17,611
edits
(Created page with "{{border|2=600px|padding=10px|style={{border-radius|0px}};padding-left: 1.0em;padding-right: 1.0em;|{{center|'''૩૪'''<br> '''નરોત્તમ પલાણ '''<br>□<br>{{color|DeepSkyBlue|'''શ્રીકૃષ્ણ-સંબંધી પુરાવશેષોની શોધમાં'''}}}}}} {{Poem2Open}} સામાન્યતઃ વિદ્વાનોનું એવું વલણ છે કે શ્રીકૃષ્ણના કોઈ અવ...") |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{center|<Nowiki>*</Nowiki>}} | {{center|<Nowiki>*</Nowiki>}} | ||
{{ | {{Poem2Close}} | ||
દ્વારકાથી બેટ તરફની અમારી યાત્રામાં એક દિવસ સવારે અમે બસમાં વસઈ ઊતર્યા. વસઈથી દસેક કિ.મી. ચાલીને સાંજ પડ્યે અમે દ્વારકા પરત ફર્યા. આ યાત્રામાં વસઈ, વરવાળા અને ટોબર ત્રણ ગામના પાદર તથા ત્યાંના ધર્મસ્થળો અમે જોયા. પુરાકથા અને પુરાતત્ત્વ – બંને દૃષ્ટિએ દ્વારકા પછીનું આ પંથકનું બીજું પ્રાચીન અને મોટું સ્થળ વસઈ છે. જૈનપરંપરા મુજબ શ્રીકૃષ્ણના પિતરાઈ ભગવાન નેમિનાથનું આ ગામ છે. મૂળમાં ‘નેમિવસહિ’ હશે, જેનું આજે ‘વસઈ’ એવું ગામનામ થયું છે. વસઈમાં બે મુખ્ય મંદિરો છે : એક કનકેશ્વર મહાદેવ અને બીજું જૈનમંદિર, જે ‘જૂની, ગઢી’ તરીકે ઓળખાય છે. કનકેશ્વરના એક થાંભલા ઉપર ઈ.સ.ની બારમી રાદીનો લેખ મળે છે, જે પાછળથી કોતરાયેલો લાગે છે. મૂળનું મંદિર આઠમી-નવમી સદીનું પંચાંડક મંદિર છે અને બહાર પડેલી કુબેર વગેરેની મૂર્તિઓ પણ આઠમી-નવમી સદીની જણાય છે. અહીં ‘કનક’ અને થોડે દૂર વરવાળાની સીમમાં ‘સુવર્ણ’ એવાં જે સ્થળનામો (મંદિર નામો) ઊતરી આવ્યાં છે તેનો વિચાર પણ કરવા જેવો છે. મંદિરના વૃદ્ધ પૂજારીએ પુરાકથા સંભળાવી : ‘ઓખા એટલે મીઠાની પૂતળી, રાતે બંધાય અને દિવસે ઓગળી જાય! અનિરુદ્ધ એટલે પવન, મીઠું (નમક) પવનને પોતાના તરફ ખેંચે – આ દરિયાકિનારાની વિશિષ્ટતા છે!’ અમે ચાલતી પકડી, પણ કથા મારા મનમાં ચોંટી ગઈ હતી! | દ્વારકાથી બેટ તરફની અમારી યાત્રામાં એક દિવસ સવારે અમે બસમાં વસઈ ઊતર્યા. વસઈથી દસેક કિ.મી. ચાલીને સાંજ પડ્યે અમે દ્વારકા પરત ફર્યા. આ યાત્રામાં વસઈ, વરવાળા અને ટોબર ત્રણ ગામના પાદર તથા ત્યાંના ધર્મસ્થળો અમે જોયા. પુરાકથા અને પુરાતત્ત્વ – બંને દૃષ્ટિએ દ્વારકા પછીનું આ પંથકનું બીજું પ્રાચીન અને મોટું સ્થળ વસઈ છે. જૈનપરંપરા મુજબ શ્રીકૃષ્ણના પિતરાઈ ભગવાન નેમિનાથનું આ ગામ છે. મૂળમાં ‘નેમિવસહિ’ હશે, જેનું આજે ‘વસઈ’ એવું ગામનામ થયું છે. વસઈમાં બે મુખ્ય મંદિરો છે : એક કનકેશ્વર મહાદેવ અને બીજું જૈનમંદિર, જે ‘જૂની, ગઢી’ તરીકે ઓળખાય છે. કનકેશ્વરના એક થાંભલા ઉપર ઈ.સ.ની બારમી રાદીનો લેખ મળે છે, જે પાછળથી કોતરાયેલો લાગે છે. મૂળનું મંદિર આઠમી-નવમી સદીનું પંચાંડક મંદિર છે અને બહાર પડેલી કુબેર વગેરેની મૂર્તિઓ પણ આઠમી-નવમી સદીની જણાય છે. અહીં ‘કનક’ અને થોડે દૂર વરવાળાની સીમમાં ‘સુવર્ણ’ એવાં જે સ્થળનામો (મંદિર નામો) ઊતરી આવ્યાં છે તેનો વિચાર પણ કરવા જેવો છે. મંદિરના વૃદ્ધ પૂજારીએ પુરાકથા સંભળાવી : ‘ઓખા એટલે મીઠાની પૂતળી, રાતે બંધાય અને દિવસે ઓગળી જાય! અનિરુદ્ધ એટલે પવન, મીઠું (નમક) પવનને પોતાના તરફ ખેંચે – આ દરિયાકિનારાની વિશિષ્ટતા છે!’ અમે ચાલતી પકડી, પણ કથા મારા મનમાં ચોંટી ગઈ હતી! | ||
આપણા મધ્યકાલીન સાહિત્યમાં ‘ઓખાહરણ’ની કથા જુદાજુદા અનેક કવિઓ દ્વારા કહેવાયેલી છે. ભોગીલાલ સાંડેસરા વગેરે મિત્રો દ્વારા તે કથાની વિસ્તૃત ચર્ચાઓ પણ થયેલી છે. મને પ્રશ્ન થાય છે કે આ મિત્રોએ આ વિસ્તારનો પ્રવાસ કર્યો હશે? ‘ઓખાહરણ’ની ઘટના જ્યાં બની તે પ્રદેશમાં તે કથા વિશે કેવી માન્યતા છે? પૂજારીઓ અને આમ આદમીઓ દ્વારા કહેવાતી આ કથામાં કેવા-કેવા રંગો છે? એમ લાગે કે ઓખાહરણની કથા સાંભળવા માટે આ પ્રદેશનો પ્રવાસ વિશેષ રસપ્રદ છે. ઓખા બાણાસુરની દીકરી છે, તેમ ગણેશની સગી બહેન અને પાર્વતીની પુત્રી પણ છે! વિશેષમાં ‘મેહ-ઉજળી’ની કથામાં મેઘ અને વીજળી પ્રતીક છે, તેમ ઓખા અને અનિરુદ્ધનું અર્થઘટન ‘નમક’ અને પવન’ પણ છે! | આપણા મધ્યકાલીન સાહિત્યમાં ‘ઓખાહરણ’ની કથા જુદાજુદા અનેક કવિઓ દ્વારા કહેવાયેલી છે. ભોગીલાલ સાંડેસરા વગેરે મિત્રો દ્વારા તે કથાની વિસ્તૃત ચર્ચાઓ પણ થયેલી છે. મને પ્રશ્ન થાય છે કે આ મિત્રોએ આ વિસ્તારનો પ્રવાસ કર્યો હશે? ‘ઓખાહરણ’ની ઘટના જ્યાં બની તે પ્રદેશમાં તે કથા વિશે કેવી માન્યતા છે? પૂજારીઓ અને આમ આદમીઓ દ્વારા કહેવાતી આ કથામાં કેવા-કેવા રંગો છે? એમ લાગે કે ઓખાહરણની કથા સાંભળવા માટે આ પ્રદેશનો પ્રવાસ વિશેષ રસપ્રદ છે. ઓખા બાણાસુરની દીકરી છે, તેમ ગણેશની સગી બહેન અને પાર્વતીની પુત્રી પણ છે! વિશેષમાં ‘મેહ-ઉજળી’ની કથામાં મેઘ અને વીજળી પ્રતીક છે, તેમ ઓખા અને અનિરુદ્ધનું અર્થઘટન ‘નમક’ અને પવન’ પણ છે! |
edits