18,122
edits
(Intermittent Saving "ભ" completed) |
(Completed up to મહારોગ (૮)) |
||
Line 3,301: | Line 3,301: | ||
{{center|'''[ મ ]'''}} | {{center|'''[ મ ]'''}} | ||
મકાર | મકાર તત્ત્વ (૫). | ||
: | :મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન, | ||
:(જુઓ: વામમાર્ગ) | :(જુઓ: વામમાર્ગ) | ||
મણિ (૨૦) | મણિ (૨૦) | ||
:સૂરજકાંતિ, ચંદ્રકાંતિ, સ્ફટિક, કંચન, ઇંદ્ર, નીલ, | :સૂરજકાંતિ, ચંદ્રકાંતિ, સ્ફટિક, કંચન, ઇંદ્ર, નીલ, પદ્મરાગ, નીલમ, ગુરુડોદ્ધારક, સંજીવન, મૌક્તિક, મુગુટ, મરકત, મનિત, સ્પર્શ, સ્યમંતક, વૈદૂર્ય, ચિંતામણિ, કૌસ્તુભ, ચૂડા. (વ. વૃં. દી.) | ||
મત (૫) | મત (૫) | ||
Line 3,321: | Line 3,321: | ||
:ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, આત્મમદ. | :ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, આત્મમદ. | ||
:(૧૦) | :(૧૦) | ||
:જાતિમદ, કુલમદ, બલમદ, | :જાતિમદ, કુલમદ, બલમદ, શ્રુતમદ, ઐશ્વર્યમદ, રૂપમદ, તપમદ, લબ્ધિમદ, સુવર્ણમદ, અવધિજ્ઞાનમદ. | ||
મદ્ય (૩) | મદ્ય (૩) | ||
Line 3,327: | Line 3,327: | ||
મધુ (૮) | મધુ (૮) | ||
:માક્ષિક, ભ્રામર, | :માક્ષિક, ભ્રામર, ક્ષોદ, પૌતિક, છાત્રક, અર્ધ્ય, ઔદાલક, દાલક. (વૈદક). | ||
મધુપર્ક (૫) | મધુપર્ક (૫) | ||
Line 3,337: | Line 3,337: | ||
:સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુસ, વૈવસ્વત. | :સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુસ, વૈવસ્વત. | ||
:(૧૨) | :(૧૨) | ||
: | :સ્વાયંભુ, સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુસ, વૈવસ્વત, સાવર્ણિ, દક્ષસાવર્ણિ, રુદ્રસાવર્ણિ, દેવસાવણિ, ધર્મસાવર્ણિ. | ||
:(૧૪) | :(૧૪) | ||
:સ્વાયંભુવ, સ્વારોચિષ, ઉત્તમજ, તામસ, રૈવત, ચાક્ષુસ, વૈવસ્વત, સાવર્ણિ, દક્ષસાવર્ણિ, બ્રહ્મસાવર્ણિ, રૂદ્રસાવર્ણિ, ધર્મસાવર્ણિ, દેલસાવર્ણિ, ઇંદ્રસવર્ણિ. | :સ્વાયંભુવ, સ્વારોચિષ, ઉત્તમજ, તામસ, રૈવત, ચાક્ષુસ, વૈવસ્વત, સાવર્ણિ, દક્ષસાવર્ણિ, બ્રહ્મસાવર્ણિ, રૂદ્રસાવર્ણિ, ધર્મસાવર્ણિ, દેલસાવર્ણિ, ઇંદ્રસવર્ણિ. | ||
Line 3,348: | Line 3,348: | ||
મનોનિગ્રહ વિઘ્ન (૧૮) | મનોનિગ્રહ વિઘ્ન (૧૮) | ||
:આળસ, અનિયમિત નિદ્રા, વિશેષ આહાર, ઉન્માદ પ્રકૃતિ, માયાપ્રપંચ, અનિયમિતકામ, વિલાસ, માનભૂખ, અતિશય પ્રવૃત્તિ, આપવડાઈ, તુચ્છ વસ્તુમાં આનંદ, રસગૌરવ લુબ્ધતા, અતિભોગ, અનિષ્ટની ઇચ્છા જરૂર વિનાનું | :આળસ, અનિયમિત નિદ્રા, વિશેષ આહાર, ઉન્માદ પ્રકૃતિ, માયાપ્રપંચ, અનિયમિતકામ, વિલાસ, માનભૂખ, અતિશય પ્રવૃત્તિ, આપવડાઈ, તુચ્છ વસ્તુમાં આનંદ, રસગૌરવ લુબ્ધતા, અતિભોગ, અનિષ્ટની ઇચ્છા જરૂર વિનાનું રળવું, ઝાઝાંનો સ્નેહ, અયોગ્ય સ્થાને જવું, એકેય ઉત્તમ નિયમ ન પાળવો. | ||
મનોવૃત્તિ (૫) | મનોવૃત્તિ (૫) | ||
Line 3,354: | Line 3,354: | ||
મલ્લ (૪) | મલ્લ (૪) | ||
:વૃષભ, હસ્તિ, | :વૃષભ, હસ્તિ, વ્યાઘ્ર, મૃગ, | ||
મલ્લપેચ (૬૦) | મલ્લપેચ (૬૦) | ||
: | :હાથમુરડ, બેઠક, ડંકી, ઝડપ, ખોચ, કસોટા, ચક્રિકસોટા, દૂમ, દસ્તી, નાગપેચ, મુઠ્ઠા, દંડમુરડ, આવળ, નાગમુરડ, ઝટકા, લુકાત, થાપ, ધોબીપછાડ, હુલકસ, કુંધાનીટાંગ, ગરદનટાંગ, બેઠક, મોળી, ચાહ, તાવબગલી, તબકફાડા, પીઠપેચ, ઉડાવ, બેઠકમાહેલી, ગોદી, ગમ, કલાવા, કટિબંધ, કંબરફેંક, થાપ, પાછલી બેઠક, લંગોટ, કાનસળઈ, ચિત્તેપછાડ, કલાજંગ, માનદાબ, દામ, દંડબોટ, ગળખોડા, કાતરી, ખડોકસોટો, સ્વારી, કૈંચી, કુંદા, કંબરા, ખોડો, ધાણા, હાતચઢાવ, હરણફાસ, બાળસાંગઠા, ગોણીલોટ, લાટણ, મોટપેચ, દશરંગસ, (-જયયુક્તિ માલા). | ||
મહર્ષિ (૧૨). | મહર્ષિ (૧૨). | ||
:ભૃગુ, વસિષ્ઠ, | :ભૃગુ, વસિષ્ઠ, ક્રતુ, અંગિરા, મનુ, પુલસ્ત્ય, પુલહ, ગૌતમ, રૈભ્ય, મરીચિ, ચ્યવન, દક્ષ. | ||
:(૧૨) | :(૧૨) | ||
:પુલસ્ત્ય, પુલહ, અત્રિ, વસિષ્ઠ, અંગિરા, ભૃગુ, ભરદ્વાજ, ગૌતમ, કશ્યપ, ક્રતુ, જમદગ્નિ, વિશ્વામિત્ર. | :પુલસ્ત્ય, પુલહ, અત્રિ, વસિષ્ઠ, અંગિરા, ભૃગુ, ભરદ્વાજ, ગૌતમ, કશ્યપ, ક્રતુ, જમદગ્નિ, વિશ્વામિત્ર. | ||
:(૨૦) | :(૨૦) | ||
:મનુ, અત્રિ, વિષ્ણુ, હારીત, યાજ્ઞવલ્કય, ઉશનસ્, અંગિરા, યમ, | :મનુ, અત્રિ, વિષ્ણુ, હારીત, યાજ્ઞવલ્કય, ઉશનસ્, અંગિરા, યમ, આપસ્તંબ, સંવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાત૫, વસિષ્ઠ. | ||
:(૨૪) | :(૨૪) | ||
:વસિષ્ઠ, ભારદ્વાજ, ગૌતમ, વિશ્વામિત્ર, ભૃગુ, શાંડિલ્ય, લોહિત, ગર્ગ, સનાતન, સનત્કુમાર, સત્યાશન, ભાર્ગવ, પરાશર, પુંડરીક, કુત્સ્ય, દક્ષ, કશ્યપ, જમદગ્નિ, અત્રિ, વિષ્ણુ, અંગિરા, કુમાર, ચ્યવન, અગસ્ત્ય. | :વસિષ્ઠ, ભારદ્વાજ, ગૌતમ, વિશ્વામિત્ર, ભૃગુ, શાંડિલ્ય, લોહિત, ગર્ગ, સનાતન, સનત્કુમાર, સત્યાશન, ભાર્ગવ, પરાશર, પુંડરીક, કુત્સ્ય, દક્ષ, કશ્યપ, જમદગ્નિ, અત્રિ, વિષ્ણુ, અંગિરા, કુમાર, ચ્યવન, અગસ્ત્ય. | ||
Line 3,371: | Line 3,371: | ||
:રામાયણ, મહાભારત. | :રામાયણ, મહાભારત. | ||
:(૫) | :(૫) | ||
:રઘુવંશ, કુમારસંભવ, કિરાતાર્જુનીયમ, | :રઘુવંશ, કુમારસંભવ, કિરાતાર્જુનીયમ, નૈષધચરિતમ્ શિશુપાલવધ (જુઓ: પંચમહાકાવ્ય). | ||
મહાદશા (૧૦૮). | મહાદશા (૧૦૮). | ||
:છ વર્ષ રવિની મહાદશા, પંદર વર્ષ ચંદ્રની મહાદશા, આઠ વર્ષ મંગળની મહાદશા, સત્તર વર્ષ બુધની મહાદશા, ઓગણીસ વર્ષ ગુરુની મહાદશા, એકવીશ વર્ષ શુક્રની મહાદશા, દસ વર્ષ શનિની મહાદશા, બારવર્ષ રાહુની | :છ વર્ષ રવિની મહાદશા, પંદર વર્ષ ચંદ્રની મહાદશા, આઠ વર્ષ મંગળની મહાદશા, સત્તર વર્ષ બુધની મહાદશા, ઓગણીસ વર્ષ ગુરુની મહાદશા, એકવીશ વર્ષ શુક્રની મહાદશા, દસ વર્ષ શનિની મહાદશા, બારવર્ષ રાહુની મહાદશા. | ||
મહાદેવી (૫). | મહાદેવી (૫). | ||
Line 3,387: | Line 3,387: | ||
:બ્રહ્મહત્યા, મદ્યપાન, ચોરી, પરસ્ત્રીગમન. | :બ્રહ્મહત્યા, મદ્યપાન, ચોરી, પરસ્ત્રીગમન. | ||
:(૭) | :(૭) | ||
:ગર્વ, ક્રોધ, | :ગર્વ, ક્રોધ, ઇર્ષા, કામ, આળસ, ધનલાભ, અકરાંતિપણું. | ||
મહાભારતના પક્ષ (૨). | મહાભારતના પક્ષ (૨). | ||
Line 3,393: | Line 3,393: | ||
મહાભારતપર્વ (૧૮). | મહાભારતપર્વ (૧૮). | ||
:આદિપર્વ, સભાપર્વ, વનપર્વ, વિરાટપર્વ, ઉદ્યોગપર્વ, ભીષ્મ પર્વ, દ્રોણપર્વ, કર્ણપર્વ, શલ્યપર્વ, | :આદિપર્વ, સભાપર્વ, વનપર્વ, વિરાટપર્વ, ઉદ્યોગપર્વ, ભીષ્મ પર્વ, દ્રોણપર્વ, કર્ણપર્વ, શલ્યપર્વ, સોપ્તિપર્ણ, સ્ત્રીપર્વ, શાંતિપર્વ, અનુશાસનપર્વ, આશ્વમધિક પર્વ, આશ્રમપર્વ, મૌસલપર્વ, મહાપ્રસ્થાનિક પર્વ, સ્વર્ગારોહણપર્વ. | ||
મહાભૂત (૫) (જુઓ: પંચમહાભૂત) | મહાભૂત (૫) (જુઓ: પંચમહાભૂત) | ||
Line 3,405: | Line 3,405: | ||
મહામાયા(૧૪) | મહામાયા(૧૪) | ||
:દુર્ગા, | :દુર્ગા, ભદ્રકાલિ, વિજ્યા, વૈવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા માધ્વી, કન્યકા, માયા, નારાયણી, ઈશાની, શારદા, અંબિકા (વ. વૃં. દી.) | ||
મહાયજ્ઞ (૫) | મહાયજ્ઞ (૫) | ||
Line 3,414: | Line 3,414: | ||
મહારોગ (૮). | મહારોગ (૮). | ||
:વાત, અશ્મરી, કુષ્ઠ, મેહ, ઉદર, ભગંદર, અર્શ, સંગ્રહણી. મહાવાક્ય (૪). | :વાત, અશ્મરી, કુષ્ઠ, મેહ, ઉદર, ભગંદર, અર્શ, સંગ્રહણી. | ||
મહાવાક્ય (૪). | |||
:પ્રજ્ઞાનં બ્રહ્મ, અહમ્ બ્રહ્માસ્મિ, તત્ત્વમસિ, અયમાત્મા બ્રહ્મમહાવિદ્યા (૧૪). | :પ્રજ્ઞાનં બ્રહ્મ, અહમ્ બ્રહ્માસ્મિ, તત્ત્વમસિ, અયમાત્મા બ્રહ્મમહાવિદ્યા (૧૪). | ||
:ચારવેદ (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ), છ વેદાંગ (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત, છંદ), અને, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર, પુરાણ. | :ચારવેદ (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ), છ વેદાંગ (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત, છંદ), અને, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર, પુરાણ. |