17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|ગુલબાસની સોડમાં|}} | {{Heading|ગુલબાસની સોડમાં|}} | ||
<poem> | {{block center|<poem> | ||
ગુલબાસ, તવ ઉચ્છ્વાસ મીઠો, | ગુલબાસ, તવ ઉચ્છ્વાસ મીઠો, | ||
{{ | {{gap|1em}}શાંત આશ્વાસક ધરાના શ્વાસ શો, | ||
{{ | {{gap|1em}}મહેકી રહ્યો મુજ સોડમાં, | ||
{{ | {{gap|1em}}મુજ તપ્ત અંતરને લપેટી લેતા નિજ સુરભિ-પટે | ||
ને અન્ય સોડે ગરજતો આ ગુંજતો સાગર રહ્યો, | ને અન્ય સોડે ગરજતો આ ગુંજતો સાગર રહ્યો, | ||
{{ | {{gap|1em}}કો દૂર દૂર સમીરની આહ્લાદિની | ||
{{ | {{gap|4em}}લહરી પરે લહરી અહા જાયે વહ્યો. | ||
શી સાંજ! સૌમ્ય પ્રશાંત, વાદળ સ્વસ્થ થૈ જામી રહ્યાં, | શી સાંજ! સૌમ્ય પ્રશાંત, વાદળ સ્વસ્થ થૈ જામી રહ્યાં, | ||
{{ | {{gap|1em}}રંગો તણા પટ દુપટ ચોપટ અંગરાગ અનેક લૈ, | ||
{{ | {{gap|1em}}કો મેહફિલે આતુર હૃદય શાં શાંત ઉત્સુક થંભિયાં. ૧૦ | ||
ત્યાં યંત્ર ગાજી ઊઠતું. | ત્યાં યંત્ર ગાજી ઊઠતું. | ||
વિદ્યુત્પ્રવાહોથી વીંધાઈ ઘર્ઘરે કટુ કંપતું, | વિદ્યુત્પ્રવાહોથી વીંધાઈ ઘર્ઘરે કટુ કંપતું, | ||
{{ | {{gap|1em}}નિજ સૂર તીક્ષ્ણ શરાવલી શા કર્ણ પર ફેંક્યે જતું : | ||
‘આઝાદ હિંદે......ઓ ફુટ્યા કૈં બૉમ્બ, | ‘આઝાદ હિંદે......ઓ ફુટ્યા કૈં બૉમ્બ, | ||
{{ | {{gap|8em}}પાટા ઉપરથી ટ્રેનો દડી, | ||
ખંજરો ઊછળ્યાં, ઘવાયાં આદમી, આગો ઊઠી, | ખંજરો ઊછળ્યાં, ઘવાયાં આદમી, આગો ઊઠી, | ||
આંતરીને આદમી ઘરમાં જલાવ્યા, ઓરતોનું અપહરણ— | આંતરીને આદમી ઘરમાં જલાવ્યા, ઓરતોનું અપહરણ— | ||
Line 35: | Line 35: | ||
કૈં સેંકડો–ના, ના, હજારો–ના અરે, લાખોય કેરી કોમ | કૈં સેંકડો–ના, ના, હજારો–ના અરે, લાખોય કેરી કોમ | ||
આ ખંજર લઈ ઊપડી–ચડી–શુ હાથ કરવા? | આ ખંજર લઈ ઊપડી–ચડી–શુ હાથ કરવા? | ||
{{ | {{gap|8em}}રામ જાણે, ખુદા જાણે! | ||
આસ્માનીઓ ગુજરી ઘણી આ દીન ધરતીને શિરે, | આસ્માનીઓ ગુજરી ઘણી આ દીન ધરતીને શિરે, | ||
Line 43: | Line 43: | ||
તે મનુજને હાથે ગુજરતું મનુજ પર– | તે મનુજને હાથે ગુજરતું મનુજ પર– | ||
ઘરબાર છોડ્યાં, પ્રાણને મુઠ્ઠી વિષે લઈ | ઘરબાર છોડ્યાં, પ્રાણને મુઠ્ઠી વિષે લઈ | ||
{{ | {{gap|8em}}લાખ લાખ તણી કતારો નીકળી– | ||
જોજન પરે જોજન સુધી લંઘાર લંબાતી રહી. | જોજન પરે જોજન સુધી લંઘાર લંબાતી રહી. | ||
‘આઝાદ હિંદે....’ યંત્ર એના સૂર હા રેડ્યે જતું, | ‘આઝાદ હિંદે....’ યંત્ર એના સૂર હા રેડ્યે જતું, | ||
{{ | {{gap|3em}}કર કરર કર, કર કરર કર, આકાશ કેરી | ||
{{ | {{gap|6em}}વીજળી એ સૂરને ચીરી જતી. | ||
હા, કેટલાં આંસુ વહ્યાં; હા કેટલી અંતર થકી આરત ઝરી; | હા, કેટલાં આંસુ વહ્યાં; હા કેટલી અંતર થકી આરત ઝરી; | ||
Line 57: | Line 57: | ||
ને માનવીના મુખ થકી માનવ થવાને | ને માનવીના મુખ થકી માનવ થવાને | ||
{{ | {{gap|4em}}માનવીને આર્ત ઉચ્ચારણ સ્ફુરે— ૪૦ | ||
રે ભાઈ ભાઈ તમે, ખરે આ કેમ ગાંડા થઈ ગયા? | રે ભાઈ ભાઈ તમે, ખરે આ કેમ ગાંડા થઈ ગયા? | ||
બંધુ બનો, ભાઈ રહો, સંપી અને જંપી રહો, સઘળું સહો, | બંધુ બનો, ભાઈ રહો, સંપી અને જંપી રહો, સઘળું સહો, | ||
Line 64: | Line 64: | ||
પણ દીન માનવકંઠ એ, દુર્બળ મનુજનો સાદ એ. | પણ દીન માનવકંઠ એ, દુર્બળ મનુજનો સાદ એ. | ||
ના કોણ જગમાં જાણતું કે | ના કોણ જગમાં જાણતું કે | ||
{{ | {{gap|2em}}માનવીને મારવું એ પાપ છે; | ||
માનવીનો માનવી તો ભાઈ છે, સંપમાં સુખ-ચેન છે. | માનવીનો માનવી તો ભાઈ છે, સંપમાં સુખ-ચેન છે. | ||
Line 70: | Line 70: | ||
જે હાથ ખંજર ભોંકતો તે શું નથી આ જાણતો? | જે હાથ ખંજર ભોંકતો તે શું નથી આ જાણતો? | ||
આ શબ્દ કેરું જ્ઞાન માનવને કદી તારી શકે— ૫૦ | આ શબ્દ કેરું જ્ઞાન માનવને કદી તારી શકે— ૫૦ | ||
{{ | {{gap|4em}}તો સ્વર્ગ પૃથ્વી પર હતે યે ક્યારનું. | ||
આ થોકથોકે શાણપણ પથરાયું છે ભૂમિ ઉપર, | આ થોકથોકે શાણપણ પથરાયું છે ભૂમિ ઉપર, | ||
{{ | {{gap|2em}}ધિક્કારનો વંટોળ તો યે વેગભર આવી ચડ્યો, | ||
{{ | {{gap|2em}}સૌ શાણપણનો ગંજ એક જ ફૂંકમાં | ||
{{ | {{gap|2em}}ફૂંકી દઈ આ આગ ભડભડ ભૂમિને ભરખી રહી. | ||
એ આગને હોલાવવાની શક્તિ ભૂમિમાં ખરી? | એ આગને હોલાવવાની શક્તિ ભૂમિમાં ખરી? | ||
ગુલબાસ, તારો શ્વાસ મારા પ્રશ્નને આશ્વાસતો મીઠો વહે. | ગુલબાસ, તારો શ્વાસ મારા પ્રશ્નને આશ્વાસતો મીઠો વહે. | ||
{{ | {{gap|1em}}આકાશના રસ ઝીલી તેં આ મિટ્ટીને મધુમય કરી, | ||
{{ | {{gap|1em}}લાવ તારો હસ્ત, આખી પૃથ્વીને હૈયે ધરું, | ||
{{ | {{gap|1em}}જો ઝેર હા વર્ષી શકે છે વ્યોમમાંથી ભૂમિ પર, ૬૦ | ||
{{ | {{gap|1em}}તો અમૃતની યે વાદળી વરસી જશે અહીં એક દી. | ||
આ ભૂમિએ નિજ રોગનું ઔષધ રહ્યું છે માગવું | આ ભૂમિએ નિજ રોગનું ઔષધ રહ્યું છે માગવું | ||
{{ | {{gap|1em}}આકાશની શીતળ ઘટાની ગહન રસશાળા થકી. | ||
સૂરો શમે છે યંત્રના, | સૂરો શમે છે યંત્રના, | ||
Line 94: | Line 94: | ||
ને પૃથ્વી પરના ગરલ સામે શિવનયન ત્યાં સ્થિર ઠરે, | ને પૃથ્વી પરના ગરલ સામે શિવનયન ત્યાં સ્થિર ઠરે, | ||
{{ | {{gap|1em}}કૂટસ્થ કે ઊર્ધ્વસ્થ, શક્તિ-પીઠ પર | ||
{{ | {{gap|8em}}આસીન હર્તા રુદ્રનું; | ||
ને ઝેરની ભરતી ચઢેલી ઓટ થૈ પાછી ફરે. | ને ઝેરની ભરતી ચઢેલી ઓટ થૈ પાછી ફરે. | ||
<small>{{Right|૨૬ ઑક્ટોબર, ૧૯૪૭}} </small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits