18,123
edits
(Intermittent Saving "શિવઆયુધ (૩)" completed) |
(Intermittent Saving "ષ" completed) |
||
Line 4,398: | Line 4,398: | ||
શિવઆયુધ (૩) | શિવઆયુધ (૩) | ||
:ત્રિશુલ, અજગવ (ધનુષ), ખટ્વાંગ (ગદા? પરશુ?) | :ત્રિશુલ, અજગવ (ધનુષ), ખટ્વાંગ (ગદા? પરશુ?) | ||
શિવનેત્ર (૩) | શિવતત્ત્વ (૦) | ||
શિવનેત્ર (૩) | |||
:કપાલમાં તૃતીય નેત્ર. | :કપાલમાં તૃતીય નેત્ર. | ||
Line 4,408: | Line 4,408: | ||
શિવશક્તિ સ્વરૂપ (૨) | શિવશક્તિ સ્વરૂપ (૨) | ||
:તાંડવ, લાસ્ય | :તાંડવ, લાસ્ય. | ||
શિવસ્થાન (૧૧) | શિવસ્થાન (૧૧) | ||
:હૃદય, ઇન્દ્રિય, | :હૃદય, ઇન્દ્રિય, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તપસ્વી. | ||
શિવસ્વરૂપ (૫) | શિવસ્વરૂપ (૫) | ||
:ઈશાન, | :ઈશાન, તત્ત્પુરુષ, અઘોર, વામદેવ, સદ્યોજાત. | ||
શીલ (૧૩) | શીલ (૧૩) | ||
:બ્રહ્મનિષ્ઠતા, દેવ, પિતૃભક્તિ, સૌમ્યતા, પ્રાણી સમભાવ, અન્યના | :બ્રહ્મનિષ્ઠતા, દેવ, પિતૃભક્તિ, સૌમ્યતા, પ્રાણી સમભાવ, અન્યના ગુણો ઉપર અદોષબુદ્ધિ, કોમળ, મૈત્રીભાવ, પ્રિયવાણી, આભારવશ, શરણાગત આદર, દયા, શાંતિ, સર્વધર્મ ભાવ. | ||
શુકન (૧૧) | શુકન (૧૧) | ||
:બેડું ભરેલી સૌભાગ્યવતી સ્ત્રી, ડાબે ગધેડો, જમણે નાગ, ઘોડેસ્વાર, | :બેડું ભરેલી સૌભાગ્યવતી સ્ત્રી, ડાબે ગધેડો, જમણે નાગ, ઘોડેસ્વાર, ધોએલાં વસ્ત્ર લાવતો ધોબી, માટીનો ટોપલો, ગાડું, વાછડા સહિત ગાય, હથિયારબંધ માણસ, ચાંલ્લો કરેલો બ્રાહ્મણ, પુષ્પ લઈને આવતો માણસ. | ||
શુકનસ્વર (૭) | શુકનસ્વર (૭) | ||
:દેવચકલી, ચિબરી, શિયાળ, કોયલ, છછુંદર, સુવર, ગરોળી, (ડાબી બાજુ | :દેવચકલી, ચિબરી, શિયાળ, કોયલ, છછુંદર, સુવર, ગરોળી, (ડાબી બાજુ બોલે ત્યારે) | ||
શૂન્યકાન (૦) | શૂન્યકાન (૦) | ||
Line 4,435: | Line 4,435: | ||
શુષ્ક (૭) | શુષ્ક (૭) | ||
:રાત્રિહીન ચંદ્ર, યૌવનહીન સ્ત્રી, કમળહીન સરોવર, વિદ્યાહીન - વાણી, | :રાત્રિહીન ચંદ્ર, યૌવનહીન સ્ત્રી, કમળહીન સરોવર, વિદ્યાહીન - વાણી, દાનહીન ધન, ધનહીન દાતા, સભાહીન વક્તા. | ||
શૈવ ઉપાસના (૬) | શૈવ ઉપાસના (૬) | ||
:હસિત, ગીત, નૃત્ય, હુડુક્કાર, નમસ્કાર, જપ | :હસિત, ગીત, નૃત્ય, હુડુક્કાર, નમસ્કાર, જપ. | ||
શોભા (૭) | શોભા (૭) | ||
Line 4,446: | Line 4,446: | ||
:આભ્યંતર, બાહ્ય. | :આભ્યંતર, બાહ્ય. | ||
:(૨૪). | :(૨૪). | ||
:શબ્દશૌર્ય, પ્રતાપશૌર્ય, દીનશૌર્ય, સ્થાનશૌર્ય, ઉદયશૌર્ય, તેજશૌર્ય, સંગ્રામશૌર્ય, પ્રતિપત્તિશૌર્ય, જયશૌર્ય, માનશૌર્ય, જ્ઞાનશૌર્ય, સાહસશૌર્ય, શરણાગતશૌર્ય, પ્રમોદશૌર્ય, ઉદ્યમશૌર્ય, અર્થશૌર્ય, આચારશૌર્ય, બલશૌર્ય, | :શબ્દશૌર્ય, પ્રતાપશૌર્ય, દીનશૌર્ય, સ્થાનશૌર્ય, ઉદયશૌર્ય, તેજશૌર્ય, સંગ્રામશૌર્ય, પ્રતિપત્તિશૌર્ય, જયશૌર્ય, માનશૌર્ય, જ્ઞાનશૌર્ય, સાહસશૌર્ય, શરણાગતશૌર્ય, પ્રમોદશૌર્ય, ઉદ્યમશૌર્ય, અર્થશૌર્ય, આચારશૌર્ય, બલશૌર્ય, કીતિશૌર્ય, ધર્મશૌર્ય, રક્ષણશૌર્ય, ગુણશૌર્ય, પરિબોધશૌર્ય, પ્રબોધશૌર્ય. (વ. ૨. કો.). | ||
શૃંગાર (૨). | શૃંગાર (૨). | ||
:સંયોગ, વિપ્રલંભ. | :સંયોગ, વિપ્રલંભ. | ||
:(૧૬). | :(૧૬). | ||
:સ્નાન, વસ્ત્ર, હાર, તિલક, સિંદૂર, અંજન, કુંડળ, નથણી, નૂપુર, કંકણ, તાંબૂલ, | :સ્નાન, વસ્ત્ર, હાર, તિલક, સિંદૂર, અંજન, કુંડળ, નથણી, નૂપુર, કંકણ, તાંબૂલ, અળતો, કેશરચના, કંચુકી, ગાલ ઉપર તલ, સુગંધ. | ||
:(૧૬). | :(૧૬). | ||
:સ્નાન, અળતો, વસ્ત્ર, કેશપાશ, સુગંધી, ભૂષણ, મુખસુવાસ, કાજલ, ભાષણ, હાસ્ય, ચાતુર્ય, ચાલન, પાતિવ્રત્ય, ગાન, કટાક્ષ, ક્રીડા. | :સ્નાન, અળતો, વસ્ત્ર, કેશપાશ, સુગંધી, ભૂષણ, મુખસુવાસ, કાજલ, ભાષણ, હાસ્ય, ચાતુર્ય, ચાલન, પાતિવ્રત્ય, ગાન, કટાક્ષ, ક્રીડા. | ||
Line 4,457: | Line 4,457: | ||
:તૈલાભંગ સ્નાન, ચીર, કુંચીક, કુંકુમ, કાજળ, કુંડળ, હાર, મોતી, કેશ, નૂપુર, ચંદન, મેખલા, તોડા, તાંબૂલ, કંકણ, ચાતુર્ય. | :તૈલાભંગ સ્નાન, ચીર, કુંચીક, કુંકુમ, કાજળ, કુંડળ, હાર, મોતી, કેશ, નૂપુર, ચંદન, મેખલા, તોડા, તાંબૂલ, કંકણ, ચાતુર્ય. | ||
:(૧૬). | :(૧૬). | ||
:ક્ષોર, સ્નાન, વસ્ત્ર, તિલક, ચંદનલેપ, કુંડલ, મુગુટ, મુદ્રિક, કંકણ, કૃપાણ, છૂરી, તાંબૂલ, પગરખા, | :ક્ષોર, સ્નાન, વસ્ત્ર, તિલક, ચંદનલેપ, કુંડલ, મુગુટ, મુદ્રિક, કંકણ, કૃપાણ, છૂરી, તાંબૂલ, પગરખા, તેજસ્વીમુખ, ગાન, વાક્ચાતુર્ય, (પુરુષના) (વ. વૃં. દી.). | ||
શૃંગારચેષ્ટા (૧૬). | શૃંગારચેષ્ટા (૧૬). | ||
:કિલકિંચિત, વિભ્રમ, લલિત, હેલા, લીલા, હાવ, વિહુતિ, ફુટ્ટમિત, મદ, તપન, | :કિલકિંચિત, વિભ્રમ, લલિત, હેલા, લીલા, હાવ, વિહુતિ, ફુટ્ટમિત, મદ, તપન, મૌગ્ધ્ય, મોટ્ટમિત, વિચ્છિતિ, વિચ્છોક, વિલાસ, વિચ્છેપક. | ||
:(૧૮). | :(૧૮). | ||
:હાય, ભાવ, હેલા, માધુર્ય, ધૈર્ય, વિલાસ, લીલા, વિચ્છિત્તી, વિભ્રમ, કિલકિંચિત, મોહાયિત, | :હાય, ભાવ, હેલા, માધુર્ય, ધૈર્ય, વિલાસ, લીલા, વિચ્છિત્તી, વિભ્રમ, કિલકિંચિત, મોહાયિત, કુટ્ટમિત, વિલોક, લલિત, કુતૂહલ, ચક્તિ, વિહરુત, હાસ. | ||
શૃંગારાવસ્થા (૧૦). | શૃંગારાવસ્થા (૧૦). | ||
Line 4,469: | Line 4,469: | ||
શ્વાસ (૫). | શ્વાસ (૫). | ||
:મહાશ્વાસ, ઊર્ધ્વશ્વાસ, છિન્નશ્વાસ, તમકશ્વાસ, ક્ષુદ્રશ્વાસ (વૈદક). | :મહાશ્વાસ, ઊર્ધ્વશ્વાસ, છિન્નશ્વાસ, તમકશ્વાસ, ક્ષુદ્રશ્વાસ (વૈદક). | ||
{{center|'''[ શ્ર ]'''}} | |||
શ્રમણધર્મ (૧૦). | શ્રમણધર્મ (૧૦). | ||
:ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન, બ્રહ્મચર્ય. શ્રુતિ (૪) (જુઓ: વેદ) | :ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન, બ્રહ્મચર્ય. | ||
શ્રુતિ (૪) (જુઓ: વેદ) | |||
:(૨૨). | :(૨૨). | ||
:ષડ્જમાં–અઅઅઅ-૪, મધ્યમમાં–અઅઅઅ-૪. | :ષડ્જમાં–અઅઅઅ-૪, મધ્યમમાં–અઅઅઅ-૪. | ||
Line 4,481: | Line 4,484: | ||
ષટ્પ્રજ્ઞા (૬). | ષટ્પ્રજ્ઞા (૬). | ||
:ધર્મ, અર્થ, કામ, મોક્ષ, લોકવ્યવહાર, આત્મિકઆધ્યાત્મિકજ્ઞાન. ષડ્તિલા (૬). | :ધર્મ, અર્થ, કામ, મોક્ષ, લોકવ્યવહાર, આત્મિકઆધ્યાત્મિકજ્ઞાન. | ||
:તેલમાલીશ, તૈલસ્નાન, | |||
ષડ્તિલા (૬). | |||
:તેલમાલીશ, તૈલસ્નાન, તિલહોમ, તલદાન, તલાભોજન, તલવાવણી. | |||
ષડ્તિલા એકાદશી. | |||
:પોષવદ અગિયારસ. | :પોષવદ અગિયારસ. | ||