યાત્રા/પૂર્ણ મયંક: Difference between revisions

Jump to navigation Jump to search
formatting completed
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting completed)
 
Line 2: Line 2:
{{Heading|પૂર્ણ મયંક|}}
{{Heading|પૂર્ણ મયંક|}}

<poem>
{{block center|  <poem>
શાં એ નેત્રો ! હૃદયભવને રમ્ય જાણે ગવાક્ષો,
શાં એ નેત્રો ! હૃદયભવને રમ્ય જાણે ગવાક્ષો,
આવી બેસે ભવનપતિ ત્યાં દીપી કેવાં રહેતાં,
આવી બેસે ભવનપતિ ત્યાં દીપી કેવાં રહેતાં,
Line 20: Line 20:
મૂકી નાનું ભવન ક્ષિતિને ચાલ વિસ્તીર્ણ અંક,
મૂકી નાનું ભવન ક્ષિતિને ચાલ વિસ્તીર્ણ અંક,
દીપ જ્યોતિ લઘુક મટીને પૂર્ણ થૈએ મયંક.
દીપ જ્યોતિ લઘુક મટીને પૂર્ણ થૈએ મયંક.
{{Right|એપ્રિલ, ૧૯૪૩}}
 
</poem>
<small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small>
</poem>}}

<br>
<br>
17,546

edits

Navigation menu