17,545
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જન્મકથા (જન્મકથા)}} {{Poem2Open}} બાળક માને બોલાવીને પૂછે છે: ‘હું ક્યાંથી આવ્યો, તને ક્યાંથી જડ્યો?' આ સાંભળીને મા હસતી રોતી બાળકને પોતાની છાતી સરસો ચાંપીને કહે છે, ' તું ઇચ્છા બનીને મ...") |
(Added Years + Footer) |
||
Line 11: | Line 11: | ||
નિર્નિમેષ નયને હું તને જોઉં છું, પણ તારું આ રહસ્ય હું સમજી શકતી નથી કે તું બધાનો હતો, ને મારો કેવી રીતે થયો! એ દેહ વડે આ દેહને ચૂમીને કીકો બની તેં મધુર હાસ્ય કરી કેવી રીતે જગતમાં દેખા દીધી! | નિર્નિમેષ નયને હું તને જોઉં છું, પણ તારું આ રહસ્ય હું સમજી શકતી નથી કે તું બધાનો હતો, ને મારો કેવી રીતે થયો! એ દેહ વડે આ દેહને ચૂમીને કીકો બની તેં મધુર હાસ્ય કરી કેવી રીતે જગતમાં દેખા દીધી! | ||
રખેને તને ખોઈ બેસું એ બીકે હું તને છાતીએ ભીડી રાખવા ચાહું છું; તું જરીક આઘોપાછો થાય તો હું રડી મરું છું. મારા આ બે ક્ષીણ બાહુઓની અંદર કઈ માયાના ફંદમાં હું વિશ્વના ધનને બાંધી રાખીશ તેની મને ખબર નથી! | રખેને તને ખોઈ બેસું એ બીકે હું તને છાતીએ ભીડી રાખવા ચાહું છું; તું જરીક આઘોપાછો થાય તો હું રડી મરું છું. મારા આ બે ક્ષીણ બાહુઓની અંદર કઈ માયાના ફંદમાં હું વિશ્વના ધનને બાંધી રાખીશ તેની મને ખબર નથી! | ||
ડીસેમ્બર, ૧૯૦૩ | |||
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} | ‘શિશુ’ | ||
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૪૫. પ્રતિનિધિ |next =૪૭. વીર પુરુષ }} |
edits