18,124
edits
(Intermittent Saving "પ" completed) |
(Intermittent Saving "બ" completed) |
||
Line 3,039: | Line 3,039: | ||
બત્રીસ પૂતળી (૩૨) (વિક્રમરાજસિંહાસનની) | બત્રીસ પૂતળી (૩૨) (વિક્રમરાજસિંહાસનની) | ||
:રંગશોભા, વિજયા, અજયા, અપસરા, જગત્રશોભા, પંચપ્રભા, કૈલાસવતી, જયસેના, વદસ્યનામા, મદનમંજરી, ગંગા, અતિવર્ણા, ભોગપદ્મા, પરમોહિની, | :રંગશોભા, વિજયા, અજયા, અપસરા, જગત્રશોભા, પંચપ્રભા, કૈલાસવતી, જયસેના, વદસ્યનામા, મદનમંજરી, ગંગા, અતિવર્ણા, ભોગપદ્મા, પરમોહિની, પરાથોળી, સુપ્રભા, ચંદ્રાવતી, અનંતભૂની, રાવનદિલા, સૌભાગ્યમંજરી, સૌભાગ્યવતી, કમલકલી, પદમાવતીપ્રભા, ઇંદ્રપ્રભા, ચંદ્રવર્ણા, રૂપબાલા, તારાપ્રભા, સુમણી, દેવનંદા, પદ્માવતી, પદ્મિની, ચંદ્રકાંતી (સિંહાસનબત્રીસી) | ||
બત્રીસ લક્ષણ (૩૨) | બત્રીસ લક્ષણ (૩૨) | ||
:સ્વર્ગ, મર્ત્ય, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ, કલા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂ૫, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશ, પાત્ર, સમય, પુરુષ, જ્યોતિષ, ચિત્ર, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષિ, સત્ત્વ, વ્યાપાર, વસ્તુ, | :સ્વર્ગ, મર્ત્ય, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ, કલા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂ૫, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશ, પાત્ર, સમય, પુરુષ, જ્યોતિષ, ચિત્ર, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષિ, સત્ત્વ, વ્યાપાર, વસ્તુ, વિવેક | ||
બત્રીસ લક્ષણ (પુરુષના) (૩૨) | બત્રીસ લક્ષણ (પુરુષના) (૩૨) | ||
Line 3,073: | Line 3,073: | ||
બીજમંત્ર (૩) | બીજમંત્ર (૩) | ||
:ઓમ્ (સરસ્વતી), હ્રીમ્ (લક્ષ્મી), | :ઓમ્ (સરસ્વતી), હ્રીમ્ (લક્ષ્મી), ક્લીમ્ (મહાકાળી) | ||
બુદ્ધ (૭) | બુદ્ધ (૭) | ||
Line 3,080: | Line 3,080: | ||
બુદ્ધિ (૪) | બુદ્ધિ (૪) | ||
:સ્વભાવજા, ઔત્પત્તિકી, પારિણામિકી, કર્મજા. | :સ્વભાવજા, ઔત્પત્તિકી, પારિણામિકી, કર્મજા. | ||
:(૪) ઉત્પત્તિકી, વૈનયિકી, | :(૪) ઉત્પત્તિકી, વૈનયિકી, કર્મજા, પારિણામિકી. | ||
બુદ્ધિગુણ (૭) | બુદ્ધિગુણ (૭) | ||
:સ્વરૂપગ્રહણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહ, અપોહ, તત્ત્વજ્ઞાન, | :સ્વરૂપગ્રહણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહ, અપોહ, તત્ત્વજ્ઞાન, | ||
:(૮) | :(૮) | ||
:સુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણ ઉહ, | :સુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણ ઉહ, અપોહ, અર્થવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, | ||
:(૯) | :(૯) | ||
:શ્રુત, કૃષ્ય, અનુમાન, ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, પાપ, પુણ્ય. | :શ્રુત, કૃષ્ય, અનુમાન, ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, પાપ, પુણ્ય. | ||
Line 3,107: | Line 3,107: | ||
બ્રહ્મપંચક (૫) | બ્રહ્મપંચક (૫) | ||
:ઈશાનરૂપ બ્રહ્મથી વ્યાપ્ત – પુરુષ, | :ઈશાનરૂપ બ્રહ્મથી વ્યાપ્ત – પુરુષ, શ્રૌત વાણી, વાણી, શબ્દ, આકાશ. પુરુષબ્રહ્મથી વ્યાપ્ત – પ્રકૃતિ, ચામડી, હાથ, સ્પર્શ, વાયુ. અઘોરબ્રહ્મથી વ્યાપ્ત – અહંકાર, ચક્ષુ, ચરણ, રૂપ, અગ્નિ. બ્રહ્મસ્વરૂપ વામદેવથી વ્યાપ્ત – બુદ્ધિ, જીવ, વાયુ, રસ, જલ. સદ્યબ્રહ્મથી વ્યાપ્ત – મન, નાસિકા, ઉપસ્થ, ગંધ, ભૂમિ. | ||
બ્રહ્મવેત્તા (૪) | બ્રહ્મવેત્તા (૪) | ||
Line 3,113: | Line 3,113: | ||
બ્રહ્મહત્યા (૧૮) | બ્રહ્મહત્યા (૧૮) | ||
:બીજાનું ઘર બાળનાર, ઝેર આપનાર, | :બીજાનું ઘર બાળનાર, ઝેર આપનાર, મદ્યપીનાર, પત્નીએ જારકર્મથી મેળવેલા પુત્ર ઉપર નિર્વાહ કરનાર, તીરકામઠાં વગેરે હથિયાર બનાવનાર, પરનિંદક, મિત્રોને બેવફા થનાર, પરસ્ત્રી સંગ કરનાર, ગર્ભપાત કરનાર, ગુરુપત્ની ઉપર નજર બગાડનાર, દારૂ પીનાર બ્રાહ્મણ, વિશ્વાસઘાતી, દુઃખીને પજવનાર, વેદની નિંદા કરનાર, ખોટા માપ વડે અનાજ વેચનાર, જૂઠું બોલનાર, સ્વધર્મ ત્યજી ભ્રષ્ટ થનાર, શરણાગતને મારનાર. | ||
બ્રહ્મા (૧) | બ્રહ્મા (૧) | ||
બ્રહ્માના દિવસ (૩૦) | બ્રહ્માના દિવસ (૩૦) | ||
:શ્વેત (વારાહ), નીલોહિત, વામદેવ, રથંતર, રૌરવ, પ્રાણ, | :શ્વેત (વારાહ), નીલોહિત, વામદેવ, રથંતર, રૌરવ, પ્રાણ, બૃહત્કલ્પ, કંદર્પ, સત્ય અથવા સદ્ય, ઇશાન, વ્યાન, સારસ્વત, ઉદાન, ગારુડ, કૌર્મ, નારસિંહ, સમાન, આગ્નેય, સોમ, માનવ, પુમાન, વૈકુંઠ, લક્ષ્મી, સાવિત્રી, ઘોર, વરાહ, વૈરાજ, ગૌરી, માહેશ્વર, પિતૃ. | ||
બ્રહ્માના માનસપુત્રો (૪) | બ્રહ્માના માનસપુત્રો (૪) |