વસુધા/ઉષા ન્હોતી જાગી: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|ઉષા ન્હોતી જાગી|}} <poem> ઉષા ન્હોતી જાગી, જગત પણ જાગ્યું નહિ હતું, અને જાગ્યું ’તું ના ઉર, નીંદરની ચાદર હજી રહી ’તી ખેંચી કો હળુહળુ કરે જાગૃતિ જહીં, તહીં પેલા ટુઈટુઈ ટુહુક અમરાઈથી...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 5: Line 5:
ઉષા ન્હોતી જાગી, જગત પણ જાગ્યું નહિ હતું,
ઉષા ન્હોતી જાગી, જગત પણ જાગ્યું નહિ હતું,
અને જાગ્યું ’તું ના ઉર, નીંદરની ચાદર હજી
અને જાગ્યું ’તું ના ઉર, નીંદરની ચાદર હજી
રહી ’તી ખેંચી કો હળુહળુ કરે જાગૃતિ જહીં,
રહી ’તી ખેંચી ત્યાં હળુહળુ કરે જાગૃતિ જહીં,
તહીં પેલા ટુઈટુઈ ટુહુક અમરાઈથી ઊડતા
તહીં પેલા ટુઈટુઈ ટુહુક અમરાઈથી ઉડતા
સર્યા કાને, જાણે વિહગજૂથ પાંખો ફફડતું
સર્યા કાને, જાણે વિહગજૂથ પાંખો ફફડતું
પ્રવેશ્યું ઉદ્યાને, વિટપ વિટપે બેસી વળિયું.
પ્રવેશ્યું ઉદ્યાને, વિટપવિટપે બેસી વળિયું.


અને એ પક્ષીના કલરવ મહીં તારી સ્મૃતિઓ
અને એ પક્ષીના કલરવમહીં તારી સ્મૃતિઓ
ઊડી આવી ટોળું થઈ, વિટપ સૌ અંતર તણી
ઊડી આવી ટોળું થઈ, વિટપ સૌ અંતરતણી
રહી ઝૂકી, મીઠા સ્મરણભરથી નીંદર વિષે
રહી ઝૂકી, મીઠા સ્મરણભરથી નીંદર વિષે
દબાઉં, ત્યાં પાછી અડપલું કરી જાગૃતિ જતી;
દબાઉં, ત્યાં પાછી અડપલું કરી જાગૃતિ જતી; ૧૦
અને તાણાવાણા નિંદ ને જાગૃતિ તણા
અને તાણાવાણા અધુરી નિંદ ને જાગૃતિતણા
વિષે શો સોનેરી કસબ સ્મૃતિ તારી વણી રહી!
વિષે શો સોનેરી કસબ સ્મૃતિ તારી વણી રહી!


17,546

edits

Navigation menu