વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
Intermittent Saving "શિવઆયુધ (૩)" completed
(Intermittent Saving "વ" completed)
(Intermittent Saving "શિવઆયુધ (૩)" completed)
Line 4,306: Line 4,306:


શક્તિ (૨)  
શક્તિ (૨)  
:દેવી, આસુરી.  
:દૈવી, આસુરી.  
:(૩)
:(૩)
:પ્રભુ, ઉત્સાહ, મંત્ર,
:પ્રભુ, ઉત્સાહ, મંત્ર,
:(૩)
:(૩)
:અભિધા, લક્ષણ, વ્યંજના.  
:અભિધા, લક્ષણા, વ્યંજના.  
:(૫)
:(૫)
:ઋતા, જ્ઞાન, ઇચ્છા, અદ્રિ, પરા.
:ઋતા, જ્ઞાન, ઇચ્છા, આદિ, પરા.
:(૭)
:(૭)
:મહાકાલી, સિદ્ધકાલી, મહાગૌરી, ભુવનેશ્વરી, ભદ્રકાલી રાધા, સાવિત્રી.  
:મહાકાલી, સિદ્ધકાલી, મહાગૌરી, ભુવનેશ્વરી, ભદ્રકાલી રાધા, સાવિત્રી.  
:(૯)
:(૯)
:વિમલા ઉત્કર્ષિણી, જ્ઞાન, ક્રિયા, યોગ, પ્રહ્વી, સત્યા, ઈશાના, અનુગ્રહા.
:વિમલા ઉત્કર્ષિણી, જ્ઞાન, ક્રિયા, યોગ, પ્રહ્‌વી, સત્યા, ઈશાના, અનુગ્રહા.
:(૯)
:(૯)
:પ્રભા, માયા, જયા, સૂક્ષ્મા, વિશુદ્ધા, નંદિની, સુપ્રભા, વિજયા, સર્વસિદ્ધા.  
:પ્રભા, માયા, જયા, સૂક્ષ્મા, વિશુદ્ધા, નંદિની, સુપ્રભા, વિજયા, સર્વસિદ્ધા.  
Line 4,322: Line 4,322:
:ધર્મશક્તિ, દાન, મંત્ર, જ્ઞાન, અર્થ, કામ, યુદ્ધ, વ્યાયામ, ભોજન, શક્તિ. (વ. ૨. કો.)
:ધર્મશક્તિ, દાન, મંત્ર, જ્ઞાન, અર્થ, કામ, યુદ્ધ, વ્યાયામ, ભોજન, શક્તિ. (વ. ૨. કો.)
:(૯)
:(૯)
:વૈષ્ણવી, બ્રહ્માણી, રૌદ્રી, માહેશ્વરી, નારસિંહી, વારાહી, ઈદ્રાણી, કાર્તિકી, સર્વમંગલા, (તાંત્રિક).
:વૈષ્ણવી, બ્રહ્માણી, રૌદ્રી, માહેશ્વરી, નારસિંહી, વારાહી, ઈન્દ્રાણી, કાર્તિકી, સર્વમંગલા, (તાંત્રિક).
:(૧૨)
:(૧૨)
:લક્ષ્મી, પુષ્ટિ, સરસ્વતી, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઈલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ, માયા. (ભાગવત)
:લક્ષ્મી, પુષ્ટિ, સરસ્વતી, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઇલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ, માયા. (ભાગવત)
:(૨૪)
:(૨૪)
:વામદેવી, પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિની, પ્રભાવતી, જયા, શાંતા, કાંતા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશાલેશા, વ્યાપિની,  
:વામદેવી, પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિની, પ્રભાવતી, જયા, શાંતા, કાંતા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશાલેશા, વ્યાપિની, વિમલા, તમોપહારિણી, સૂક્ષ્મા, વિશ્વયોનિ, જાયા, વશા, પદ્માલયા, પરાશભા, ભદ્રા, ત્રિપદા. (ગાયત્રીની).
:વિમલા, તમો પહારિણી, સૂક્ષ્મા, વિશ્વયોનિ, જાયા, વશા, પદ્માલયા, પરાશભા, ભદ્રા, ત્રિપદા. (ગાયત્રીની).
:શક્તિપીઠ (૧૫)  
:શક્તિપીઠ (૧૫)  
:આરાસૂરમાં અંબાજી, પાવાગઢમાં મહાકાલી, ચુંવાળમાં બહુ ચરાજી, કૌલગિરિમાં હરસિદ્ધિ, કચ્છમાં આશાપુરી, ભુજ પાસે રુદ્રાણી, ઓખામંડળમાં અભયા, આરંભડામાં લુણી, દ્વારિકામાં રૂક્િમણી, કાળાવડમાં શીતળા, હળવદમાં :સુંદરી, ઉપલેટા પાસે માતૃમાતા, ભાવનગર પાસે ખોડિયાર, આબુમાં અર્બુદા, નર્મદાતીરે અનસૂયા.
:આરાસૂરમાં અંબાજી, પાવાગઢમાં મહાકાલી, ચુંવાળમાં બહુચરાજી, કૌલગિરિમાં હરસિદ્ધિ, કચ્છમાં આશાપુરી, ભુજ પાસે રુદ્રાણી, ઓખામંડળમાં અભયા, આરંભડામાં લુણી, દ્વારિકામાં રૂક્મિણી, કાળાવડમાં શીતળા, હળવદમાં સુંદરી, ઉપલેટા પાસે માતૃમાતા, ભાવનગર પાસે ખોડિયાર, આબુમાં અર્બુદા, નર્મદાતીરે અનસૂયા.


શક્તિપૂજા (૩)  
શક્તિપૂજા (૩)  
Line 4,354: Line 4,353:


શબ્દદોષ (૫)
શબ્દદોષ (૫)
:પદ, પદાર્થ, વાક્ય, અર્થ, રસ,
:પદ, પદાર્થ, વાક્ય, અર્થ, રસ.


શયન (૯)  
શયન (૯)  
Line 4,360: Line 4,359:


શરીર (૩)
શરીર (૩)
:સ્થૂલ, સૂમિ, કારણ.
:સ્થૂલ, સૂક્ષ્મ, કારણ.


શરીરમુદ્રા (૩)  
શરીરમુદ્રા (૩)  
Line 4,369: Line 4,368:


શસ્ત્રાસ્ર (૩૦)  
શસ્ત્રાસ્ર (૩૦)  
:ધર્મચક્ર, કાળચક્ર, ધર્માસ્ર, દિવ્યાસ્ત્ર, ધર્મપાશ, કાળદંડ, દંડ, ધનુષ, મુસળ, શૂળ, વજ્ર, કૌંચ, શિલ, લોલાસ્ર, પરિઘાસ્ત્ર, ગર્દનાકરાસ્ત્ર, વરુણાસ્ત્ર, અગજાસ્ત્ર, માણવકાઢ્ય, મોહનાસ્ત્ર, ઘાતનાસ્ત્ર, પાટનાસ્ત્ર, સોમનાસ્ત્ર, :ધૈયાસ, નિદ્રાસ્ત્ર, દેવાસ્ત્ર, ઉદકાસ્ત્ર, પર્જન્યાસ્ત્ર, દુર્મદા, શક્તિ. (કથાકલ્પતરૂ)
:ધર્મચક્ર, કાળચક્ર, ધર્માસ્ત્ર, દિવ્યાસ્ત્ર, ધર્મપાશ, કાળદંડ, દંડ, ધનુષ, મુસળ, શૂળ, વજ્ર, કૌંચ, શૈલ, લોલાસ્ત્ર, પરિઘાસ્ત્ર, ગર્દનાકરાસ્ત્ર, વરુણાસ્ત્ર, અગન્યાસ્ત્ર, માણવકાસ્ત્ર, મોહનાસ્ત્ર, ઘાતનાસ્ત્ર, પાટનાસ્ત્ર, સોમનાસ્ત્ર, ધૈયાસ્ત્ર, નિદ્રાસ્ત્ર, દેવાસ્ત્ર, ઉદકાસ્ત્ર, પર્જન્યાસ્ત્ર, દુર્મદા, શક્તિ. (કથાકલ્પતરૂ)


શાક્તમંત્ર (૬)  
શાક્તમંત્ર (૬)  
Line 4,379: Line 4,378:
શાસ્ત્ર (૧૦)  
શાસ્ત્ર (૧૦)  
:સંહિતા, બ્રાહ્મણગ્રંથ, આરણ્યક, ઉપનિષદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરુક્ત.
:સંહિતા, બ્રાહ્મણગ્રંથ, આરણ્યક, ઉપનિષદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરુક્ત.
:(૨૨) શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટય, નાટક, નિઘંટ, નિર્ણય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તર્ક, ગણિત, ગાંધર્વ, મંત્ર, વિદ્યા, વાસ્તુ, વિજ્ઞાન, વિનોદ, નૃત્ય.
:(૨૨) શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટ્ય, નાટક, નિઘંટ, નિર્ણય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તર્ક, ગણિત, ગાંધર્વ, મંત્ર, વિદ્યા, વાસ્તુ, વિજ્ઞાન, વિનોદ, નૃત્ય.
:(૨૭)
:(૨૭)
:શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટક, વાદ્ય, નિઘંટ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, વાદ, વિદ્યા, વાસ્તુ, વિજ્ઞાન, કલા, કૃત્ય, કલ્પ, શિક્ષા, લક્ષણ, પુરાણ, મંત્ર, તર્ક, ગણિત, ગાંધર્વ, સિદ્ધાંત (વ. ર. કો.)
:શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટક, વાદ્ય, નિર્ઘંટ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, વાદ, વિદ્યા, વાસ્તુ, વિજ્ઞાન, કલા, કૃત્ય, કલ્પ, શિક્ષા, લક્ષણ, પુરાણ, મંત્ર, તર્ક, ગણિત, ગાંધર્વ, સિદ્ધાંત (વ. ર. કો.)
:(૨૭)
:(૨૭)
:શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટક, નિઘંટુ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તર્ક, વાદ, વૈિદક, વાસ્તુ, વ્યાખ્યાન, ગણિત, ગાંધર્વ, મંત્ર, વિનોદ, કલા, કલ્પ, શિક્ષા, પુરાણ, સિદ્ધાન્ત, નીતિ, વેદ,
:શબ્દ, છંદ, અલંકાર, કાવ્ય, કથા, નાટક, નિઘંટુ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તર્ક, વાદ, વૈદક, વાસ્તુ, વ્યાખ્યાન, ગણિત, ગાન્ધર્વ, મંત્ર, વિનોદ, કલા, કલ્પ, શિક્ષા, પુરાણ, સિદ્ધાન્ત, નીતિ, વેદ.


શિક્ષાવ્રત (૪) (જૈનમત.)  
શિક્ષાવ્રત (૪) (જૈનમત.)  
Line 4,399: Line 4,398:
શિવઆયુધ (૩)  
શિવઆયુધ (૩)  
:ત્રિશુલ, અજગવ (ધનુષ), ખટ્‌વાંગ (ગદા? પરશુ?)  
:ત્રિશુલ, અજગવ (ધનુષ), ખટ્‌વાંગ (ગદા? પરશુ?)  
 
<!--પ્રૂફ-->
શિવતત્ત્વ (૦).
શિવતત્ત્વ (૦).


Navigation menu