એકોત્તરશતી/૪૭. વીર પુરુષ: Difference between revisions

Jump to navigation Jump to search
Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|વીરપુરુષ (વીર પુરુષ)}} {{Poem2Open}} ધારો કે જાણે દેશવિદેશ ઘૂમતો માને લઈને હું દૂર દૂર જઈ રહ્યો છું. તું, મા, પાલખીમાં બેસીને જઈ રહી છે, બંને બારણાં જરીક ઉઘાડાં રાખીને, અને હું રાતા ઘોડા...")
 
(Added Years + Footer)
Line 12: Line 12:
તું મનમાં વિચાર કરે છે કે આટલા બધા માણસોની સામે લડીને કીકો કદાચ મરી જ ગયો હશે. એવામાં હું પસીનાથી તર લોહીલુહાણ હાલતમાં આવીને તને કહું છું કે ‘લડાઈ પૂરી થઈ ગઈ!' એ સાંભળીને તું પાલખીમાંથી ઊતરી મને ચુંબન કરી તારી ગોદમાં લઈ લે છે. ને કહે છેઃ ‘સારું થયું કીકો સાથે હતો, નહિ તો આજે કેવી દુર્દશા થાત!'

આહા! રોજ ગમે તે કેટલુંયે બને છે, પણ આવું કેમ સાચેસાચ બનતું નથી? તો બરાબર એક વાર્તા જેવું થાત, અને સાંભળનારા બધા આભા બની જાત, મોટાભાઈ તો કહેત કે ‘આ બને કેવી રીતે? શું કીકાના શરીરમાં આટલું બધુ જોર છે!’ મહોલ્લાના લોકો બધા સાંભળીને કહેત, ‘સારુ થયું કીકો તે વખતે માની પાસે હતો!'

<br>
ડીસેમ્બર, ૧૯૦૩
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br>
‘શિશુ’
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૪૬. જન્મકથા |next =૪૮. લુકોચુરિ  }}

Navigation menu