17,546
edits
(Intermittent Saving) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 603: | Line 603: | ||
બધા મર્ત્યો કેરું સુર-જનનું જે એક જ અમી | બધા મર્ત્યો કેરું સુર-જનનું જે એક જ અમી | ||
વસ્યું છે તે તો આ દ્વય નયનની માંહ્ય અચવ્યું. ૧૦૨. | વસ્યું છે તે તો આ દ્વય નયનની માંહ્ય અચવ્યું. ૧૦૨. | ||
‘દૃગો એ છે | ‘દૃગો એ છે કોની, પ્રિયતમ રસોને પ્રસવતી?’ | ||
ઘડી હૈયું પૂછે, મન સળવળે, પ્રાણ સ્ફુરતો– | ઘડી હૈયું પૂછે, મન સળવળે, પ્રાણ સ્ફુરતો– | ||
નવા કો જન્મેલા શિશુ શ્વસનમાં શ્વાસ ઝરતો, | નવા કો જન્મેલા શિશુ શ્વસનમાં શ્વાસ ઝરતો, | ||
સ્વયં ધારે વાચા ગદગદિત ‘મા, મા!’ મુજ મતિ. ૧૦૩. | સ્વયં ધારે વાચા ગદગદિત ‘મા, મા!’ મુજ મતિ. ૧૦૩. | ||
રસોના સ્વર્લોકે પરમ લઈ જાતી | રસોના સ્વર્લોકે પરમ લઈ જાતી દૃગ સુધા, | ||
તને, ‘માતા, માતા!’ ઉચરી ઉર ગુંજે, અનુભવે | તને, ‘માતા, માતા!’ ઉચરી ઉર ગુંજે, અનુભવે | ||
ઊંડે ઊંડે આત્મા, અણુ અણુ ભરી દિવ્ય વિભવે | ઊંડે ઊંડે આત્મા, અણુ અણુ ભરી દિવ્ય વિભવે | ||
જતી આ શક્તિનું | જતી આ શક્તિનું સ્ફુરણ ધબકે સર્વ વસુધા. ૧૦૪. | ||
અયે, મારા મારા અણુ અણુની | અયે, મારા મારા અણુ અણુની ઓ આદિ ઘટના, | ||
બૃહત્સત્ત્વા, તારો કણ હું, મુજ તું વિશ્વગરિમા, | બૃહત્સત્ત્વા, તારો કણ હું, મુજ તું વિશ્વગરિમા, | ||
બધું જે જે મારું તુજ મુજ પરૈક્યે વિખરી, મા! | બધું જે જે મારું તુજ મુજ પરૈક્યે વિખરી, મા! | ||
Line 623: | Line 623: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[‘મદ્–યાત્રા’ની આ આખી કૃતિને | [‘મદ્–યાત્રા’ની આ આખી કૃતિને ‘પ્રણયલહરી’ના નામે મૂકવાનો વિચાર આવેલો, પણ એ બહુ સુસંગત ન લાગ્યું. અને એ શબ્દને લઈને એક નવો શ્લોક પણ રચાઈ ગયો તે અહીં મૂકી આપું છું.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>'''પ્રણયલહરી'''</center> | <center>'''પ્રણયલહરી'''</center> | ||
<poem> | <poem> | ||
ખરે, આ | ખરે, આ તો પેલો પયનિધિ મહા ઈશ-શયન, | ||
છલંતો | છલંતો ર્હેતો જે અગણ લહરી આત્મ–ગુણની, | ||
ત્યહીં જે નિર્માઈ પ્રણય તણી | ત્યહીં જે નિર્માઈ પ્રણય તણી દુર્ઘર્ષ બલની, | ||
અહીં તે આવી ગૈ અકળ, હરિનું કાવ્ય-ડયન! | અહીં તે આવી ગૈ અકળ, હરિનું કાવ્ય-ડયન! | ||
</poem> | </poem> |
edits