31,397
edits
(Created page with " <center>સંદર્ભ</center> {{Poem2Open}} <center>રાગિણી : પૃષ્ઠ ૩૩</center> કોઈ પણ કલાનો સાક્ષાત્કાર એની સાથેના તાદાત્મ્ય સિવાય સધાતો નથી. ભારતીય સંગીતમાં પણ રાગરાગિણીના પ્રાકટ્ય માટે ગાયક કે વાદક પોતાના ચિત્તમ...") |
(part proof reading done) |
||
| Line 4: | Line 4: | ||
<center>રાગિણી : પૃષ્ઠ ૩૩</center> | <center>રાગિણી : પૃષ્ઠ ૩૩</center> | ||
કોઈ પણ કલાનો સાક્ષાત્કાર એની સાથેના તાદાત્મ્ય સિવાય સધાતો નથી. ભારતીય સંગીતમાં પણ રાગરાગિણીના પ્રાકટ્ય માટે ગાયક કે વાદક પોતાના ચિત્તમાં તેના | કોઈ પણ કલાનો સાક્ષાત્કાર એની સાથેના તાદાત્મ્ય સિવાય સધાતો નથી. ભારતીય સંગીતમાં પણ રાગરાગિણીના પ્રાકટ્ય માટે ગાયક કે વાદક પોતાના ચિત્તમાં તેના નાદમય સ્વરૂપનું ધ્યાન ધરે છે અને જે નાદમય છે તે આમ પિંડસ્થ, મૂર્તિમંત બને છે. રાગરાગિણીનાં આપણાં પ્રાચીન ચિત્રોમાં આલેખાયેલાં રાગનાં સ્વરૂપ એના રસભાવનાં દ્યોતક હોય છે. | ||
રાગિણીનાં કરેલાં આ શબ્દચિત્રોમાં, રસશાસ્ત્રમાં | |||
રાગિણીનાં કરેલાં આ શબ્દચિત્રોમાં, રસશાસ્ત્રમાં નિર્દિષ્ટ નાયકનાયિકાના મનોભાવોને નહિ, પરંતુ, આપણા ગાર્હસ્થ્ય જીવનને જ નજર સમક્ષ રાખ્યું છે. એનો ક્રમ એના ગાન સમય અનુસાર રાખવા યત્ન કર્યો છે. પણ જ્યાં તજ્જ્ઞોમાં મતભેદ પર્વતે છે ત્યાં યોગ્ય લાગ્યો તે સમયે લીધો છે. તદઅનુસાર દિનરાત્રિના જુદા જુદા પ્રહરોમાં ગૃહિણીનું જે નવ-અભિવન સ્વરૂપે દર્શન થાય છે એનું આ કાવ્યોમાં આલેખન છે. | |||
{{ps | {{ps | ||
|લલિત : | |લલિત : | ||
|લલિત લલિત સુવરણ વરણ | |લલિત લલિત સુવરણ વરણ સુવરણ ભૂષણ વાસ | ||
મધુપ્રભાત | મધુપ્રભાત ગૃહસોં નિકસી થાડી જીય પિય પાસ | ||
પીત દુકૂલ ધરે નવ ચંપક ફૂલ ગરે મિલે અમવા અશોકઈ | પીત દુકૂલ ધરે નવ ચંપક ફૂલ ગરે મિલે અમવા અશોકઈ | ||
સોનસે અંગની સોનેકે ભૂષણ પ્રાતવસંત પિકી ધુનિ ધોકઇ | સોનસે અંગની સોનેકે ભૂષણ પ્રાતવસંત પિકી ધુનિ ધોકઇ | ||
| Line 22: | Line 23: | ||
|કાદમ્બરી – રસ – વિપૂરિત –કાચ પાત્રમ્ | |કાદમ્બરી – રસ – વિપૂરિત –કાચ પાત્રમ્ | ||
વિન્યસ્ત વામ કર શોભિત ચારુવકત્રમ્ | વિન્યસ્ત વામ કર શોભિત ચારુવકત્રમ્ | ||
સવ્યેન નાયક પટાગ્ર દશામ્ (?) વ્હન્તીમ્ | |||
તોડી સદા મનસિ મે પરિચિન્તયામિ ! | તોડી સદા મનસિ મે પરિચિન્તયામિ ! | ||
}} | }} | ||
| Line 42: | Line 43: | ||
Ragas & Raginis by : O.C.Gangoli | Ragas & Raginis by : O.C.Gangoli | ||
}} | }} | ||
<!--proof--> | |||
{{ps | {{ps | ||
|ભૈરવી : | |ભૈરવી : | ||