17,546
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ન્યાય (વિચાર)}} {{Poem2Open}} હે મારા સુન્દર, જતાં જતાં, પથના પ્રમોદથી મત્ત થઈને જ્યારે કોઈ લોકો તારા શરીર ઉપર ધૂળ નાખી જાય છે ત્યારે મારું અંતર હાય હાય કરે છે. હું રડીને કહું છું, હે મા...") |
(Added Years + Footer) |
||
Line 8: | Line 8: | ||
હે મારા રુદ્ર, એ લોકો લોભિયા છે, મૂઢ છે. તારા સિંહદ્વારને વટાવીને ચોરી છૂપીથી વિના નિમન્ત્રણે ખાતર પાડીને તારા ભંડારમાંથી એઓ ચોરી કરે છે. ચોરેલાં ધનનો એ દુર્વહ ભાર પળે પળે એમના મર્મને કચડી નાંખે છે. એને હેઠે ઉતારવાનું એમનાથી બની શકતું નથી. ત્યારે વારેવારે હું રડીને તને કહું છું.- હે મારા રુદ્ર, એમને માફ કરો. જોઉં છું તો તમારી ક્ષમા પ્રચંડ ઝંઝાવાતને રૂપે ઊતરી આવે છે. એ ઝંઝાવાતમાં તે લોકો ધૂળમાં ઢળી પડે છે; ચોરીનો ભારે બોજો ખંડ ખંડ થઈને એ પવનમાં ક્યાંનો ક્યાં વહી જાય છે. | હે મારા રુદ્ર, એ લોકો લોભિયા છે, મૂઢ છે. તારા સિંહદ્વારને વટાવીને ચોરી છૂપીથી વિના નિમન્ત્રણે ખાતર પાડીને તારા ભંડારમાંથી એઓ ચોરી કરે છે. ચોરેલાં ધનનો એ દુર્વહ ભાર પળે પળે એમના મર્મને કચડી નાંખે છે. એને હેઠે ઉતારવાનું એમનાથી બની શકતું નથી. ત્યારે વારેવારે હું રડીને તને કહું છું.- હે મારા રુદ્ર, એમને માફ કરો. જોઉં છું તો તમારી ક્ષમા પ્રચંડ ઝંઝાવાતને રૂપે ઊતરી આવે છે. એ ઝંઝાવાતમાં તે લોકો ધૂળમાં ઢળી પડે છે; ચોરીનો ભારે બોજો ખંડ ખંડ થઈને એ પવનમાં ક્યાંનો ક્યાં વહી જાય છે. | ||
હે મારા રુદ્ર, તારી ક્ષમા ગર્જતી વજ્રાગ્નિ શિખામાં, સૂર્યાસ્તની પ્રલયલિપિમાં, રક્તની વર્ષામાં, આકસ્મિક સંઘાતના ઘર્ષણે ઘર્ષણમાં રહી છે. | હે મારા રુદ્ર, તારી ક્ષમા ગર્જતી વજ્રાગ્નિ શિખામાં, સૂર્યાસ્તની પ્રલયલિપિમાં, રક્તની વર્ષામાં, આકસ્મિક સંઘાતના ઘર્ષણે ઘર્ષણમાં રહી છે. | ||
૨૭ ડિસેમ્બર, ૧૯૧૪ | |||
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | ‘બલાકા’ | ||
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૬૮. દાન |next =૭૦. માધવી }} |
edits