17,546
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જવાના દિવસે (યાબાર દિને))}} {{Poem2Open}} થાય છે કે જવાના દિવસે આ વાત કહેતો જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી. આ જ્યોતિસમુદ્રમાં જે શતદલ પદ્મ શોભે છે તેના મધુનું પાન કર્યું...") |
(Added Years + Footer) |
||
Line 6: | Line 6: | ||
થાય છે કે જવાના દિવસે આ વાત કહેતો જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી. આ જ્યોતિસમુદ્રમાં જે શતદલ પદ્મ શોભે છે તેના મધુનું પાન કર્યું છે, એથી હું ધન્ય છું, જવાના દિવસે આ વાત જણાવતો જાઉ. | થાય છે કે જવાના દિવસે આ વાત કહેતો જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી. આ જ્યોતિસમુદ્રમાં જે શતદલ પદ્મ શોભે છે તેના મધુનું પાન કર્યું છે, એથી હું ધન્ય છું, જવાના દિવસે આ વાત જણાવતો જાઉ. | ||
વિશ્વરૂપના ક્રીડાગૃહમાં કેટલુંય હું રમ્યો!-—બંને આંખો ખાલીને અપરૂપને નીરખ્યું! જે (પ્રભુ)નો સ્પર્શ સરખો થઈ શકતો નથી તે (મારા) આખા દેહમાં પકડાયા. અહીં જ જો પૂરું કરી દેવું હોય તો તે ભલે પૂરું કરી દેતા. જવાના સમયે આ વાત જણાવતો જાઉં. | વિશ્વરૂપના ક્રીડાગૃહમાં કેટલુંય હું રમ્યો!-—બંને આંખો ખાલીને અપરૂપને નીરખ્યું! જે (પ્રભુ)નો સ્પર્શ સરખો થઈ શકતો નથી તે (મારા) આખા દેહમાં પકડાયા. અહીં જ જો પૂરું કરી દેવું હોય તો તે ભલે પૂરું કરી દેતા. જવાના સમયે આ વાત જણાવતો જાઉં. | ||
૫ ઓગસ્ટ, ૧૯૧૦ | |||
‘ગીતાંજલિ’ | |||
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} <br> | {{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} <br> | ||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૬૨. ધુલા મન્દિર |next =૬૪. શંખ }} |
edits