ગીત-પંચશતી/ભૂમિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<Center><big>'''ભૂમિકા'''</big></Center> {{Poem2Open}} આ પુસ્તકમાં રવીન્દ્રનાથનાં પાંચસો ગીતોનું સંકલન કરવામાં આવ્યું છે. કેટલાંક વર્ષ પહેલાં બંગાળી માસિક ‘પ્રવાસી’ના ત્રણ અંકોમાં રવીન્દ્ર-સંગીતના પ્રેમીઓ...")
 
No edit summary
Line 6: Line 6:
નીચે આપેલી સૂચિથી દરેક વિભાગનાં ગીતોની સંખ્યા અને તેમનો રચનાસમય સ્પષ્ટ સમજમાં આવી જશે. જે ગીતોનો રચનાસમય ચોક્કસપણે જ્ઞાત છે, તેમનો જ સમય આપવામાં આવ્યો છે, બાકી ઘણાં ખરાં ગીતોનો સમય પ્રથમ પ્રકટ પુસ્તકને આધારે આપવામાં આવ્યો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
ક્રમ - વિષય સંખ્યા - રચનાસમય (ઈ.સ. પ્રમાણે)
<center>
૧. પૂજા ૧૫૭ - ૧૮૯૩થી ૧૯૩૨ સુધી
{|style="border-right:૦px #000 solid;width:450px;padding-right:0.5em;"
૨. પ્રેમ - ૧૨૭ - ૧૮૮૧થી ૧૯૩૯ સુધી
|-
૩. પ્રકૃતિ ૧૦૯ - ૧૮૭૭થી ૧૯૩૯ સુધી
|'''ક્રમ''' 
૪. સ્વદેશી ૨૯ - ૧૮૭૭ થી ૧૯૩૮ સુધી
|'''વિષય'''
૫. વિચિત્ર ૬૯ - ૧૮૯૫થી ૧૯૪૧ સુધી
|align="right" | '''સંખ્યા'''
૬. આનુષ્ઠાનિક - ૧૯૩૬થી ૧૯૪૦ સુધી
|align="right" | '''રચનાસમય (ઈ.સ. પ્રમાણે)'''
|-
| ૧.
| પૂજા
| align="right" | ૧૫૭  
| align="right" |૧૮૯૩થી ૧૯૩૨ સુધી
|-
| ૨.
| પ્રેમ
| align="right" | ૧૫૭
| align="right" |૧૮૮૧થી ૧૯૩૯ સુધી
|-
| ૩.
| પ્રકૃતિ
| align="right" | ૧૦૯  
| align="right" |૧૮૭૭થી ૧૯૩૯ સુધી
|-
| ૪.
| સ્વદેશી
| align="right" | ૨૯  
| align="right" |૧૮૭૭ થી ૧૯૩૮ સુધી
|-
| ૫.
| વિચિત્ર
| align="right" | ૬૯  
| align="right" |૧૮૯૫થી ૧૯૪૧ સુધી
|-
| ૬.
| આનુષ્ઠાનિક
| align="right" | ૯  
| align="right" |૧૯૩૬થી ૧૯૪૦ સુધી
|-
|}
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિના જીવન સાથે જેમને! થોડો પણ પરિચય છે, તેમને ખબર હશે કે કવિના પ્રથમ સંગીત-જીવન પર તેમના મોટાભાઈ ‘નતુન દાદા’– જ્યોતિરિન્દ્રનાથનો પ્રભાવ કેટલો દૂરગામી હતો. પિયાનો સામે બેસીને જ્યોતિરિન્દ્રનાથ હળવી ગતો રચી રહ્યા છે અને એક બાજુએ રવીન્દ્રનાથ તથા બીજી બાજુએ ઠાકુર પરિવારના સહૃદય મિત્ર અક્ષય ચૌધુરી સૂર પર શબ્દો બેસાડતા જાય છે—આ ચિત્ર પણ રવીન્દ્રભક્તોને સુપરિચિત છે. આ હળવી ગતોનો સ્વર રવીન્દ્રનાથે ‘ભાનુસિંહેર પદાવલિ' વગેરે શરૂઆતની રચનાઓમાં બેસાડ્યો છે અને અમે લોકો પણ તે જ શીખ્યાં છીએ. આનાથી પણ પહેલાં પોતાના જ પરિવારના સભ્યો સામે જે નાટ્ય-સંગીતની રચના અને અભિનય થતાં હતાં, તેની રચનામાં પણ રવીન્દ્રનાથનો હાથ જરૂર હતો; અલબત્ત તે કંઈક એવી રીતે હળીમળીને તૈયાર કરવામાં આવતું કે તેમાં કઈ રચના મુખ્યતયા કવિગુરુની હતી, તે કહેવું. આજે આપણે માટે મુશ્કેલ છે,

Line 20: Line 53:
કવીન્દ્રનાં લગભગ બે હજાર ગીતોના સંબંધમાં જ્યારે પણ કોઈ સમાલોચના કરવામાં આવે છે, ત્યારે તેમને અલગ અલગ વિભાગોમાં વહેંચવાનું જરૂરી બને છે. આ જાતનું વિભાજન અનેક લોકોએ અનેક પ્રકારે કર્યું છે. એક વિભાજન મારું પોતાનું પણ છે. તેની એક સાધારણ રૂપરેખા અહીં આપવામાં આવે છે. મારો નમ્ર વિશ્વાસ છે કે તેમાં બધાં પાસાંઓની રક્ષા થઈ છે અને તે પણ કદાચ થોડા વધારે સંહત રૂપમાં :

ઉક્તિ અને સ્વરની દૃષ્ટિએ રવીન્દ્ર-સંગીતનું વિભાજન
<center>'''ઉક્તિ અને સ્વરની દૃષ્ટિએ રવીન્દ્ર-સંગીતનું વિભાજન'''</center>
.
<center>
સૂર અને શબ્દ
{|style="border-right:૦px #000 solid;width:450px;padding-right:0.5em;align:center"
બન્ને પોતાના
|-
૨.
| <center>૧.</center>
શબ્દ પોતાના
| <center>૨.</center>
સૂર બીજાનો
| <center>૩.</center>
3.
|-
સૂર પોતાના
| <center>સૂર આબે શબ્દ</center>
શબ્દ બીજાના
| <center>શબ્દ પોતાના</center>
| <center>સૂર પોતાના </center>
|-
| <center>બંને પોતાના</center>
| <center>સૂર બીજાનો</center>
| <center>શબ્દ બીજાના</center>
|-
|}
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
શબ્દ અથવા ઉક્તિને પણ અલગ ભાષા અને ભાવ પ્રાકટ્ય પ્રમાણે જુદાજુદા ભાગમાં વહેંચી શકાય. એવી રીતે, સઘળાં ગીતોને શાસ્ત્રીય હિન્દુસ્તાની સંગીતની વિભિન્ન શ્રેણીઓ પ્રમાણે વિભાજિત કરી શકાય. રચનાસમયની દૃષ્ટિથી પણ રવીન્દ્ર-સંગીતનું વિભાજન ઘણાએ કર્યું છે, જેમ કે, આરંભિક કાલ, મધ્યકાલ અને પરવર્તીકાલ. આનાથી કવિના ક્રમિક સંગીતવિકાસને સમજવામાં પણ સગવડ પડે છે. રવીન્દ્રનાથ પોતે જ કહેતા હતા કે તેમનાં શરૂઆતનાં ગીત ‘ઇમોશનલ' છે, તેમાં ભાવતત્ત્વ મુખ્ય છે; ઉત્તરકાલીન ગીતો ‘ઇસ્થેટિકલ' છે, તેમાં સૌન્દર્યબોધનું તત્ત્વ મુખ્ય છે. તેમનાં પ્રથમ વયનાં ગીતો અધિક લોકપ્રિય હોવાનું કદાચ આ પણ એક કારણ હોઈ શકે છે. અહીં જો હું મારો એક વિચાર રજૂ કરું તે, તેને એકદમ અપ્રાસંગિક નહિ માનવામાં આવે એવી આશા છે. મને લાગે છે કે ઉપનિષદોનો બ્રાહ્મધર્મ કંઈક એટલે ઊંચે સ્તરે રહેલો છે કે સાધારણ માણસને ત્યાં પહોંચવામાં કે શ્વાસોવાસ લેવામાં મુશ્કેલી અનુભવવી પડે છે; જીવનના દુઃખશોકના પ્રસંગોમાં તે સહજ શાન્તિ, વિરામ અથવા સાન્ત્વના નથી આપતો. આ નેતિવાચક શૂન્યતામાં રવીન્દ્રનાથના ધર્મસંગીતે માનવીય પ્રેમની ઉષ્ણતા અને મધુરતા લાવી દીધી છે. માનવીય સ્નેહ-પ્રેમ-પ્રીતિ-ભક્તિથી તેણે ભગવાનને મનુષ્યનો સુગોચર સંગી બનાવી દીધો છે. રવીન્દ્ર-સંગીતમાં તેનાં અનેક ઉદાહરણ મળે છે.

Navigation menu