યાત્રા/એક જ રટના: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|એક જ રટના| }} <poem> ઉચ્છ્વાસે નિઃશ્વાસે મારી એક જ રટના હો, તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો. {{space}} હે ઉન્નત ગિરિશૃંગનિવાસી! {{space}} અમ ભૂતલનો તું બન વાસી, {{space}} અણુ અણુમાં અમ ર્હે તું...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 3: Line 3:


<poem>
<poem>
ઉચ્છ્વાસે નિઃશ્વાસે મારી એક જ રટના હો,
ઉચ્છ્‌વાસે નિઃશ્વાસે મારી એક જ રટના હો,
તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો.
તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો.


{{space}} હે ઉન્નત ગિરિશૃંગનિવાસી!
{{space}} હે ઉન્નત ગિરિશૃંગનિવાસી!
{{space}} અમ ભૂતલનો તું બન વાસી,
{{space}} અમ ભૂતલનો તું બન વાસી,
{{space}} અણુ અણુમાં અમ ર્હે તું હુલાસી,
{{space}} અણુઅણુમાં અમ ર્‌હે તું હુલાસી,
મુજ તુજ બીચ હવે હે પ્રીતમ, ઘૂંઘટપટ ના હો.
મુજ તુજ બીચ હવે હે પ્રીતમ, ઘૂંઘટપટ ના હો.


{{space}} હે અજરાં તેજોના રાશિ!
{{space}} હે અજરાં તેજોના રાશિ!
{{space}} અમ અંધારાં જા તું પ્રકાશી,
{{space}} અમ અંધારાં જા તું પ્રકાશી,
{{space}} વખડા જા ધરતીનાં પ્રાશી,
{{space}} વખડાં જા ધરતીનાં પ્રાશી,
અમ જ્યોતિના એ પંકજને ઝાંખઝપટ ના હો.
અમ જ્યોતિના એ પંકજને ઝાંખઝપટ ના હો.


17,602

edits

Navigation menu