17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આ ધ્રુવપદ|}} <poem> ગયો થંભી ત્યારે પિક ટહુકતો, ગાન સ્ફુરતાં કવિની વીણાનું, વન વન શું રોમાંચ પ્રગટ્યો, ઉડ્યાં ગુંજી ભૃંગો, કુસુમ કુસુમે રાગ પ્રજળ્યો, વહ્યા એના શીળા સ્વર મૃદુલ ગીત...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 13: | Line 13: | ||
ચલો ભેરુ, ભૂરાં ગહન ગગને પાંખ પસરો. | ચલો ભેરુ, ભૂરાં ગહન ગગને પાંખ પસરો. | ||
અહો, પંખી મારાં, ગગન | અહો, પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું | ||
મહા આ મધ્યાહ્ને પ્રખર લસતું પૂર્ણ કિરણે, ૧૦ | મહા આ મધ્યાહ્ને પ્રખર લસતું પૂર્ણ કિરણે, ૧૦ | ||
ધરાને તેજસ્વી મુકુટ | ધરાને તેજસ્વી મુકુટ મઢતું; ભવ્ય સ્ફુરણે | ||
દિશાઓ આંજંતું બૃહદ ઋત લૈ દિવ્ય કવિનું. | દિશાઓ આંજંતું બૃહદ ઋત લૈ દિવ્ય કવિનું. | ||
Line 23: | Line 23: | ||
કરી નાના નાના કવલ ઋતના દેતી પ્રકૃતિ. | કરી નાના નાના કવલ ઋતના દેતી પ્રકૃતિ. | ||
ચલો, મારાં નાનાં | ચલો, મારાં નાનાં વિહગ, ઘનકુંજે તરુ તણી, | ||
વિરામો વિશ્રમ્ભે, શિથિલ તનને શાંતિ અરપો, | |||
ચુગો તાજાં કૂણાં તરુફલ અને આત્મ તરપો, | |||
ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી. ૨૦ | ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી. ૨૦ | ||
અને પંખી! | અને પંખી! કૂજો મધુર મધુરું નિત્ય નરવું, | ||
કશી ઘેરી | કશી ઘેરી કુંજો તરુવિટપની શીતલતમ, | ||
ઝુકી ભૂમિ પોતે નિજ ઉપર, શા સાધી ઉગમ, | ઝુકી ભૂમિ પોતે નિજ ઉપર, શા સાધી ઉગમ, | ||
મઢી લીધું હૈયું હરિત કરથી પીન ગરવું. | મઢી લીધું હૈયું હરિત કરથી પીન ગરવું. | ||
Line 35: | Line 35: | ||
તૃણોની આ લાંબા પટ દુપટ કેવા મનહર, | તૃણોની આ લાંબા પટ દુપટ કેવા મનહર, | ||
અને કાન્તારોની અગમ ગહના રાજિ અગણ, | અને કાન્તારોની અગમ ગહના રાજિ અગણ, | ||
વળી રાખ્યું હૃદય પણ નિર્વારિ અતૃણ, | વળી થોડું રાખ્યું હૃદય પણ નિર્વારિ અતૃણ, | ||
ધર્યાં શીર્ષે પાયે હિમધવલનાં મંડનવર. | |||
અને પેલો પેલો સતત છલતો અબ્ધિ અમિત! | અને પેલો પેલો સતત છલતો અબ્ધિ અમિત! | ||
Line 50: | Line 50: | ||
વહે એ હૈયાના શ્વસન સરખો વાયુ ભુવને, | વહે એ હૈયાના શ્વસન સરખો વાયુ ભુવને, | ||
કુલે કાન્તારોનાં, જલ જલધિનાં સ્પર્શી, જગવે | કુલે કાન્તારોનાં, જલ જલધિનાં સ્પર્શી, જગવે | ||
હિલોળા ઝંઝાના, તૃણ મૃદુલ ફૂંકે ય નચવે, | |||
સુગંધોનો વાહી ગિરિગુહ સુવે સ્વર્ણ | સુગંધોનો વાહી ગિરિગુહ સુવે સ્વર્ણ સુપને; ૪૦ | ||
અને જાગે તાજા શિશુને ઉર વિષે | અને જાગે તાજા શિશુને ઉર વિષે ક્રન્દન બની, | ||
સમસ્તાં પ્રાણીમાં રુધિર-સ્ફુરણા થૈ વિચરતો, | સમસ્તાં પ્રાણીમાં રુધિર-સ્ફુરણા થૈ વિચરતો, | ||
સ્વરોનું પૃથ્વીને પ્રથમ નવલું દાન કરતો, | સ્વરોનું પૃથ્વીને પ્રથમ નવલું દાન કરતો, | ||
Line 76: | Line 76: | ||
સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખરપટે | સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખરપટે | ||
કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે | કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે | ||
અમી દૃષ્ટિ એની, | અમી દૃષ્ટિ એની, ક્યહીં ય અણુ ના ઊણી ઉતરે. ૬૦ | ||
અને હૈયે ભાર્યાં રતન મણિ સૌવર્ણ ખનિજો - | અને હૈયે ભાર્યાં રતન મણિ સૌવર્ણ ખનિજો - | ||
તણી ખાણો ખોલે, મનુજમતિમાં પ્રેરણ થઈ, | તણી ખાણો ખોલે, મનુજમતિમાં પ્રેરણ થઈ, | ||
ખનિત્રો જાતે | ખનિત્રો જાતે થૈ, વસતી બસ એને કર જઈ, | ||
રચે રિદ્ધિ, રાચે નિરખી વિભવે | રચે રિદ્ધિ, રાચે નિરખી વિભવે હૃષ્ટ મનુજો. | ||
અહો, પંખી! ડંખી ગયું શું તમને નામ સુણતાં | અહો, પંખી ! ડંખી ગયું શું તમને નામ સુણતાં | ||
મનુષ્યોનું? એનાં ગગન ઘુમતાં યાન હરતાં | મનુષ્યોનું ? એનાં ગગન ઘુમતાં યાન હરતાં | ||
તમારા ગર્વોને? ગરુડગતિને | તમારા ગર્વોને? ગરુડગતિને દીન કરતાં, | ||
મનુષ્યો પૃથ્વીનાં ઋત તણી ઋચા એ જ ભણતાં. | મનુષ્યો પૃથ્વીનાં ઋત તણી ઋચા એ જ ભણતાં. | ||
પુછો એણે સાધ્યું | પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા | ||
તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી; ૭૦ | તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી; ૭૦ | ||
ખરું, કિંતુ એણે મનુજ પણ | ખરું, કિંતુ એણે મનુજ પણ માર્યાં મન ભરી, | ||
ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ | ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડક્યા. | ||
ખરે એના | ખરે એના જેવો મદઝર અહંદર્પ ગરજ્યો | ||
નથી કોઈ સિંહ પ્રખર, પણ એણે જ પ્રથમ | નથી કોઈ સિંહ પ્રખર, પણ એણે જ પ્રથમ | ||
ધરા પે માર્યો છે નિજ મદ, રચ્યો ત્યાગ પરમ, | ધરા પે માર્યો છે નિજ મદ, રચ્યો ત્યાગ પરમ, | ||
દઈ પોતા | દઈ પોતા કેરું બલિ, પથ મહા ઊર્ધ્વ સરજ્યો. | ||
મનુષ્યે પૃથ્વીનાં સહુ મનુજ પ્રાણી વશ કર્યાં, | મનુષ્યે પૃથ્વીનાં સહુ મનુજ પ્રાણી વશ કર્યાં, | ||
પ્રભુત્વ સ્થાપ્યું નિર્દય થઈ, થયો એ જ સદય, | પ્રભુત્વ સ્થાપ્યું નિર્દય થઈ, થયો એ જ સદય, | ||
દ્રવ્યો શાં કારુણ્યે, સચર સઘળાં | દ્રવ્યો શાં કારુણ્યે, સચર સઘળાં પ્રાણી હૃદય | ||
ધરી, એણે પૃથ્વી પર પ્રણયનાં તીર્થ પ્રગટ્યાં. ૮૦ | ધરી, એણે પૃથ્વી પર પ્રણયનાં તીર્થ પ્રગટ્યાં. ૮૦ | ||
અહો, પંખી! ઝંખી પ્રથમ મનુજે ભૂતલ પરે | અહો, પંખી! ઝંખી પ્રથમ મનુજે ભૂતલ પરે | ||
સુધા સ્વર્ગો કેરી, મનુજ મહીં પ્હેલું જ પ્રગટ્યું | સુધા સ્વર્ગો કેરી, મનુજ મહીં પ્હેલું જ પ્રગટ્યું | ||
જગત્ જોતું ત્રીજું નયન - મન | જગત્ જોતું ત્રીજું નયન - મન મેઘામૃત - ઘડ્યું, | ||
ધરાતત્ત્વે લીધો નવ જનમ આ ચિંતનસ્તરે. | ધરાતત્ત્વે લીધો નવ જનમ આ ચિંતનસ્તરે. | ||
કશું | કશું શોધ્યું એણે સકલ જડ ને સ્થૂલ જગનું, | ||
ગયો છેદી ભેદી અણુતમ અણુના ઉદરમાં, | ગયો છેદી ભેદી અણુતમ અણુના ઉદરમાં, | ||
ચઢ્યો ઊંચે ઊંચે અતલ ગગનોના કુહરમાં, | ચઢ્યો ઊંચે ઊંચે અતલ ગગનોના કુહરમાં, | ||
Line 115: | Line 115: | ||
ખરે, પંખી! થંભી મનુજમતિ, આ સૌ ‘જડ’ તણી | ખરે, પંખી! થંભી મનુજમતિ, આ સૌ ‘જડ’ તણી | ||
અચૈત્યાં યંત્રો શી અબુઝ ગતિ ના, ગૂઢ ચિતિ કો ૯૦ | અચૈત્યાં યંત્રો શી અબુઝ ગતિ ના, ગૂઢ ચિતિ કો ૯૦ | ||
ત્યહીં ભાસી, | ત્યહીં ભાસી, કોઈ વિબુધ રચનાવંત સ્થિતિ કો | ||
લહી આશ્ચર્યે ને વળ્યું મનુજહૈયું નિજ ભણી. | લહી આશ્ચર્યે ને વળ્યું મનુજહૈયું નિજ ભણી. | ||
અહો, એણે | અહો, એણે પ્રેરી દૃગ નિજ પ્રતિ, ત્યાંય નિરખી | ||
નિગૂઢાં તત્ત્વોની ખનિ, સભર ચૈતન્ય-સ્ફુરણા, | નિગૂઢાં તત્ત્વોની ખનિ, સભર ચૈતન્ય-સ્ફુરણા, | ||
મહા સામર્થ્યોની – મુદની સરણી સ્વર્ણવરણા, | મહા સામર્થ્યોની – મુદની સરણી સ્વર્ણવરણા, | ||
Line 130: | Line 130: | ||
હવે આજે એવો મનુજ ધરતીને પટ ખડો | હવે આજે એવો મનુજ ધરતીને પટ ખડો | ||
સમૃદ્ધિ પૃથ્વીની મુગટ ધરી, આભા ગગનની | સમૃદ્ધિ પૃથ્વીની મુગટ ધરી, આભા ગગનની | ||
ઝિલંતો | ઝિલંતો નેત્રોમાં, ઝલકત મહાશક્તિ મનની | ||
પ્રભાએ દ્યોતંતો ગિરિશિખર શું ઉન્નત વડો. | પ્રભાએ દ્યોતંતો ગિરિશિખર શું ઉન્નત વડો. | ||
પુછો, આ ઔન્નત્યે સ્થિત મનુજ ક્યાં ઊર્ધ્વ ચડશે? | પુછો, આ ઔન્નત્યે સ્થિત મનુજ ક્યાં ઊર્ધ્વ ચડશે? | ||
ધરાનો આ | ધરાનો આ પ્રાણે સ્ફુરત દ્યુતિનો પુદ્ગલ મનુ | ||
અહીં થંભી, થાશે પ્રકૃતિ પ્રતિ વિદ્રોહક અણુ, | અહીં થંભી, થાશે પ્રકૃતિ પ્રતિ વિદ્રોહક અણુ, | ||
વિધાતાના વજ્રે શતવિધ થઈ છિન્ન, ઢળશે? | વિધાતાના વજ્રે શતવિધ થઈ છિન્ન, ઢળશે? | ||
ઢળી જાશે ભોમે શત શત થઈ છિન્ન ટુકડે, | ઢળી જાશે ભોમે શત શત થઈ છિન્ન ટુકડે, | ||
ધરાની આ | ધરાની આ ઊર્ધ્વાભિમુખ રસને જે ન ગ્રહશે, ૧૧૦ | ||
અને તેનાં અસ્થિ ઉપર રથ તે ભવ્ય વહશે | અને તેનાં અસ્થિ ઉપર રથ તે ભવ્ય વહશે | ||
મહા મૈયા કેરો રચત પથ | મહા મૈયા કેરો રચત પથ વજ્રી હળ વડે. | ||
અરે, પંખી | અરે, પંખી એના હળ થકી હણાયાં મનુજનાં | ||
શવોથી પૃથ્વીનું તલ વધુ | શવોથી પૃથ્વીનું તલ વધુ ફળદ્રૂપ બનશે, | ||
ત્યહીં એણે વાવ્યા નવલ કણ અંકોર ગ્રહશે, | ત્યહીં એણે વાવ્યા નવલ કણ અંકોર ગ્રહશે, | ||
અને ઊંચે ઊંચે શિખર ખિલશે પુષ્પ ઋતનાં. | અને ઊંચે ઊંચે શિખર ખિલશે પુષ્પ ઋતનાં. | ||
પછી ના ના એણે લઘુક મનુતાને વળગવું, | પછી ના ના એણે લઘુક મનુતાને વળગવું, | ||
નહીં નાને નાને લઘુ કરમ | નહીં નાને નાને લઘુ કરમ સાર્થક્ય ગણવું, | ||
લઘુત્વે પંગુત્વે ન નિજ અધુરું સ્તોત્ર ભણવું, | લઘુત્વે પંગુત્વે ન નિજ અધુરું સ્તોત્ર ભણવું, | ||
નસીબે એને ના મનુજ રહી નિત્યે ટટળવું. ૧૨૦ | નસીબે એને ના મનુજ રહી નિત્યે ટટળવું. ૧૨૦ | ||
જુઓ પંખી, આજે મનુજ લઘુતાને પરહરી | જુઓ પંખી, આજે મનુજ લઘુતાને પરહરી | ||
પરાન્તે પહોંચ્યો છે જડ તણી, | પરાન્તે પહોંચ્યો છે જડ તણી, ચિદાત્માની મહતી | ||
ગુહાઓને પેખી, પ્રકૃતિગુણની ક્લિષ્ટ દહતી | ગુહાઓને પેખી, પ્રકૃતિગુણની ક્લિષ્ટ દહતી | ||
વિભેદી જંજીરો, નિજ પરમ વ્યોમે સ્થિતિ કરી. | વિભેદી જંજીરો, નિજ પરમ વ્યોમે સ્થિતિ કરી. | ||
Line 166: | Line 166: | ||
લિધેલાં વિષ્ણુએ ત્રય ક્રમણમાં ચેાથું ક્રમણ ૧૩૦ | લિધેલાં વિષ્ણુએ ત્રય ક્રમણમાં ચેાથું ક્રમણ ૧૩૦ | ||
થશે, એ છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વ ગમન | થશે, એ છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વ ગમન | ||
ચહંતું પૃથ્વીનું હૃદય ધબકે | ચહંતું પૃથ્વીનું હૃદય ધબકે આર્તિ-પિગળ્યું. | ||
અહો પંખી, આ છે ધ્રુવ, મનુજનું આ ધ્રુવપદ, | અહો પંખી, આ છે ધ્રુવ, મનુજનું આ ધ્રુવપદ, | ||
જગત્-સંઘર્ષોની ચરમ અહીં સંવાદઘટના, | જગત્-સંઘર્ષોની ચરમ અહીં સંવાદઘટના, | ||
અધૂરા | અધૂરા ’દર્શોની અહીં જ બનવી પૂર્ણ ફલના, | ||
બધાં અલ્પોનું હ્યાં પરિણમન ભૂમાયુત મુદઃ | બધાં અલ્પોનું હ્યાં પરિણમન ભૂમાયુત મુદઃ | ||
પ્રભુત્વે આરોહી, પ્રભુ તણી લઈ સિદ્ધિ સકલ, | પ્રભુત્વે આરોહી, પ્રભુ તણી લઈ સિદ્ધિ સકલ, | ||
ધરાહૈયે પાછું અવતરિત થાવું, પ્રભુ તણી | ધરાહૈયે પાછું અવતરિત થાવું, પ્રભુ તણી | ||
અહીં આંકી દેવી | અહીં આંકી દેવી બૃહત ઋતમુદ્રાઃ રણઝણી | ||
રહો એ ભવ્યાશે વિકસિત ઉરોનાં શતદલ | રહો એ ભવ્યાશે વિકસિત ઉરોનાં શતદલ. ૧૪૦ | ||
વદી એવું મીંચ્યાં નયન કવિએ, અંગુલિ રહી | |||
રમી વીણાહૈયે, રણઝણ મહા | રમી વીણાહૈયે, રણઝણ મહા साની સતત | ||
રહી | રહી ગુંજી, ભાવિ સ્વર પરમની ભૂમિ બૃહત | ||
રચંતી, સૃષ્ટિને વ્યથિત ઉર કે શાંતિ પ્રવેહી | રચંતી, સૃષ્ટિને વ્યથિત ઉર કે શાંતિ પ્રવેહી | ||
</poem> | </poem> |
edits