17,611
edits
No edit summary |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''ગગન ઘનથી ગોરંભાયું'''</center> | <center>'''ગગન ઘનથી ગોરંભાયું'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
ગગન ઘનથી ગોરંભાયું વિભોર અષાઢનું: | ગગન ઘનથી ગોરંભાયું વિભોર અષાઢનું: | ||
લહર મહીં ના ઘેલી, વ્હીલી હવા જલશીતલ. | લહર મહીં ના ઘેલી, વ્હીલી હવા જલશીતલ. | ||
Line 18: | Line 18: | ||
પ્રિયમિલનની વેળાની આ બધે લહું રમ્યતા ! | પ્રિયમિલનની વેળાની આ બધે લહું રમ્યતા ! | ||
નત નયનની નીચે નેહે લસંત પ્રસન્નતા !</poem> | નત નયનની નીચે નેહે લસંત પ્રસન્નતા !</poem>}} | ||
{{HeaderNav2 |previous = પ્રભાત|next =અચલ નયને }} | {{HeaderNav2 |previous = પ્રભાત|next =અચલ નયને }} |
edits