17,611
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|હું શોધતો’તો|}} | {{Heading|હું શોધતો’તો|}} | ||
<poem> | {{block center| <poem> | ||
હું શોધતો ’તો યુગપત્ સહસ્થિતિ | હું શોધતો ’તો યુગપત્ સહસ્થિતિ | ||
તે બીજની બંકિમ તેજરેખની | તે બીજની બંકિમ તેજરેખની | ||
Line 11: | Line 11: | ||
સાકાર થાવી, નિરમ્યું અશક્ય? | સાકાર થાવી, નિરમ્યું અશક્ય? | ||
{{ | {{Gap|4em}}ત્યહીં એક જોયું મેં | ||
મનુષ્યનું કો મુખ, સ્વપ્ન મારું જ્યાં | મનુષ્યનું કો મુખ, સ્વપ્ન મારું જ્યાં | ||
મેં સિદ્ધ દીઠુંઃ | મેં સિદ્ધ દીઠુંઃ | ||
Line 36: | Line 36: | ||
ને માહરી વૈખરી વાસનાની | ને માહરી વૈખરી વાસનાની | ||
સંકેલતો મૂક ત્યહીં ઢળું હું. | સંકેલતો મૂક ત્યહીં ઢળું હું. | ||
{{Right|એપ્રિલ, ૧૯૪૬}} | |||
</poem> | <small>{{Right|એપ્રિલ, ૧૯૪૬}}</small> | ||
</poem>}} | |||
<br> | <br> |
edits