જયન્ત પાઠક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "જયન્ત હિંમતલાલ પાઠક (૨૦-૧૦-૧૯૨૦) : કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૩માં સુરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૫માં એ જ વિષયો...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
જયન્ત હિંમતલાલ પાઠક (૨૦-૧૦-૧૯૨૦) : કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૩માં સુરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૫માં એ જ વિષયોમાં વડોદરા કૉલેજમાંથી એમ.એ. ૧૯૬૦માં ‘૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની  

સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળે ને સિદ્ધિ' વિષય પર પીએચ.ડી. ૧૯૪૩-૧૯૪૭ દરમિયાન દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં શિક્ષક. ૧૯૪૭થી ‘જન્મભૂમિ' અને હિન્દુસ્તાન' દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો કુમારચંદ્રક. ૧૯૭૬માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩ -નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ ઍવોર્ડ. ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીને ઍવોર્ડ તથા ૧૯૯૦-૯૧ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.  

Line 6: Line 7:
કવિના છેલ્લા ત્રણ કાવ્યસંગ્રહોમાં પ્રગટતો વતનપ્રીતિને પ્રબળ ઉદ્રક' વનાંચલ'માં શિશુવયના આનંદપર્વનાં વિષાદમધુર સંસ્મરણો રૂપે માણવા મળે છે. પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ, ત્યાંનું જનજીવન, વન્ય પ્રકૃતિ પર થઈ રહેલું નગરસંસ્કૃતિનું આક્રમણ, શિશુવયના સાથીઓ - એ સૌ સાથેના બાળક બચુના નિર્મળ હૃદયસંધાનની આ ભાવાર્દ કથા છે.  

એમણે સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચના આપી છે. ૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેનાં પરિબળે અને સિદ્ધિને આલેખતું કવિતાના ઇતિહાસનું એમનું પુસ્તક ‘આધુનિક કવિતાપ્રવાહ' (૧૯૬૫) એ સુન્દરમ્ ના ‘અર્વાચીન કવિતા’ ગ્રંથ પછીનો, ગુજરાતી કવિતાની છણાવટ કરતો ઇતિહાસગ્રંથ છે. એમાં એમની અભ્યાસનિષ્ઠા અને મૌલિક અભિગમ જોવા મળે છે. ‘આલાક’ (૧૯૬૬) અને ‘ભાવયિત્રી' (૧૯૭૪)માં વિવિધ લેખકો-કૃતિઓની તપાસ તથા સૈદ્ધાંતિક વિચારણા છે. કલા અને વાસ્તવ, કવિકર્મ, કવિતામાં છેદ-લય અલંકાર-પ્રતિરૂપ જેવા મુદ્દાઓની એમણે વિશદ છણાવટ કરી છે. ‘વસનધર્મીનું વિદ્યામધુ' (૧૯૮૫)માં એમનાં વસનજી ઠકકર વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો સંગૃહીત છે તે, ‘કિમપિદ્રવ્યમ્ (૧૯૮૭)માં વિવેચન-લેખો છે. ટૂંકીવાર્તા: સ્વરૂપ અને સાહિત્ય' (અન્ય સાથે, ૧૯૬૭), ‘ઝવેરચંદ મેઘાણી : જીવન અને સાહિત્ય' (અન્ય સાથે, ૧૯૬૮), ‘રામનારાયણ વિ. પાઠક (સર્જક અને વિવેચકો' (૧૯૭૦) જેવા સ્વરૂપ અને સર્જન વિશેની અભ્યાસગ્રંથો; કવિતાનો રસાસ્વાદ કરાવતું પુસ્તક ‘કાવ્યલક (૧૯૭૩), ‘ભાવચિત્ર' (૧૯૭૪), કાવ્યસંચય' ભા. ૩(અન્ય સાથે, ૧૯૮૧), ‘ગુજરાતી ઊર્મિકાવ્યો' (૧૯૮૩) વગેરે એમનાં સંપાદનો છે; તે ‘ચૅખોવની શ્રેષ્ઠ નવલિકાઓ' (૧૯૫૭), ધીરે વહે છે દોન'- ભા. ૩ (૧૯૬૧), ‘ક્રાંતિની કથા' (૧૯૭૮) વગેરે એમના અનુવાદો છે.

{{Poem2Close}}
17,611

edits

Navigation menu