17,546
edits
(Intermittent Saving) |
(Intermittent Saving) |
||
Line 40: | Line 40: | ||
તમારે ચરણે કશો અપરાધ કર્યો હોય ને જો તમે ક્ષમા નહીં કરો તો હે પ્રાણપ્રિય, મને નવી નવી વેદના આપજો. તોય મને દૂર ફેંકશો નહીં, દિવસને અન્તે મને તમારા ચરણ પાસે બોલાવી લેજો. તમારા સિવાય મારે બીજું છે કોણ? આ સંસાર મૃત્યુના અન્ધકારરૂપ છે. હું તે વળી શું કહું? | તમારે ચરણે કશો અપરાધ કર્યો હોય ને જો તમે ક્ષમા નહીં કરો તો હે પ્રાણપ્રિય, મને નવી નવી વેદના આપજો. તોય મને દૂર ફેંકશો નહીં, દિવસને અન્તે મને તમારા ચરણ પાસે બોલાવી લેજો. તમારા સિવાય મારે બીજું છે કોણ? આ સંસાર મૃત્યુના અન્ધકારરૂપ છે. હું તે વળી શું કહું? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|''' | {{center|'''૭'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમૃતધામનો આ કોણ જાત્રી જઈ રહ્યો છે? આજે આ અંધારઘેરી રાતે નભ એના જયગાનથી કમ્પી ઊઠ્યું છે, મારે કાને એનો આનન્દધ્વનિ પડે છે, મારું સૂતેલું હૃદય ચમકીને જાગી ઊઠે છે. એ માર્ગ ભણી જોઈ રહે છે. | અમૃતધામનો આ કોણ જાત્રી જઈ રહ્યો છે? આજે આ અંધારઘેરી રાતે નભ એના જયગાનથી કમ્પી ઊઠ્યું છે, મારે કાને એનો આનન્દધ્વનિ પડે છે, મારું સૂતેલું હૃદય ચમકીને જાગી ઊઠે છે. એ માર્ગ ભણી જોઈ રહે છે. | ||
Line 46: | Line 46: | ||
હું સદા સુખમાં દુ:ખમાં કે શોકમાં, દિવસે અને રાતે અપરાજિત પ્રાણે તમારી સાથે ચાલીશ. | હું સદા સુખમાં દુ:ખમાં કે શોકમાં, દિવસે અને રાતે અપરાજિત પ્રાણે તમારી સાથે ચાલીશ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|''' | {{center|'''૮'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હે કરુણામય સ્વામી, તારી જ ઇચ્છા પૂર્ણ થાઓ, તારો જ પ્રેમ સ્મરણમાં રાખું છું, ચરણમાં આશા રાખું છું. દુ:ખ આપ, તાપ આપ, બધું જ હું સહીશ, તારી પ્રેમરૂપી આંખ સતત જાગે છે, તે જાણીને પણ જાણતો નથી. એ મંગલ રૂપ ભૂલી જાઉં છું, તેથી જ શોકસાગરમાં પ્રવેશું છું. આનંદમય તારું વિશ્વ શોભા-સુખથી પૂર્ણ છે; હું મારા દોષથી દુ:ખ પામું છું, હું વાસનાનો અનુગામી છું, કઠોર આઘાતથી મોહનાં બંધન કાપી નાખ. અશ્રુરૂપી સલિલથી ધોવાયેલા હૃદયમાં દિવસરાત તું રહે. | હે કરુણામય સ્વામી, તારી જ ઇચ્છા પૂર્ણ થાઓ, તારો જ પ્રેમ સ્મરણમાં રાખું છું, ચરણમાં આશા રાખું છું. દુ:ખ આપ, તાપ આપ, બધું જ હું સહીશ, તારી પ્રેમરૂપી આંખ સતત જાગે છે, તે જાણીને પણ જાણતો નથી. એ મંગલ રૂપ ભૂલી જાઉં છું, તેથી જ શોકસાગરમાં પ્રવેશું છું. આનંદમય તારું વિશ્વ શોભા-સુખથી પૂર્ણ છે; હું મારા દોષથી દુ:ખ પામું છું, હું વાસનાનો અનુગામી છું, કઠોર આઘાતથી મોહનાં બંધન કાપી નાખ. અશ્રુરૂપી સલિલથી ધોવાયેલા હૃદયમાં દિવસરાત તું રહે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|''' | {{center|'''૯'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 169: | Line 169: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બધાની વચ્ચે તારો સ્વીકાર કરીશ. બધાની વચ્ચે તને હૃદયથી વરીશ. માત્ર પોતાના મનમાં જ નહિ, પોતાના ઘરના ખૂણામાં નહિ, માત્ર પોતાની રચનામાં જ નહિ; તારો મહિમા જ્યાં ઉજ્જવળ રહે તે બધાંની વચ્ચે તારો સ્વીકાર કરીશ. દ્યુલોકમાં, ભૂલોકમાં તને હૃદયથી વરીશ. બધું ત્યજીને તારો સ્વીકાર કરીશ. માત્ર તારા સ્તવનમાં જ નહિ, માત્ર સંગીતરવમાં જ નહિ, માત્ર નિર્જનમાં ધ્યાનના આસન પર જ નહિ; ( પણ ) જ્યાં તારો સંસાર જાગ્રત રહે છે ત્યાં કર્મથી તારો સ્વીકાર કરીશ. પ્રિય અપ્રિયમાં તને હૃદયથી વરીશ, અજ્ઞાત રૂપે તારો સ્વીકાર કરીશ, જ્ઞાત રૂપે હે નાથ, તને હૃદયથી વરીશ, માત્ર જીવનના સુખમાં જ નહિ, માત્ર હસતા મુખમાં જ નહિ, માત્ર સારા દિવસોના સહજ સુયોગમાં જ નહિ; (પણ) દુ:ખશોક જ્યાં અંધારું કરી રાખે છે, નમ્ર બનીને ત્યાં તારો સ્વીકાર કરીશ, આંખનાં આંસુ વડે તને હૃદયથી વરીશ. | બધાની વચ્ચે તારો સ્વીકાર કરીશ. બધાની વચ્ચે તને હૃદયથી વરીશ. માત્ર પોતાના મનમાં જ નહિ, પોતાના ઘરના ખૂણામાં નહિ, માત્ર પોતાની રચનામાં જ નહિ; તારો મહિમા જ્યાં ઉજ્જવળ રહે તે બધાંની વચ્ચે તારો સ્વીકાર કરીશ. દ્યુલોકમાં, ભૂલોકમાં તને હૃદયથી વરીશ. બધું ત્યજીને તારો સ્વીકાર કરીશ. માત્ર તારા સ્તવનમાં જ નહિ, માત્ર સંગીતરવમાં જ નહિ, માત્ર નિર્જનમાં ધ્યાનના આસન પર જ નહિ; ( પણ ) જ્યાં તારો સંસાર જાગ્રત રહે છે ત્યાં કર્મથી તારો સ્વીકાર કરીશ. પ્રિય અપ્રિયમાં તને હૃદયથી વરીશ, અજ્ઞાત રૂપે તારો સ્વીકાર કરીશ, જ્ઞાત રૂપે હે નાથ, તને હૃદયથી વરીશ, માત્ર જીવનના સુખમાં જ નહિ, માત્ર હસતા મુખમાં જ નહિ, માત્ર સારા દિવસોના સહજ સુયોગમાં જ નહિ; (પણ) દુ:ખશોક જ્યાં અંધારું કરી રાખે છે, નમ્ર બનીને ત્યાં તારો સ્વીકાર કરીશ, આંખનાં આંસુ વડે તને હૃદયથી વરીશ. | ||
{{Poem2Close}} | |||
૩૧ | {{center|'''૩૧'''}} | ||
{{Poem2Open}} | |||
રજનીપ્રભાતે જો સ્વપ્ન ભાંગી નાખ્યું તે મંગલ કિરણોથી હૃદય પૂર્ણ કર. મને તારા કામમાં રાખ. આ જીવનને નવું બનાવ. મારા ઘરનો દરવાજો ખોલીને તારા ભવનમાં બોલાવ. | રજનીપ્રભાતે જો સ્વપ્ન ભાંગી નાખ્યું તે મંગલ કિરણોથી હૃદય પૂર્ણ કર. મને તારા કામમાં રાખ. આ જીવનને નવું બનાવ. મારા ઘરનો દરવાજો ખોલીને તારા ભવનમાં બોલાવ. | ||
{{Poem2Close}} | |||
૩૨ | {{center|'''૩૨'''}} | ||
{{Poem2Open}} | |||
મારી હૃદયની વાસના પૂરી થઈ, આજે પૂરી થઈ, હે જગતના બધા લોકો સાંભળો, મેં કેવી શોભા જોઈ? સમગ્ર ભુવનના સ્વામી ચિત્તમાં સ્થિર આસને બેઠા છે. | મારી હૃદયની વાસના પૂરી થઈ, આજે પૂરી થઈ, હે જગતના બધા લોકો સાંભળો, મેં કેવી શોભા જોઈ? સમગ્ર ભુવનના સ્વામી ચિત્તમાં સ્થિર આસને બેઠા છે. | ||
{{Poem2Close}} | |||
૩૩ | {{center|'''૩૩'''}} | ||
{{Poem2Open}} | |||
તમે જે કોઈએ મને સુખ આપ્યું છે તેમણે તેમનો જ પરિચય આપ્યો છે, સૌને હું નમસ્કાર કરું છું. | તમે જે કોઈએ મને સુખ આપ્યું છે તેમણે તેમનો જ પરિચય આપ્યો છે, સૌને હું નમસ્કાર કરું છું. | ||
તમે જે કોઈએ મને દુઃખ આપ્યું છે, તેમણે તેમનો જ પરિચય આપ્યો છે, સૌને હું નમસ્કાર કરું છું. | તમે જે કોઈએ મને દુઃખ આપ્યું છે, તેમણે તેમનો જ પરિચય આપ્યો છે, સૌને હું નમસ્કાર કરું છું. | ||
Line 186: | Line 186: | ||
જે કંઈ મને છોડીને દૂર ગયું છે તેણે તેમના તરફ જ મને ખેંચ્યો છે. સૌને હું નમસ્કાર કરું છું. | જે કંઈ મને છોડીને દૂર ગયું છે તેણે તેમના તરફ જ મને ખેંચ્યો છે. સૌને હું નમસ્કાર કરું છું. | ||
હું જાણું કે ન જાણું, હું માનું કે ન માનું, આંખ ખોલીને અખિલ વિશ્વમાં હું તેમનો જ પરિચય પામ્યો છું. સૌને હું નમસ્કાર કરું છું. | હું જાણું કે ન જાણું, હું માનું કે ન માનું, આંખ ખોલીને અખિલ વિશ્વમાં હું તેમનો જ પરિચય પામ્યો છું. સૌને હું નમસ્કાર કરું છું. | ||
{{Poem2Close}} | |||
૩૪ | {{center|'''૩૪'''}} | ||
{{Poem2Open}} | |||
આ મારાં હૃદય, પ્રાણ અને મન તમને શું કહીને સમર્પું? કૃપા કરીને ચિત્તમાં આવીને સ્વયં લઈ લો; આ મારાં હૃદય, પ્રાણ અને મનને તમારું સર્વસ્વ બનાવી દો. | આ મારાં હૃદય, પ્રાણ અને મન તમને શું કહીને સમર્પું? કૃપા કરીને ચિત્તમાં આવીને સ્વયં લઈ લો; આ મારાં હૃદય, પ્રાણ અને મનને તમારું સર્વસ્વ બનાવી દો. | ||
એ તો છે માત્ર ધૂળ સમાં, રાખ જેવાં, – કશાં મૂલ્ય વગરનાં ! તમારા સ્પર્શમણિને સ્પર્શે તેને મૂલ્ય અર્પો. | એ તો છે માત્ર ધૂળ સમાં, રાખ જેવાં, – કશાં મૂલ્ય વગરનાં ! તમારા સ્પર્શમણિને સ્પર્શે તેને મૂલ્ય અર્પો. | ||
જ્યારે તમારે ગૌરવે મારું ગૌરવ થશે, ત્યારે મારું સર્વસ્વ, —મારાં હૃદય, પ્રાણ અને મન, વિસર્જિત કરી દઈશ. | જ્યારે તમારે ગૌરવે મારું ગૌરવ થશે, ત્યારે મારું સર્વસ્વ, —મારાં હૃદય, પ્રાણ અને મન, વિસર્જિત કરી દઈશ. | ||
{{Poem2Close}} | |||
૩૫ | {{center|'''૩૫'''}} | ||
{{Poem2Open}} | |||
મારું ગોરજમુહૂર્ત પાસે આવ્યું હોય એમ લાગે છે, મારું ગોરજમુહૂર્ત. વિવાહના રંગથી સોનેરી આકાશ લાલ થઈ જાય છે. પંખીઓએ ગીત ગાવાનું પૂરું કરી દીધું, નદી ઉપર પવન પડી ગયો, સામે પારનો કાંઠો અને ભાંગેલું મંદિર અધારામાં ડૂબી ગયાં. મધુર તમરાંના ઝાંઝરના ઝણકારે ગોરજમુહૂર્ત આવે છે. | મારું ગોરજમુહૂર્ત પાસે આવ્યું હોય એમ લાગે છે, મારું ગોરજમુહૂર્ત. વિવાહના રંગથી સોનેરી આકાશ લાલ થઈ જાય છે. પંખીઓએ ગીત ગાવાનું પૂરું કરી દીધું, નદી ઉપર પવન પડી ગયો, સામે પારનો કાંઠો અને ભાંગેલું મંદિર અધારામાં ડૂબી ગયાં. મધુર તમરાંના ઝાંઝરના ઝણકારે ગોરજમુહૂર્ત આવે છે. | ||
મારો દિવસ ક્યારેક રમતમાં તો ક્યારેક કેટલાંય કામોમાં વીતી ગયો છે. અત્યારે શું પૂરવીના સૂરથી ક્યાંક દૂર દૂર વાંસળી વાગતી સાંભળું છું? | મારો દિવસ ક્યારેક રમતમાં તો ક્યારેક કેટલાંય કામોમાં વીતી ગયો છે. અત્યારે શું પૂરવીના સૂરથી ક્યાંક દૂર દૂર વાંસળી વાગતી સાંભળું છું? | ||
એમ લાગે છે કે વિલંબ નથી, એમ થાય છે કે આવે છે, આવે છે; આકાશમાં પ્રકાશનો આભાસ દેખાય છે. અરે, દિવસને અંતે મને નવમિલનના શણગારથી કોણ શણગારશે? કામ પૂરાં થયાં, હવે નકામા મને આજે કામે શા માટે બોલાવો છો? | એમ લાગે છે કે વિલંબ નથી, એમ થાય છે કે આવે છે, આવે છે; આકાશમાં પ્રકાશનો આભાસ દેખાય છે. અરે, દિવસને અંતે મને નવમિલનના શણગારથી કોણ શણગારશે? કામ પૂરાં થયાં, હવે નકામા મને આજે કામે શા માટે બોલાવો છો? | ||
હું જાણું છું કે મારું ગોરજમુહૂર્ત ગણવાનું પૂરું થઈ ગયું છે. ધૂંધળા પ્રકાશમાં અસ્તગગન આંખો મીંચશે. ત્યારે આ ઓરડાનાં બારણાં કોણ ઉઘાડશે, કોણ મારા હાથ ખેંચી પાસે લેશે, મને કોણ જાણે શાય મંત્રથી અને ગીતથી મગ્ન કરી દેશે—જ્યારે બધાં ગીતો પૂરાં કરીને ગોરજમુહૂર્ત આવશે. | હું જાણું છું કે મારું ગોરજમુહૂર્ત ગણવાનું પૂરું થઈ ગયું છે. ધૂંધળા પ્રકાશમાં અસ્તગગન આંખો મીંચશે. ત્યારે આ ઓરડાનાં બારણાં કોણ ઉઘાડશે, કોણ મારા હાથ ખેંચી પાસે લેશે, મને કોણ જાણે શાય મંત્રથી અને ગીતથી મગ્ન કરી દેશે—જ્યારે બધાં ગીતો પૂરાં કરીને ગોરજમુહૂર્ત આવશે. | ||
{{Poem2Close}} | |||
૩૬ | {{center|'''૩૬'''}} | ||
{{Poem2Open}} | |||
તમે જે જે ભાર મારા પર નાખ્યા છે તે તે હળવા કરીને નાખ્યા છે. મેં જે ભાર ભેગા કર્યા છે તે બધા જ બોજારૂપ થઈ પડ્યા છે. | તમે જે જે ભાર મારા પર નાખ્યા છે તે તે હળવા કરીને નાખ્યા છે. મેં જે ભાર ભેગા કર્યા છે તે બધા જ બોજારૂપ થઈ પડ્યા છે. | ||
એ બોજો મારો ઉતરાવો, બંધુ, ઉતરાવો—ભારના વેગથી શી ખબર હું ક્યાં જઈ રહ્યો છું, તમે મારી આ યાત્રા અટકાવો ! | એ બોજો મારો ઉતરાવો, બંધુ, ઉતરાવો—ભારના વેગથી શી ખબર હું ક્યાં જઈ રહ્યો છું, તમે મારી આ યાત્રા અટકાવો ! | ||
Line 208: | Line 208: | ||
જ્યાંથી જે કંઈ મળ્યું તે બધુંયે મેં કેવળ ભેગું જ કર્યું છે; જે જુએ છે તે આજે હિસાબ માગે છે, કોઈ ક્ષમા કરતું નથી. | જ્યાંથી જે કંઈ મળ્યું તે બધુંયે મેં કેવળ ભેગું જ કર્યું છે; જે જુએ છે તે આજે હિસાબ માગે છે, કોઈ ક્ષમા કરતું નથી. | ||
આ બોજો મારો ઉતરાવો, બંધુ, ઉતરાવો—ભારના વેગથી ઠેલાતો ચાલું છું, આ મારી જાત્રા અટકાવો ! | આ બોજો મારો ઉતરાવો, બંધુ, ઉતરાવો—ભારના વેગથી ઠેલાતો ચાલું છું, આ મારી જાત્રા અટકાવો ! | ||
૩૭ | {{Poem2Close}} | ||
{{center|'''૩૭'''}} | |||
{{Poem2Open}} | |||
હે અન્તરતર (ભીતરથી વધુ ભીતર), મારા અંતરને વિકસિત કરો, નિર્મલ ઉજ્જવલ સુંદર કરો. જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો. મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો. સર્વ સાથે એને જોડો, એનાં બંધન છોડો. મારાં સકલ કર્મોમાં તમારા શાન્ત લયનો સંચાર કરો. તમારા ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા વગર લીન થાય એમ કરો, એને આનંદિત આનંદિત કરી મૂકો. | હે અન્તરતર (ભીતરથી વધુ ભીતર), મારા અંતરને વિકસિત કરો, નિર્મલ ઉજ્જવલ સુંદર કરો. જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો. મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો. સર્વ સાથે એને જોડો, એનાં બંધન છોડો. મારાં સકલ કર્મોમાં તમારા શાન્ત લયનો સંચાર કરો. તમારા ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા વગર લીન થાય એમ કરો, એને આનંદિત આનંદિત કરી મૂકો. | ||
૩૮ | {{Poem2Close}} | ||
{{center|'''૩૮'''}} | |||
{{Poem2Open}} | |||
કેટલાય અજાણ્યાંને તે ઓળખાવ્યાં, કેટલાંય ઘરમાં તે મને સ્થાન આપ્યું, તેં દૂરને નિકટનું કર્યું. હે મિત્ર, તેં પારકાને ભાઈ બનાવ્યા. જ્યારે જૂનું ઘર છોડીને જાઉં ત્યારે કોણ જાણે મારું થશે એવી ચિન્તા કરી કરીને મરી જાઉં છું. નૂતનમાં તું પુરાતન રહ્યો જ છે એ વાત હું ભૂલી જાઉં છું. જીવનમાં ને મરણમાં સમસ્ત ભુવનમાં જ્યારે જ્યાં મને લઈ જશે ત્યાં હું સદાકાળના પરિચિત, તું જ મને બધાંને ઓળખાવશે. | કેટલાય અજાણ્યાંને તે ઓળખાવ્યાં, કેટલાંય ઘરમાં તે મને સ્થાન આપ્યું, તેં દૂરને નિકટનું કર્યું. હે મિત્ર, તેં પારકાને ભાઈ બનાવ્યા. જ્યારે જૂનું ઘર છોડીને જાઉં ત્યારે કોણ જાણે મારું થશે એવી ચિન્તા કરી કરીને મરી જાઉં છું. નૂતનમાં તું પુરાતન રહ્યો જ છે એ વાત હું ભૂલી જાઉં છું. જીવનમાં ને મરણમાં સમસ્ત ભુવનમાં જ્યારે જ્યાં મને લઈ જશે ત્યાં હું સદાકાળના પરિચિત, તું જ મને બધાંને ઓળખાવશે. | ||
તને જાણ્યા પછી નથી કોઈ પારકું નથી કોઈ મના કે નથી કોઈ ડર. | તને જાણ્યા પછી નથી કોઈ પારકું નથી કોઈ મના કે નથી કોઈ ડર. | ||
બધાંને મેળવીને તું જાગૃત બેઠેલો છે એવું દર્શન સદા સર્વદા જાણે પામું. | બધાંને મેળવીને તું જાગૃત બેઠેલો છે એવું દર્શન સદા સર્વદા જાણે પામું. | ||
{{Poem2Close}} | |||
૩૯ | {{center|'''૩૯'''}} | ||
{{Poem2Open}}તમે કેવી રીતે ગાઓ છો, હે ગુણીજન, હું તો આભો બની સાંભળી રહું છું, માત્ર સાંભળી રહું છું. | |||
તમે કેવી રીતે ગાઓ છો, હે ગુણીજન, હું તો આભો બની સાંભળી રહું છું, માત્ર સાંભળી રહું છું. | |||
સૂરનો પ્રકાશ આખા ભુવનને ઢાંકી દે છે, સૂરની હવા ગગનમાં વ્યાપી જાય છે, પાષાણ તોડીને સૂરની સૂરધૂની વ્યાકુળ વેગથી ધસમસતી વહી જાય છે. | સૂરનો પ્રકાશ આખા ભુવનને ઢાંકી દે છે, સૂરની હવા ગગનમાં વ્યાપી જાય છે, પાષાણ તોડીને સૂરની સૂરધૂની વ્યાકુળ વેગથી ધસમસતી વહી જાય છે. | ||
મને એમ થાય છે કે એવા સૂરે હું ગાઉં, પણ મારા કંઠમાં સૂર શોધ્યો જડતો નથી. કંઈ કહેતાં કહેવા ચાહું છું, પણ શબ્દો અટકી જાય છે. હાર સ્વીકારીને મારા પ્રાણ રડે છે. રે, મારી ચારે તરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે! | મને એમ થાય છે કે એવા સૂરે હું ગાઉં, પણ મારા કંઠમાં સૂર શોધ્યો જડતો નથી. કંઈ કહેતાં કહેવા ચાહું છું, પણ શબ્દો અટકી જાય છે. હાર સ્વીકારીને મારા પ્રાણ રડે છે. રે, મારી ચારે તરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે! | ||
૪૦ | {{Poem2Close}} | ||
{{center|'''૪૦'''}} | |||
{{Poem2Open}} | |||
તમે નવે નવે રૂપે પ્રાણમાં આવો. ગંધરૂપે આવો, વર્ણરૂપે આવો. ગીતરૂપે આવો. | તમે નવે નવે રૂપે પ્રાણમાં આવો. ગંધરૂપે આવો, વર્ણરૂપે આવો. ગીતરૂપે આવો. | ||
અંગમાં પુલકમય સ્પર્શરૂપે આવો. ચિત્તમાં સુધામય હર્ષરૂપે આવો. મારી મુગ્ધ અને મુદામય બે આંખોમાં આવો. | અંગમાં પુલકમય સ્પર્શરૂપે આવો. ચિત્તમાં સુધામય હર્ષરૂપે આવો. મારી મુગ્ધ અને મુદામય બે આંખોમાં આવો. | ||
હે નિર્મલ ઉજજવળ કાન્ત આવો. હે સુન્દર સ્નિગ્ધ પ્રશાન્ત આવો. આવો વિવિધ વેશે આવો. | હે નિર્મલ ઉજજવળ કાન્ત આવો. હે સુન્દર સ્નિગ્ધ પ્રશાન્ત આવો. આવો વિવિધ વેશે આવો. | ||
દુ:ખમાં અને સુખમાં આવો, મર્મમાં આવો. નિત નિત બધાં કર્મોમાં આવો. અને બધાં કર્મોને અંતે આવો. | દુ:ખમાં અને સુખમાં આવો, મર્મમાં આવો. નિત નિત બધાં કર્મોમાં આવો. અને બધાં કર્મોને અંતે આવો. | ||
{{Poem2Close}} | |||
૪૧ | {{center|'''૪૧'''}} | ||
{{Poem2Open}} | |||
તિમિરનાં દ્વાર ખોલો,—આવો, નીરવ પગલે આવો! હે મમ જનની આ નવીન અરુણ કિરણોમાં આવી ઉભાં રહો ! પવિત્ર સ્પર્શના રોમાંચથી બધું આળસ દૂર થાઓ. જગતને જગાડનારા સૂર ગગનમાં વીણા વાગો. હે જનની, તારા પ્રસાદના સુધા-સમીકરણથી જીવન શીતલ થાઓ ! હે જનની મમ, મારાં જ્યોતિ વિભાસિત નયનોમાં આવી ખડાં રહો ! | તિમિરનાં દ્વાર ખોલો,—આવો, નીરવ પગલે આવો! હે મમ જનની આ નવીન અરુણ કિરણોમાં આવી ઉભાં રહો ! પવિત્ર સ્પર્શના રોમાંચથી બધું આળસ દૂર થાઓ. જગતને જગાડનારા સૂર ગગનમાં વીણા વાગો. હે જનની, તારા પ્રસાદના સુધા-સમીકરણથી જીવન શીતલ થાઓ ! હે જનની મમ, મારાં જ્યોતિ વિભાસિત નયનોમાં આવી ખડાં રહો ! | ||
{{Poem2Close}} | |||
૪૨ | {{center|'''૪૨'''}} | ||
{{Poem2Open}} | |||
અહોહો, આજે આ આનંદસંધ્યા સુંદર વિકસી રહી છે. મંદ પવનમાં આજે વિછોડાયેલીશી બહાવરી વસંતમાધુરી આકાશમાં વહી રહી છે. અહોહો, સ્તબ્ધ ગગનમાં ગ્રહો અને તારાઓ નીરવપણે કિરણસંગીત દ્વારા સુધા વરસાવે છે. મારાં પ્રાણ અને મન ધીરે ધીરે પ્રસાદરસથી ભરાઈ જાય છે, અહોહો દેહ પુષ્કળ હર્ષથી પુલકિત થઈ જાય છે. | અહોહો, આજે આ આનંદસંધ્યા સુંદર વિકસી રહી છે. મંદ પવનમાં આજે વિછોડાયેલીશી બહાવરી વસંતમાધુરી આકાશમાં વહી રહી છે. અહોહો, સ્તબ્ધ ગગનમાં ગ્રહો અને તારાઓ નીરવપણે કિરણસંગીત દ્વારા સુધા વરસાવે છે. મારાં પ્રાણ અને મન ધીરે ધીરે પ્રસાદરસથી ભરાઈ જાય છે, અહોહો દેહ પુષ્કળ હર્ષથી પુલકિત થઈ જાય છે. | ||
{{Poem2Close}} | |||
૪૩ | {{center|'''૪૩'''}} | ||
{{Poem2Open}} | |||
વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી, વિપત્તિમાં હું ભય ન પામું એમ ઈચ્છું છું. દુઃખ તાપમાં કે વ્યથિત ચિત્તમાં ભલે સાન્ત્વના ના આપી, દુઃખ પર વિજય મેળવું એમ ઇચ્છું છું. ભલે મને સહાય ન મળે, પણ પોતાનું બળ ન ટૂટે એમ ઇચ્છું છું. સંસારમાં ક્ષતિ પામવા છતાં, માત્ર વંચના મેળવવા છતાં, પોતાના મનમાં ક્ષતિ ન પામું તેમ ઇચ્છું છું. તું મારો બચાવ કરજે, એ મારી પ્રાર્થના નથી, તરી શકું એટલી શકિત રહે એમ ઇચ્છુ છું. ભલે મારો ભાર હળવો કરીને સાન્ત્વના ના આપી, હું એ વહી શકું એમ ઈચ્છું છું. નમ્ર મસ્તકે, સુખના દિવસે તારો ચહેરો ઓળખી લઈશ —દુઃખની રાતે સમગ્ર પૃથ્વી જે દિવસે વંચના કરે, ત્યારે તારા પર સંશય ન કરું તેમ ઇચ્છું છું. | વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી, વિપત્તિમાં હું ભય ન પામું એમ ઈચ્છું છું. દુઃખ તાપમાં કે વ્યથિત ચિત્તમાં ભલે સાન્ત્વના ના આપી, દુઃખ પર વિજય મેળવું એમ ઇચ્છું છું. ભલે મને સહાય ન મળે, પણ પોતાનું બળ ન ટૂટે એમ ઇચ્છું છું. સંસારમાં ક્ષતિ પામવા છતાં, માત્ર વંચના મેળવવા છતાં, પોતાના મનમાં ક્ષતિ ન પામું તેમ ઇચ્છું છું. તું મારો બચાવ કરજે, એ મારી પ્રાર્થના નથી, તરી શકું એટલી શકિત રહે એમ ઇચ્છુ છું. ભલે મારો ભાર હળવો કરીને સાન્ત્વના ના આપી, હું એ વહી શકું એમ ઈચ્છું છું. નમ્ર મસ્તકે, સુખના દિવસે તારો ચહેરો ઓળખી લઈશ —દુઃખની રાતે સમગ્ર પૃથ્વી જે દિવસે વંચના કરે, ત્યારે તારા પર સંશય ન કરું તેમ ઇચ્છું છું. | ||
{{Poem2Close}} | |||
૪૪ | {{center|'''૪૪'''}} | ||
{{Poem2Open}} | |||
બળ આપો, મને બળ આપો. હૃદયનું સર્વસ્વ લૂંટાવીને તમને પ્રણામ કરવા, સરળ સુમાર્ગે ભ્રમણ કરવા, બધા અપકાર માફ કરવા, બધા ગર્વનું દમન કરવા, કુમતિને અવગણવા, મારા પ્રાણમાં શકિત આપો. તમને હૃદયથી ઓળખવા, તમને જીવનમાં પૂજવા, તમારામાં ( મારા ) ચિત્તનું વાસસ્થાન શોધવા મારા પ્રાણમાં શકિત આપો. તમારું કાર્ય માથે લેવા, સંસારનો તાપ સહેવા, ભવના કોલાહલમાં રહેવા, નીરવપણે ભક્તિ કરવા મારા પ્રાણમાં શક્તિ આપો. તમારી વિશ્વછબિમાં તમારા પ્રેમરૂપને પામવા, ગ્રહ, તારા, શશી અને રવિમાં તમારી આરતી જોવા મારા પ્રાણમાં શક્તિ આપો, વચન અને મનથી પર એવી તમારી જ્યોતિમાં ડૂબી જવા, સુખ, દુ:ખ, લાભ, નુકસાનમાં તમારી વાણીને સાંભળવા મારા પ્રાણમાં શકિત આપો. | બળ આપો, મને બળ આપો. હૃદયનું સર્વસ્વ લૂંટાવીને તમને પ્રણામ કરવા, સરળ સુમાર્ગે ભ્રમણ કરવા, બધા અપકાર માફ કરવા, બધા ગર્વનું દમન કરવા, કુમતિને અવગણવા, મારા પ્રાણમાં શકિત આપો. તમને હૃદયથી ઓળખવા, તમને જીવનમાં પૂજવા, તમારામાં ( મારા ) ચિત્તનું વાસસ્થાન શોધવા મારા પ્રાણમાં શકિત આપો. તમારું કાર્ય માથે લેવા, સંસારનો તાપ સહેવા, ભવના કોલાહલમાં રહેવા, નીરવપણે ભક્તિ કરવા મારા પ્રાણમાં શક્તિ આપો. તમારી વિશ્વછબિમાં તમારા પ્રેમરૂપને પામવા, ગ્રહ, તારા, શશી અને રવિમાં તમારી આરતી જોવા મારા પ્રાણમાં શક્તિ આપો, વચન અને મનથી પર એવી તમારી જ્યોતિમાં ડૂબી જવા, સુખ, દુ:ખ, લાભ, નુકસાનમાં તમારી વાણીને સાંભળવા મારા પ્રાણમાં શકિત આપો. | ||
{{Poem2Close}} | |||
૪૫ | {{center|'''૪૫'''}} | ||
{{Poem2Open}} | |||
વિપુલ તરંગ રે, વિપુલ તરંગ. સમગ્ર ગગનને ઉદ્વેલિત કરતી, ભૂત અને ભવિષ્યને ડુબાડતો આલોકથી ઉજ્જવલ જીવનથી ચંચલ આ કેવો આનંદ તરંગ છે ! એટલે ઝૂમી રહ્યા છે. સૂર્ય, ચંદ્ર, તારા, ચેતનાધારા ચમકીને કંપી રહી છે. આકુલ ચંચલ સંસાર નાચે છે. હૃદયપંખી કૂજી રહ્યું છે. | વિપુલ તરંગ રે, વિપુલ તરંગ. સમગ્ર ગગનને ઉદ્વેલિત કરતી, ભૂત અને ભવિષ્યને ડુબાડતો આલોકથી ઉજ્જવલ જીવનથી ચંચલ આ કેવો આનંદ તરંગ છે ! એટલે ઝૂમી રહ્યા છે. સૂર્ય, ચંદ્ર, તારા, ચેતનાધારા ચમકીને કંપી રહી છે. આકુલ ચંચલ સંસાર નાચે છે. હૃદયપંખી કૂજી રહ્યું છે. | ||
{{Poem2Close}} | |||
૪૬ | {{center|'''૪૬'''}} | ||
{{Poem2Open}} | |||
હે ભુવનેશ્વર, બધાં બંધનામાંથી મુક્ત કરો, મુક્ત કરો. હે પ્રભુ, ભયથી મુક્ત કરો, બધાં દૈન્યનો નાશ કરો, સદાય ચકિત અને ચંચલ (રહેતા) ચિત્તને નિઃસંશય બનાવો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો. | હે ભુવનેશ્વર, બધાં બંધનામાંથી મુક્ત કરો, મુક્ત કરો. હે પ્રભુ, ભયથી મુક્ત કરો, બધાં દૈન્યનો નાશ કરો, સદાય ચકિત અને ચંચલ (રહેતા) ચિત્તને નિઃસંશય બનાવો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો. | ||
જડ વિષાદથી મુકત કરો, મુક્ત કરો. હે પ્રભુ, તમારું પ્રસન્ન વદન બધાં દુ:ખને સુખ બનાવી દો, ધૂળમાં પડેલા દુર્બળ ચિત્તને જાગ્રત કરો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો. | જડ વિષાદથી મુકત કરો, મુક્ત કરો. હે પ્રભુ, તમારું પ્રસન્ન વદન બધાં દુ:ખને સુખ બનાવી દો, ધૂળમાં પડેલા દુર્બળ ચિત્તને જાગ્રત કરો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો. | ||
હે ભુવનેશ્વર, સ્વાર્થપાશથી મુકત કરો, મુક્ત કરો. હે પ્રભુ (મારા) પ્રાણ વિરસ અને વિકલ થઈ ગયા છે, પ્રેમજલનું દાન કરો : ક્ષતિથી પીડાતા શંકિત ચિત્તને સંપત્તિવાન બનાવો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો. | હે ભુવનેશ્વર, સ્વાર્થપાશથી મુકત કરો, મુક્ત કરો. હે પ્રભુ (મારા) પ્રાણ વિરસ અને વિકલ થઈ ગયા છે, પ્રેમજલનું દાન કરો : ક્ષતિથી પીડાતા શંકિત ચિત્તને સંપત્તિવાન બનાવો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો. | ||
{{Poem2Close}} | |||
૪૭ | {{center|'''૪૭'''}} | ||
{{Poem2Open}} | |||
હે પ્રભુ, જો આ વખતે આ જીવનમાં તારાં દર્શન ન થાય તો હું તને પામ્યો નથી એ વાત યાદ રહે, અને હું (એ) ભૂલી ન જાઉં, એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે.) | હે પ્રભુ, જો આ વખતે આ જીવનમાં તારાં દર્શન ન થાય તો હું તને પામ્યો નથી એ વાત યાદ રહે, અને હું (એ) ભૂલી ન જાઉં, એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે.) | ||
આ સંસારના હાટમાં મારા દિવસો જેમ જેમ વીતતા જાય છે, જેમ જેમ મારા બે હાથ ધનથી ભરાતા જાય છે, તેમ છતાં હું કશું જ પામ્યો નથી એ વાત યાદ રહે અને હું (એ) ભૂલી ન જાઉં એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે). | આ સંસારના હાટમાં મારા દિવસો જેમ જેમ વીતતા જાય છે, જેમ જેમ મારા બે હાથ ધનથી ભરાતા જાય છે, તેમ છતાં હું કશું જ પામ્યો નથી એ વાત યાદ રહે અને હું (એ) ભૂલી ન જાઉં એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે). | ||
જો હું આળસને લીધે રસ્તામાં બેસી જાઉં, ધૂળમાં જતન કરીને પથારી પાથરુ તો મારો આખો જ રસ્તો બાકી છે એ વાત યાદ રહે અને (એ વાત) હું ભૂલી ન જાઉં એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે). | જો હું આળસને લીધે રસ્તામાં બેસી જાઉં, ધૂળમાં જતન કરીને પથારી પાથરુ તો મારો આખો જ રસ્તો બાકી છે એ વાત યાદ રહે અને (એ વાત) હું ભૂલી ન જાઉં એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે). | ||
ઘરમાં ગમે એટલી હાસ્યની છોળો ઊછળે, અને ગમે એટલી વાંસળી વાગે અને ઘરને ગમે એટલી તૈયારી કરીને શણગારું તોયે તને ઘરમાં આણ્યો નથી એ વાત યાદ રહે અને (એ વાત) હું ભૂલી ન જાઉં, એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે). | ઘરમાં ગમે એટલી હાસ્યની છોળો ઊછળે, અને ગમે એટલી વાંસળી વાગે અને ઘરને ગમે એટલી તૈયારી કરીને શણગારું તોયે તને ઘરમાં આણ્યો નથી એ વાત યાદ રહે અને (એ વાત) હું ભૂલી ન જાઉં, એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે). | ||
{{Poem2Close}} | |||
૪૮ | {{center|'''૪૮'''}} | ||
{{Poem2Open}} | |||
જોઉં છું દિવસરાત તારો જ વિરહ ભુવને ભુવનમાં વિરાજિત છે, કેટલાં રૂપ ધરીને કાનનમાં, ભૂધરમાં, આકાશમાં, સાગરમાં પ્રકટ થાય છે, આખી રાત તારાએ તારામાં અનિમેષ નેત્રે નીરવ ઊભો છે, પલ્લવદલમાં, શ્રાવણની ધારામાં તારો જ વિરહ બજે છે. ઘેરેઘેર આજે કેટલી વેદનામાં તારો જ વિરહ ઘનીભૂત થાય છે, – હાય કેટલા પ્રેમમાં, કેટલી વાસનામાં, કેટલા સુખમાં, દુઃખમાં, કામમાં. સકલ જીવનને ઉદાસ કરીને કેટલાય ગીતમાં, સુરમાં ઓગળી ઝરીને તારા વિરહ મારા હૃદયમાં ભરાઈ જાય છે. | જોઉં છું દિવસરાત તારો જ વિરહ ભુવને ભુવનમાં વિરાજિત છે, કેટલાં રૂપ ધરીને કાનનમાં, ભૂધરમાં, આકાશમાં, સાગરમાં પ્રકટ થાય છે, આખી રાત તારાએ તારામાં અનિમેષ નેત્રે નીરવ ઊભો છે, પલ્લવદલમાં, શ્રાવણની ધારામાં તારો જ વિરહ બજે છે. ઘેરેઘેર આજે કેટલી વેદનામાં તારો જ વિરહ ઘનીભૂત થાય છે, – હાય કેટલા પ્રેમમાં, કેટલી વાસનામાં, કેટલા સુખમાં, દુઃખમાં, કામમાં. સકલ જીવનને ઉદાસ કરીને કેટલાય ગીતમાં, સુરમાં ઓગળી ઝરીને તારા વિરહ મારા હૃદયમાં ભરાઈ જાય છે. | ||
૪૯ | {{Poem2Close}} | ||
{{center|'''૪૯'''}} | |||
{{Poem2Open}} | |||
મારું માથું તમારી ચરણરજમાં નમાવી દો. મારો બધો અહંકાર અશ્રુજળમાં ડુબાડી દો. | મારું માથું તમારી ચરણરજમાં નમાવી દો. મારો બધો અહંકાર અશ્રુજળમાં ડુબાડી દો. | ||
પોતાને ગૌરવ અર્પતા જતાં હું પોતાનું કેવળ અપમાન જ કરું છું, હું ક્ષણે ક્ષણે માત્ર પોતાની જ આસપાસ ફરીને ભટકી મરું છું. મારો બધો અહંકાર અશ્રુજળમાં ડુબાડી દો. | પોતાને ગૌરવ અર્પતા જતાં હું પોતાનું કેવળ અપમાન જ કરું છું, હું ક્ષણે ક્ષણે માત્ર પોતાની જ આસપાસ ફરીને ભટકી મરું છું. મારો બધો અહંકાર અશ્રુજળમાં ડુબાડી દો. | ||
હું પોતાનાં કાર્યો દ્વારા મારો પોતાનો પ્રચાર ન કરું, અને મારા જીવનમાં તમારી જ ઇચ્છા પૂર્ણ થાય એમ થાઓ. | હું પોતાનાં કાર્યો દ્વારા મારો પોતાનો પ્રચાર ન કરું, અને મારા જીવનમાં તમારી જ ઇચ્છા પૂર્ણ થાય એમ થાઓ. | ||
તમારી ચરમ શાંતિ અને પ્રાણમાં તમારી પરત કાંતિ યાચું છું. મને ઢાંકી દઈને તમે મારા હૃદયપદ્મમાં ઊભા રહો. મારો બધો અહંકાર અશ્રુજળમાં ડુબાડી દો. | તમારી ચરમ શાંતિ અને પ્રાણમાં તમારી પરત કાંતિ યાચું છું. મને ઢાંકી દઈને તમે મારા હૃદયપદ્મમાં ઊભા રહો. મારો બધો અહંકાર અશ્રુજળમાં ડુબાડી દો. | ||
{{Poem2Close}} | |||
૫૦ | {{center|'''૫૦'''}} | ||
{{Poem2Open}} | |||
હું ઘણી કામનાઓની (પરિપૂર્તિ) પ્રાણ પણે ચાહું છું, પરંતુ તમે મને એનાથી વંચિત કરીને બચાવી લ્યો છો. તમારી આ કઠોર કૃપા મારા જીવનભરમાં સંચિત થઈ છે. માગ્યા વિના તમે મને જે દાન દીધાં છે, – આ આકાશ, પ્રકાશ, આ તન, મન અને પ્રાણ, – એ મહા દાનને યોગ્ય મને દિવસે દિવસે કરી રહ્યા છો, ઇચ્છાની અતિશયતાના સંકટમાંથી મને બચાવી લઈને. | હું ઘણી કામનાઓની (પરિપૂર્તિ) પ્રાણ પણે ચાહું છું, પરંતુ તમે મને એનાથી વંચિત કરીને બચાવી લ્યો છો. તમારી આ કઠોર કૃપા મારા જીવનભરમાં સંચિત થઈ છે. માગ્યા વિના તમે મને જે દાન દીધાં છે, – આ આકાશ, પ્રકાશ, આ તન, મન અને પ્રાણ, – એ મહા દાનને યોગ્ય મને દિવસે દિવસે કરી રહ્યા છો, ઇચ્છાની અતિશયતાના સંકટમાંથી મને બચાવી લઈને. | ||
હું કોઈ વાર ભૂલી જાઉં છું અને કોઈ વાર તમારા માર્ગને લક્ષ્ય કરીને ચાલું છું; તમે એવા નિષ્ઠુર છે કે મારી સામેથી સરકી જાઓ છો. | હું કોઈ વાર ભૂલી જાઉં છું અને કોઈ વાર તમારા માર્ગને લક્ષ્ય કરીને ચાલું છું; તમે એવા નિષ્ઠુર છે કે મારી સામેથી સરકી જાઓ છો. | ||
પરતું, હાય, હું જાણું છું કે એ તમારી દયા છે. મને તમે પાસે લેવા માગો છે. તેથી જ પાછો વાળો છો, અધૂરી ઈચ્છાઓના સંકટમાંથી મને બચાવીને આ જીવનને પૂર્ણ કરીને તમારા મિલનને યોગ્ય બનાવી રહ્યા છો. | પરતું, હાય, હું જાણું છું કે એ તમારી દયા છે. મને તમે પાસે લેવા માગો છે. તેથી જ પાછો વાળો છો, અધૂરી ઈચ્છાઓના સંકટમાંથી મને બચાવીને આ જીવનને પૂર્ણ કરીને તમારા મિલનને યોગ્ય બનાવી રહ્યા છો. | ||
૫૧ | {{Poem2Close}} | ||
{{center|'''૫૧'''}} | |||
{{Poem2Open}} | |||
મને મળવા માટે તું ક્યારનો આવી રહ્યો છે. તારા ચંદ્ર અને સૂર્ય તને ક્યાં ઢાંકી રાખવાના હતા? | મને મળવા માટે તું ક્યારનો આવી રહ્યો છે. તારા ચંદ્ર અને સૂર્ય તને ક્યાં ઢાંકી રાખવાના હતા? | ||
કેટકેટલા સમયથી સવારે ને સાંજે તારાં પગલાં સંભળાય છે; (તારો) દૂત ગુપ્ત રીતે હૃદયમાં મને હાક મારી ગયો છે. | કેટકેટલા સમયથી સવારે ને સાંજે તારાં પગલાં સંભળાય છે; (તારો) દૂત ગુપ્ત રીતે હૃદયમાં મને હાક મારી ગયો છે. | ||
અરે ઓ પથિક, આજે મારા સમગ્ર પ્રાણને વ્યાપીને જાણે હર્ષ રહી રહીને કંપી ઊઠે છે. જાણે આજે સમય આવ્યો છે, મારાં બધાં કામો પૂરાં થઈ ગયાં છે, હે મહારાજ, તમારી સૌરભભર્યો પવન આવે છે. | અરે ઓ પથિક, આજે મારા સમગ્ર પ્રાણને વ્યાપીને જાણે હર્ષ રહી રહીને કંપી ઊઠે છે. જાણે આજે સમય આવ્યો છે, મારાં બધાં કામો પૂરાં થઈ ગયાં છે, હે મહારાજ, તમારી સૌરભભર્યો પવન આવે છે. | ||
{{Poem2Close}} | |||
{{center|'''૫૨'''}} | |||
{{Poem2Open}} | |||
હવે તારા બોલકા કવિને મૂંગો કરી દે. તેની હૃદયરૂપી વાંસળીને પોતે લઈ લઈ ગંભીર સૂરે બજાવ. મધરાતના ગાઢા સૂરમાં વાંસળીમાં તું તાન પૂરી દે – જે તાનથી તું ગ્રહોને ને ચંદ્રને અવાક્ કરી દે છે. જીવનમરણમાં મારું જે કંઈ વેરાયેલું પડેલું છે તે બધું ગીતના આકર્ષણથી તારે ચરણે આવીને ભેગું થાઓ. ઘણા દિવસનો વાક્યોનો રાશિ એક નિમેષમાં તણાઈ જશે - અકુલ તિમિરમાં એકલો બેસીને વાંસળી સાંભળીશ. | હવે તારા બોલકા કવિને મૂંગો કરી દે. તેની હૃદયરૂપી વાંસળીને પોતે લઈ લઈ ગંભીર સૂરે બજાવ. મધરાતના ગાઢા સૂરમાં વાંસળીમાં તું તાન પૂરી દે – જે તાનથી તું ગ્રહોને ને ચંદ્રને અવાક્ કરી દે છે. જીવનમરણમાં મારું જે કંઈ વેરાયેલું પડેલું છે તે બધું ગીતના આકર્ષણથી તારે ચરણે આવીને ભેગું થાઓ. ઘણા દિવસનો વાક્યોનો રાશિ એક નિમેષમાં તણાઈ જશે - અકુલ તિમિરમાં એકલો બેસીને વાંસળી સાંભળીશ. | ||
૫૩ | {{Poem2Close}} | ||
{{center|'''૫૩'''}} | |||
{{Poem2Open}} | |||
હે નિષ્ઠુર, તમે આ ઠીક જ કર્યું છે, મારે માટે ઠીક કર્યું છે ! આમ કરવાથી મારા હૃદયમાં તમે તીવ્ર દાહક જ્વાળા જગાડી છે. મારો આ ધૂપ સળગાવ્યા વિના બિલકુલ સુગંધ આપતો નથી, મારો આ દીપ ચેતવ્યા વિના જરાય પ્રકાશ ફેલાવતો નથી. | હે નિષ્ઠુર, તમે આ ઠીક જ કર્યું છે, મારે માટે ઠીક કર્યું છે ! આમ કરવાથી મારા હૃદયમાં તમે તીવ્ર દાહક જ્વાળા જગાડી છે. મારો આ ધૂપ સળગાવ્યા વિના બિલકુલ સુગંધ આપતો નથી, મારો આ દીપ ચેતવ્યા વિના જરાય પ્રકાશ ફેલાવતો નથી. | ||
જ્યારે મારું આ ચિત્ત અચેત રહે છે ત્યારે આ આઘાત જ તમારો સ્પર્શ બની રહે છે અને એ એક પુરસ્કાર સમો બની રહે છે. | જ્યારે મારું આ ચિત્ત અચેત રહે છે ત્યારે આ આઘાત જ તમારો સ્પર્શ બની રહે છે અને એ એક પુરસ્કાર સમો બની રહે છે. | ||
તમને હું મોહરૂપી તમસને લઈને, લજ્જાને લઈને જોઈ શકતો નથી ! મારી જે કંઈ કાલિમા છે તેને વજ્રથી અગ્નિ (જેવી) બનાવી દો. | તમને હું મોહરૂપી તમસને લઈને, લજ્જાને લઈને જોઈ શકતો નથી ! મારી જે કંઈ કાલિમા છે તેને વજ્રથી અગ્નિ (જેવી) બનાવી દો. | ||
૫૪ | {{Poem2Close}} | ||
{{center|'''૫૪'''}} | |||
{{Poem2Open}} | |||
આ તારા આસન તળેની ધૂળમાં હું પડ્યો રહીશ, તારી ચરણરજથી હું ધૂળભર્યો થઈને રહીશ, મને માન દઈને હજી દૂર શા માટે રાખે છે? આવી રીતે સદાકાળ મને ભૂલી જઈશ નહીં. અસમ્માન કરીને મને તારાં ચરણ પાસે ખેચી લાવ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ. | આ તારા આસન તળેની ધૂળમાં હું પડ્યો રહીશ, તારી ચરણરજથી હું ધૂળભર્યો થઈને રહીશ, મને માન દઈને હજી દૂર શા માટે રાખે છે? આવી રીતે સદાકાળ મને ભૂલી જઈશ નહીં. અસમ્માન કરીને મને તારાં ચરણ પાસે ખેચી લાવ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ. | ||
હું તારા જાત્રીઓનાં ટોળામાં સહુથી છેવાડે રહીશ. મને તું સહુથી નીચેનું સ્થાન આપજે. પ્રસાદ માટે કેટલું લોક દોડ્યું આવે છે. હું તો કશુંય માગીશ નહીં, માત્ર જોઈ રહીશ. છેક છેલ્લે જે કાંઈ બચ્યું હશે તે જ હું લઈશ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ. | હું તારા જાત્રીઓનાં ટોળામાં સહુથી છેવાડે રહીશ. મને તું સહુથી નીચેનું સ્થાન આપજે. પ્રસાદ માટે કેટલું લોક દોડ્યું આવે છે. હું તો કશુંય માગીશ નહીં, માત્ર જોઈ રહીશ. છેક છેલ્લે જે કાંઈ બચ્યું હશે તે જ હું લઈશ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ. | ||
{{Poem2Close}} | |||
૫૫ | {{center|'''૫૫'''}} | ||
{{Poem2Open}} | |||
હે સાધક, હે પ્રેમિક, હે પાગલ, તું કેવા પ્રકાશથી પ્રાણનો પ્રદીપ પ્રકટાવીને પૃથ્વી પર આવે છે? આ કાંઠા વગરના સંસારમાં દુ:ખ અને આઘાત તારા પ્રાણમાં વીણાને ઝંકારે છે, ઘોર વિપત્તિમાં તું કંઈ જનનીના મુખ પરનું હાસ્ય જોઈને હસે છે? | હે સાધક, હે પ્રેમિક, હે પાગલ, તું કેવા પ્રકાશથી પ્રાણનો પ્રદીપ પ્રકટાવીને પૃથ્વી પર આવે છે? આ કાંઠા વગરના સંસારમાં દુ:ખ અને આઘાત તારા પ્રાણમાં વીણાને ઝંકારે છે, ઘોર વિપત્તિમાં તું કંઈ જનનીના મુખ પરનું હાસ્ય જોઈને હસે છે? | ||
તું કોની શોધમાં બધા સુખમાં પૂળો મૂકીને નીકળી પડ્યો છે, કોણ જાણે! તને આમ વ્યાકુળ કરીને રડાવનાર કોણ છે તારો પ્રેમી? તને કશાની ચિન્તા નથી – તેથી જ હું વિચારું છું કે તારો સાથીસંગાથી કોણ હશે ! તું મરણને ભૂલીને પ્રાણના કયા અનન્ત સાગરમાં આનંદથી વહી રહ્યો છે? | તું કોની શોધમાં બધા સુખમાં પૂળો મૂકીને નીકળી પડ્યો છે, કોણ જાણે! તને આમ વ્યાકુળ કરીને રડાવનાર કોણ છે તારો પ્રેમી? તને કશાની ચિન્તા નથી – તેથી જ હું વિચારું છું કે તારો સાથીસંગાથી કોણ હશે ! તું મરણને ભૂલીને પ્રાણના કયા અનન્ત સાગરમાં આનંદથી વહી રહ્યો છે? | ||
{{Poem2Close}} | |||
૫૬ | {{center|'''૫૬'''}} | ||
{{Poem2Open}} | |||
મારે અંગે રોમાંચ થાય છે, આંખમાં નશો ચઢે છે – મારા હૃદયને કોણે રંગીન રાખડીના દોરે બાંધ્યો છે? આજે આ આકાશતળે જળમાં સ્થળમાં ફૂલમાં ફળમાં હે મનોહર, તેં મારા મનને શી રીતે વિખેરી દીધું? આજે તારી સાથે મારી કેવી ક્રીડા જામી! હું પામ્યો છું કે હજુ શોધતો ફરું છું, મને કશું સમજાતું નથી, | મારે અંગે રોમાંચ થાય છે, આંખમાં નશો ચઢે છે – મારા હૃદયને કોણે રંગીન રાખડીના દોરે બાંધ્યો છે? આજે આ આકાશતળે જળમાં સ્થળમાં ફૂલમાં ફળમાં હે મનોહર, તેં મારા મનને શી રીતે વિખેરી દીધું? આજે તારી સાથે મારી કેવી ક્રીડા જામી! હું પામ્યો છું કે હજુ શોધતો ફરું છું, મને કશું સમજાતું નથી, | ||
આજે શા નિમિત્તે આનન્દ મારી આંખમાં આંસુથી છલકાઈ ઊઠવા ઇચ્છે છે? વિરહ આજે મધુર બનીને મારા પ્રાણને વિહ્વળ કરી મૂકે છે. | આજે શા નિમિત્તે આનન્દ મારી આંખમાં આંસુથી છલકાઈ ઊઠવા ઇચ્છે છે? વિરહ આજે મધુર બનીને મારા પ્રાણને વિહ્વળ કરી મૂકે છે. | ||
{{Poem2Close}} | |||
૫૭ | {{center|'''૫૭'''}} | ||
{{Poem2Open}} | |||
જીવન જ્યારે સુકાઈ જાય, ત્યારે કરૂણાધારાએ આવો, માધુરી બધી છુપાઈ જાય ત્યારે ગીત સુધારસે આવો ! | જીવન જ્યારે સુકાઈ જાય, ત્યારે કરૂણાધારાએ આવો, માધુરી બધી છુપાઈ જાય ત્યારે ગીત સુધારસે આવો ! | ||
કર્મ જ્યારે પ્રબળ આકાર ધારણ કરી ગાજી ઊઠીને ચારે બાજુઓને ઢાંકી દે, ત્યારે હે જીવનનાથ, મારા હૃદયના ખૂણામાં શાન્ત પગલે આવો ! | કર્મ જ્યારે પ્રબળ આકાર ધારણ કરી ગાજી ઊઠીને ચારે બાજુઓને ઢાંકી દે, ત્યારે હે જીવનનાથ, મારા હૃદયના ખૂણામાં શાન્ત પગલે આવો ! | ||
દીનહીન મન જ્યારે પોતાને કૃપણ બનાવીને ખૂણામાં પડ્યું રહે, ત્યારે હે ઉદાર નાથ, દ્વાર ખોલીને શાહી ઠાઠમાઠથી આવો ! | દીનહીન મન જ્યારે પોતાને કૃપણ બનાવીને ખૂણામાં પડ્યું રહે, ત્યારે હે ઉદાર નાથ, દ્વાર ખોલીને શાહી ઠાઠમાઠથી આવો ! | ||
વાસના જ્યારે ખૂબ ધૂળ ઉડાડી આ અબોધને આંધળો બનાવી, ભૂલમાં નાખે ત્યારે હે પવિત્ર, હે અનિદ્ર, રુદ્ર તેજે આવો ! | વાસના જ્યારે ખૂબ ધૂળ ઉડાડી આ અબોધને આંધળો બનાવી, ભૂલમાં નાખે ત્યારે હે પવિત્ર, હે અનિદ્ર, રુદ્ર તેજે આવો ! | ||
{{Poem2Close}} | |||
૫૮ | {{center|'''૫૮'''}} | ||
{{Poem2Open}} | |||
જાણું છું, રે જાણું છું, જીવનમાં જેટલી પૂજા પૂરી ન થઈ તે પણ ખોવાઈ નથી ગઈ. | જાણું છું, રે જાણું છું, જીવનમાં જેટલી પૂજા પૂરી ન થઈ તે પણ ખોવાઈ નથી ગઈ. | ||
જાણું છું, રે જાણું છું, જે ફૂલ ખીલ્યા વગર ધરતી પર ખરી પડ્યું છે, જે નદી રણમાં પોતાનો પ્રવાહ ખોઈ બેઠી છે, તે પણ ખોવાઈ નથી ગઈ. | જાણું છું, રે જાણું છું, જે ફૂલ ખીલ્યા વગર ધરતી પર ખરી પડ્યું છે, જે નદી રણમાં પોતાનો પ્રવાહ ખોઈ બેઠી છે, તે પણ ખોવાઈ નથી ગઈ. | ||
જાણું છું, રે જાણું છું, જીવનમાં આજે પણ જે કંઈ પાછળ રહ્યું છે તે નકામું થઈ ગયું નથી. | જાણું છું, રે જાણું છું, જીવનમાં આજે પણ જે કંઈ પાછળ રહ્યું છે તે નકામું થઈ ગયું નથી. | ||
મારું બધું અનાગત અને મારું બધું અનાહત તારી વીણાના તારમાં બજી રહ્યું છે—જાણું છું, રે જાણું છું, તે પણ ખોવાઈ ગયું નથી. | મારું બધું અનાગત અને મારું બધું અનાહત તારી વીણાના તારમાં બજી રહ્યું છે—જાણું છું, રે જાણું છું, તે પણ ખોવાઈ ગયું નથી. | ||
{{Poem2Close}} | |||
૫૯ | {{center|'''૫૯'''}} | ||
{{Poem2Open}} | |||
જાણું છું, જાણું છું, કયા આદિ કાલથી તેં મને જીવનના સ્ત્રોતમાં વહાવ્યો છે તે !- એકદમ, હે પ્રિય, રસ્તામાં કેટલાં ઘરોમાં, તેં કેટલો આનંદ પ્રાણમાં ભરી દીધો છે! | જાણું છું, જાણું છું, કયા આદિ કાલથી તેં મને જીવનના સ્ત્રોતમાં વહાવ્યો છે તે !- એકદમ, હે પ્રિય, રસ્તામાં કેટલાં ઘરોમાં, તેં કેટલો આનંદ પ્રાણમાં ભરી દીધો છે! | ||
કેટલીયે વાર તું વાદળની આડમાં આવું મધુર હાસ્ય કરીને ઊભો, અરુણ-કિરણરૂપે તેં પગ લંબાવ્યો, અને લલાટે શુભ સ્પર્શ કર્યો. | કેટલીયે વાર તું વાદળની આડમાં આવું મધુર હાસ્ય કરીને ઊભો, અરુણ-કિરણરૂપે તેં પગ લંબાવ્યો, અને લલાટે શુભ સ્પર્શ કર્યો. | ||
કંઈ કેટલી વાર સમયે સમયે કંઈ કેટલા લોકોએ કેટલા નવા નવા પ્રકાશમાં, અરૂપનું રૂપદર્શન કર્યું તે આ આંખોમાં સંચિત થયેલું છે. | કંઈ કેટલી વાર સમયે સમયે કંઈ કેટલા લોકોએ કેટલા નવા નવા પ્રકાશમાં, અરૂપનું રૂપદર્શન કર્યું તે આ આંખોમાં સંચિત થયેલું છે. | ||
કેટકેટલા યુગોથી અમૃતનું કેટલું રસવર્ષણ કેટલાં સુખદુ:ખમાં, અને કેટલાં પ્રેમગાનમાં પ્રાણમાં ભરાયા કરે છે તેની કોઈને ખબર નથી. | કેટકેટલા યુગોથી અમૃતનું કેટલું રસવર્ષણ કેટલાં સુખદુ:ખમાં, અને કેટલાં પ્રેમગાનમાં પ્રાણમાં ભરાયા કરે છે તેની કોઈને ખબર નથી. | ||
{{Poem2Close}} | |||
૬૦ | {{center|'''૬૦'''}} | ||
{{Poem2Open}} | |||
તમે કોઈએ શું નથી સાંભળ્યો? શું એનો પદધ્વનિ નથી સાંભળ્યો? આ...એ આવે, આવે, આવે! યુગે યુગે પળે પળે રાતદિવસ આ...એ આવે, આવે, આવે! | તમે કોઈએ શું નથી સાંભળ્યો? શું એનો પદધ્વનિ નથી સાંભળ્યો? આ...એ આવે, આવે, આવે! યુગે યુગે પળે પળે રાતદિવસ આ...એ આવે, આવે, આવે! | ||
જ્યારે પણ મેં પાગલની પેઠે મારા મનથી મેં જ્યારે જે કંઈ ગીતો ગાયાં છે ત્યારે એ તમામ સૂરોમાં તેના આગમનનું ગાન બજ્યું છે—આ …એ આવે, આવે, આવે! કેટલાય કાળના ફાગણ દિને, વનના મારગે આ...એ આવે, આવે, આવે! | જ્યારે પણ મેં પાગલની પેઠે મારા મનથી મેં જ્યારે જે કંઈ ગીતો ગાયાં છે ત્યારે એ તમામ સૂરોમાં તેના આગમનનું ગાન બજ્યું છે—આ …એ આવે, આવે, આવે! કેટલાય કાળના ફાગણ દિને, વનના મારગે આ...એ આવે, આવે, આવે! |
edits