17,546
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યથાસ્થાન(યથાસ્થાન)}} {{Poem2Open}} કયા હાટમાં તું વેચાવા ચાહે છે, હે મારા ગાન? ક્યાં છે તારું સ્થાન? વિદ્યારત્નના મહોલ્લામાં જ્યાં પંડિતો વસે છે, આકાશને વ્યાપીને છીંકણી ઊડે છે કોની મ...") |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
કયા હાટમાં તું વેચાવા ચાહે છે, હે મારા ગાન? ક્યાં તારા ઉગાર થશે? ભંડારમાં જ્યાં લક્ષ્મી જેવી વહુ કામમાં લાગી ગઈ છે, વચમાં વચમાં છૂટ્ટી મળતાં ઓરડામાં દોડી જાય છે, ઓશીકાની નીચે ચોપડી સંતાડેલી છે તેને તે ખેંચી કાઢે છે. બાળકના અત્યાચારથી એનાં પાનાં ફાટીતૂટી ગયાં છે—મેશથી અંકાયલી, સિંદૂરથી લેપાયલી, વાળની વાસથી ભરેલી પથારીને છેડે ફાટીતૂટી સ્થિતિમાં શું તું જલદી જલદી જવા ચાહે છે! લોભથી કંપતું ગીત છાતી પર નિસાસો નાખીને સ્તબ્ધ રહે છે. | કયા હાટમાં તું વેચાવા ચાહે છે, હે મારા ગાન? ક્યાં તારા ઉગાર થશે? ભંડારમાં જ્યાં લક્ષ્મી જેવી વહુ કામમાં લાગી ગઈ છે, વચમાં વચમાં છૂટ્ટી મળતાં ઓરડામાં દોડી જાય છે, ઓશીકાની નીચે ચોપડી સંતાડેલી છે તેને તે ખેંચી કાઢે છે. બાળકના અત્યાચારથી એનાં પાનાં ફાટીતૂટી ગયાં છે—મેશથી અંકાયલી, સિંદૂરથી લેપાયલી, વાળની વાસથી ભરેલી પથારીને છેડે ફાટીતૂટી સ્થિતિમાં શું તું જલદી જલદી જવા ચાહે છે! લોભથી કંપતું ગીત છાતી પર નિસાસો નાખીને સ્તબ્ધ રહે છે. | ||
કયા હાટમાં વેચાવા ચાહે છે, હે મારા ગાન? તું ક્યાં જીવન પામીશ? જ્યાં સુખમાં તરુણયુગલ પાગલ બનીને ઘૂમે છે, સૌની નજર ચૂકવીને અંધકારને ઓઝલ સમજીને શોધે છે, પંખીઓ તેમને ગીત સંભળાવે છે, નદીઓ તેમને વાત કહે છે, પુષ્પો, લતાઓ અને પાંદડાંઓ એમને કેટલીયે જાતના છંદ સંભળાવે છે. એ સ્થાન પર સરલ હાસ્ય અને સજલચક્ષુની નિકટ, વિશ્વબંસીના ધ્વનિની વચ્ચે જવાની ઇચ્છા છે? એકદમ ઊછળીને કહે છે મારું ગાન—' ત્યાં જ મારું સ્થાન!' | કયા હાટમાં વેચાવા ચાહે છે, હે મારા ગાન? તું ક્યાં જીવન પામીશ? જ્યાં સુખમાં તરુણયુગલ પાગલ બનીને ઘૂમે છે, સૌની નજર ચૂકવીને અંધકારને ઓઝલ સમજીને શોધે છે, પંખીઓ તેમને ગીત સંભળાવે છે, નદીઓ તેમને વાત કહે છે, પુષ્પો, લતાઓ અને પાંદડાંઓ એમને કેટલીયે જાતના છંદ સંભળાવે છે. એ સ્થાન પર સરલ હાસ્ય અને સજલચક્ષુની નિકટ, વિશ્વબંસીના ધ્વનિની વચ્ચે જવાની ઇચ્છા છે? એકદમ ઊછળીને કહે છે મારું ગાન—' ત્યાં જ મારું સ્થાન!' | ||
જુલાઈ, ૧૯૦૦ | |||
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} | ‘ક્ષણિકા’ | ||
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૩૮. પ્રતિજ્ઞા |next =૪૦. સેકાલ }} |
edits