825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|હિરવણું | મોહન પરમાર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘણા સમય પછી આજે હિરવણું રેઢું મેલવાનો વખત આવ્યો હતો. ઓસરીમાં પછેડીઓ ખળતાં ખળતાં ગોવિંદ કશું બબડતો હતો. જીવીને એ ગમતું નહોતું. માથા પર બેલાં ઉપાડીને જતા ગણપતની નમી પડેલી ડોક જોઈને જીવીએ હિરવણું હડસેલી મેલ્યું. એમ કરવા જતાં પીરતીનાં પાઠાં ઉણામાંથી નીકળી ગયાં. એ પાઠાં સરખાં કરવા રોકાઈ; પણ તાલ બેસતો નહોતો. એક પાઠામાં ઊણો ભરાવીને સરખું કરવા જતાં નીચેનું પાઠું બાણની જેમ વળી ગયું ને લગ (આંટી) દમિયલ ડોસીની જેમ લબડી પડી. આ દરમિયાન અંબાડોસી ગોવિંદને કહી ગયાંઃ ‘ગણપતિયાએ ધૂળમાં બેલું પાડી નાંશ્યું.’ ગોવિંદ વીફર્યો. એણે જીવીને હાક મારી: ‘બસ, હિરવણું હાથમાં આયું છ તાણનું તો કાંય હૂજતું નથી તનઅ..’ જીવીએ સાંભળ્યું ના સાંભળ્યું કર્યું; પણ ગોવિંદ પછેડીઓ પર કોથળી મૂકીને હડી કાઢવા જેવું કર્યું એટલે જીવી ગમ ખાઈને ઊભી થઈ. | ઘણા સમય પછી આજે હિરવણું રેઢું મેલવાનો વખત આવ્યો હતો. ઓસરીમાં પછેડીઓ ખળતાં ખળતાં ગોવિંદ કશું બબડતો હતો. જીવીને એ ગમતું નહોતું. માથા પર બેલાં ઉપાડીને જતા ગણપતની નમી પડેલી ડોક જોઈને જીવીએ હિરવણું હડસેલી મેલ્યું. એમ કરવા જતાં પીરતીનાં પાઠાં ઉણામાંથી નીકળી ગયાં. એ પાઠાં સરખાં કરવા રોકાઈ; પણ તાલ બેસતો નહોતો. એક પાઠામાં ઊણો ભરાવીને સરખું કરવા જતાં નીચેનું પાઠું બાણની જેમ વળી ગયું ને લગ (આંટી) દમિયલ ડોસીની જેમ લબડી પડી. આ દરમિયાન અંબાડોસી ગોવિંદને કહી ગયાંઃ ‘ગણપતિયાએ ધૂળમાં બેલું પાડી નાંશ્યું.’ ગોવિંદ વીફર્યો. એણે જીવીને હાક મારી: ‘બસ, હિરવણું હાથમાં આયું છ તાણનું તો કાંય હૂજતું નથી તનઅ..’ જીવીએ સાંભળ્યું ના સાંભળ્યું કર્યું; પણ ગોવિંદ પછેડીઓ પર કોથળી મૂકીને હડી કાઢવા જેવું કર્યું એટલે જીવી ગમ ખાઈને ઊભી થઈ. |