17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|આ ધ્રુવપદ|}} | {{Heading|આ ધ્રુવપદ|}} | ||
<poem> | {{block center|<poem> | ||
ગયો થંભી ત્યારે પિક ટહુકતો, ગાન સ્ફુરતાં | ગયો થંભી ત્યારે પિક ટહુકતો, ગાન સ્ફુરતાં | ||
કવિની વીણાનું, વન વન શું રોમાંચ પ્રગટ્યો, | કવિની વીણાનું, વન વન શું રોમાંચ પ્રગટ્યો, | ||
Line 14: | Line 14: | ||
અહો, પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું | અહો, પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું | ||
મહા આ મધ્યાહ્ને પ્રખર લસતું પૂર્ણ કિરણે, ૧૦ | મહા આ મધ્યાહ્ને પ્રખર લસતું પૂર્ણ કિરણે, {{gap|2em}}૧૦ | ||
ધરાને તેજસ્વી મુકુટ મઢતું; ભવ્ય સ્ફુરણે | ધરાને તેજસ્વી મુકુટ મઢતું; ભવ્ય સ્ફુરણે | ||
દિશાઓ આંજંતું બૃહદ ઋત લૈ દિવ્ય કવિનું. | દિશાઓ આંજંતું બૃહદ ઋત લૈ દિવ્ય કવિનું. | ||
Line 26: | Line 26: | ||
વિરામો વિશ્રમ્ભે, શિથિલ તનને શાંતિ અરપો, | વિરામો વિશ્રમ્ભે, શિથિલ તનને શાંતિ અરપો, | ||
ચુગો તાજાં કૂણાં તરુફલ અને આત્મ તરપો, | ચુગો તાજાં કૂણાં તરુફલ અને આત્મ તરપો, | ||
ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી. ૨૦ | ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી. {{gap|2em}}૨૦ | ||
અને પંખી! કૂજો મધુર મધુરું નિત્ય નરવું, | અને પંખી! કૂજો મધુર મધુરું નિત્ય નરવું, | ||
Line 39: | Line 39: | ||
અને પેલો પેલો સતત છલતો અબ્ધિ અમિત! | અને પેલો પેલો સતત છલતો અબ્ધિ અમિત! | ||
ધરાનો રત્નોને નિકર, રસનો રાશિ અખુટ, ૩૦ | ધરાનો રત્નોને નિકર, રસનો રાશિ અખુટ,{{gap|2em}} ૩૦ | ||
મહા ઊર્મિશૃંગે રવિકિરણના ધારી મુકુટ, | મહા ઊર્મિશૃંગે રવિકિરણના ધારી મુકુટ, | ||
હજારો શીર્ષાળો હરિશયન નારા-કુલપિતા. | હજારો શીર્ષાળો હરિશયન નારા-કુલપિતા. | ||
Line 51: | Line 51: | ||
કુલે કાન્તારોનાં, જલ જલધિનાં સ્પર્શી, જગવે | કુલે કાન્તારોનાં, જલ જલધિનાં સ્પર્શી, જગવે | ||
હિલોળા ઝંઝાના, તૃણ મૃદુલ ફૂંકે ય નચવે, | હિલોળા ઝંઝાના, તૃણ મૃદુલ ફૂંકે ય નચવે, | ||
સુગંધોનો વાહી ગિરિગુહ સુવે સ્વર્ણ સુપને; ૪૦ | સુગંધોનો વાહી ગિરિગુહ સુવે સ્વર્ણ સુપને;{{gap|2em}} ૪૦ | ||
અને જાગે તાજા શિશુને ઉર વિષે ક્રન્દન બની, | અને જાગે તાજા શિશુને ઉર વિષે ક્રન્દન બની, | ||
Line 64: | Line 64: | ||
પ્રતાપી પૂષાના પ્રખર કર પૃથ્વીશિશુમુખે | પ્રતાપી પૂષાના પ્રખર કર પૃથ્વીશિશુમુખે | ||
જુઓ કેવી સીંચે પયધર થકી મોખ પયની, પ૦ | જુઓ કેવી સીંચે પયધર થકી મોખ પયની, {{gap|2em}}પ૦ | ||
અને વર્ધે પૃથ્વી શત શત કલામાં ઉદયની, | અને વર્ધે પૃથ્વી શત શત કલામાં ઉદયની, | ||
કરોડો કોશોમાં વિકસી વિલસે પ્રાણુઝરુખે. | કરોડો કોશોમાં વિકસી વિલસે પ્રાણુઝરુખે. | ||
Line 76: | Line 76: | ||
સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખરપટે | સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખરપટે | ||
કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે | કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે | ||
અમી દૃષ્ટિ એની, ક્યહીં ય અણુ ના ઊણી ઉતરે. ૬૦ | અમી દૃષ્ટિ એની, ક્યહીં ય અણુ ના ઊણી ઉતરે.{{gap|2em}} ૬૦ | ||
અને હૈયે ભાર્યાં રતન મણિ સૌવર્ણ ખનિજો - | અને હૈયે ભાર્યાં રતન મણિ સૌવર્ણ ખનિજો - | ||
Line 89: | Line 89: | ||
પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા | પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા | ||
તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી; ૭૦ | તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી;{{gap|2em}} ૭૦ | ||
ખરું, કિંતુ એણે મનુજ પણ માર્યાં મન ભરી, | ખરું, કિંતુ એણે મનુજ પણ માર્યાં મન ભરી, | ||
ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડક્યા. | ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડક્યા. | ||
Line 101: | Line 101: | ||
પ્રભુત્વ સ્થાપ્યું નિર્દય થઈ, થયો એ જ સદય, | પ્રભુત્વ સ્થાપ્યું નિર્દય થઈ, થયો એ જ સદય, | ||
દ્રવ્યો શાં કારુણ્યે, સચર સઘળાં પ્રાણી હૃદય | દ્રવ્યો શાં કારુણ્યે, સચર સઘળાં પ્રાણી હૃદય | ||
ધરી, એણે પૃથ્વી પર પ્રણયનાં તીર્થ પ્રગટ્યાં. ૮૦ | ધરી, એણે પૃથ્વી પર પ્રણયનાં તીર્થ પ્રગટ્યાં.{{gap|2em}} ૮૦ | ||
અહો, પંખી! ઝંખી પ્રથમ મનુજે ભૂતલ પરે | અહો, પંખી! ઝંખી પ્રથમ મનુજે ભૂતલ પરે | ||
Line 114: | Line 114: | ||
ખરે, પંખી! થંભી મનુજમતિ, આ સૌ ‘જડ’ તણી | ખરે, પંખી! થંભી મનુજમતિ, આ સૌ ‘જડ’ તણી | ||
અચૈત્યાં યંત્રો શી અબુઝ ગતિ ના, ગૂઢ ચિતિ કો ૯૦ | અચૈત્યાં યંત્રો શી અબુઝ ગતિ ના, ગૂઢ ચિતિ કો {{gap|2em}}૯૦ | ||
ત્યહીં ભાસી, કોઈ વિબુધ રચનાવંત સ્થિતિ કો | ત્યહીં ભાસી, કોઈ વિબુધ રચનાવંત સ્થિતિ કો | ||
લહી આશ્ચર્યે ને વળ્યું મનુજહૈયું નિજ ભણી. | લહી આશ્ચર્યે ને વળ્યું મનુજહૈયું નિજ ભણી. | ||
Line 126: | Line 126: | ||
સુગૂઢા રાશિ તેં નિજ ઉર તણા આવૃત કર્યા, | સુગૂઢા રાશિ તેં નિજ ઉર તણા આવૃત કર્યા, | ||
દિધાં ખોલી તત્ત્વો, બલ અમિતનાં સ્રોવર ભર્યાં, | દિધાં ખોલી તત્ત્વો, બલ અમિતનાં સ્રોવર ભર્યાં, | ||
સજ્યો કૈં સામર્થ્યે મનુજરસ - રાગે વિગલિત. ૧૦૦ | સજ્યો કૈં સામર્થ્યે મનુજરસ - રાગે વિગલિત. {{gap|2em}}૧૦૦ | ||
હવે આજે એવો મનુજ ધરતીને પટ ખડો | હવે આજે એવો મનુજ ધરતીને પટ ખડો | ||
Line 139: | Line 139: | ||
ઢળી જાશે ભોમે શત શત થઈ છિન્ન ટુકડે, | ઢળી જાશે ભોમે શત શત થઈ છિન્ન ટુકડે, | ||
ધરાની આ ઊર્ધ્વાભિમુખ રસને જે ન ગ્રહશે, ૧૧૦ | ધરાની આ ઊર્ધ્વાભિમુખ રસને જે ન ગ્રહશે, {{gap|2em}}૧૧૦ | ||
અને તેનાં અસ્થિ ઉપર રથ તે ભવ્ય વહશે | અને તેનાં અસ્થિ ઉપર રથ તે ભવ્ય વહશે | ||
મહા મૈયા કેરો રચત પથ વજ્રી હળ વડે. | મહા મૈયા કેરો રચત પથ વજ્રી હળ વડે. | ||
Line 151: | Line 151: | ||
નહીં નાને નાને લઘુ કરમ સાર્થક્ય ગણવું, | નહીં નાને નાને લઘુ કરમ સાર્થક્ય ગણવું, | ||
લઘુત્વે પંગુત્વે ન નિજ અધુરું સ્તોત્ર ભણવું, | લઘુત્વે પંગુત્વે ન નિજ અધુરું સ્તોત્ર ભણવું, | ||
નસીબે એને ના મનુજ રહી નિત્યે ટટળવું. ૧૨૦ | નસીબે એને ના મનુજ રહી નિત્યે ટટળવું. {{gap|2em}}૧૨૦ | ||
જુઓ પંખી, આજે મનુજ લઘુતાને પરહરી | જુઓ પંખી, આજે મનુજ લઘુતાને પરહરી | ||
Line 164: | Line 164: | ||
ધરા લેશે ત્યારે નિજ વિકસને નવ્ય પગલું, | ધરા લેશે ત્યારે નિજ વિકસને નવ્ય પગલું, | ||
લિધેલાં વિષ્ણુએ ત્રય ક્રમણમાં ચેાથું ક્રમણ ૧૩૦ | લિધેલાં વિષ્ણુએ ત્રય ક્રમણમાં ચેાથું ક્રમણ {{gap|2em}}૧૩૦ | ||
થશે, એ છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વ ગમન | થશે, એ છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વ ગમન | ||
ચહંતું પૃથ્વીનું હૃદય ધબકે આર્તિ-પિગળ્યું. | ચહંતું પૃથ્વીનું હૃદય ધબકે આર્તિ-પિગળ્યું. | ||
Line 176: | Line 176: | ||
ધરાહૈયે પાછું અવતરિત થાવું, પ્રભુ તણી | ધરાહૈયે પાછું અવતરિત થાવું, પ્રભુ તણી | ||
અહીં આંકી દેવી બૃહત ઋતમુદ્રાઃ રણઝણી | અહીં આંકી દેવી બૃહત ઋતમુદ્રાઃ રણઝણી | ||
રહો એ ભવ્યાશે વિકસિત ઉરોનાં શતદલ. ૧૪૦ | રહો એ ભવ્યાશે વિકસિત ઉરોનાં શતદલ. {{gap|2em}}૧૪૦ | ||
વદી એવું મીંચ્યાં નયન કવિએ, અંગુલિ રહી | વદી એવું મીંચ્યાં નયન કવિએ, અંગુલિ રહી | ||
Line 182: | Line 182: | ||
રહી ગુંજી, ભાવિ સ્વર પરમની ભૂમિ બૃહત | રહી ગુંજી, ભાવિ સ્વર પરમની ભૂમિ બૃહત | ||
રચંતી, સૃષ્ટિને વ્યથિત ઉર કે શાંતિ પ્રવેહી | રચંતી, સૃષ્ટિને વ્યથિત ઉર કે શાંતિ પ્રવેહી | ||
<small>{{Right|ઑગસ્ટ, ૧૯૪૩}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
edits