825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સાંજનો છાયો | રઘુવીર ચૌધરી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આજે ઉમાબા ખેતરમાં ચા લઈને કંઈક મોડાં આવ્યાં. આસોની વાદળીની જેમ, ધીરે ધીરે. ખેતરમાં જવાનું હોય તો એ કદાપિ મોડાં ન પડે, સિવાય કે પિયરનું કોઈ સગુંવહાલું આવી પહોંચ્યું હોય, એની આગતાસ્વાગતા માટે રોકાવાનું બન્યું હોય… આજે છેક પાંચેક વાગ્યે આવ્યાં. ચાનું થર્મોસ મહેશભાઈને સોંપીને શેઢે બેઠાં. થાકેલાં લાગ્યાં, કંઈક ઉદાસ. | આજે ઉમાબા ખેતરમાં ચા લઈને કંઈક મોડાં આવ્યાં. આસોની વાદળીની જેમ, ધીરે ધીરે. ખેતરમાં જવાનું હોય તો એ કદાપિ મોડાં ન પડે, સિવાય કે પિયરનું કોઈ સગુંવહાલું આવી પહોંચ્યું હોય, એની આગતાસ્વાગતા માટે રોકાવાનું બન્યું હોય… આજે છેક પાંચેક વાગ્યે આવ્યાં. ચાનું થર્મોસ મહેશભાઈને સોંપીને શેઢે બેઠાં. થાકેલાં લાગ્યાં, કંઈક ઉદાસ. |