વસુધા/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 50: Line 50:

{{સ-મ||શ્રી બચુભાઈ રાવતને
મારી કવિતાના અને મારા પ્રથમ સુહૃદને}}
{{સ-મ||શ્રી બચુભાઈ રાવતને
મારી કવિતાના અને મારા પ્રથમ તથા પરમ સુહૃદને}}

Line 60: Line 60:

{{Poem2Open}}
{{Poem2Open}}
याऽर्णवेऽधि सलिलमग्र आसींद्यां मायाभिरवचरन् मनीषिणः।
याऽर्णवेऽधि सलिलमग्र आसींद्यां मायाभिरन्वचरन् मनीषिणः।
यस्याः हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः।
यस्याः हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः।
सा जो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातृत्तमे ॥ अथर्व-१२-१-4
सा नो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातूत्तमे ॥ अथर्व-१२-१-4
[અગ્રે હતી અર્ણવે સલિલ જેહ, માયાથી જે અનુસર્યા મનીષિઓ, જે પૃથ્વીનું અમૃતરૂપ હૃદય સત્યે છાયું પરમ વ્યોમમાં છે. દ્યો તેજ બલ તે ભૂમિ, અમને રાષ્ટ્ર ઉત્તમે–‘શેષ’]
[અગ્રે હતી અર્ણવે સલિલ જેહ, માયાથી જે અનુસર્યા મનીષિઓ, જે પૃથ્વીનું અમૃતરૂપ હૃદય સત્યે છાયું પરમ વ્યોમમાં છે. દ્યો તેજ બલ તે ભૂમિ, અમને રાષ્ટ્ર ઉત્તમે–‘શેષ’]

त्वज्जातास्त्वयि चरन्ति मास्त्वं बिभर्षि द्विपदस्त्वं चतुष्पदः।
त्वज्जातास्त्वयि चरन्ति मर्य्तास्त्वं बिभर्षि द्विपदस्त्वं चतुष्पदः।
रावेसे पृथिवि पंच मानवा येभ्यो ज्योतिरमृतं मर्येभ्य
तवेमे पृथिवि पंच मानवा येभ्यो ज्योतिस्मृ मर्त्येभ्य
उयन्त्सर्यो रश्मिभिरातनोति ॥ अथर्व-१२-१-१५
उद्यन्त्सूर्यो रश्मिभिरातनोति ॥ अथर्व-१२-१-१५
[તૂંથી જન્મી મર્ત્યો તૂંમાં ફરે છે, ધારે છે તું બેપગાં ચોપગાંને. તારા પૃથ્વી પાંચ આ માનવો છે, જે મને અમૃત એવું જ્યોતિ સૂર્ય ઊગન્તો રશ્મિથી વિસ્તરે છે–‘શેષ']
[તૂંથી જન્મી મર્ત્યો તૂંમાં ફરે છે, ધારે છે તું બેપગાં ચોપગાંને. તારા પૃથ્વી પાંચ આ માનવો છે, જે મર્ત્યોને અમૃત એવું જ્યોતિ સૂર્ય ઊગન્તો રશ્મિથી વિસ્તરે છે–‘શેષ']
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 78: Line 78:
{{Heading|પ્રાસ્તાવિક}}
{{Heading|પ્રાસ્તાવિક}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મુખ્યત્વે સને ૧૯૩૩ અને ૧૯૩૮ વચ્ચે લખાયેલાં કાવ્યોમાંથી ઘણાંખરાં આ સંગ્રહમાં મૂક્યાં છે. ૧૯૩૩ પહેલાંનાં કેટલાંક કાવ્યો તે વેળાના રાજકીય વાતાવરણને લીધે ‘કાવ્યમંગલા'માં મૂકી શકાયાં ન હતાં તે અહીં લઈ લીધાં છે. કાવ્યોની ગોઠવણ અમુક અંશે વિષયવાર કરવા પ્રયત્ન કર્યો છે. અને કાવ્યની રચનાતારીખ છંદ વગેરે ગૌણ માહિતી પાછળ ટિપ્પણ અને સમયાનુક્રમમાં મૂકી છે. ટિપ્પણમાં મૂકેલી સમજૂતી, સાર, વગેરે વિદગ્ધ સહદની ક્ષમાયાચના સાથે જ.
મુખ્યત્વે સને ૧૯૩૩ અને ૧૯૩૮ વચ્ચે લખાયેલાં કાવ્યોમાંથી ઘણાંખરાં આ સંગ્રહમાં મૂક્યાં છે. ૧૯૩૩ પહેલાંનાં કેટલાંક કાવ્યો તે વેળાના રાજકીય વાતાવરણને લીધે ‘કાવ્યમંગલા'માં મૂકી શકાયાં ન હતાં તે અહીં લઈ લીધાં છે. કાવ્યોની ગોઠવણ અમુક અંશે વિષયવાર કરવા પ્રયત્ન કર્યો છે. અને કાવ્યની રચનાતારીખ છંદ વગેરે ગૌણ માહિતી પાછળ ટિપ્પણ અને સમયાનુક્રમમાં મૂકી છે. ટિપ્પણમાં મૂકેલી સમજૂતી, સાર, વગેરે વિદગ્ધ સહૃદયોની ક્ષમાયાચના સાથે જ.

છેવટે મૂકવી પડેલી મુદ્રણશુદ્ધિ પ્રમાણે કાવ્યોને પ્રથમથી સુધારી લેવા વિનંતી છે. પુસ્તક છપાતાં સૂઝેલાં કેટલાંક પાઠાન્તરો પણ ત્યાં મૂક્યાં છે.
છેવટે મૂકવી પડેલી મુદ્રણશુદ્ધિ પ્રમાણે કાવ્યોને પ્રથમથી સુધારી લેવા વિનંતી છે. પુસ્તક છપાતાં સૂઝેલાં કેટલાંક પાઠાન્તરો પણ ત્યાં મૂક્યાં છે.
‘કાવ્યમંગલા' માટે અમદાવાદની ગુજરાત સાહિત્યસભાએ મને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પે એ માટે એ સંસ્થા પ્રત્યે મારી ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વળી, જો કે કાવ્યસંગ્રહની નકલો તે બહુ વેચાતી નથી, છતાં જનતા પણ જે રીતે મારાં અને મારા મિત્રકવિઓનાં કાવ્યોમાં જે રસ ધરાવતી થઈ છે તેથી પણ હૃદય આદ્ર થાય છે. આજની કવિતા ગુજરાતને હવે બેકદર કહી શકે તેમ નથી. આ કદરને માથે ચડાવી કવિતાઓ પ્રતિભાની આરાધના વિશેષ ઊંડી, અને વિનમ્ર છતાં ઉગ્ર કરવી જોઈએ એમ મને લાગે છે. ઉત્કૃષ્ટ કવિતાનું સર્જન થવું એ તો ‘બાજી હરિને હાથ’ જેવું છે.

સંગ્રહના સંપાદનમાં એવા આત્મીય મુરબીઓ અને મિત્રોને હાથ છે કે તેમનો નામોલ્લેખ કરી તેમને અવિનય લાગે, છતાં ય પણ તેમના સહકારની અમૂલ્યતા તે મારે સાભાર સ્વીકારવી જ જોઈએ.
‘કાવ્યમંગલા’ માટે અમદાવાદની ગૂજરાત સાહિત્યસભાએ મને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પ્યો એ માટે એ સંસ્થા પ્રત્યે મારી ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વળી, જો કે કાવ્યસંગ્રહની નકલો તો બહુ વેચાતી નથી, છતાં જનતા પણ જે રીતે મારાં અને મારા મિત્રકવિઓનાં કાવ્યોમાં જે રસ ધરાવતી થઈ છે તેથી પણ હૃદય આર્દ્ર થાય છે. આજની કવિતા ગુજરાતને હવે બેકદર કહી શકે તેમ નથી. આ કદરને માથે ચડાવી કવિતાએ પ્રતિભાની આરાધના વિશેષ ઊંડી, અને વિનમ્ર છતાં ઉગ્ર કરવી જોઈએ એમ મને લાગે છે. ઉત્કૃષ્ટ કવિતાનું સર્જન થવું એ તો ‘બાજી હરિને હાથ’ જેવું છે.
એ ફરિયાદ સાચી જ છે કે ગુજરાત બહુ કવિતા ખરીદતું નથી. પણ એ ફરિયાદ કરવાને કવિને હક છે કે કેમ તેની મને ખબર નથી. ગુજરાત પોતાને ત્યાં જે કવિતા લખાય છે તેને વાંચે, અને સમજે તેટલું જ કવિ માટે પૂરતું ગણાવું ન જોઈએ?

‘કાવ્યમંગલા' ગૂજરાતના ચરણમાં ધરતાં જે આશા મેં વ્યક્ત કરેલી તે એ પછીનાં છ વર્ષે પણ વ્યકત કરવા મન થાય છે છે આ સંગ્રહનું પ્રકાશન ગૂજરાતની જનતાનાં સમય દ્રવ્ય અને સહાનુભૂતિ ઉપર નિરર્થક આક્રમણ જેવું નહિ ગણાય.
સંગ્રહના સંપાદનમાં એવા આત્મીય મુરબ્બીઓ અને મિત્રોનો હાથ છે કે તેમનો નામોલ્લેખ કરવો તેમને અવિનય લાગે, છતાં ય પણ તેમના સહકારની અમૂલ્યતા તો મારે સાભાર સ્વીકારવી જ જોઈએ.
{{Right|ત્રિભુવનદાસ પુ. લુહાર}}

એ ફરિયાદ સાચી જ છે કે ગુજરાત બહુ કવિતા ખરીદતું નથી. પણ એ ફરિયાદ કરવાનો કવિને હક છે કે કેમ તેની મને ખબર નથી. ગુજરાત પોતાને ત્યાં જે કવિતા લખાય છે તેને વાંચે, અને સમજે તેટલું જ કવિ માટે પૂરતું ગણાવું ન જોઈએ?

‘કાવ્યમંગલા’ ગૂજરાતના ચરણમાં ધરતાં જે આશા મેં વ્યક્ત કરેલી તે એ પછીનાં છ વર્ષે પણ વ્યકત કરવા મન થાય છે કે આ સંગ્રહનું પ્રકાશન ગૂજરાતની જનતાનાં સમય દ્રવ્ય અને સહાનુભૂતિ ઉપર નિરર્થક આક્રમણ જેવું નહિ ગણાય.
{{Right|'''ત્રિભુવનદાસ પુ. લુહાર'''}}
શરદપૂર્ણિમા, ૧૯૯૫
શરદપૂર્ણિમા, ૧૯૯૫
અમદાવાદ
અમદાવાદ

Navigation menu