ગીત-પંચશતી/ભૂમિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 90: Line 90:
સંગીત રવીન્દ્રનાથની વિરાટ પ્રતિભાનો એક અંશમાત્ર છે. પણ તે તેમની મોટી સાધનાનો—બહુ જ અંતરંગ — અંશ છે. તેમના જ શબ્દોમાં : “હું નિશ્ચિતપણે જાણું છું કે ભવિષ્યના દરબારમાં મારી કવિતા-વાર્તા-નાટકનું જે થવાનું હોય તે થશે, પણ મારાં ગીતોને તો બંગાળી સમાજે અપનાવવાં જ પડશે, મારાં ગીતો બધાને ગાવાં જ પડશે—બંગાળના ઘરેઘરમાં, તરુહીન સુદૂર પથ પર, મેદાનોમાં, નદીને કાંઠે. મેં જોયું છે...મારાં ગીત જાણે કે મારા અચેતન મનમાંથી આપમેળે નીકળ્યાં છે. એટલા જ માટે તેમાં એક સંપૂર્ણતા છે.''

રવીન્દ્રનાથની આ સૌથી પ્રિય વસ્તુનો, સમગ્ર ભારતમાં પ્રચાર કરવાનો ભાર લઈને સાહિત્ય અકાદમી આપણી કૃતજ્ઞતાપાત્ર બની છે. મારી હાર્દિક વિનંતી છે કે આ રીતે રવીન્દ્ર-સંગીતની સ્વરલિપિના પ્રચારનું પ્રશંસનીય કાર્ય અકાદમી દ્વારા જ થાય. હું પ્રાર્થના કરું છું કે આ સમધુર ગીતિ-માલિકાના આકર્ષણથી ભારતના બધા પ્રદેશ એકતાના વધારે ગાઢ સૂત્રમાં બંધાય.  

{{Poem2Open}}
{{Poem2Close}}
{{સ-મ||શાન્તિનિકેતન<br>૧૪ એપ્રિલ, ૧૯૫૯||'''ઇન્દિરાદેવી ચૌધુરાણી'''}}
 
{{સ-મ|શાન્તિનિકેતન<br>૧૪ એપ્રિલ, ૧૯૫૯||'''ઇન્દિરાદેવી ચૌધુરાણી'''}}
17,546

edits

Navigation menu