17,611
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |

Line 2: | Line 2: | ||
{{Heading|સપ્ત રાગ|}} | {{Heading|સપ્ત રાગ|}} | ||
<poem> | {{block center| <poem> | ||
'''[૧]''' | '''[૧]''' | ||
'''તિલક કામોદ''' | '''તિલક કામોદ''' | ||
અહા, મીઠી મીઠી સ્વરધુની ઝરે અદ્રિ ઉરથી, | અહા, મીઠી મીઠી સ્વરધુની ઝરે અદ્રિ ઉરથી, | ||
સુમન્દા આછેરી મૃદુ કલવતી, અશ્મ પથના | સુમન્દા આછેરી મૃદુ કલવતી, અશ્મ પથના | ||
Line 23: | Line 22: | ||
અહા, મીઠો મીઠો સુરભુવન આમેદ વહતા | અહા, મીઠો મીઠો સુરભુવન આમેદ વહતા | ||
તને પીધો પીધો, અયિ તિલક કામોદ મહતા! | તને પીધો પીધો, અયિ તિલક કામોદ મહતા! | ||
{{Right|૪ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૪ જુલાઈ, ૧૯૪૩}}

'''[૨]''' | |||
'''કેદાર''' | |||
લચંતી સાથી ક્ષિતિ ઉભરતાં આમ્ર તરુ શાં, | લચંતી સાથી ક્ષિતિ ઉભરતાં આમ્ર તરુ શાં, | ||
અને રક્તશ્યામે ફલથી લસતાં જંબુવન ત્યાં, | અને રક્તશ્યામે ફલથી લસતાં જંબુવન ત્યાં, | ||
Line 45: | Line 43: | ||
સમસ્તાં ભોજ્યોના મધુભૃત મહા પુદ્ગલ સમ | સમસ્તાં ભોજ્યોના મધુભૃત મહા પુદ્ગલ સમ | ||
તને પ્રાશ્યો પ્રાશ્યો સભર રસ, કેદાર પરમ! | તને પ્રાશ્યો પ્રાશ્યો સભર રસ, કેદાર પરમ! | ||
{{Right|૬ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૬ જુલાઈ, ૧૯૪૩}}

'''[૩]''' | |||
'''દુર્ગા''' | |||
ઉષાની સૌવર્ણી પિયળ નભને ભાલ પ્રગટી, | ઉષાની સૌવર્ણી પિયળ નભને ભાલ પ્રગટી, | ||
ખિલી કંકુવર્ણી સરવર જલે કૈં કમલિની, | ખિલી કંકુવર્ણી સરવર જલે કૈં કમલિની, | ||
Line 67: | Line 64: | ||
ઉગંતી ઊર્મિનાં સ્ફુરણ ધરતી બાલસલિલા | ઉગંતી ઊર્મિનાં સ્ફુરણ ધરતી બાલસલિલા | ||
સરિત્ જેવી દુર્ગા ઉર પર ઝિલી સૌમ્ય સુજલા. | સરિત્ જેવી દુર્ગા ઉર પર ઝિલી સૌમ્ય સુજલા. | ||
{{Right|૮ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૮ જુલાઈ, ૧૯૪૩}}

'''[૪]''' | |||
'''દરબારી'''  | |||
ઝૂલે છે નૃપમંદિરે મદભર્યા માતંગ સાલંકૃત, | ઝૂલે છે નૃપમંદિરે મદભર્યા માતંગ સાલંકૃત, | ||
બાજે ભેર ગભીરઘોષ, સ્વનતી કૈં રાગિણી ઉત્કટ, | બાજે ભેર ગભીરઘોષ, સ્વનતી કૈં રાગિણી ઉત્કટ, | ||
Line 89: | Line 85: | ||
એવો ભવ્ય બલિષ્ઠ ગૌરવ ભર્યો ઉદ્દીપ્ત-ઓજસ્ સદા, | એવો ભવ્ય બલિષ્ઠ ગૌરવ ભર્યો ઉદ્દીપ્ત-ઓજસ્ સદા, | ||
પ્રૌઢપ્રાણ બૃહત્ શ્રવ્યો શું દરબારી કન્નડો સૌખ્યદા. | પ્રૌઢપ્રાણ બૃહત્ શ્રવ્યો શું દરબારી કન્નડો સૌખ્યદા. | ||
{{Right|૯ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૯ જુલાઈ, ૧૯૪૩}}

'''[૫]''' | |||
'''માલકોષ''' | |||
નીલ શ્યામ નિરભ્ર ઘુમ્મટ ઢળ્યો આકાશનો, આવરી | નીલ શ્યામ નિરભ્ર ઘુમ્મટ ઢળ્યો આકાશનો, આવરી | ||
સર્વે પ્રાન્ત દિશા તણા, દગ મીંચી આત્મસ્થ સંધ્યા થઈ, | સર્વે પ્રાન્ત દિશા તણા, દગ મીંચી આત્મસ્થ સંધ્યા થઈ, | ||
Line 111: | Line 106: | ||
ઊંડી ભવ્ય પ્રલંબ પ્રોન્નત શિરે રેલંત નીરચ્છટા | ઊંડી ભવ્ય પ્રલંબ પ્રોન્નત શિરે રેલંત નીરચ્છટા | ||
ગાહી એમ અખૂટકોષ રસની મેં માલકોષી ઘટા. | ગાહી એમ અખૂટકોષ રસની મેં માલકોષી ઘટા. | ||
{{Right|૧૩ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૧૩ જુલાઈ, ૧૯૪૩}}

'''[૬]''' | |||
'''શંકરા''' | |||
ઊંચા નીલા શિબિર સરખા દેવદારુ-નિકુંજે | ઊંચા નીલા શિબિર સરખા દેવદારુ-નિકુંજે | ||
કૈલાસે ત્યાં મરકત મઢી નૃત્યની રંગપીઠે | કૈલાસે ત્યાં મરકત મઢી નૃત્યની રંગપીઠે | ||
Line 133: | Line 127: | ||
એવો તેજી સ્તનત ઘન શો શંકરે સૃષ્ટ મિષ્ટ, | એવો તેજી સ્તનત ઘન શો શંકરે સૃષ્ટ મિષ્ટ, | ||
મેં આરોગ્યો શિશુ સમ બની શંકરા કો બલિષ્ઠ! | મેં આરોગ્યો શિશુ સમ બની શંકરા કો બલિષ્ઠ! | ||
{{Right|૨૧ જુલાઈ, ૧૯૪૩}}
| {{Right|૨૧ જુલાઈ, ૧૯૪૩}}

'''[૭]''' | |||
'''દેશી'''  | |||
લીલા નીલમ પાટ શાં જલ ઠર્યાં ઊંડા અગાધે સરે, | લીલા નીલમ પાટ શાં જલ ઠર્યાં ઊંડા અગાધે સરે, | ||
ઝકી તીર કદંબકુંજહૃદયે પોઢેલ ત્યાં વાયુએ | ઝકી તીર કદંબકુંજહૃદયે પોઢેલ ત્યાં વાયુએ | ||
Line 155: | Line 148: | ||
એવી મીઠી શ્રવણપુટને પૂરતી તો ય ખાલી | એવી મીઠી શ્રવણપુટને પૂરતી તો ય ખાલી | ||
રાખી નિત્યે ઉર ઉછલતી દેશીની સ્વર્ણ પ્યાલી. | રાખી નિત્યે ઉર ઉછલતી દેશીની સ્વર્ણ પ્યાલી. | ||
{{Right|૨૯ ડિસેમ્બર, ૧૯૪૩}} | |||
</poem> | {{Right|૨૯ ડિસેમ્બર, ૧૯૪૩}} | ||
</poem>}} | |||

edits