825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|લીલો છોકરો | અંજલિ ખાંડવાલા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પપ્પા… પપ્પા… પપ્પા…’ એકીશ્વાસે, ફાટેલા અવાજે બૂમો પાડતો નાનકડો પાંચ વર્ષનો પૌરવ, ઘોડાપૂર જેમ બે નિસરણી ચઢી, પોતાના પિતાના ઓરડામાં બારણું ખોલી પ્રવેશ કરે છે. એકાગ્રચિત્તે ચોપડીમાં કંઈક લખી રહેલા પિતાના ખમીસનો કૉલર, નાની આંગળીએથી ખેંચી — ’ઊઠો પપ્પા! ઝાડ ચાલે છે’ — એમ તરડાયેલા સ્વરે — ડઘાયેલી આંખે — બે-ત્રણ વાર બોલે છે. પિતા ઊંઘમાંથી સફાળા બેઠા થયા હોય એમ ખુરશી ઉપરથી ઝાટકા સાથે ઊભા થાય છે. પૌરવ એના નાનકડા હાથમાં, પિતાની આંગળીઓ સાણસીમાં પકડી હોય તેવી મજબૂતાઈથી પકડી, વંટોળ જેમ પગથિયાં કુદાવતો, ભોંયતળિયે આવેલા દીવાનખાનામાં પિતાને ઘસડી લાવે છે. | ‘પપ્પા… પપ્પા… પપ્પા…’ એકીશ્વાસે, ફાટેલા અવાજે બૂમો પાડતો નાનકડો પાંચ વર્ષનો પૌરવ, ઘોડાપૂર જેમ બે નિસરણી ચઢી, પોતાના પિતાના ઓરડામાં બારણું ખોલી પ્રવેશ કરે છે. એકાગ્રચિત્તે ચોપડીમાં કંઈક લખી રહેલા પિતાના ખમીસનો કૉલર, નાની આંગળીએથી ખેંચી — ’ઊઠો પપ્પા! ઝાડ ચાલે છે’ — એમ તરડાયેલા સ્વરે — ડઘાયેલી આંખે — બે-ત્રણ વાર બોલે છે. પિતા ઊંઘમાંથી સફાળા બેઠા થયા હોય એમ ખુરશી ઉપરથી ઝાટકા સાથે ઊભા થાય છે. પૌરવ એના નાનકડા હાથમાં, પિતાની આંગળીઓ સાણસીમાં પકડી હોય તેવી મજબૂતાઈથી પકડી, વંટોળ જેમ પગથિયાં કુદાવતો, ભોંયતળિયે આવેલા દીવાનખાનામાં પિતાને ઘસડી લાવે છે. |