એકોત્તરશતી/૪૯. જગત્-પારાવારેર તીરે: Difference between revisions

Jump to navigation Jump to search
Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|જગત-પારાવારને કિનારે (જગત્- પારવારેર તીરે)}} {{Poem2Open}} જગત–પારાવારને કિનારે બાળકો મેળો જમાવે છે. માથા પર અનંત સ્થિર ગગનતલ છે, પેલું ફેનિલ સુનીલ જળ આખો વખત નાચી રહ્યું છે. કિનારા પ...")
 
(Added Years + Footer)
 
Line 9: Line 9:
ફીણ ફીણ થઈને સાગર હસે છે; સાગરનો કિનારો હસે છે. ભીષણ મોજાં બાળકના કાનમાં તરલ તરલ તાનમાં ગાથાઓ રચે છે—ઝોળી પકડીને જેમ જનની ગાતાં ગાતાં પારણાને હીંચોળે છે તેમ. સાગર બાળકોની સાથે રમે છે, અને સાગરનો કિનારો હસે છે.  

જગત–પારાવારને કિનારે બાળકો રમે છે. વાવાઝોડું આકાશમાં ઘૂમે છે, વહાણ દૂર દૂર જળમાં ડૂબે છે, મરણનો દૂત ઊડતો ચાલે છે, બાળકો રમે છે. જગત–પારાવારને કિનારે બાળકોનો મહામેળો જામ્યો છે.
જગત–પારાવારને કિનારે બાળકો રમે છે. વાવાઝોડું આકાશમાં ઘૂમે છે, વહાણ દૂર દૂર જળમાં ડૂબે છે, મરણનો દૂત ઊડતો ચાલે છે, બાળકો રમે છે. જગત–પારાવારને કિનારે બાળકોનો મહામેળો જામ્યો છે.
<br>
સપ્ટેમ્બર, ૧૯૦૩
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br>
‘શિશુ’
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૪૮. લુકોચુરિ |next =૫૦. અપયશ }}

Navigation menu