17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|નાચીજની કહાણી|}} | {{Heading|નાચીજની કહાણી|}} | ||
<poem> | {{block center|<poem> | ||
[૧] | <center>[૧]</center> | ||
હું સમા નાચીજને | હું સમા નાચીજને | ||
કોઈ ના કહેતું કદી : ‘આવો.’ | કોઈ ના કહેતું કદી : ‘આવો.’ | ||
Line 25: | Line 24: | ||
ઇનકાર પણ મારે નસીબે ક્યાં ય ના! | ઇનકાર પણ મારે નસીબે ક્યાં ય ના! | ||
[૨] | <center>[૨]</center> | ||
મેં વિચાર્યું : | મેં વિચાર્યું : | ||
જિંદગી બરબાદ જેવી જાય આ, | જિંદગી બરબાદ જેવી જાય આ, | ||
Line 55: | Line 53: | ||
તે પછી ત્યાં શું બન્યું તેની મને કંઈ ના ખબર! | તે પછી ત્યાં શું બન્યું તેની મને કંઈ ના ખબર! | ||
[૩] | <center>[૩]</center> | ||
મારા ખૂલ્યાં જ્યારે નયન | મારા ખૂલ્યાં જ્યારે નયન | ||
ત્યારે પ્રકાશ બધે હતો, | ત્યારે પ્રકાશ બધે હતો, | ||
Line 75: | Line 72: | ||
એ સૌમ્ય સ્મિતનાં તેજથી મુજ આંખ મીંચાઈ વળી. | એ સૌમ્ય સ્મિતનાં તેજથી મુજ આંખ મીંચાઈ વળી. | ||
[૪] | <center>[૪]</center> | ||
મારાં ખુલ્યાં જ્યારે નયન, | મારાં ખુલ્યાં જ્યારે નયન, | ||
ત્યારે હતો મધ્યાહ્ન ને | ત્યારે હતો મધ્યાહ્ન ને | ||
Line 87: | Line 83: | ||
જ્યાં જ્યાં નજર જાતી ત્યહીં બસ બાગ મેં બાગ જ લહ્યો, | જ્યાં જ્યાં નજર જાતી ત્યહીં બસ બાગ મેં બાગ જ લહ્યો, | ||
ને મુજ નયન ચંપકપ્રભાનો રાગ તે રેલી રહ્યો. | ને મુજ નયન ચંપકપ્રભાનો રાગ તે રેલી રહ્યો. | ||
<small>{{Right|સપ્ટેમ્બર, ૧૯૪૫}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
edits