17,545
edits
(Added Years + Footer) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જન્મકથા | {{Heading|જન્મકથા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 11: | Line 11: | ||
નિર્નિમેષ નયને હું તને જોઉં છું, પણ તારું આ રહસ્ય હું સમજી શકતી નથી કે તું બધાનો હતો, ને મારો કેવી રીતે થયો! એ દેહ વડે આ દેહને ચૂમીને કીકો બની તેં મધુર હાસ્ય કરી કેવી રીતે જગતમાં દેખા દીધી! | નિર્નિમેષ નયને હું તને જોઉં છું, પણ તારું આ રહસ્ય હું સમજી શકતી નથી કે તું બધાનો હતો, ને મારો કેવી રીતે થયો! એ દેહ વડે આ દેહને ચૂમીને કીકો બની તેં મધુર હાસ્ય કરી કેવી રીતે જગતમાં દેખા દીધી! | ||
રખેને તને ખોઈ બેસું એ બીકે હું તને છાતીએ ભીડી રાખવા ચાહું છું; તું જરીક આઘોપાછો થાય તો હું રડી મરું છું. મારા આ બે ક્ષીણ બાહુઓની અંદર કઈ માયાના ફંદમાં હું વિશ્વના ધનને બાંધી રાખીશ તેની મને ખબર નથી! | રખેને તને ખોઈ બેસું એ બીકે હું તને છાતીએ ભીડી રાખવા ચાહું છું; તું જરીક આઘોપાછો થાય તો હું રડી મરું છું. મારા આ બે ક્ષીણ બાહુઓની અંદર કઈ માયાના ફંદમાં હું વિશ્વના ધનને બાંધી રાખીશ તેની મને ખબર નથી! | ||
ડિસેમ્બર, ૧૯૦૩ | |||
‘શિશુ’ | ‘શિશુ’ | ||
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} | {{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} | ||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૪૫. પ્રતિનિધિ |next =૪૭. વીર પુરુષ }} | {{Poem2Close}} {{HeaderNav2 |previous =૪૫. પ્રતિનિધિ |next =૪૭. વીર પુરુષ }} |
edits