શાંત કોલાહલ/મારું ઘર: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 3: Line 3:
<center>'''મારું ઘર'''</center>
<center>'''મારું ઘર'''</center>

<poem>ખુલ્લાં આ ખેતરોની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ
{{block center|<poem>ખુલ્લાં આ ખેતરોની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ
એમાં અશ્વત્થ-ટોચે ફરકત ધ્વજ ત્યાં બાજુમાં લાલ નેવે  
એમાં અશ્વત્થ-ટોચે ફરકત ધ્વજ ત્યાં બાજુમાં લાલ નેવે  
છાએલું, સ્વર્ણ તેજે અનુપમ સુષમાનો ધરી સાન્ધ્ય રંગ,
છાએલું, સ્વર્ણ તેજે અનુપમ સુષમાનો ધરી સાન્ધ્ય રંગ,
Line 19: Line 19:

હાવાં ગોધૂલિ-વેળા : દ્રુત દ્રુત રવ-દોણી ધરે દૂધ-સેર;
હાવાં ગોધૂલિ-વેળા : દ્રુત દ્રુત રવ-દોણી ધરે દૂધ-સેર;
ચાલો એ ઘર, ઘેલા પવનની અડતી અંગને ઠંડી લ્હેર !</poem>
ચાલો એ ઘર, ઘેલા પવનની અડતી અંગને ઠંડી લ્હેર !</poem>}}

{{HeaderNav2 |previous = ફેરિયો અને ફક્કડ|next =ઓરડે અજવાળાં }}
{{HeaderNav2 |previous = ફેરિયો અને ફક્કડ|next =ઓરડે અજવાળાં }}
17,386

edits

Navigation menu