17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
પ્રિયા હૈયા કેરી અધુરપની પૂર્ણત્વ રટના, | પ્રિયા હૈયા કેરી અધુરપની પૂર્ણત્વ રટના, | ||
ન જાણું | ન જાણું ક્યારેની મિલનપળ કાજેની રટના | ||
પગોએ પ્રારંભી યુગ યુગ | પગોએ પ્રારંભી યુગ યુગ અનંતા પગથીએ, | ||
સદા ભાસી એ તો કદી ન ઘટવા જેવી ઘટના. | સદા ભાસી એ તો કદી ન ઘટવા જેવી ઘટના. | ||
ક્ષણે જે આ હૈયું સ્ફુરણ કરવું શીખ્યું ગભરુ, | ક્ષણે જે આ હૈયું સ્ફુરણ કરવું શીખ્યું ગભરુ, | ||
તને | તને ત્યારેથી મેં પરમતમ કામ્યા જ સમજી, | ||
અને નેત્રદ્વારે હૃદય નિરખતું જગતને, | અને નેત્રદ્વારે હૃદય નિરખતું જગતને, | ||
રહ્યું | રહ્યું ઢૂંઢી તુંને ડગ ડગ પળે ને પ્રતિ પળે. | ||
‘તને રસ્તે જાતો નિત | ‘તને રસ્તે જાતો નિત નિરખતો દૂર દૃગથી, | ||
ઝુલંતી હીંડોળે કમળસમ | ઝુલંતી હીંડોળે કમળસમ કૂંળા વરણની, | ||
રૂડી વાંકી ડોકે તવ પિયુ | રૂડી વાંકી ડોકે તવ પિયુ તણો પંથ લહતી, | ||
પિયુ ક્યાં હું તારો? મુજ હૃદયની ધૂણી ન શકી | પિયુ ક્યાં હું તારો? મુજ હૃદયની ધૂણી ન શકી | ||
તને પ્હોંચી જેવી મુજ ચરણધૂલિ જઈ શકી. | તને પ્હોંચી જેવી મુજ ચરણધૂલિ જઈ શકી. | ||
Line 35: | Line 35: | ||
થવા મંત્રે સિદ્ધિ રટણ મહીં મેં રાખી ન મણા. ૧. | થવા મંત્રે સિદ્ધિ રટણ મહીં મેં રાખી ન મણા. ૧. | ||
‘પ્રિયા’ – સૌ પ્રીતિનું શિખર, રસ | ‘પ્રિયા’ – સૌ પ્રીતિનું શિખર, રસ સૌ કેરું સદન; | ||
જગત્-સ્નેહીઓની રતિ અરતિ શી લાગી બનવા, | જગત્-સ્નેહીઓની રતિ અરતિ શી લાગી બનવા, | ||
શિશુહૈયે માંડ્યા નભ ચગવવા | શિશુહૈયે માંડ્યા નભ ચગવવા કૈં કનકવા, | ||
અને ભાસ્યું તારું સકલ-સુખ-આધાન વદન. ૨. | અને ભાસ્યું તારું સકલ-સુખ-આધાન વદન. ૨. | ||
Line 43: | Line 43: | ||
બને તારા યોગે, જગત સઘળું નંદનવન | બને તારા યોગે, જગત સઘળું નંદનવન | ||
બને તારા યોગે, સતત મચતું એ જ સ્તવન, | બને તારા યોગે, સતત મચતું એ જ સ્તવન, | ||
તદા | તદા ઊડ્યા કેવા સઢ પવનમાં પ્રાણપટના! ૩. | ||
<center>*</center> | <center>*</center> | ||
તને, મુગ્ધે! ભાળી મધુ ઉપવને કુન્દકલિકા | *તને, મુગ્ધે! ભાળી મધુ ઉપવને કુન્દકલિકા* | ||
સમી, ત્યારે | સમી, ત્યારે તારું અધુરું મધુરું હૈયું સ્ફુરિત, | ||
હરિત્ પર્ણો કેરા પુટ મહીં ઝિલાયું શું અમૃત, | હરિત્ પર્ણો કેરા પુટ મહીં ઝિલાયું શું અમૃત, | ||
(૪) સુધાર્થી | (૪) સુધાર્થી ભંગાર્થે પ્રગટી રસની ગૂઢ ખનિકા. ૪. | ||
વસંતે વા ભાળી મઘમઘતી કો મંજરી સમી, | *વસંતે વા ભાળી મઘમઘતી કો મંજરી સમી, | ||
કશી અંગે અંગે સુરભિ તવ ઝંકાર કરતી, | કશી અંગે અંગે સુરભિ તવ ઝંકાર કરતી, | ||
પિકો કેરી ઘેરી ટહુક તવ કર્ણે ઉભરતી, | પિકો કેરી ઘેરી ટહુક તવ કર્ણે ઉભરતી, | ||
(૫) અને પ્રીતિસ્રોતે ભરતી ચડતી | (૫) અને પ્રીતિસ્રોતે ભરતી ચડતી કોઈ વસમી. ૫. | ||
લહી વા કાસારે છલકત જલે કો કમલિની, | લહી વા કાસારે છલકત જલે કો કમલિની, | ||
Line 62: | Line 62: | ||
થતી હોળી કેવી ગભરુ દિલનાં પ્રીતિ દલની! ૬. | થતી હોળી કેવી ગભરુ દિલનાં પ્રીતિ દલની! ૬. | ||
* તને ન્યાળી વેગે વન વિચરતી ક્ષિપ્ર હરિણી, | <center>*</center> | ||
સહુ | *તને ન્યાળી વેગે વન વિચરતી ક્ષિપ્ર હરિણી, | ||
મરુત્-જિહ્વા જેવી તૃણપટ અહા શો પજવતી! | |||
સહુ શૃંગીઓનાં શિર મનતરંગે નચવતી, | |||
(૬) કશી પ્રીતિઝંઝા ડગમગવતી ચિત્તતરણી! ૭. | (૬) કશી પ્રીતિઝંઝા ડગમગવતી ચિત્તતરણી! ૭. | ||
Line 74: | Line 76: | ||
લહી શ્યામા રાત્રે ઝગમગ ઝબૂકંત બિજલી, | લહી શ્યામા રાત્રે ઝગમગ ઝબૂકંત બિજલી, | ||
ઘનોનાં ઘેરાયાં હૃદયપટ ચીરી ચમકતી, | ઘનોનાં ઘેરાયાં હૃદયપટ ચીરી ચમકતી, | ||
જ્વલત્ રૂદ્રે નૃત્યે શિવહૃદય ભીંસી ઠમકતી, | |||
અજંપાની આગે કુટિર ઉપરની જાતી પ્રજળી! ૯. | અજંપાની આગે કુટિર ઉપરની જાતી પ્રજળી! ૯. | ||
<center>*</center> | |||
તને દીઠી મીઠી મૃદુલ ઝરતી એક ઝરણી, | તને દીઠી મીઠી મૃદુલ ઝરતી એક ઝરણી, | ||
Line 82: | Line 86: | ||
કુણા હૈયાવીણા – સહજ સ્વર જાતી રણઝણી. ૧૦. | કુણા હૈયાવીણા – સહજ સ્વર જાતી રણઝણી. ૧૦. | ||
*લહી વા ગંભીરે જલ છલકતી ભવ્ય સરિતા, | |||
તટોને | તટોને આલંબી ધસતી અણદીઠા પિયુ ભણી, | ||
કશી ઉત્ખાતંતી, કશી | કશી ઉત્ખાતંતી, કશી ભિંજવતી, ઉગ્ર-નમણી! | ||
(૭) કશે | (૭) કશે સ્હાવી ચ્હાવી અદમ જલની આવી દયિતા? ૧૧. | ||
* લહી વા ઉત્તુંગા ગિરિશિખરથી ભોમ ઢળતી, | * લહી વા ઉત્તુંગા ગિરિશિખરથી ભોમ ઢળતી, | ||
પ્રપાતોની ધારા સમ પ્રખર કે ગર્જન ભરી, | પ્રપાતોની ધારા સમ પ્રખર કે ગર્જન ભરી, | ||
સહુ આલંબોનું – યમનિયમનું | સહુ આલંબોનું – યમનિયમનું તર્જન કરી | ||
કયા ગર્તોત્સંગે ન લહું જલ તારાં અરપતી! ૧૨. | |||
<center>*</center> | <center>*</center> | ||
* | *પ્રિયા – નારી – મારી, કુસુમલ, સુવેગા, ભરજલા, | ||
તને ન્યાળી ન્યાળી નયનદ્યુતિને ઝાંખપ ચડી, | તને ન્યાળી ન્યાળી નયનદ્યુતિને ઝાંખપ ચડી, | ||
છતાં તારી એકે લટ મુજ | છતાં તારી એકે લટ મુજ કપોલે નવ અડી, | ||
(૮) કશી તું | (૮) કશી તું દુઃસ્પર્શા, કશી બલવતી ઓ તું અબલા! ૧૩. | ||
છતાં હૈયાએ તો નહિ નિજ તજી કચ્છપમતિ, | *છતાં હૈયાએ તો નહિ નિજ તજી કચ્છપમતિ, | ||
તને સ્હાવી | તને સ્હાવી ચ્હાવી નિજ કરવી એવું ધ્રુવ કરી, | ||
મચ્યું એના ધ્યેયે, સ્થળ સ્થળ રહ્યું તે અનુસરી | મચ્યું એના ધ્યેયે, સ્થળ સ્થળ રહ્યું તે અનુસરી | ||
(૯) તને તારાં ધીરાં અધીર ચરણોને દૃઢગતિ. ૧૪. | (૯) તને તારાં ધીરાં અધીર ચરણોને દૃઢગતિ. ૧૪. | ||
અરે, મૂંગી મૂંગી ટહલ શત દ્વારે તવ કરી, | અરે, મૂંગી મૂંગી ટહલ શત દ્વારે તવ કરી, | ||
ભમ્યું પૂંઠે પૂંઠે તુજ | ભમ્યું પૂંઠે પૂંઠે તુજ શું તુજ છાયાપદ ગ્રહી, | ||
અને | અને એકાન્તે વા ભર જન મહીં નિર્લજ રહી | ||
રહ્યું ગુંજી ગુંજી રટણ તવ આક્રંદ ઉભરી. ૧૫. | રહ્યું ગુંજી ગુંજી રટણ તવ આક્રંદ ઉભરી. ૧૫. | ||
તને મેં કૌમાર્યે નિરખી શિવને મંદિર જતી, | <center>*</center> | ||
કુણાં ઊર્મિબિન્દુ | |||
સ્તવંતી ‘મા, અંબા, વર હર | *તને મેં કૌમાર્યે નિરખી શિવને મંદિર જતી, | ||
કુણાં ઊર્મિબિન્દુ દ્વયનયનને સંપુટ ભરી, | |||
સ્તવંતી ‘મા, અંબા, વર હર સમો–’ મંજુ ઉચરી, | |||
(૧૦) અને ઝંઝા જેવી તવ વર થવા ઝંખન થતી. ૧૬. | (૧૦) અને ઝંઝા જેવી તવ વર થવા ઝંખન થતી. ૧૬. | ||
* તને જાતાં જાતાં નિત નિરખી મેં | * તને જાતાં જાતાં નિત નિરખી મેં પંથ પરથી, | ||
ગવાક્ષે ઊભેલી કમળ સમ કૂંળા વરણની, | ગવાક્ષે ઊભેલી કમળ સમ કૂંળા વરણની, | ||
પ્રતીક્ષંતી તારો પિયુ | પ્રતીક્ષંતી તારો પિયુ દૃગ થકી શું હરણની, | ||
(૧૧) હતો ક્યાં હું | (૧૧) હતો ક્યાં હું તારો પિયુ? અહ, સરી હાય ઉરથી! ૧૭. | ||
ઘણી વેળા જ્યોત્સ્ના-રજત-છલતા સૌધ-તલ પે | ઘણી વેળા જ્યોત્સ્ના-રજત-છલતા સૌધ-તલ પે | ||
કુસુમ્બી સાળુડે તવ પિયુ તણે સ્કન્ધ ઢળતી, | કુસુમ્બી સાળુડે તવ પિયુ તણે સ્કન્ધ ઢળતી, | ||
લહી સ્વપ્ના જેવી વદતી હસતી મુગ્ધ લળતી, | લહી સ્વપ્ના જેવી વદતી હસતી મુગ્ધ લળતી, | ||
કશું ગોરંભાઈ ‘રસ રસ! | કશું ગોરંભાઈ ‘રસ રસ!’ હિયું મારું જલપે. ૧૮. | ||
<center>*</center> | <center>*</center> | ||
Line 128: | Line 134: | ||
* સજંતી શૃંગારો નિરખી કદી છાની સ્મિત ભરી, | * સજંતી શૃંગારો નિરખી કદી છાની સ્મિત ભરી, | ||
સુકેશે સીંચંતી સુરભિ, નયને અંજન રસ, | સુકેશે સીંચંતી સુરભિ, નયને અંજન રસ, | ||
કસીને કંચૂકી | કસીને કંચૂકી હૃદય સજતી શી તસતસ! | ||
(૧૨) સજ્યો સાળુ–જાણ્યું સફર પર ચાલી અબ તરી! ૧૯ | (૧૨) સજ્યો સાળુ–જાણ્યું સફર પર ચાલી અબ તરી! ૧૯ | ||
Line 148: | Line 154: | ||
ભરી આંખો ભાળી હરખ ધરીને ખિન્ન દરદે. ૨૨. | ભરી આંખો ભાળી હરખ ધરીને ખિન્ન દરદે. ૨૨. | ||
ઘણી વા આસ્વાદી પ્રણય રસના | ઘણી વા આસ્વાદી પ્રણય રસના ફુલ્લ કવને, | ||
સ્ફુરંતા | સ્ફુરંતા કારુણ્યે, લસલસત શૃંગારશયને, | ||
રસેપ્સુ હૈયાને પટુ | રસેપ્સુ હૈયાને પટુ નચવતી ઊર્ધ્વ ડયને, | ||
ઘણો લૂંટ્યો તારા અભિનવ રસોના વિભવને. ૨૩. | ઘણો લૂંટ્યો તારા અભિનવ રસોના વિભવને. ૨૩. | ||
અહા, ભોળું | અહા, ભોળું ભોળું યુવક ઉર હું લેઈ વિહર્યો, | ||
પ્રતિ સ્નેહાશ્લેષે તવ ઉર તણો નાયક બન્યો, | પ્રતિ સ્નેહાશ્લેષે તવ ઉર તણો નાયક બન્યો, | ||
પ્રતિ ક્રીડાક્ષેત્રે મુખરરવ હું ગાયક બન્યો, | પ્રતિ ક્રીડાક્ષેત્રે મુખરરવ હું ગાયક બન્યો, | ||
ઘણું રીઝ્યો ખીજ્યો, ‘રસ રસ!’ રટી | ઘણું રીઝ્યો ખીજ્યો, ‘રસ રસ!’ રટી વિશ્વ વિચર્યો! ૨૪. | ||
<center>*</center> | <center>*</center> | ||
Line 168: | Line 174: | ||
મને થાતું આ તે કુટિલ ગતિ શી પ્રીતિ રસની! | મને થાતું આ તે કુટિલ ગતિ શી પ્રીતિ રસની! | ||
રહ્યો આ સૃષ્ટિનો ક્રમ જ? અથવા સ્નેહવ્યસની | રહ્યો આ સૃષ્ટિનો ક્રમ જ? અથવા સ્નેહવ્યસની | ||
જનો હું શા અર્થે | જનો હું શા અર્થે નિરમિત શું કો અન્ય જ ઝરો? ૨૬. | ||
ગમે તે હો! મારે નહિ રસ બિજાના નિરખવા, | ગમે તે હો! મારે નહિ રસ બિજાના નિરખવા, | ||
બિજાનાં હર્મ્યે ન ભમવું કણના ભિક્ષુક બની, | બિજાનાં હર્મ્યે ન ભમવું કણના ભિક્ષુક બની, | ||
ભલે મારે | ભલે મારે અર્થે રસનિધિ નહીં, તો રસકણી | ||
તણી યે આશા ના? સતત હિજરાવાં, તલખવા? ૨૭. | તણી યે આશા ના? સતત હિજરાવાં, તલખવા? ૨૭. | ||
<center>*</center> | |||
ભમ્યો ધીખ્યું ધીખ્યું હૃદય લઈ પ્રત્યંગ પ્રજળી, | ભમ્યો ધીખ્યું ધીખ્યું હૃદય લઈ પ્રત્યંગ પ્રજળી, | ||
Line 180: | Line 188: | ||
લહી વ્યોમે કોઈ બદરી, ચમકી કોઈ બિજલી! ૨૮. | લહી વ્યોમે કોઈ બદરી, ચમકી કોઈ બિજલી! ૨૮. | ||
ઝગી કોઈ | ઝગી કોઈ વિદ્યુત્ ક્ષણ નયન દીપાવી ગઈ કો, | ||
તપ્યા મારા શીર્ષે બિખરી ગઈ બે બિન્દુ બદરી, | તપ્યા મારા શીર્ષે બિખરી ગઈ બે બિન્દુ બદરી, | ||
ગઈ ઠંડા હૈયે બદન તણી | ગઈ ઠંડા હૈયે બદન તણી કો હૂંફ વિતરી, | ||
ઘડી સુક્કા કંઠે હૃદય રસની છોળ થઈ કો! ૨૯. | ઘડી સુક્કા કંઠે હૃદય રસની છોળ થઈ કો! ૨૯. | ||
અજાણી કો માર્ગે મળી મલકીને નેત્ર વિરમી. | અજાણી કો માર્ગે મળી મલકીને નેત્ર વિરમી. | ||
મળી કો | મળી કો નેપથ્યે દ્વય નયનને ભેટી ઉપડી, | ||
અધૂરું વા કોઈ ઘડી અધર ચૂમી ગઈ છળી, | અધૂરું વા કોઈ ઘડી અધર ચૂમી ગઈ છળી, | ||
ખરે, આ તે સંધું જગતભરનું અંતિમ અમી? ૩૦. | ખરે, આ તે સંધું જગતભરનું અંતિમ અમી? ૩૦. | ||
Line 192: | Line 200: | ||
<center>*</center> | <center>*</center> | ||
ઝરૂખે | ઝરૂખે ઝૂકેલી હતી નિરખતી પાંથ પથના, | ||
ઉદાસી આંખોનાં જલ સુકવતી ઉષ્ણ શ્વસને, | ઉદાસી આંખોનાં જલ સુકવતી ઉષ્ણ શ્વસને, | ||
અનોખા મારા એ | અનોખા મારા એ જગતક્રમણે ઈષ્ટ રસને | ||
સ્ફુરંતો તેં | સ્ફુરંતો તેં ભાળ્યો, ઉતરી, પકડ્યા અશ્વ રથના! ૩૧ | ||
ગૃહે હું એકાકી રત ખટપટે કૈં ગગણતો | ગૃહે હું એકાકી રત ખટપટે કૈં ગગણતો | ||
હતો ત્યાં | હતો ત્યાં કો છાયા ઢળી ભવનદ્વારે, મઘમઘી | ||
હિના ઊઠી ત્યાં | હિના ઊઠી ત્યાં કો, નયન ઉંચકું, પ્રીતિ પડઘી; | ||
‘અરે જાતે શોધ્યું ઘર...!’ ‘ બસ..’ કર્યો મૌન ભણતો! ૩૨. | ‘અરે જાતે શોધ્યું ઘર...!’ ‘ બસ..’ કર્યો મૌન ભણતો! ૩૨. | ||
અને મત્પર્યંકે | અને મત્પર્યંકે અ-ધુર જનને આસન લઈ | ||
ગુંથતી ભાતીલાં ભરત, તું ઉકેલી કંઈ રહી | ગુંથતી ભાતીલાં ભરત, તું ઉકેલી કંઈ રહી | ||
નવી જૂની, છાની પ્રગટ | નવી જૂની, છાની પ્રગટ કથનીઓ, નિશ વહી, | ||
અહા એ વાતોથી અધિક રજની નિર્મલ થઈ! ૩૩. | અહા એ વાતોથી અધિક રજની નિર્મલ થઈ! ૩૩. | ||
<center>*</center> | |||
<center>[૨]</center> | <center>[૨]</center> | ||
પછી એવાં કૈં કૈં | પછી એવાં કૈં કૈં ઘડીપળ તણાં અર્ધ મિલને | ||
રચાતી બંધાતી પ્રગટતી વિલાતી રસદ્યુતિ | રચાતી બંધાતી પ્રગટતી વિલાતી રસદ્યુતિ | ||
ઉજાળી ગૈ ઘેરાં તિમિર, પણ હારી ઉરધૃતિ, | ઉજાળી ગૈ ઘેરાં તિમિર, પણ હારી ઉરધૃતિ, | ||
ગમ્યાં ના ના એવાં કમલદલનાં બિન્દુ દિલને ૩૫. | ગમ્યાં ના ના એવાં કમલદલનાં બિન્દુ દિલને ૩૫. | ||
અને આ સંસારે લઘુ પણ | અને આ સંસારે લઘુ પણ ઊંડા જીવન તણા | ||
ભમ્યો, ઘૂમ્યો, | ભમ્યો, ઘૂમ્યો, ઝૂઝ્યો, લથબથ થયો, ભોમ ઢળિયો, | ||
સુકા કંઠે, ખુલ્લે ચરણ | સુકા કંઠે, ખુલ્લે ચરણ રણ વીંધંત પળિયો, | ||
કદી પુષ્પો લાધ્યાં, કદી સરપની લાધી ય ફણા. ૩૫. | કદી પુષ્પો લાધ્યાં, કદી સરપની લાધી ય ફણા. ૩૫. | ||
Line 222: | Line 232: | ||
ગયું, જે જે ક્ષેત્રે મુજ ચરણને સ્થાન મળતું | ગયું, જે જે ક્ષેત્રે મુજ ચરણને સ્થાન મળતું | ||
ગયું, ત્યાં ત્યાં મારું લઘુક હળ સ્વેદે નિગળતું | ગયું, ત્યાં ત્યાં મારું લઘુક હળ સ્વેદે નિગળતું | ||
ઝુકાવી રાખ્યું | ઝુકાવી રાખ્યું મેં, રસ તણું મૂક્યું નામ પડતું! ૩૬. | ||
<center>*</center> | <center>*</center> | ||
ખરે, આ સંસારે સકલ ફલ-ભંડાર હરિએ | ખરે, આ સંસારે સકલ ફલ-ભંડાર હરિએ | ||
પુર્યો | પુર્યો તાળાંકૂંચી નિજ મહીં, કહ્યું ને મનુજને | ||
‘ફલાશા છોડી તું કરમ કર, ત્યાં સ્નેહરુજને | ‘ફલાશા છોડી તું કરમ કર,’ ત્યાં સ્નેહરુજને | ||
મટાડે તેવી ઓષધિ ક્યહીં ઢુંઢું, | મટાડે તેવી ઓષધિ ક્યહીં ઢુંઢું, કોણ ગિરિએ? ૩૭ | ||
નહીં, એવી આશા કઠણ ઉરને પીસી પટકી, | નહીં, એવી આશા કઠણ ઉરને પીસી પટકી, | ||
રહ્યો | રહ્યો હું તો ખેડી મુજ ગરીબની ખેડ અદની, | ||
ત્યહીં ઊન્હા ગ્રીષ્મે, બળબળતી લૂમાં દરદની, | ત્યહીં ઊન્હા ગ્રીષ્મે, બળબળતી લૂમાં દરદની, | ||
ધરાને ખેડંતા ચરણ મુજ ગ્યા સ્હેજ અટકી. ૩૮. | ધરાને ખેડંતા ચરણ મુજ ગ્યા સ્હેજ અટકી. ૩૮. | ||
હતું એ શું? ઢેફું. અણગણ | હતું એ શું? ઢેફું. અણગણ ઉખેડ્યાં ધરતીથી | ||
ઉશેટ્યાં પીસ્યાં કૈં કઠણ હળની તીક્ષ્ણ અણીએ | ઉશેટ્યાં પીસ્યાં કૈં કઠણ હળની તીક્ષ્ણ અણીએ | ||
વિંધેલાં ઢેફાંમાં અદનું હતું ઢેકું, ઉપણીએ | વિંધેલાં ઢેફાંમાં અદનું હતું ઢેકું, ઉપણીએ | ||
Line 248: | Line 258: | ||
મુકે તે ઝંઝાને ચકર, વરષાના ભમરમાં!’ ૪૦. | મુકે તે ઝંઝાને ચકર, વરષાના ભમરમાં!’ ૪૦. | ||
અને મારે | અને મારે બાગે લઈ જઈ ધર્યું એક ઘટમાં, | ||
હર્યા એ અંગેથી અફલ કણ કૈં પથ્થર તણા, | હર્યા એ અંગેથી અફલ કણ કૈં પથ્થર તણા, | ||
રસો કૈં દુર્ગન્ધી મલિનજલના ગોબરગુણા, | રસો કૈં દુર્ગન્ધી મલિનજલના ગોબરગુણા, | ||
Line 254: | Line 264: | ||
ઝરી વર્ષા, મેં યે જલ ધરતીનાં સિંચન કર્યાં, | ઝરી વર્ષા, મેં યે જલ ધરતીનાં સિંચન કર્યાં, | ||
દઈ | દઈ દ્રવ્યો મોંઘાં, ગુણ બલ તણી શક્તિ બઢવી, | ||
અને કૈં બી વાવ્યાં, ઉદય તણી | અને કૈં બી વાવ્યાં, ઉદય તણી કૈં શીખ પઢવી, | ||
ખિલી ઊઠ્યાં | ખિલી ઊઠ્યાં પુષ્પો, સુરભિ મલકી, અંતર ઠર્યા! ૪૨. | ||
‘મને સંગે લૈને ક્યમ ન વિચરો?’ ફોરમ સમી | ‘મને સંગે લૈને ક્યમ ન વિચરો?’ ફોરમ સમી | ||
Line 265: | Line 275: | ||
તમારા તો ‘એ’—ને?’ વદી અરધું તું મુગ્ધ વિરમી, | તમારા તો ‘એ’—ને?’ વદી અરધું તું મુગ્ધ વિરમી, | ||
હસી, લાજી, તારું વદન છુપવ્યું પાલવ મહીં, | હસી, લાજી, તારું વદન છુપવ્યું પાલવ મહીં, | ||
હું તો ચોંક્યો, મારી | હું તો ચોંક્યો, મારી સ્મૃતિધૃતિ ગઈ ક્યાંક જ વહી, | ||
‘તું-હું’ ‘હું-તું’ જોડી | ‘તું-હું’ ‘હું-તું’ જોડી જગતદૃગને નિશ્ચિત ગમી? ૪૪. | ||
પછી તો મેં વેળા સફર | પછી તો મેં વેળા સફર કંઈ સાથે બહુ કરી, | ||
ખુલેલા કેશે ને મલકત મુખે ફુલ્લ હૃદયે, | ખુલેલા કેશે ને મલકત મુખે ફુલ્લ હૃદયે, | ||
અનેરા વિશ્રમ્ભે, મુજ પડખમાં સિદ્ધ પ્રણયે | અનેરા વિશ્રમ્ભે, મુજ પડખમાં સિદ્ધ પ્રણયે | ||
ફરી ઘૂમી હાસી, તવ હરખનાં મોતી બિખરી. ૪૫. | ફરી ઘૂમી હાસી, તવ હરખનાં મોતી બિખરી. ૪૫. | ||
<!--પૂર્ણ --> | |||
<center>*</center> | <center>*</center> | ||
edits