17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૂર્ણ મયંક|}} <poem> શાં એ નેત્રો! હૃદયભવને રમ્ય જાણે ગવાક્ષો, આવી બેસે ભવનપતિ ત્યાં દીપી કેવાં રહેતાં, કિંવા જાણે સરરમણીનાં રાગરંગ્યાં કટાક્ષો, પંકે જાયાં દ્રય કમલ શાં રૂપની શ્...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
શાં એ નેત્રો! હૃદયભવને રમ્ય જાણે ગવાક્ષો, | શાં એ નેત્રો ! હૃદયભવને રમ્ય જાણે ગવાક્ષો, | ||
આવી બેસે ભવનપતિ ત્યાં દીપી કેવાં રહેતાં, | આવી બેસે ભવનપતિ ત્યાં દીપી કેવાં રહેતાં, | ||
કિંવા જાણે સરરમણીનાં રાગરંગ્યાં કટાક્ષો, | કિંવા જાણે સરરમણીનાં રાગરંગ્યાં કટાક્ષો, | ||
પંકે જાયાં | પંકે જાયાં દ્વય કમલ શાં રૂપની શ્રી વહેતાં! | ||
રે મુગ્ધાત્મા ભવનવસતા, | રે મુગ્ધાત્મા ભવનવસતા, ઝંખતો શું ગવાક્ષે, | ||
મૂંગા મૌને દ્વય નયનથી ઉચ્ચરે શુ નિસાસે? | મૂંગા મૌને દ્વય નયનથી ઉચ્ચરે શુ નિસાસે? | ||
તારે ગોખે વિહગ થઈને બે ઘડી આવી બેસું? | તારે ગોખે વિહગ થઈને બે ઘડી આવી બેસું? | ||
Line 14: | Line 14: | ||
ના ના, બંધુ, ભવન તણી એ રમ્ય તો યે જ બારી, | ના ના, બંધુ, ભવન તણી એ રમ્ય તો યે જ બારી, | ||
પદ્મો કેરી સુરભિ મધુરી | પદ્મો કેરી સુરભિ મધુરી તો ય એ બાંધનારી; | ||
તું ઝંખે જો સભર રસ, કો રમ્ય લીલા રસાળ, | તું ઝંખે જો સભર રસ, કો રમ્ય લીલા રસાળ, | ||
આત્માની કો અમૃત ઝરણી જ્યાં નહીં કોઈ પાળઃ | આત્માની કો અમૃત ઝરણી જ્યાં નહીં કોઈ પાળઃ |
edits