યાત્રા/અહો ગગનચારિ!: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|અહો ગગનચારિ!|}} <poem> અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને. ભલે ત્વચ તૂટો, ફૂટો હૃદય, માંસમજ્જા બધું બનો સમિધ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને
ઝુકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને
ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને.
ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને.


ભલે ત્વચ તૂટો, ફૂટો હૃદય, માંસમજ્જા બધું
ભલે ત્વચ તુટો, ફુટો હૃદય, માંસમજ્જા બધું
બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ,
બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ,
કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું
કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું
ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું.
ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું.


મહાઉદર તાહરે રુધિર માંસ મજ્જા થશે
મહા ઉદર તાહરે રુધિર માંસ મજ્જા થશે
તવાંશ, ગગનો ઘૂમંતી તવ ઊર્મિ થૈ ઘૂમશે;
તવાંશ, ગગનો ઘુમંતી તવ ઊર્મિ થૈ ઘૂમશે;
નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી.
નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી.


અહો ગગનનાથ! સાવ પવનોની પાંખે ચડી,
અહો ગગનનાથ! આવ પવનોની પાંખે ચડી,
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી.
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી.
{{Right|જુલાઈ, ૧૯૪૦}}
{{Right|જુલાઈ, ૧૯૪૦}}