શાંત કોલાહલ/મારું ઘર: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(+created chapter)
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 1: Line 1:

<center>મારું ઘર</center>
 
<center>'''મારું ઘર'''</center>

<poem>ખુલ્લાં આ ખેતરોની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ

એમાં અશ્વત્થ-ટોચે ફરકત ધ્વજ ત્યાં બાજુમાં લાલ નેવે  

છાએલું, સ્વર્ણ તેજે અનુપમ સુષમાનો ધરી સાન્ધ્ય રંગ,

જેની મેડીની બારી અહિં લગી નજરું ઢાળતી રે’ સનેહે
જેની મેડીની બારી અહિં લગી નજરૂં ઢાળતી રે’ સનેહે

તે મારું કાળ-જૂનું ભવન; નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું:

એની સર્વત્ર, જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહિં, રેલાય છાયા અદીઠ.

ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું

કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્રગ માંડી નિહાળે વ્યતીત !
કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દૃગ માંડી નિહાળે વ્યતીત !

ને આંહી સૂર્ય, ઝંઝા, જલ, જીવ,વનના ફાલનો જે અનંત

મેળો જામેલ તેના ઋતુ સમ રમતાં નિત્ય કોલાહલે ય
મેળો જામેલ તેના ઋતુ સમ રમતા નિત્ય કોલાહલે ય
એનો ગુંજંત ઝીલું અરવ શ્રુતિ તણો અંતરે શાન્તિમંત્ર,

જેના આનંદછંદે મન મુજ અનુસંધાનમાં રે’ સદૈવ.

Navigation menu