17,546
edits
No edit summary |
(Intermittent Saving) |
||
Line 282: | Line 282: | ||
અનેરા વિશ્રમ્ભે, મુજ પડખમાં સિદ્ધ પ્રણયે | અનેરા વિશ્રમ્ભે, મુજ પડખમાં સિદ્ધ પ્રણયે | ||
ફરી ઘૂમી હાસી, તવ હરખનાં મોતી બિખરી. ૪૫. | ફરી ઘૂમી હાસી, તવ હરખનાં મોતી બિખરી. ૪૫. | ||
<center>*</center> | <center>*</center> | ||
અને જ્યારે હૈયે નિરખ્યું : અબ કો ઘૂંઘટ નથી | *અને જ્યારે હૈયે નિરખ્યું : અબ કો ઘૂંઘટ નથી | ||
કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા, | કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા, | ||
લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા, | લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા, | ||
(૨૨) પ્રબોધી મેં પ્રીતિ, ચલ ઉર, હવે સંકટ નથી! ૪૬. | (૨૨) પ્રબોધી મેં પ્રીતિ, ચલ ઉર, હવે સંકટ નથી! ૪૬. | ||
તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને | *તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને | ||
ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી, | ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી, | ||
પિકોની | પિકોની ઇર્ષાને મબલખ જગાડી જગ ભુલી, | ||
(૨૩) પિવાડ્યાં મેં પોશે જલ અમલ, એ શું ન સ્મરણે? ૪૭. | (૨૩) પિવાડ્યાં મેં પોશે જલ અમલ, એ શું ન સ્મરણે? ૪૭. | ||
વસંતે વા જ્યારે અખિલ ધરણી થૈ કુસુમિતા, | વસંતે વા જ્યારે અખિલ ધરણી થૈ કુસુમિતા, | ||
કુસુમ્બી આશ્લેષે વનહૃદયને મત્ત અનિલ | |||
રહ્યો ગુંજી કર્ણે અગમ ઉરનાં ગાન મદિલ, | રહ્યો ગુંજી કર્ણે અગમ ઉરનાં ગાન મદિલ, | ||
તદા તારે | તદા તારે કેશે કુસુમ ધરવા ચૂંટ્યું, દયિતા! ૪૮. | ||
<center>*</center> | <center>*</center> | ||
અને મેં | અને મેં લંબાવ્યો કર, કર ત્યહીં તે ય ઉંચક્યો, | ||
ખુલેલો અંબોડો નિજ વસનથી ગોપિત કર્યો, | ખુલેલો અંબોડો નિજ વસનથી ગોપિત કર્યો, | ||
હસી ધીમે, શંકા-ભય-પવન કો ભીરુ | હસી ધીમે, શંકા-ભય-પવન કો ભીરુ ફરક્યો? | ||
કર્યું મેં | કર્યું મેં વ્હેતું એ કુસુમ ઝરણે, દૈવ વચક્યો? ૪૯ | ||
છતાં બીજી સાંજે ગગન નિરખી રંગઘટના, | છતાં બીજી સાંજે ગગન નિરખી રંગઘટના, | ||
વદી ઊઠી તારાં દૃગ મુજ | વદી ઊઠી તારાં દૃગ મુજ દૃગે ઢાળી સહસા, | ||
ચુમી મારું હૈયું | ચુમી મારું હૈયું અદૃશ અધરે નૂતનરસા | ||
ગઈ તું, ઘાટીલે તવ મુખ દિસ્યો કોઈ પટ ના. ૫૦. | ગઈ તું, ઘાટીલે તવ મુખ દિસ્યો કોઈ પટ ના. ૫૦. | ||
અને મેં ઉલ્લાસી લસલસત | અને મેં ઉલ્લાસી લસલસત કૈં આસવ તણી | ||
સુનેરી પ્યાલીઓ તવ અધર સામે ત્યહીં ધરી; | સુનેરી પ્યાલીઓ તવ અધર સામે ત્યહીં ધરી; | ||
નહીં પૂછ્યુંગાછ્યું, ઉર પરમ વિશ્રમ્ભન ભરી, | નહીં પૂછ્યુંગાછ્યું, ઉર પરમ વિશ્રમ્ભન ભરી, | ||
પિધે ગૈ મેં દીધા સકલ રસ તું અમ્રત ગણી! પ૧. | પિધે ગૈ મેં દીધા સકલ રસ તું અમ્રત ગણી! પ૧. | ||
<center>*</center> | |||
હતી શ્યામાં રાત્રે તગતગ અટારી ગગનની, | હતી શ્યામાં રાત્રે તગતગ અટારી ગગનની, | ||
મને તે | મને તે તારાનો પરિચય પૂછ્યો ઉત્સુક થઈ, | ||
બતાવ્યા સપ્તર્ષિ, મૃગશિર, નિશાની દઈ દઈ, | બતાવ્યા સપ્તર્ષિ, મૃગશિર, નિશાની દઈ દઈ, | ||
(૨૪) ‘બતાવો ને કિન્તુ, ધ્રુવ ક્યહીં?’ વદી આતુર બની. પર. | (૨૪)‘બતાવો ને કિન્તુ, ધ્રુવ ક્યહીં?’ વદી આતુર બની. પર. | ||
‘ખરે એ જોવો છે? પણ...’ હું | *‘ખરે એ જોવો છે? પણ...’ હું અટક્યો ને તું અધિકી | ||
અધીરી થૈ, ‘હા, હા!’ | અધીરી થૈ, ‘હા, હા!’ ‘ખબર ધ્રુવનું દર્શન કદા | ||
શકે થૈ?’ ‘ના જાણું’ વદી વિવશ ધારી મુખ અદા. | શકે થૈ?’ ‘ના જાણું’ વદી વિવશ ધારી મુખ અદા. | ||
(૨૫) | (૨૫)‘ઘટે એ જોવાવો પ્રથમ પરણેલાં દૃગ થકી!’ પ૩. | ||
‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી. | *‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી. | ||
‘મને ના કૈં આ તો તમ સરિખ વ્હેમી મનુજને | |||
કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને | કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને | ||
(૨૬) પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ | (૨૬)પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ દૃગો તુર્ત જ ઢળી! ૫૪. | ||
<center>*</center> | <center>*</center> | ||
* પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો | *પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો | ||
અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું | અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મથતો, | ||
ઉગ્યો ત્યાં આકાશે શકલ | ઉગ્યો ત્યાં આકાશે શકલ શશીનો ગુહ્ય કથતો, | ||
(૨૭) ખુલ્યું શું શંભુનું નયન, | (૨૭)ખુલ્યું શું શંભુનું નયન, જ્યહીંથી કામ પ્રજળ્યો. ૫૫. | ||
* અહો, શી આછેરી ગગન વિધુ-રેખા ટમટમી, | *અહો, શી આછેરી ગગન વિધુ-રેખા ટમટમી, | ||
રહી તાકી હું ને, વિકળ ઉર મારું ઝણઝણ્યું, | રહી તાકી હું ને, વિકળ ઉર મારું ઝણઝણ્યું, | ||
અચિંત્યું ત્યાં કોઈ | અચિંત્યું ત્યાં કોઈ અદૃશ પગનું નૂપુર રણ્યું, | ||
(૨૮) અને વૃક્ષોપર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી. ૫૬. | (૨૮)અને વૃક્ષોપર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી. ૫૬. | ||
ન જાણું ક્યાંથી, શું, કઈ વિધ, કયું | ન જાણું ક્યાંથી, શું, કઈ વિધ, કયું સત્ત્વ ઉતર્યું, | ||
ધરાની મેં ઝંખી સકલ સુરભિના દ્રવ સમું, | ધરાની મેં ઝંખી સકલ સુરભિના દ્રવ સમું, | ||
સર્યું મારા કારા સમ હૃદયને ભેદી વસમું, | સર્યું મારા કારા સમ હૃદયને ભેદી વસમું, | ||
Line 351: | Line 353: | ||
<center>*</center> | <center>*</center> | ||
પ્રભાતે મેં જ્યારે મુખ તવ લહ્યું પાંપણ-ઢળ્યું, | *પ્રભાતે મેં જ્યારે મુખ તવ લહ્યું પાંપણ-ઢળ્યું, | ||
કપોલે તારા મેં નવલ મુદની ઝાંય નિરખી, | કપોલે તારા મેં નવલ મુદની ઝાંય નિરખી, | ||
ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી, | ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી, | ||
(૨૯) અને મેં | (૨૯)અને મેં કૈં પ્રાર્થ્યું. પણ વદન તેં ઊંચું ન કર્યું. ૫૮. | ||
* પછી હારી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી? | *પછી હારી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી? | ||
ગાયાં | ગાયાં ’તાં શું કોને લગન?’ દૃગ તે ઉચ્છ્રિત કરી | ||
જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી : | જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી : | ||
(૩૦) ‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ | (૩૦)‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ હુંને ગઈ તજી! ૫૯. | ||
ઉભી જૈ બારીમાં સુનમુન, ક્ષમા પ્રાર્થંત તવ, | *ઉભી જૈ બારીમાં સુનમુન, ક્ષમા પ્રાર્થંત તવ, | ||
ઉભો તારી પૂંઠે, પળ અનુનયે | ઉભો તારી પૂંઠે, પળ અનુનયે કૈં કંઈ વળી, | ||
અને આર્દ્રે કંઠે ઉચરું સહસા સન્મુખ ફરી | અને આર્દ્રે કંઠે ઉચરું : સહસા સન્મુખ ફરી | ||
(૩૧) ઢળી મારે | (૩૧)ઢળી મારે સ્કન્ધે સકલ નિજ અર્પંતી વિભવ. ૬૦. | ||
<center>*</center> | <center>*</center> | ||
* પ્રિયે, તારો પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં | *પ્રિયે, તારો પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં | ||
જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના | જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના | ||
સુવર્ણી તેજોમાં પલટી દઈ, મારા કવચના | સુવર્ણી તેજોમાં પલટી દઈ, મારા કવચના | ||
(૩૨) ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યા, સ્નિગ્ધ શ્વસતાં. ૬૧. | (૩૨)ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યા, સ્નિગ્ધ શ્વસતાં. ૬૧. | ||
જિત્યો બાંધ્યો તારા કિસલય કરે મત્ત ગજને, | જિત્યો બાંધ્યો તારા કિસલય કરે મત્ત ગજને, | ||
હર્યો મારો બુદ્ધિ-પ્રખર મદ, તારી શિશુ તણી | હર્યો મારો બુદ્ધિ-પ્રખર મદ, તારી શિશુ તણી | ||
સ્વયંસ્ફૂર્ત પ્રજ્ઞા મુજ સર૫ માથે થઈ મણિ, | |||
ચહ્યું | ચહ્યું વજ્રી હાથે મુજ, વશ થવા તારી ભુજને. ૬૨. | ||
ધસી મારી શક્તિ તવ અબલતા શક્ત કરવા, | ધસી મારી શક્તિ તવ અબલતા શક્ત કરવા, | ||
Line 382: | Line 384: | ||
બઢ્યું મારું આયુ તવ ઉણપ આયુની હરવા, | બઢ્યું મારું આયુ તવ ઉણપ આયુની હરવા, | ||
ચહ્યું મારા આત્મે તુજ તનુ મહીં નિત્ય ઠરવા. ૬૩. | ચહ્યું મારા આત્મે તુજ તનુ મહીં નિત્ય ઠરવા. ૬૩. | ||
<center>*</center> | |||
ખિલ્યાં શાં શાં આશા કમલ, મલક્યા શા ઉમળકા : | ખિલ્યાં શાં શાં આશા કમલ, મલક્યા શા ઉમળકા : | ||
Line 389: | Line 393: | ||
અને પ્રીતિઝંઝા સનનન ચડી કેવી ગગને! | અને પ્રીતિઝંઝા સનનન ચડી કેવી ગગને! | ||
દિનો રાત્રિ | દિનો રાત્રિ ભૂલ્યો, શરદ શિશિરોની સ્મૃતિ ગઈ, | ||
સદાની મારે શું મધુ નિતરતી પૂનમ થઈ, | સદાની મારે શું મધુ નિતરતી પૂનમ થઈ, | ||
હું તો ડૂલ્યો ડોલ્યો તવ ઉરપરાગોની લગને | હું તો ડૂલ્યો ડોલ્યો તવ ઉરપરાગોની લગને. ૬૫. | ||
અહો, ક્યાં તે મારાં રણ, જલ કશાં આ છલકતાં? | અહો, ક્યાં તે મારાં રણ, જલ કશાં આ છલકતાં? | ||
Line 400: | Line 404: | ||
<center>[૩]</center> | <center>[૩]</center> | ||
* પછી મેં | *પછી મેં પ્રીતિનો કલશ કરવા પૂર્ણ રસથી | ||
ચહ્યું: ‘હાવાં | ચહ્યું: ‘હાવાં ચૂંટું કુસુમ, નહિ વા ચૂંટું?’ મથને | ||
ચડ્યો, ત્યાં તે | ચડ્યો, ત્યાં તે ક્યાંથી પવનડમરી ઊઠી રથને | ||
(૩૩) મનોના | (૩૩)મનોના સ્વપ્નોના ઘસડી ગઈ કેવા ચડસથી! ૬૭. | ||
અરે, મારો મારો કલશ શતધા છિન્ન બનિયો, | અરે, મારો મારો કલશ શતધા છિન્ન બનિયો, | ||
Line 410: | Line 414: | ||
નિસાસાના ઝીલી સુનમુન ભમ્યા, થૈ મરણિયો. ૬૮. | નિસાસાના ઝીલી સુનમુન ભમ્યા, થૈ મરણિયો. ૬૮. | ||
અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી | *અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી | ||
કહ્યું : ‘આ હૈયાને | કહ્યું : ‘આ હૈયાને અબ ધબકવે અર્થ જ નથી. | ||
મરી ચૂકેલા આ મનુજશબના જે દહનથી | મરી ચૂકેલા આ મનુજશબના જે દહનથી | ||
(૩૬) સરે કો જીવાર્થે અરથ, | (૩૬)સરે કો જીવાર્થે અરથ, તહીં જા આગ વરસી!’ ૬૯. | ||
<center>*</center> | |||
અને એવી એવી જલન વરસી, જાય ન કહી | અને એવી એવી જલન વરસી, જાય ન કહી. | ||
નહીં જે ભૂગર્ભે, રવિ ઉદર વા તેવી અગની | નહીં જે ભૂગર્ભે, રવિ ઉદર વા તેવી અગની | ||
મને | મને બાળીઝાળી ધગધગ ધિખાવી સણસણી | ||
ગઈ, એ વાતો તો ઉચિત વધુ કે | ગઈ, એ વાતો તો ઉચિત વધુ કે ક્હેવી જ નહીં. ૭૦. | ||
* તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ | *તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ | ||
જુઠાં સાચાં મારાં, સુવરણ સમો તેજલ રસ | જુઠાં સાચાં મારાં, સુવરણ સમો તેજલ રસ | ||
વહી જાતો મારો લહું અગમ ઢાળે, શું કલશ | વહી જાતો મારો લહું અગમ ઢાળે, શું કલશ | ||
(૩૭) રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ? ૭૧. | (૩૭)રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ? ૭૧. | ||
* કશો શીળોશીળો પરસ ઉતર્યો કો મુજ શિરે! | *કશો શીળોશીળો પરસ ઉતર્યો કો મુજ શિરે! | ||
ધખ્યાં મારાં અંગે મૃદુ કુસુમને અંચલ ધરી | ધખ્યાં મારાં અંગે મૃદુ કુસુમને અંચલ ધરી | ||
ગયું કો શું, ઝોપે જનની ઉદરે આત્મ ઉતરી | ગયું કો શું, ઝોપે જનની ઉદરે આત્મ ઉતરી | ||
(૩૮) નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદશિબિરે. ૭૨. | (૩૮)નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદશિબિરે. ૭૨. | ||
* | <center>*</center> | ||
* કશી એ નિદ્રામાં ઋતુ વહી ન તેની સ્મૃતિ કંઈ, | |||
*કશી એ નિદ્રામાં ઋતુ વહી ન તેની સ્મૃતિ કંઈ, | |||
ગઈ ગ્રીષ્મો, વર્ષા, શરદ, શિશિરો, કોકિલ સુણી, | ગઈ ગ્રીષ્મો, વર્ષા, શરદ, શિશિરો, કોકિલ સુણી, | ||
સ્મૃતિ જાગી, નીંદે અનુભવી રહું ગૂઢ સલુણી | સ્મૃતિ જાગી, નીંદે અનુભવી રહું ગૂઢ સલુણી | ||
(૩૯) દૃગોની કો દીપ્તિ નિરખતી મને નંદિત થઈ. ૭૩. | (૩૯)દૃગોની કો દીપ્તિ નિરખતી મને નંદિત થઈ. ૭૩. | ||
* અને બીતો બીતો નયન ઉંચકુ, આ ય સ્વપન | *અને બીતો બીતો નયન ઉંચકુ, આ ય સ્વપન | ||
રખે ખોઉં! જોઉં, ઝળહળ થતાં બે નયન કો | રખે ખોઉં ! જોઉં, ઝળહળ થતાં બે નયન કો | ||
રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કો ગૂઢ રણકો | રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કો ગૂઢ રણકો | ||
(૪૦) પ્રતીતિનો પામું : બસ રસ તણું | (૪૦)પ્રતીતિનો પામું : બસ રસ તણું આંહિ સદન! ૭૪. | ||
* ન ’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન, | *ન ’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન, | ||
અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ, | અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ, | ||
અને એના હસ્તે કુસુમ હતું મારું, ક્ષણ ક્ષણ | અને એના હસ્તે કુસુમ હતું મારું, ક્ષણ ક્ષણ | ||
(૪૧) રટંતુ એ ‘મા! મા!’, રણઝણ ઊઠ્યો મેદપવન. ૭૫. | (૪૧)રટંતુ એ ‘મા! મા!’, રણઝણ ઊઠ્યો મેદપવન. ૭૫. | ||
* ‘અરે, મારું-મારું કુસુમ ક્યહીંથી આ તવ કરે?’ | *‘અરે, મારું-મારું કુસુમ ક્યહીંથી આ તવ કરે?’ | ||
ધસ્યો હું ઔત્સુક્યે, કુસુમ ત્યહીં ‘મા! મા!’ ઉચરિયું – | ધસ્યો હું ઔત્સુક્યે, કુસુમ ત્યહીં ‘મા! મા!’ ઉચરિયું – | ||
મને શું ટાળંતું, અધિક કરને એ વળગિયું, | મને શું ટાળંતું, અધિક કરને એ વળગિયું, | ||
(૪૨) અને જૂનાં શલ્યે ઉર છણછણ્યું દગ્ધ રુધિરે. ૭૬. | (૪૨)અને જૂનાં શલ્યે ઉર છણછણ્યું દગ્ધ રુધિરે. ૭૬. | ||
પસાર્યો મૂર્તિએ કર | *પસાર્યો મૂર્તિએ કર કુસુમવંતો, શિર ધર્યો | ||
વળી મારે, કોઈ સુરભિ મુજ હૈયે રહી સરી. | વળી મારે, કોઈ સુરભિ મુજ હૈયે રહી સરી. | ||
હતી એ તે કોની? કુસુમ તણી? વા તે સ્મિત ભરી | હતી એ તે કોની? કુસુમ તણી? વા તે સ્મિત ભરી | ||
(૪૩) અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો. ૭૭. | (૪૩)અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો. ૭૭. | ||
ગમે તેની હો તે, ખટપટ ન મારે ઉગમની; | ગમે તેની હો તે, ખટપટ ન મારે ઉગમની; | ||
સદાનો હું તો છું સભર | સદાનો હું તો છું સભર રસનો જાચક; ભમ્યો | ||
ધરા ઢૂંઢી આખી, જ્યહીં રસ ત્યહીં તુર્ત જ નમ્યો. | ધરા ઢૂંઢી આખી, જ્યહીં રસ ત્યહીં તુર્ત જ નમ્યો. | ||
અહો, હો જે કો તું મુજ રણ વિષે વારિદ બની! ૭૮. | અહો, હો જે કો તું-મુજ રણ વિષે વારિદ બની! ૭૮. | ||
<center>*</center> | <center>*</center> | ||
અને એ આંખોએ દૃઢ સ્મિત થકી લેઈ જકડી | અને એ આંખોએ દૃઢ સ્મિત થકી લેઈ જકડી | ||
પૂછ્યું આ | પૂછ્યું આ હૈયાને : ‘ખટપટ તને ના ઉગમની? | ||
મહાજ્ઞાની તું તો?’ શર વિકળતાનાં સણસણી | મહાજ્ઞાની તું તો?’ શર વિકળતાનાં સણસણી | ||
રહ્યાં પાછાં, મારી ધૃતિ થરથરી મૂર્છિત ઢળી. ૭૯. | રહ્યાં પાછાં, મારી ધૃતિ થરથરી મૂર્છિત ઢળી. ૭૯. | ||
Line 475: | Line 482: | ||
પછી ત્યાં આત્માએ વિનત હૃદયે એહ ચરણે | પછી ત્યાં આત્માએ વિનત હૃદયે એહ ચરણે | ||
ધરી માથું પ્રાર્થ્યું: ‘અબુઝ ઉરના દોષ ક્ષમજે, | ધરી માથું પ્રાર્થ્યું: ‘અબુઝ ઉરના દોષ ક્ષમજે, | ||
મને જ્યાં જ્યાં ભાળે કુટિલ અ-દયા | મને જ્યાં જ્યાં ભાળે કુટિલ અ-દયા થૈ તું દમજે, | ||
સદા ઝંખું: રાખે સતત તવ આ સ્નિગ્ધ શરણે.’ ૮૧. | સદા ઝંખું: રાખે સતત તવ આ સ્નિગ્ધ શરણે.’ ૮૧. | ||
પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી | <center>*</center> | ||
*પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી | |||
ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી | ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી | ||
અધૂરી આંખોની | અધૂરી આંખોની ભટકણ બધી; તેજલ નદી, | ||
(૪૪) અહો, એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી. ૮૨. | (૪૪)અહો, એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી. ૮૨. | ||
પૂછ્યું મેં પ્રીછીને પરમ રસ સામર્થ્ય દૃગમાંઃ | પૂછ્યું મેં પ્રીછીને પરમ રસ સામર્થ્ય દૃગમાંઃ | ||
Line 496: | Line 505: | ||
‘સદા કાળે હું તો પરમ ઉર એકાર્થ તલસ્યો, | ‘સદા કાળે હું તો પરમ ઉર એકાર્થ તલસ્યો, | ||
મને જે ધારી | મને જે ધારી ર્હે નિજ ઉરદલે શાશ્વત, જ્યહીં | ||
સમુદ્રે તેના હું મુજ જલ બધાં જાઉં જ વહી. | સમુદ્રે તેના હું મુજ જલ બધાં જાઉં જ વહી. | ||
નહીં | નહીં કોઈ હૈયે મુજ ઉર પરે એ રસ રસ્યો. ૮૫. | ||
‘ફુલોના જ્યાં જ્યાં પથ્થર થઈ જતા, સૌરભ સડી | ‘ફુલોના જ્યાં જ્યાં પથ્થર થઈ જતા, સૌરભ સડી | ||
ઉઠે જ્યાં દુર્ગન્ધો, કમકમી છળી ત્યાંથી છટકું, | ઉઠે જ્યાં દુર્ગન્ધો, કમકમી છળી ત્યાંથી છટકું, | ||
સદા જૂઠા પાજી ક્ષણિક રસજાળે નવ ટકું, | સદા જૂઠા પાજી ક્ષણિક રસજાળે નવ ટકું, | ||
ગણી સ્થૂલાચારી | ગણી સ્થૂલાચારી બહુ–ચર, જલાવે હર ઘડી? ૮૬. | ||
‘કહે ભૂમાં એકે કુસુમ હતું કો શાશ્વત ખિલ્યું, | ‘કહે ભૂમાં એકે કુસુમ હતું કો શાશ્વત ખિલ્યું, | ||
છતાં મેં છોડ્યું | છતાં મેં છોડ્યું જે? નહિ નહિ. મને પથ્થર કર્યો | ||
હતો તો હું | હતો તો હું ર્હેતે સજડ જડ એક સ્થળ કર્યો, | ||
મને સર્જ્યો, મા | મને સર્જ્યો, મા ! તેં મધુપ, મધુ જ્યાં ત્યાં જઈ ઢળું.’ ૮૭. | ||
<center>*</center> | <center>*</center> | ||
Line 515: | Line 524: | ||
વધુ ખીલ્યાં, ગાઢો કરપરસ ગાઢો વધુ થયો, | વધુ ખીલ્યાં, ગાઢો કરપરસ ગાઢો વધુ થયો, | ||
અજંપાની આગે અમૃત ઉતર્યા, પ્રાણ પુલક્યો, | અજંપાની આગે અમૃત ઉતર્યા, પ્રાણ પુલક્યો, | ||
દૃગોનાં | દૃગોનાં તેજો શું વચન વરસ્યાં ગૂઢ સુનૃતો. ૮૮. | ||
‘અરે મારા મીઠા મધુકર, રસેપ્સા સહુ ઉરે, | ‘અરે મારા મીઠા મધુકર, રસેપ્સા સહુ ઉરે, | ||
અને પૃથ્વી હૈયે રસ પણ | અને પૃથ્વી હૈયે રસ પણ ઘણા છે છલકતા, | ||
ફુલોમાં, પાણીમાં વિખ અનલ ઝાળે ઝલકતા, | ફુલોમાં, પાણીમાં વિખ અનલ ઝાળે ઝલકતા, | ||
રસાર્થી તે કે જે સકલ રસમાં સિદ્ધ વિહરે. ૮૯. | રસાર્થી તે કે જે સકલ રસમાં સિદ્ધ વિહરે. ૮૯. | ||
Line 526: | Line 535: | ||
ચડી કાષ્ઠે કાષ્ઠે અનલ થઈ ઘૂમે વનવને, | ચડી કાષ્ઠે કાષ્ઠે અનલ થઈ ઘૂમે વનવને, | ||
ઘનત્વે ધાતુમાં ઘટ કવચ થાતો અણગણ્યાં. ૯૦. | ઘનત્વે ધાતુમાં ઘટ કવચ થાતો અણગણ્યાં. ૯૦. | ||
<center>*</center> | |||
‘રસોની પ્રાપ્તિના પથ પથ જુદા. તે કુસુમને | ‘રસોની પ્રાપ્તિના પથ પથ જુદા. તે કુસુમને | ||
Line 541: | Line 552: | ||
શકે અર્પી, એનું સ્ફુરણ નિરમ્યું અલ્પવયસ; | શકે અર્પી, એનું સ્ફુરણ નિરમ્યું અલ્પવયસ; | ||
પરા પ્રીતિ? એને અરથ મનુહૈયે ન વિચર!’ ૯૩. | પરા પ્રીતિ? એને અરથ મનુહૈયે ન વિચર!’ ૯૩. | ||
<center>*</center> | |||
‘અરે એ તો મારી ખટપટ રહી નિત્ય, જગમાં | ‘અરે એ તો મારી ખટપટ રહી નિત્ય, જગમાં | ||
મનુષ્યોને મૂકી અવર | મનુષ્યોને મૂકી અવર ક્યહીં હું જાઉં? સઘળે | ||
કથા આ | કથા આ સ્નેહોની અરધ પરધાની જ પ્રજળે.’ | ||
વદું દાઝ્યા હૈયે, અમૃત ઉમટે તેહ | વદું દાઝ્યા હૈયે, અમૃત ઉમટે તેહ દૃગમાંઃ ૯૪ | ||
‘પરા પૂર્ણ પ્રીતિ, રસ અખુટની જો ઉરતૃષા, | ‘પરા પૂર્ણ પ્રીતિ, રસ અખુટની જો ઉરતૃષા, | ||
રચી લે માટીના હૃદયઘટનો સ્વર્ણકલશ, | રચી લે માટીના હૃદયઘટનો સ્વર્ણકલશ, | ||
શકે ત્યારે ધારી ઉર સુર-જને સેવિત રસ. | શકે ત્યારે ધારી ઉર સુર-જને સેવિત રસ. | ||
કદી | કદી મિટ્ટીભાણ્ડે અમૃત તણી ના થાય વરષા.’ ૯૫. | ||
બન્યાં મૂગાં નેત્રો, ઉર અકળ મારું ખળભળે, | બન્યાં મૂગાં નેત્રો, ઉર અકળ મારું ખળભળે, | ||
Line 557: | Line 570: | ||
વળી પાછું મારું હૃદય મુરછામાં જઈ ઢળે. ૯૬. | વળી પાછું મારું હૃદય મુરછામાં જઈ ઢળે. ૯૬. | ||
* હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા! | <center>*</center> | ||
*હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા! | |||
મને અંગે અંગે અણુ અણુ મહીં કો પરસતું | મને અંગે અંગે અણુ અણુ મહીં કો પરસતું | ||
ગયું, એવા | ગયું, એવા શૈત્યે ઝરમર રસો કો વરસતું | ||
(૪૫) રહ્યું એવા જેવા મનુજજગમાં | (૪૫)રહ્યું એવા જેવા મનુજજગમાં ક્યાં ય ન વસ્યા! ૯૭. | ||
ખુલે મારી | ખુલે મારી આંખો : સમદર છલે વ્યોમ ભરતો, | ||
પ્રભાતી વાયુનો મૃદુલ કર વીચિ વિરચતો, | પ્રભાતી વાયુનો મૃદુલ કર વીચિ વિરચતો, | ||
ગુંથે રંગો રંગો જલદલ મહીં, ધૂમ મચતો, | |||
મહા કો ઝંકારે રથ ગગનમાં કોઈ તરતો. ૯૮ | મહા કો ઝંકારે રથ ગગનમાં કોઈ તરતો. ૯૮ | ||
અને પેલી આંખો પ્રખર | અને પેલી આંખો પ્રખર દ્યુતિની એ રથ પરે | ||
દિઠી, મીઠી મીઠી મલક મુખ એને અહ કશી! | દિઠી, મીઠી મીઠી મલક મુખ એને અહ કશી! | ||
ત્યહીં આકાશેથી કર | ત્યહીં આકાશેથી કર પસરતી વિદ્યુત જશી | ||
મને એ આમંત્રી રહી પર- | મને એ આમંત્રી રહી પર-સુધાસંભૃત સ્વરે. ૯૯. | ||
<center>*</center> | |||
‘ક્યમે આ મિટ્ટીનું જડ તનુ શકે પાંખ પસરી? | ‘ક્યમે આ મિટ્ટીનું જડ તનુ શકે પાંખ પસરી? | ||
અને આ મિટ્ટીના શકલ ઝિલશે સોમરસ હોં?’ | અને આ મિટ્ટીના શકલ ઝિલશે સોમરસ હોં?’ | ||
ઉઠાવી મેં પંગુ કર વળી પુકાર્યું નભદિશે, | ઉઠાવી મેં પંગુ કર વળી પુકાર્યું નભદિશે, | ||
અને પૃથ્વી પૃષ્ઠે ખરર | અને પૃથ્વી પૃષ્ઠે ખરર દૃગ વ્યોમેથી ઉતરી. ૧૦૦ | ||
મને ન્યાળ્યો ન્યાળ્યો ટિકીટિકી ક્ષણોની ક્ષણ સુધી, | મને ન્યાળ્યો ન્યાળ્યો ટિકીટિકી ક્ષણોની ક્ષણ સુધી, | ||
મને સ્પર્શ્યો સ્પર્શ્યો અનલ દ્યુતિનાં ઓજસ વતી; | મને સ્પર્શ્યો સ્પર્શ્યો અનલ દ્યુતિનાં ઓજસ વતી; | ||
અડ્યો જ્યાં જ્યાં એનો મણિ, | અડ્યો જ્યાં જ્યાં એનો મણિ, ત્યહીં ત્યહીં કો રસવતી | ||
સુવર્ણી આભાની ઝલક પ્રગટી દિવ્ય | સુવર્ણી આભાની ઝલક પ્રગટી દિવ્ય રસ–ધી. ૧૦૧. | ||
તદા મારા હૈયે અણુ ય અણુ યે હા અનુભવ્યું, | તદા મારા હૈયે અણુ ય અણુ યે હા અનુભવ્યું, | ||
રટ્યો જેને જલ્પ્યો પળપળ ધરાને પટ ભમી, | રટ્યો જેને જલ્પ્યો પળપળ ધરાને પટ ભમી, | ||
બધા મર્ત્યો કેરું સુર-જનનું જે એક જ અમી | બધા મર્ત્યો કેરું સુર-જનનું જે એક જ અમી | ||
વસ્યું છે તે તો આ દ્વય નયનની | વસ્યું છે તે તો આ દ્વય નયનની માંહ્ય અચવ્યું. ૧૦૨. | ||
<!--પૂર્ણ--> | |||
‘દૃગો એ છે કેાની, પ્રિયતમ રસોને પ્રસવતી?’ | ‘દૃગો એ છે કેાની, પ્રિયતમ રસોને પ્રસવતી?’ | ||
ઘડી હૈયું પૂછે, મન સળવળે, પ્રાણ સ્ફુરતો– | ઘડી હૈયું પૂછે, મન સળવળે, પ્રાણ સ્ફુરતો– |
edits