધળા, પેંગા, મુંગા, કૈકાડી, હિજડો, મંડો, કાપડી, વૈદ્ય, ચાટ, ભાટ, ભાંડ, ભરાડી, નાનક, ઠાકર, વાધ્યા, મદારી, બહુરૂપી, :ભૂત્યા, ચિત્રકથી, દરવેશ, તુંબડીવાલા, વારાંગના, પુરાણિક, ગવઈ જ્યોતિષ, માનભાવ, બ્રાહ્મણ (દર્શનપ્રકાશ).
:વાસુદેવ, દિંડીગાણ, ગોંધળ, ડફગાવું, બહિરા, જોગી, બાળસંતોષ, બૈરાગી, ડાકુલતાજોશી, આંધળા, પેંગા, મુંગા, કૈકાડી, હિજડો, મંડો, કાપડી, વૈદ્ય, ચાટ, ભાટ, ભાંડ, ભરાડી, નાનક, ઠાકોર, વાધ્યા, મદારી, બહુરૂપી, ભૂત્યા, ચિત્રકથી, દરવેશ, તુંબડીવાલો, વારાંગના, પુરાણિક, ગવઈ જ્યોતિષ, માનભાવ, બ્રાહ્મણ (દર્શનપ્રકાશ).


પાતક (૫).  
પાતક (૫).  
:બ્રહ્મઘાત, સ્ત્રીઘાત, બાલઘાત, ગેઘાત, રાજઘાત.
:બ્રહ્મઘાત, સ્ત્રીઘાત, બાલઘાત, ગોઘાત, રાજઘાત.


પાતાલ (૭)  
પાતાલ (૭)  
Line 2,665: Line 2,665:


પાદ (૪)  
પાદ (૪)  
:વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, તુરીય, (આન્માના પાદ.)  
:વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ, તુરીય, (આત્માના પાદ.)  
:(૪)
:(૪)
:વિરાટ, હિરણ્યગર્ભ, ઈશ્વર, સાક્ષી, (બ્રહ્માના).  
:વિરાટ, હિરણ્યગર્ભ, ઇશ્વર, સાક્ષી, (બ્રહ્માના).  
:(૪)
:(૪)
:વિદ્યાપાદ, ક્રિયા પાદ, ગપાઠ, ચર્ચાપાદ. (શૈવદર્શન)
:વિદ્યાપાદ, ક્રિયાપાદ, યોગપાદ, ચર્ચાપાદ. (શૈવદર્શન)


પાપ (૩)  
પાપ (૩)  
:મન, વચન, કાયા,  
:મન, વચન, કાયા,  
:(૩)
:(૩)
:માનસિકપાપ-પરદ્રવ્યેચ્છા, અન્યનું બૂરું ઈચ્છવું, મિથ્યા-આડંબર,
:માનસિકપાપ– પરદ્રવ્યેચ્છા, અન્યનું બૂરું ઈચ્છવું, મિથ્યા– આડંબર.
:વાચિક પાપ – કઠોરવાણી, અસત્ય, નિંદા. કાયિક પા૫-ચોરી, હિંસા, પરસ્ત્રીગમન.  
:વાચિક પાપ – કઠોરવાણી, અસત્ય, નિંદા. કાયિક પા૫– ચોરી, હિંસા, પરસ્ત્રીગમન.  
:(૫).
:(૫).
:ખાંડણી, પીસણી (ઘંટી), ચૂલી, જલકુંભ, માર્જની (સાવરણી) પાપસ્થાન (૧૮)  
:ખાંડણી, પીસણી (ઘંટી), ચૂલી, જલકુંભ, માર્જની (સાવરણી)  
:પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિ અરતિ, માયા, મિથ્યાત્વદર્શનશલ્ય.
 
:પારમિતા (૧૦).  
પાપસ્થાન (૧૮)  
:પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિઅરતિ, માયા, મિથ્યાત્વદર્શનશલ્ય.
 
પારમિતા (૧૦).  
:શીલ, નૈષ્કર્મ્ય, પ્રજ્ઞા, વીર્ય, શાંતિ, સત્ય, અધિષ્ઠાન, મૈત્રી, ઉપેક્ષા, દાન. (બોધિસત્ત્વની)
:શીલ, નૈષ્કર્મ્ય, પ્રજ્ઞા, વીર્ય, શાંતિ, સત્ય, અધિષ્ઠાન, મૈત્રી, ઉપેક્ષા, દાન. (બોધિસત્ત્વની)


Line 2,686: Line 2,689:


પાવન કર્મો (૩).  
પાવન કર્મો (૩).  
:તપ, દાન, યજ્ઞ. (જુઓ પવિત્ર)
:તપ, દાન, યજ્ઞ. (જુઓ : પવિત્ર)


પાર્શ્વદ (૧૮).
પાર્શ્વદ (૧૮).
:નંદ, સુનંદ, જય, વિજય, બુધ, પ્રબલ, ભદ્ર, સુભદ્ર, પ્રચંડ, ચંડ, શીલ, સુશીલ, વિનિત, કુમુદ, કુમુદ્રાક્ષ, સુસેન, વિશ્વકસેન, કમલાક્ષ. (વ. વૃં. દી.)
:નંદ, સુનંદ, જય, વિજય, બુધ, પ્રબલ, ભદ્ર, સુભદ્ર, પ્રચંડ, ચંડ, શીલ, સુશીલ, વિનિત, કુમુદ, કુમુદાક્ષ, સુસેન, વિશ્વકસેન, કમલાક્ષ. (વ. વૃં. દી.)


પાશ (૪) મલ, કમર, રોધશક્તિ  
પાશ (૪) મલ, કર્મ, રોધશક્તિ  
:(૭)
:(૭)
:વરુણપાશ, મોહપાશ, માયાપાશ, નાગપાશ, બ્રાહ્મપાશ, કાળપાશ, કર્મપાશ.
:વરુણપાશ, મોહપાશ, માયાપાશ, નાગપાશ, બ્રાહ્મપાશ, કાળપાશ, કર્મપાશ.
Line 2,697: Line 2,700:


પિતા (૫).  
પિતા (૫).  
:જન્મદાતા ઉપનયનદાતા, અન્નદાતા, જીવદાતા, વિદ્યાદાતા
:જન્મદાતા, ઉપનયનદાતા, અન્નદાતા, જીવદાતા, વિદ્યાદાતા


પિતૃ (૫).  
પિતૃ (૫).  
:જનેતા, ઉપનયનદાતા, અન્નદાતા, વિદ્યાદાતા, ભવત્રાતા.
:જનેતા, ઉપનયનદાતા, અન્નદાતા, વિદ્યાદાતા, ભવત્રાતા.
:(૮)
:(૮)
:વૈરાજ (તપસ્વીઓના), અગ્નિષ્વાત, (દેવના), બહિર્ષદ (રાક્ષસના), સોમપ (બ્રાહ્મણના), હવિષ્મત (ક્ષત્રિયના), આજયા (વૈશ્યના), સુકાલિ (શૂદ્રના), વ્યામ (યવનના).
:વૈરાજ (તપસ્વીઓના), અગ્નિષ્વાત, (દેવના), બહિર્ષદ (રાક્ષસના), સોમપ (બ્રાહ્મણના), હવિષ્મત (ક્ષત્રિયના), આજ્યા (વૈશ્યના), સુકાલિ (શૂદ્રના), વ્યામ (યવનના).


પિતૃગ્રહ (૯)  
પિતૃગ્રહ (૯)  
:સ્કંદ, સ્કંદા, શકુનિ, રેવતી, પૂતના, અંધપૂતના, શીતપૂતના,  
:સ્કંદ, સ્કંદા, શકુની, રેવતી, પૂતના, અંધપૂતના, શીતપૂતના, મખમંડિકા, નૈગમેય.
:મખમંડિકા, નૈગમેય.


પિશાચ (૧૫). (જૈનમત).  
પિશાચ (૧૫). (જૈનમત).  
Line 2,721: Line 2,723:


પુત્ર (૬).  
પુત્ર (૬).  
:ઔરસ, ધર્મપત્નીજ, દોહિત્ર, ક્ષેત્રજ, ક્ષેત્રજાત, સ્વગોત્ર. (૧૨) ઔરસ, ક્ષેત્રજ, દત્તક, કૃત્રિમ, ગૂઢોત્પન્ન, અપવિદ્ધ, કાનીન, સહોઢ, ક્રીત, પૌનર્ભવ, સ્વયંદત્ત, શોદ્ર. (મનુસ્મૃતિ).
:ઔરસ, ધર્મપત્નીજ, દોહિત્ર, ક્ષેત્રજ, ક્ષેત્રજાત, સ્વગોત્ર.  
:(૧૨) ઔરસ, ક્ષેત્રજ, દત્તક, કૃત્રિમ, ગૂઢોત્પન્ન, અપવિદ્ધ, કાનીન, સહોઢ, ક્રીત, પૌનર્ભવ, સ્વયંદત્ત, શોદ્ર. (મનુસ્મૃતિ).


પુદ્ગલ (૫).
પુદ્‌ગલ (૫).
:ઔત્કારિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર, અનુતર.
:ઔત્કારિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર, અનુતર.
:(૯). પ્રજ્ઞાપારમિતા, ગંડવ્યૂહ, સમાધિરાજ, લંકાવતાર, તથા ગતગુહ્યક, સદ્ધર્મ પુંડરીક, લલિત વિસ્તર, સુવર્ણ પ્રભા, દેશભૂમીશ્વર,
:(૯). પ્રજ્ઞાપારમિતા, ગંડવ્યૂહ, સમાધિરાજ, લંકાવતાર, તથા ગતગુહ્યક, સદ્ધર્મ પુંડરીક, લલિત વિસ્તર, સુવર્ણ પ્રભા, દૃશભૂમીશ્વર.


પુરાણ (૧૮)  
પુરાણ (૧૮)  
:મત્સ્ય, માર્કંડેય, ભવિષ્ય, ભાગવત, બ્રહ્માંડ, ગરુડ, લિંગ, પક્વ, વામન, અગ્નિ, કુર્મ, સ્કંદ, નારદ, વરાહ, બ્રર્હ્મ વૈવર્તક, વાયુ, બ્રહ્મ, વાલ્મિક.  
:મત્સ્ય, માર્કંડેય, ભવિષ્ય, ભાગવત, બ્રહ્માંડ, ગરુડ, લિંગ, પદ્મ, વામન, અગ્નિ, કુર્મ, સ્કંદ, નારદ, વરાહ, બ્રર્હ્મવૈવર્તક, વાયુ, બ્રહ્મ, વાલ્મિક.  
:(૧૮)
:(૧૮)
:ગણેશ, નારદ, નારસિંહ, કપિલ, અશ્વ, વરુણ, દુર્વાસ, અંબિકા, કાલિકા, મરીચિ, વૌશન, ભાર્ગવ, માહેશ્વ, સૂર્ય, પરાશર, મુદ્રલ, સનત્કુમાર, કુમાર,
:ગણેશ, નારદ, નારસિંહ, કપિલ, અશ્વ, વરુણ, દુર્વાસ, અંબિકા, કાલિકા, મરીચિ, વૌશન, ભાર્ગવ, માહેશ્વ, સૂર્ય, પરાશર, મુદ્રલ, સનત્કુમાર, કુમાર,
Line 2,737: Line 2,740:
:સર્ગ, પ્રતિસર્ગ, વશં, મન્વન્તર, વંશાનુવંશચરિત.
:સર્ગ, પ્રતિસર્ગ, વશં, મન્વન્તર, વંશાનુવંશચરિત.
:(૧૫).
:(૧૫).
:સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર, વંશાનુવંશચરિત, સામાન્ય- સૃષ્ટિ, વિશેષસૃષ્ટિ, સંરક્ષણ, સૃષ્ટિ પિષણ, કર્મની વાસના, મન્વન્તરોના આચારધર્મો, પરમેશ્વરની લીલા, સૃષ્ટિસંહાર, મોક્ષ, ઈશ્વરસ્વરૂપ.
:સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર, વંશાનુવંશચરિત, સામાન્ય-સૃષ્ટિ, વિશેષસૃષ્ટિ, સંરક્ષણ, સૃષ્ટિ પોષણ, કર્મની વાસના, મન્વન્તરોના આચારધર્મો, પરમેશ્વરની લીલા, સૃષ્ટિસંહાર, મોક્ષ, ઇશ્વરસ્વરૂપ.


પુરાણ વિભાગ (૧૦).
પુરાણ વિભાગ (૧૦).
Line 2,743: Line 2,746:


પુરી (૭)
પુરી (૭)
:અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી અવન્તિકા. દ્વારકા.
:અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી અવન્તિકા, દ્વારકા.
:(૮)
:(૮)
:અમરાવતી, ભોગવતી, નયનવતી, સિદ્ધવતી, ગાંધર્વવતી. કાંચન-૮, અલકાવતી, યશોવતી.  
:અમરાવતી, ભોગવતી, નયનવતી, સિદ્ધવતી, ગાંધર્વવતી, કાંચનવતી, અલકાવતી, યશોવતી.  


પુરુષ (૩)
પુરુષ (૩)
Line 2,756: Line 2,759:


પુષ્પ (૫)  
પુષ્પ (૫)  
:ચંપો, આંબો, બીજો કમળ, કરેણ. (દેવતાઓને પ્રિય).
:ચંપો, આંબો, બીજડો કમળ, કરેણ. (દેવતાઓને પ્રિય).


પૂજા (૩).  
પૂજા (૩).  
:સ્મરણ, દશન, સ્પર્શન.
:સ્મરણ, દર્શન, સ્પર્શન.
:(૫).
:(૫).
:ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
:ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
Line 2,767: Line 2,770:
:પાદ્ય, અર્ઘ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
:પાદ્ય, અર્ઘ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
:(૧૨).  
:(૧૨).  
:આવાહન, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, અલંકાર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
:આવાહન, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવીત, અલંકાર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
:(૧૭).
:(૧૭).
:વિલેપન, વસ્ત્રયુગલ, વાસપૂજા, માલ્યારોહણ, ચૂર્ણારોહણ, પુષ્પારોહણ, વર્ણાહણ, ધ્વજારોહણ, આભરણરોહણ, પુષ્પગ્રહ, પુષ્પપ્રહર, અષ્ટમંગલકરણ, ધૂપોત્ક્ષેપ, ગીત, નૃત્ય, વાજિંત્ર, ભેદપૂજા.
:વિલેપન, વસ્ત્રયુગલ, વાસપૂજા, માલ્યારોહણ, ચૂર્ણારોહણ, પુષ્પારોહણ, વર્ણારોહણ, ધ્વજારોહણ, આભરણારોહણ, પુષ્પગ્રહ, પુષ્પપ્રહર, અષ્ટમંગલકરણ, ધૂપોત્ક્ષેપ, ગીત, નૃત્ય, વાજિંત્ર, ભેદપૂજા.
:(૧૮).
:(૧૮).
:આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અન્ન, તર્પણ, માલા, અનુલેપ, નમસ્કાર.
:આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવીત, ભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અન્ન, તર્પણ, માલા, અનુલેપ, નમસ્કાર.
:(૨૧).
:(૨૧).
:આવાહન, સ્વાગત, આસન, સ્થાપન, પાદ્ય, અર્ધ્ય, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, આભૂષણ, ગંધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આચમન, તાંબૂલ, માળા, આરતી, નમસ્કાર, વિસર્જન,
:આવાહન, સ્વાગત, આસન, સ્થાપન, પાદ્ય, અર્ધ્ય, સ્નાન, વસ્ત્ર, ઉપવીત, આભૂષણ, ગંધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આચમન, તાંબૂલ, માળા, આરતી, નમસ્કાર, વિસર્જન.
:(૩૨)  
:(૩૨)  
:ધ્યાન, આવાહન, પાદ્ય, અર્ધ્ય, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જલ, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર ગીત, વાદ્ય, નૃત્ય, હવન, દક્ષિણા, :પ્રદક્ષિણા, વંદન, સ્તુતિ, વિસર્જન.
:ધ્યાન, આવાહન, પાદ્ય, અર્ધ્ય, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવીત, ભૂષણ, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જલ, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર ગીત, વાદ્ય, નૃત્ય, હવન, દક્ષિણા, પ્રદક્ષિણા, વંદન, સ્તુતિ, વિસર્જન.


પૂજાદ્રવ્ય (૮)
પૂજાદ્રવ્ય (૮)
Line 2,781: Line 2,784:
:(૮)
:(૮)
:જળ, દૂધ, દહીં, ઘી, મધ, દર્ભ, ચોખા, તલ.
:જળ, દૂધ, દહીં, ઘી, મધ, દર્ભ, ચોખા, તલ.
:પૂજ્ય (૨)  
 
પૂજ્ય (૨)  
:ગુરુ –ગોવિંદ.  
:ગુરુ –ગોવિંદ.  
:(૫)
:(૫)
:જનક, જનની, જન્મભૂમિ, જાહ્નવી, જનાર્દન.
:જનક, જનની, જન્મભૂમિ, જાહ્‌ન્વી, જનાર્દન.


પોખરાજ (૪)  
પોખરાજ (૪)  
Line 2,795: Line 2,799:
:ઘી, ચણોઠી, ટંકણખાર, મધ, ગૂગળ (જુઓ: મિત્રપંચક).  
:ઘી, ચણોઠી, ટંકણખાર, મધ, ગૂગળ (જુઓ: મિત્રપંચક).  
:(૫)
:(૫)
:રાજપંચક, અગ્નિ પંચક, ચારપચંક, રાગપંચક, મૃત્યુપંચક.
:રાજપંચક, અગ્નિપંચક, ચોરપચંક, રોગપંચક, મૃત્યુપંચક.


પંચકલ્યાણી અશ્વ (૫)
પંચકલ્યાણી અશ્વ (૫)
:ચક્રવાક– શરીર પીળું, અને પગ ધેાળા.
:ચક્રવાક– શરીર પીળું, અને પગ ધોળા.
:મલ્લિકાક્ષિ– શરીર જાંબુડિયા રંગનું અને પગ ધોળા.  
:મલ્લિકાક્ષિ– શરીર જાંબુડિયા રંગનું અને પગ ધોળા.  
:શ્યામકર્ણ – શરીર સફેદ, અન્ય રંગ મિશ્રિત.
:શ્યામકર્ણ– શરીર સફેદ, અન્ય રંગ મિશ્રિત.
:પંચકલ્યાણી – મોં, ચારેય પગ સફેદ.  
:પંચકલ્યાણી– મોં, ચારેય પગ સફેદ.  
:અષ્ટમંગળ– મોં, કપાળ, પૂંછડી, પગ, છાતી સફેદ.
:અષ્ટમંગળ– મોં, કપાળ, પૂંછડી, પગ, છાતી સફેદ.


પંચકોશ – (૫) (વેદાન્ત)  
પંચકોશ – (૫) (વેદાન્ત)  
:અન્નમય, મનમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય. (જુઓ  
:અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય. (જુઓ :
:કોશ.)
કોશ.)


પંચાંગ (૫).  
પંચાંગ (૫).  
:તિથિ, વાર, નક્ષત્ર, રોગ, કરણ. (જ્યોતિષ) (જુઓ અંગ)
:તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ. (જ્યોતિષ) (જુઓ અંગ)
:(૫)
:(૫)
:મૂળ, છાલ, પાન, પુષ્પ, ફળ (વૈદક)
:મૂળ, છાલ, પાન, પુષ્પ, ફળ (વૈદક)
Line 2,816: Line 2,820:


પંચાગ્નિ (૫)  
પંચાગ્નિ (૫)  
:ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્ય, આવસધ્ય (જુઓ  
:ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્ય, આવસથ્ય (જુઓ  
:અગ્નિ)
:અગ્નિ)


Line 2,822: Line 2,826:
:સૂંઠ, ખસખસ, ધાણા, કોપરું, ખાંડ. (પ્રસાદ)  
:સૂંઠ, ખસખસ, ધાણા, કોપરું, ખાંડ. (પ્રસાદ)  
:(૫)
:(૫)
:ધાણા, જીરૂ, સૂંઠ, ગંઠોડા, ઈન્દ્રજવ (આયુર્વેદ)
:ધાણા, જીરૂં, સૂંઠ, ગંઢોડા, ઇન્દ્રજવ (આયુર્વેદ)


પંચતિક્ત (૫)  
પંચતિક્ત (૫)  
Line 2,831: Line 2,835:


પંચતંત્ર (૫)
પંચતંત્ર (૫)
:મિત્રભેદ, મિત્રસંપ્રાપ્તિ, કાકોલૂકીયમ, લબ્ધપ્રણાશ, અપરીક્ષિતકારક. પંચતૃણ (૫)
:મિત્રભેદ, મિત્રસંપ્રાપ્તિ, કાકોલૂકીયમ્, લબ્ધપ્રણાશ, અપરીક્ષિતકારક.  
 
પંચતૃણ (૫)
:દૂર્વા, કાસ, બરૂ, દર્ભ, શેરડી.
:દૂર્વા, કાસ, બરૂ, દર્ભ, શેરડી.


Line 2,854: Line 2,860:


પંચલોહ (૫)
પંચલોહ (૫)
:સોનું, રૂપું, ત્રાંબું, કાંસું, લોઢું. (જુઓ: લોહ)
:સોનું, રૂપું, ત્રાંબું, કાંસુ, લોઢું. (જુઓ: લોહ)


પંચવટી (૫)
પંચવટી (૫)
Line 2,860: Line 2,866:


પંચવિષ (૫)  
પંચવિષ (૫)  
:આકડાનું દૂધ, થોરનું દૂધ, લાંગલી, ધંતૂરો, કરેણ. (૫) સોમલ, હડતાલ, મનશીલ, વછનાગ, સર્પવિષ (જુઓ : વિષ)
:આકડાનું દૂધ, થોરનું દૂધ, લાંગલી, ધંતૂરો, કરેણ.  
:(૫) સોમલ, હડતાલ, મનશીલ, વચ્છનાગ, સર્પવિષ (જુઓ : વિષ)


પંચશીલ (૫).  
પંચશીલ (૫).  
Line 2,886: Line 2,893:


પાંડવ અજ્ઞાતવાસ નામ (૬)  
પાંડવ અજ્ઞાતવાસ નામ (૬)  
:કંક (યુધિષ્ઠિર), બલ્લવ (ભીમ), બૃહન્નલા (અર્જુન), તંતીપાલ
:કંક (યુધિષ્ઠિર), બલ્લવ (ભીમ), બૃહન્નલા (અર્જુન), તંતિપાલ
:(સહદેવ), ગ્રંથિક (નકુળ), સૈરન્ધ્રી (દ્રૌપદી).
:(સહદેવ), ગ્રંથિક (નકુળ), સૈરન્ધ્રી (દ્રૌપદી).


પાંડિત્ય (૫).  
પાંડિત્ય (૫).  
:વક્તૃત્વ, આગામિત્ર, શાસ્ત્ર સંસ્કાર, પ્રૌઢિત્વ, સારસ્વતપ્રમાણ. (૫) વક્તૃત્વ, કવિત્વ, વાદિત્વ, આગમિકત્વં, સારસ્વતપ્રમાણ (વ. ૨. કો.)
:વક્તૃત્વ, આગામિત્વ, શાસ્ત્ર સંસ્કાર, પ્રૌઢિત્વ, સારસ્વતપ્રમાણ.  
:(૫) વક્તૃત્વ, કવિત્વ, વાદિત્વ, આગમિકત્વં, સારસ્વતપ્રમાણ (વ. ૨. કો.)


પંચરંગી (૫)
પંચરંગી (૫)
Line 2,903: Line 2,911:
:સુમંત્ર, પંડિત, મંત્રી, પ્રધાન, સચિવ, અમાત્ય, પ્રતિનિધિ, પ્રાઙવિવાક.  
:સુમંત્ર, પંડિત, મંત્રી, પ્રધાન, સચિવ, અમાત્ય, પ્રતિનિધિ, પ્રાઙવિવાક.  
:(૮)
:(૮)
:રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, રાષ્ટ્ર, દુર્ગ, બલ, પ્રજા (રાજયાંગ)  
:રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, રાષ્ટ્ર, દુર્ગ, બલ, પ્રજા (રાજ્યાંગ)  
:(૮)
:(૮)
:અવ્યક્ત, મહત્, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ
:અવ્યક્ત, મહત્, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ


પ્રજાપતિ (૧૦).
પ્રજાપતિ (૧૦).
:મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, કેતુ, પ્રચેતા, વસિષ્ઠ, ભૃગુ, નારદ,
:મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, પ્રચેતા, વસિષ્ઠ, ભૃગુ, નારદ.
:(૨૧)
:(૨૧)
:બ્રહ્મા, સૂર્ય, મનુ, દક્ષ, ભૃગુ, ધર્મરાજ, યમરાજ, મરીચિ, અંગિરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ, પરમેષ્ઠી, વિવસ્વાન, સોમ, કદમ, ક્રોધ, અર્વાક, ક્રીત.
:બ્રહ્મા, સૂર્ય, મનુ, દક્ષ, ભૃગુ, ધર્મરાજ, યમરાજ, મરીચિ, અંગિરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ, પરમેષ્ઠી, વિવસ્વાન, સોમ, કદમ, ક્રોધ, અર્વાક, ક્રીત.
Line 2,925: Line 2,933:


પ્રતિવાસુદેવ (૯)  
પ્રતિવાસુદેવ (૯)  
:અશ્વગ્રીવ, તારક, મોદક, મધુ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ જરાસંધ.  
:અશ્વગ્રીવ, તારક, મોદક, મધુ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ જરાસંઘ.  


પ્રતીત્યસમુત્પાદ (૧૨)  
પ્રતીત્યસમુત્પાદ (૧૨)  
Line 2,943: Line 2,951:
:પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, શબ્દપ્રમાણ.
:પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, શબ્દપ્રમાણ.
:(૬)
:(૬)
:પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ. (૯) પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ,  
:પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ.  
:સંભવ, ઐતિહ્ય, ચેષ્ટા.
:(૯) પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ, સંભવ, ઐતિહ્ય, ચેષ્ટા.


પ્રમાદ (૫)  
પ્રમાદ (૫)  
Line 2,950: Line 2,958:
:(૮)
:(૮)
:અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મ-અનાદર, યોગદુષ્પ્રણિધાન.
:અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મ-અનાદર, યોગદુષ્પ્રણિધાન.
:પ્રમેય પદાર્થ (૧૨)  
 
પ્રમેય પદાર્થ (૧૨)  
:આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ, અપવર્ગ.
:આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ, અપવર્ગ.


Line 2,975: Line 2,984:


પ્રસ્તાવના (૫)
પ્રસ્તાવના (૫)
:ઉદ્ઘાટક, કથોદ્ઘાત, પ્રયોગાતિશય, પ્રવર્તક, અવગલિત.
:ઉદ્‌ઘાટક, કથોદ્‌ઘાત, પ્રયોગાતિશય, પ્રવર્તક, અવગલિત.


પ્રસ્થાનત્રયી (૩)  
પ્રસ્થાનત્રયી (૩)  
Line 2,982: Line 2,991:
પ્રહરરાગ (૮)  
પ્રહરરાગ (૮)  
:ખટ, રામકલી, ગુણકલી, ગુર્જરી, ગંધાર, દેવગિરી, બિલાવલ, મધુમાલતી, ભૈરવી, (૧લો પ્રહર)
:ખટ, રામકલી, ગુણકલી, ગુર્જરી, ગંધાર, દેવગિરી, બિલાવલ, મધુમાલતી, ભૈરવી, (૧લો પ્રહર)
:સરપદા, અલહૈયા, કોકબ, શુહા, દેશાખી, તોડી, પટમંજરી આસાવરી, બરહંસ (૨જો પ્રહર)
:સરપદા, અલ્હૈયા, કોકબ, શુહા, દેશાખી, તોડી, પટમંજરી આસાવરી, બરહંસ (૨જો પ્રહર)
:સારંગ, પૂર્વી, ગૌડસારંગ, ધનાશ્રી, નટ, (૩જો પ્રહર)
:સારંગ, પૂર્વી, ગૌડસારંગ, ધનાશ્રી, નટ, (૩જો પ્રહર)
:શ્રીરાગ, માલવ, બેરારી, ગૌડી, શ્યામ કલ્યાણ (૪થો પ્રહર)
:શ્રીરાગ, માલવ, બેરારી, ગૌડી, શ્યામ કલ્યાણ (૪થો પ્રહર)
Line 3,002: Line 3,011:
:પૂરક, કુંભક, રેચક.
:પૂરક, કુંભક, રેચક.
:(૮)
:(૮)
:સૂર્યભેદન, ઉજજામય, સીત્કર, શીતલ, ભસ્ત્રિક, ભ્રામર, પ્લાવિન.
:સૂર્યભેદન, ઉજ્જામય, સીત્કર, શીતલ, ભસ્ત્રિક, ભ્રામર, પ્લાવિન.


પ્રાતિહાર્ય (૮)
પ્રાતિહાર્ય (૮)
Line 3,011: Line 3,020:


પ્રાયશ્ચિત (૫)  
પ્રાયશ્ચિત (૫)  
:જપ, તર્પણ, હામ, પ્રમાર્જન, બ્રહ્મભોજન.
:જપ, તર્પણ, હોમ, પ્રમાર્જન, બ્રહ્મભોજન.


પ્રારબ્ધ (૩)  
પ્રારબ્ધ (૩)  
Line 3,017: Line 3,026:


પ્રીતિ (૪)
પ્રીતિ (૪)
:નૈસર્ગિક, વિષયા, સમ, અભ્યાસજ.  
:નૈસર્ગિક, વિષયજા, સમ, અભ્યાસજ.  
:(૪)
:(૪)
:વિષયાત્મિકા, સંપ્રત્યાત્મિકા, આભિમાનિકી, આભ્યાસિકી.  
:વિષયાત્મિકા, સંપ્રત્યાત્મિકા, આભિમાનિકી, આભ્યાસિકી.  
Line 3,025: Line 3,034:
પૃથ્વી (૮)  
પૃથ્વી (૮)  
:રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ  
:રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ  
:પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રામ્ભારા.
:પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રાગ્ભારા.


{{center|'''[ બ  ]'''}}
{{center|'''[ બ  ]'''}}

Navigation menu