17,546
edits
(+created chapter) |
(formatting corrected.) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
ફટાયા ફગવે રેલ્યો ફાગ | ::::::ફટાયા ફગવે રેલ્યો ફાગ | ||
ઉમડ ઘુમડ ઉમટી | :::ઉમડ ઘુમડ ઉમટી | ||
::::મારે ઘર ગોરંભે રાગ... | :::::::::મારે ઘર ગોરંભે રાગ... | ||
ડફની ઉપર દેય દેકારો કંઠને કામણ કાંઈ, | ડફની ઉપર દેય દેકારો કંઠને કામણ કાંઈ, | ||
આગમાં રોળ્યો વાયરો એની લાલ ને પીળી ઝાંઈ, | આગમાં રોળ્યો વાયરો એની લાલ ને પીળી ઝાંઈ, | ||
જાય રે ઝૂલી કાય | જાય રે ઝૂલી કાય | ||
:::: નેપુરે ઝણકી રહે જાગ... | :::::::::નેપુરે ઝણકી રહે જાગ... | ||
રતનું ઈજન આવિયું ત્યાં ના કાળજું માને બંધ, | રતનું ઈજન આવિયું ત્યાં ના કાળજું માને બંધ, | ||
પાંદડી કેરું પાંજરું મેલી મોકળી મ્હાલે ગંધ; | પાંદડી કેરું પાંજરું મેલી મોકળી મ્હાલે ગંધ; | ||
મનમાં એવી વન કેસુડે | મનમાં એવી વન કેસુડે | ||
::::સળગી સબળ આગ.... | :::::::::સળગી સબળ આગ.... | ||
તાલની સામે તાલ, ને ઘેલા બોલની સામે બોલ, | તાલની સામે તાલ, ને ઘેલા બોલની સામે બોલ, | ||
સરખાં મળી ઝીલીએ રે કૈં કેસરિયો અંઘોળ; | સરખાં મળી ઝીલીએ રે કૈં કેસરિયો અંઘોળ; | ||
પડખું ફરી જાય જો મોસમ, | પડખું ફરી જાય જો મોસમ, | ||
::::ફેર ન આવે લાગ....</poem> | :::::::::ફેર ન આવે લાગ....</poem> | ||
{{HeaderNav2 |previous =મલય પવન |next =ફાગણ }} | {{HeaderNav2 |previous =મલય પવન |next =ફાગણ }} |
edits