17,398
edits
No edit summary |
No edit summary |
||
Line 63: | Line 63: | ||
'''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, એક વાર તમે વાત કરતા હતા જેમાં ઉલ્લેખ કરેલો કે ઈશ્વરની જે વિભાવના અલગ-અલગ સંસ્કૃતિઓમાં છે તેની સાથે તેનાં આરાધના-સ્થાનો, સ્થાપત્યોનો એક મેળ બેસે છે. જેમાં તમે ખ્રિસ્તી ગૉથિક કેથેડ્રલો, મંદિરો અને મસ્જિદોની વાત કરેલી. તો એ વિભાવ સ્પષ્ટ કરશો?''''' | '''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, એક વાર તમે વાત કરતા હતા જેમાં ઉલ્લેખ કરેલો કે ઈશ્વરની જે વિભાવના અલગ-અલગ સંસ્કૃતિઓમાં છે તેની સાથે તેનાં આરાધના-સ્થાનો, સ્થાપત્યોનો એક મેળ બેસે છે. જેમાં તમે ખ્રિસ્તી ગૉથિક કેથેડ્રલો, મંદિરો અને મસ્જિદોની વાત કરેલી. તો એ વિભાવ સ્પષ્ટ કરશો?''''' | ||
'''મ. ઢાંકી :''' મારા ગુજરાતી તેમજ અંગ્રેજીમાં જુદા-જુદા લેખોમાં આ વિભાવોના મેનીફેસ્ટેશન્સ સાથે જે દાર્શનિક (ફિલોસોફિકલ) ભાવો છે તેની ચર્ચા કરી હતી. દશેક વર્ષ પહેલાં સાવલીના સેમિનારમાં મેં કહ્યું હતું ને કે કોઈ એક સંસ્કૃતિમાં કોઈ એક સમયે અને એક પ્રદેશમાં જેટલા એના ઘટકો હોય છે, ને એના પૃથક્ પૃથક્ આવિર્ભાવો હોય છે, તે બધા એક આદર્શ અને લક્ષ્ય તરફ અભિસરિત CONVERGE થતા હોય છે. કન્વર્જ ટુ ધી સેઇમ આઇડિયલ્સ એન્ડ ગોલ્સ. એટલે એ રીતે માધ્યમ અલગ અલગ હોવા છતાં તેની અભિવ્યક્તિમાં ઘણી સમાંતરતા રહે છે. આજની જ વાત કરીએ. આધુનિક યુગમાં તો મૂળે ચિત્રકલાના ક્ષેત્રે શરૂ થયેલી અદ્યતનતા પછી શિલ્પમાં, સ્થાપત્યમાં, સાહિત્યમાં, સંગીતમાં બધે ફેલાઈ ગયેલી તમે જોઈ શકો છો. ભારતમાં જ્યારે મધ્યયુગ બેઠો ત્યારે દરેક પ્રાન્તીય શૈલીમાં મધ્યકાળનાં જે ખાસ લક્ષણો છે તે બધાંમાં એકાએક એકસહ પ્રગટ થયાં. શા માટે? | |||
'''મ. ઢાંકી :''' મારા ગુજરાતી તેમજ અંગ્રેજીમાં જુદા-જુદા લેખોમાં આ વિભાવોના મેનીફેસ્ટેશન્સ સાથે જે દાર્શનિક (ફિલોસોફિકલ) ભાવો છે તેની ચર્ચા કરી હતી. દશેક વર્ષ પહેલાં સાવલીના સેમિનારમાં મેં કહ્યું હતું ને કે કોઈ એક સંસ્કૃતિમાં કોઈ એક સમયે અને એક પ્રદેશમાં જેટલા એના ઘટકો હોય છે, ને એના પૃથક્ પૃથક્ આવિર્ભાવો હોય છે, તે બધા એક આદર્શ અને લક્ષ્ય તરફ અભિસરિત CONVERGE થતા હોય છે. કન્વર્જ ટુ ધી સેઇમ આઇડિયલ્સ એન્ડ ગોલ્સ. એટલે એ રીતે માધ્યમ અલગ અલગ હોવા છતાં તેની અભિવ્યક્તિમાં ઘણી સમાંતરતા રહે છે. આજની જ વાત કરીએ. આધુનિક યુગમાં તો મૂળે ચિત્રકલાના ક્ષેત્રે શરૂ થયેલી અદ્યતનતા પછી શિલ્પમાં, સ્થાપત્યમાં, સાહિત્યમાં, સંગીતમાં બધે ફેલાઈ ગયેલી તમે જોઈ શકો છો. ભારતમાં જ્યારે મધ્યયુગ બેઠો ત્યારે દરેક પ્રાન્તીય શૈલીમાં મધ્યકાળનાં જે ખાસ લક્ષણો છે તે બધાંમાં એકાએક એકસહ પ્રગટ થયાં. શા માટે? કારણ કે એ એક અનિવાર્યપણે બનતી સાંસ્કૃતિક ઘટના છે. એને પછી કાળનો મહિમા ‘કાળવાદ' માનો કે પછી ‘સ્વભાવવાદ’ માનો કે પછી ‘નિયતિવાદ’ માનો – ફિલસૂફીમાં આવા કેટલાક મોટા મોટા વાદો છે - કે કોઈ અન્ય કારણસર યા બધાં જ કારણોને લઈને તેની અંતિમ ‘યુનિટરી’ અસર આવતી હોય, એક એવું દુષ્ટ કે અદૃષ્ટ બળ કામ કરીને ઐક્યપૂર્ણ, એકલક્ષી સમાંતરતા સિદ્ધ કરી જાય છે. એને વ્યવહારમાં સિદ્ધ કરનાર કોણ?વ્યક્તિઓ કે પછી સમૂહ, સમુદાય છે, જેના થકી બધું સર્જાય છે. એ બધાંને એકસાથે સરખા વિચાર કેમ આવે છે? આ પ્રશ્નોનો તો ઉકેલ નીકળે ત્યારે ખરું. | |||
'''યજ્ઞેશ :''' '''''તમે ઈશ્વરના વિભાવ અને દેવાલય સ્થાપત્ય વિશે કહેતા હતા કે ભારતની અંદર જે લીલાભાવ છે તે આપણા ઈશ્વરના કોન્સેપ્ટ સાથે, કેથેડ્રલની અંદર જે કરુણ-ભવ્ય તત્ત્વ છે તેને ક્રાઇસ્ટ સાથે જોડી શકીએ. ઇસ્લામમાં અલ્લાહ અમૂર્ત છે તો મસ્જિદના સ્થાપત્ય પર પણ તેની અસર થયેલી છે એવી કશી વાત તમે કરતા હતા.''''' | '''યજ્ઞેશ :''' '''''તમે ઈશ્વરના વિભાવ અને દેવાલય સ્થાપત્ય વિશે કહેતા હતા કે ભારતની અંદર જે લીલાભાવ છે તે આપણા ઈશ્વરના કોન્સેપ્ટ સાથે, કેથેડ્રલની અંદર જે કરુણ-ભવ્ય તત્ત્વ છે તેને ક્રાઇસ્ટ સાથે જોડી શકીએ. ઇસ્લામમાં અલ્લાહ અમૂર્ત છે તો મસ્જિદના સ્થાપત્ય પર પણ તેની અસર થયેલી છે એવી કશી વાત તમે કરતા હતા.''''' | ||
Line 81: | Line 82: | ||
'''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, સંગીતની વાત નીકળી તો યાદ આવ્યું કે તમારું સંગીતનું પુસ્તક 'સપ્તક' થોડાં વર્ષ પહેલાં બહાર પડ્યું; પણ એ પહેલાં આપના લેખો જે આવેલા તેના પરથી સંસ્કારપ્રિય, સંગીતપ્રિય રસિકોને ખ્યાલ હતો જ કે આપ હિંદુસ્તાની અને કર્ણાટક સંગીતના સારા જાણકાર છો. તો આ બન્ને શૈલીઓ, પરિપાટીમાં આપનો પ્રવેશ કેવી રીતે થયો.''''' | '''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, સંગીતની વાત નીકળી તો યાદ આવ્યું કે તમારું સંગીતનું પુસ્તક 'સપ્તક' થોડાં વર્ષ પહેલાં બહાર પડ્યું; પણ એ પહેલાં આપના લેખો જે આવેલા તેના પરથી સંસ્કારપ્રિય, સંગીતપ્રિય રસિકોને ખ્યાલ હતો જ કે આપ હિંદુસ્તાની અને કર્ણાટક સંગીતના સારા જાણકાર છો. તો આ બન્ને શૈલીઓ, પરિપાટીમાં આપનો પ્રવેશ કેવી રીતે થયો.''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે કે કૉલેજના દિવસો દરમિયાન અમે બધા મિત્રો શાસ્ત્રીય સંગીત જરૂર સાંભળતા, એ તરફ રુચિ પણ હતી; પરંતુ અમે ગાતાં સાયગલ, પંકજ મલિક, જગમોહન, હેમંતકુમાર, અને સચીનદેવ બર્મનનાં ગીતો. (સી. એચ. આત્માનાં ગીતો તે વર્ષો પછી આવ્યાં.) સાથે જ કાનનદેવી, અમીરબાઈ કર્ણાટકીના હોય, ‘કિસ્મત’ ફિલ્મના પારુલ ઘોષના પણ હોય. પછી લતા મંગેશકરનાં ગીતો - એ ‘મહેલ’નાં હોય કે પછીનાં વર્ષોમાં ‘અનારકલી'નાં હોય. આમ અમે ગાયક-ગાયિકાઓ, એમ બન્નેયે ગાયેલાં ગીતો ગાતાં. કારણ એ કે એ વખતનું મ્યુઝિક મેલૉડિયસ હતું. એટલે સંગીતમાં રુચિ કેળવાઈ તેમાં રહેલા મૅલૉડીના તત્ત્વને કારણે. ને એ વખતે (મોટે ભાગે ૧૯૪૭માં) ‘મીરાં’ ફિલ્મ પૂનામાં આવેલી. એમાં એમ. એસ. શુભલક્ષ્મી ‘મીરાં'ના પાઠમાં છે. શુભલક્ષ્મીના કંઠના વખાણ ખૂબ સાંભળેલાં. મારા પિતાજીના એક મિત્ર – અમુભાઈ ખેતાણી વડિયાવાળા – કહેતા કે જ્યુથિકા રોયમાં પણ તમને એવા અદ્ભુત કંઠ અને ભાવની વાત નહીં મળે. એટલે એમને સાંભળવાની ઇચ્છા તો હતી. મીરાં ફિલ્મમાં એમણે ગાયેલાં ભજનો ફિલ્મમાં સાંભળ્યાં ત્યારે તો એમ લાગ્યું કે આ તો મદ્રાસી મીરાં છે ! સ્વરોને કંપાવીને ગાય અને એમના ઉચ્ચારો સાંભળીને અમને હસવું આવેલું. પણ એક દિવસ હૉસ્ટેલમાંથી ડેક્કન જીમખાના તરફ જતા હતા ત્યારે ઉપર એક મકાનમાં નૂરજહાંનું એક ગીત વાગતું હતું ને નીચે એક ભજનની ચૂડી લગાવેલી. ભજન દિવ્ય લાગે; અને પેલું ઉપરવાળું એની પાસે અતિશય હલકું લાગે. એમ થયું કે આ નીચે વળી કોણ ગાય છે, જુઓ તો ખરા. નીચે એક રેકર્ડ લાઇબ્રેરી નવી ખૂલી હતી. આઠ આના આપો. એટલે તમને ગમતી રેકર્ડ લગાડે. એના સંચાલક પાસે રેકર્ડોનું મોટું લિસ્ટ હતું. અમે જઈને પૂછ્યું કે આ કોનું ભજન વગાડાતું હતું, તો કહે એમ. એસ. શુભલક્ષ્મીનું, બસો મેરે નેયનન મેં નંદલાલ. જ્યારે ફિલ્મ જોઈ ત્યારે તો એની ગુણવત્તાની ખબર નહોતી પડી. એ વખતે એની બહુ અપીલ પણ નહોતી થયેલી. પણ આજ એ બહુ ગમી ગયું. અમે બધાયે આઠ-આઠ આના કાઢ્યા, ને તે રાતે ‘મીરાં'નાં બધાં જ ગીતો સાંભળ્યાં. પછી તો રોજનું વ્યસન થઈ ગયું. બીજાં બધાં ગીતો છોડીને અમે એને જ સાંભળીએ. અને એ ગીતો પહેલાં કાનમાં ને પછી કંઠમાં બેસવા લાગ્યાં. એનાં બહુ ગમતાં ભજનોની મેં રેકર્ડો ખરીદી લીધી ને ૧૯૪૮માં અભ્યાસ પૂરો કરી ઘરે આવ્યો ત્યારે પોરબંદરમાં એ રોજ વગાડું. ને એ રીતે એ ભજનો કંઠમાં બરોબર બેસી ગયાં. હું એને બહુ ધ્યાનપૂર્વક ગાતો, પણ એક તત્ત્વ ખૂટતું હતું. શુભલક્ષ્મીના અવાજનો રણકાર. આ ઝંકાર કેવી રીતે લાવવો? | '''મ. ઢાંકી :''' એવું છે કે કૉલેજના દિવસો દરમિયાન અમે બધા મિત્રો શાસ્ત્રીય સંગીત જરૂર સાંભળતા, એ તરફ રુચિ પણ હતી; પરંતુ અમે ગાતાં સાયગલ, પંકજ મલિક, જગમોહન, હેમંતકુમાર, અને સચીનદેવ બર્મનનાં ગીતો. (સી. એચ. આત્માનાં ગીતો તે વર્ષો પછી આવ્યાં.) સાથે જ કાનનદેવી, અમીરબાઈ કર્ણાટકીના હોય, ‘કિસ્મત’ ફિલ્મના પારુલ ઘોષના પણ હોય. પછી લતા મંગેશકરનાં ગીતો - એ ‘મહેલ’નાં હોય કે પછીનાં વર્ષોમાં ‘અનારકલી'નાં હોય. આમ અમે ગાયક-ગાયિકાઓ, એમ બન્નેયે ગાયેલાં ગીતો ગાતાં. કારણ એ કે એ વખતનું મ્યુઝિક મેલૉડિયસ હતું. એટલે સંગીતમાં રુચિ કેળવાઈ તેમાં રહેલા મૅલૉડીના તત્ત્વને કારણે. ને એ વખતે (મોટે ભાગે ૧૯૪૭માં) ‘મીરાં’ ફિલ્મ પૂનામાં આવેલી. એમાં એમ. એસ. શુભલક્ષ્મી ‘મીરાં'ના પાઠમાં છે. શુભલક્ષ્મીના કંઠના વખાણ ખૂબ સાંભળેલાં. મારા પિતાજીના એક મિત્ર – અમુભાઈ ખેતાણી વડિયાવાળા – કહેતા કે જ્યુથિકા રોયમાં પણ તમને એવા અદ્ભુત કંઠ અને ભાવની વાત નહીં મળે. એટલે એમને સાંભળવાની ઇચ્છા તો હતી. મીરાં ફિલ્મમાં એમણે ગાયેલાં ભજનો ફિલ્મમાં સાંભળ્યાં ત્યારે તો એમ લાગ્યું કે આ તો મદ્રાસી મીરાં છે ! સ્વરોને કંપાવીને ગાય અને એમના ઉચ્ચારો સાંભળીને અમને હસવું આવેલું. પણ એક દિવસ હૉસ્ટેલમાંથી ડેક્કન જીમખાના તરફ જતા હતા ત્યારે ઉપર એક મકાનમાં નૂરજહાંનું એક ગીત વાગતું હતું ને નીચે એક ભજનની ચૂડી લગાવેલી. ભજન દિવ્ય લાગે; અને પેલું ઉપરવાળું એની પાસે અતિશય હલકું લાગે. એમ થયું કે આ નીચે વળી કોણ ગાય છે, જુઓ તો ખરા. નીચે એક રેકર્ડ લાઇબ્રેરી નવી ખૂલી હતી. આઠ આના આપો. એટલે તમને ગમતી રેકર્ડ લગાડે. એના સંચાલક પાસે રેકર્ડોનું મોટું લિસ્ટ હતું. અમે જઈને પૂછ્યું કે આ કોનું ભજન વગાડાતું હતું, તો કહે એમ. એસ. શુભલક્ષ્મીનું, બસો મેરે નેયનન મેં નંદલાલ. જ્યારે ફિલ્મ જોઈ ત્યારે તો એની ગુણવત્તાની ખબર નહોતી પડી. એ વખતે એની બહુ અપીલ પણ નહોતી થયેલી. પણ આજ એ બહુ ગમી ગયું. અમે બધાયે આઠ-આઠ આના કાઢ્યા, ને તે રાતે ‘મીરાં'નાં બધાં જ ગીતો સાંભળ્યાં. પછી તો રોજનું વ્યસન થઈ ગયું. બીજાં બધાં ગીતો છોડીને અમે એને જ સાંભળીએ. અને એ ગીતો પહેલાં કાનમાં ને પછી કંઠમાં બેસવા લાગ્યાં. એનાં બહુ ગમતાં ભજનોની મેં રેકર્ડો ખરીદી લીધી ને ૧૯૪૮માં અભ્યાસ પૂરો કરી ઘરે આવ્યો ત્યારે પોરબંદરમાં એ રોજ વગાડું. ને એ રીતે એ ભજનો કંઠમાં બરોબર બેસી ગયાં. હું એને બહુ ધ્યાનપૂર્વક ગાતો, પણ એક તત્ત્વ ખૂટતું હતું. શુભલક્ષ્મીના અવાજનો રણકાર. આ ઝંકાર કેવી રીતે લાવવો? પછી વિચારતાં ખ્યાલ આવ્યો કે એની પાછળ કર્ણાટક સંગીતની તાલીમ છે. એમને તો એ નાનપણથી મળેલી છે. એમનો જે કંપિત સ્વર છે તેમાંથી આ રણકાર, ઝંકાર ઊભો થાય છે. એ સંગીત પોરબંદરમાં તો કોણ શીખવે? હમણાં જ એક લેખમાં મેં કર્ણાટક સંગીત અને હિંદુસ્તાની સંગીતની મારી તાલીમ બનારસમાં કેવી રીતે શરૂ થઈ એની થોડી ચર્ચા કરી છે. શીખવાનો મોકો બના૨સમાં મળ્યો. મારા સ્ટેનોગ્રાફરના મોટા ભાઈ વેંકટરામનું મોટા ગાયક અને વાયોલીનિસ્ટ હતા. તેમની પાસે તાલીમ શરૂ કરી. એ પછી ચંદ્રશેખર અને વીરભદ્ર રાવ પાસેથી. એ સિવાય મૈસુરમાં શ્રીમતી નીલમ્મા કડમ્બિ પાસેથી શીખ્યો. એ ગાળામાં સંગીત તથા સંગીતકારો આદિ વિષયો ૫૨ લેખો પણ લખવાનું શરૂ કર્યું. તમે કહો છો કે ‘સપ્તક'ને લીધે એ લખાણોને પ્રસિદ્ધિ મળી, પણ એવું કાંઈ નથી. એ છૂટક છૂટક લખાયેલા- છપાયેલા બધા લેખો ઉપલબ્ધ હતા જ, પણ દટાઈ ગયેલા. ‘સપ્તક’ પુસ્તકમાં એમાંથી કેટલાક ભેગા કરીને સંચય રૂપે આપ્યા. | ||
'''યજ્ઞેશ :''' '''''તમારો ‘આગિયો ને સ્વર્ણ ભ્રમર' લેખ તો જ્યારે ‘ઊહાપોહ’માં છપાયેલો ત્યારે ઘણાબધાને તે ગમેલો અને પુસ્તક રૂપે આવે તે પહેલાં મેં ઘણા મિત્રોને તેની ઝેરોક્ષ આપેલી. આપને ખ્યાલ પણ ન હોય તેટલા લોકોએ એ વાંચેલો.''''' | '''યજ્ઞેશ :''' '''''તમારો ‘આગિયો ને સ્વર્ણ ભ્રમર' લેખ તો જ્યારે ‘ઊહાપોહ’માં છપાયેલો ત્યારે ઘણાબધાને તે ગમેલો અને પુસ્તક રૂપે આવે તે પહેલાં મેં ઘણા મિત્રોને તેની ઝેરોક્ષ આપેલી. આપને ખ્યાલ પણ ન હોય તેટલા લોકોએ એ વાંચેલો.''''' | ||
'''મ. ઢાંકી :''' (મજાકમાં હસાવતા). તમે મને પહેલાં કહ્યું હોત તો તમને મારા પુરોહિત તરીકે નીમી દેત. | '''મ. ઢાંકી :''' (મજાકમાં હસાવતા). તમે મને પહેલાં કહ્યું હોત તો તમને મારા પુરોહિત તરીકે નીમી દેત. | ||
'''યજ્ઞેશ :''' '''''(હાસ્ય...) કર્ણાટક સંગીત અને હિંદુસ્તાનીમાં તમને ગમતા કલાકારો કયા કયા? | '''યજ્ઞેશ :''' '''''(હાસ્ય...) કર્ણાટક સંગીત અને હિંદુસ્તાનીમાં તમને ગમતા કલાકારો કયા કયા? કોઈ ખાસ ઘરાનાના વિશેષ ગમતા હોય?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે કે ક્લાસિકલ સંગીત વિશિષ્ટ છે. એ શાસ્ત્રીય સંગીતની અપીલમાં ઘરાના તો કામ કરે છે જ પણ જે ગાનાર વ્યક્તિ છે, તેણે જે તાલીમ લીધેલ હોય, તેની સ્વકીય સાંગીતિક સંવેદના સાથે, તેનો માધુર્યપૂર્ણ કંઠ, એવા એવા ઘણા વેરીએબલ્સ તેમાં સંડોવાયેલાં છે. એ બધાં એકઠાં થાય ત્યારે જ અદ્ભુત સંગીતનો આવિર્ભાવ થાય. એવું સો એ સો ટકા તો કોઈનામાં ન હોય. ઘરાનાની અને ગાયકોની પોતાની ખાસિયતો હોય, સાથે એની મર્યાદાઓ પણ હોય. ગાનારાઓમાં અને ગાયનમાં જેમ ગુણ હોય તેમ દોષ પણ હોય. ગાયક-શિષ્યોમાં ગુરુઓના ખરાબ મેનેરિઝમ્સ પણ ઊતર્યા હોય. આવું બધું હોય છે. એની વચ્ચે વચ્ચે પણ સારું સંગીત તમને મળે. અમુક રાગો બહુ સરસ છે અને મને પોતાને એની ઘણી અપીલ છે, જ્યારે અમુક રાગોની અપીલ નથી. હવે એવા unappealing રાગો જ્યારે કોઈ ગાય, પછી તે ગમે તેવો સારો ગાયક હોય તોયે મને તે સાંભળતાં કંટાળો જ આવે છે. એટલે જ્યારે આપણે સંગીતમાં પસંદગી દર્શાવીએ છીએ ત્યારે તે સાપેક્ષ જ સમજવાની, એ આત્મનિષ્ઠ(subjective) જ હોવાની. કર્ણાટક સંગીતના ગાયક-ગાયિકાઓમાં મને મહારાજપુરમ્ અંતાનમ્ મદુરાઈ શેષગોપાલન્ ઉન્નિકૃષ્ણન્ યેશુ દાસ, ડી. કે. પટ્ટમાલ, શુભલક્ષ્મી, એમ. એલ. વસંત કુમારી, શ્રીરંગમ્ ગોપાલરત્નમ્ નીલમ્મા કડમ્બિ વગેરે. હિંદુસ્તાની સંગીતની વાત કરીએ તો ખાસ કરીને મુસ્લિમ ગાયકોની ગાયકી મને ગમે છે. અમુક જૂના બહુ સારા ગાયકોને મેં રેડિયો પર સાંભળેલા. પણ ઉદઘોષક નામ બોલે ત્યાં તો રશ્મિતરંગ (radio wave) ફરી જાય એથી નામ પૂરાં સંભળાય નહીં. જેનાં નામો પણ હવે યાદ નથી એવાય ઘણા સારા ગાયકો સાંભળેલા છે. અત્યારના ગાયકોમાં ૨સીદખાં, મહેન્દ્ર ટોકે વગેરે સારું ગાય છે. ઉ. શરાફતહુસેનખાન પણ કેટલાક રાગો બહુ સારા ગાતા. થોડાં વરસો પહેલાં એ ગુજરી ગયા. એમના આગ્રા ઘરાનાના સિનિયર ગાયક ફૈયાઝખાંનાં ગાન, તાન-મુરકી અને લયકારીનાં તત્ત્વ મને ઘણાં ગમતાં. ખાંસાહેબ અબ્દુલ કરીમખાંનું પણ કેટલુંક ગાન બહુ જ પસંદ હતું. તેમના દીકરા સુરેશબાબુનું મને એક જ રેકોર્ડિંગ, શુદ્ધ કલ્યાણ રાગનું, રેડિયો ૫૨ સાંભળેલ તે પણ સરસ હતું. એઓ ખાંસાહેબ જેવું જ ગાતા. હીરાબાઈ બરોડેકર, સરસ્વતી રાણે એ બધાં તેમના કિરાના ઘરાનાના કલાધરો. એ બધાનું સંગીત મને બહુ પસંદ છે. પતિયાળાના અમાનત અલીખાં-ફતેહ અલીખાં અને નઝકત અલીખાંનું ગાન મને બહુ જ પસંદ છે. આજે અલબત્ત, કેટલાક બહુ પ્રસિદ્ધ ગાયકો- ગાયિકાઓ પણ છે જેનું સંગીત મને નથી ગમતું. હું એમનાં નામો આપવાનું ટાળું છું, તેમની ટીકા નથી કરતો. ‘એતદ્’માં ‘સપ્તક' ઉપ૨ જયદેવભાઈ શુક્લે જે અવલોકન કરેલું તેમાં મારાં જે કેટલાંક ‘ઓમિશન્સ’ હતાં, કે મારાં મંતવ્યો તેમને એક્સેસીવ યા એકપક્ષી લાગેલાં, જેમકે હું કર્ણાટક સંગીતને થોડું વધુ પસંદ કરું છું વગેરે એમણે નોંધેલું, એમણે ઉપસ્થિત કરેલા મુદ્દાઓનો મં્ પછી ખુલાસો ‘એતદ્'માં આપી દીધેલો. | '''મ. ઢાંકી :''' એવું છે કે ક્લાસિકલ સંગીત વિશિષ્ટ છે. એ શાસ્ત્રીય સંગીતની અપીલમાં ઘરાના તો કામ કરે છે જ પણ જે ગાનાર વ્યક્તિ છે, તેણે જે તાલીમ લીધેલ હોય, તેની સ્વકીય સાંગીતિક સંવેદના સાથે, તેનો માધુર્યપૂર્ણ કંઠ, એવા એવા ઘણા વેરીએબલ્સ તેમાં સંડોવાયેલાં છે. એ બધાં એકઠાં થાય ત્યારે જ અદ્ભુત સંગીતનો આવિર્ભાવ થાય. એવું સો એ સો ટકા તો કોઈનામાં ન હોય. ઘરાનાની અને ગાયકોની પોતાની ખાસિયતો હોય, સાથે એની મર્યાદાઓ પણ હોય. ગાનારાઓમાં અને ગાયનમાં જેમ ગુણ હોય તેમ દોષ પણ હોય. ગાયક-શિષ્યોમાં ગુરુઓના ખરાબ મેનેરિઝમ્સ પણ ઊતર્યા હોય. આવું બધું હોય છે. એની વચ્ચે વચ્ચે પણ સારું સંગીત તમને મળે. અમુક રાગો બહુ સરસ છે અને મને પોતાને એની ઘણી અપીલ છે, જ્યારે અમુક રાગોની અપીલ નથી. હવે એવા unappealing રાગો જ્યારે કોઈ ગાય, પછી તે ગમે તેવો સારો ગાયક હોય તોયે મને તે સાંભળતાં કંટાળો જ આવે છે. એટલે જ્યારે આપણે સંગીતમાં પસંદગી દર્શાવીએ છીએ ત્યારે તે સાપેક્ષ જ સમજવાની, એ આત્મનિષ્ઠ(subjective) જ હોવાની. કર્ણાટક સંગીતના ગાયક-ગાયિકાઓમાં મને મહારાજપુરમ્ અંતાનમ્ મદુરાઈ શેષગોપાલન્ ઉન્નિકૃષ્ણન્ યેશુ દાસ, ડી. કે. પટ્ટમાલ, શુભલક્ષ્મી, એમ. એલ. વસંત કુમારી, શ્રીરંગમ્ ગોપાલરત્નમ્ નીલમ્મા કડમ્બિ વગેરે. હિંદુસ્તાની સંગીતની વાત કરીએ તો ખાસ કરીને મુસ્લિમ ગાયકોની ગાયકી મને ગમે છે. અમુક જૂના બહુ સારા ગાયકોને મેં રેડિયો પર સાંભળેલા. પણ ઉદઘોષક નામ બોલે ત્યાં તો રશ્મિતરંગ (radio wave) ફરી જાય એથી નામ પૂરાં સંભળાય નહીં. જેનાં નામો પણ હવે યાદ નથી એવાય ઘણા સારા ગાયકો સાંભળેલા છે. અત્યારના ગાયકોમાં ૨સીદખાં, મહેન્દ્ર ટોકે વગેરે સારું ગાય છે. ઉ. શરાફતહુસેનખાન પણ કેટલાક રાગો બહુ સારા ગાતા. થોડાં વરસો પહેલાં એ ગુજરી ગયા. એમના આગ્રા ઘરાનાના સિનિયર ગાયક ફૈયાઝખાંનાં ગાન, તાન-મુરકી અને લયકારીનાં તત્ત્વ મને ઘણાં ગમતાં. ખાંસાહેબ અબ્દુલ કરીમખાંનું પણ કેટલુંક ગાન બહુ જ પસંદ હતું. તેમના દીકરા સુરેશબાબુનું મને એક જ રેકોર્ડિંગ, શુદ્ધ કલ્યાણ રાગનું, રેડિયો ૫૨ સાંભળેલ તે પણ સરસ હતું. એઓ ખાંસાહેબ જેવું જ ગાતા. હીરાબાઈ બરોડેકર, સરસ્વતી રાણે એ બધાં તેમના કિરાના ઘરાનાના કલાધરો. એ બધાનું સંગીત મને બહુ પસંદ છે. પતિયાળાના અમાનત અલીખાં-ફતેહ અલીખાં અને નઝકત અલીખાંનું ગાન મને બહુ જ પસંદ છે. આજે અલબત્ત, કેટલાક બહુ પ્રસિદ્ધ ગાયકો- ગાયિકાઓ પણ છે જેનું સંગીત મને નથી ગમતું. હું એમનાં નામો આપવાનું ટાળું છું, તેમની ટીકા નથી કરતો. ‘એતદ્’માં ‘સપ્તક' ઉપ૨ જયદેવભાઈ શુક્લે જે અવલોકન કરેલું તેમાં મારાં જે કેટલાંક ‘ઓમિશન્સ’ હતાં, કે મારાં મંતવ્યો તેમને એક્સેસીવ યા એકપક્ષી લાગેલાં, જેમકે હું કર્ણાટક સંગીતને થોડું વધુ પસંદ કરું છું વગેરે એમણે નોંધેલું, એમણે ઉપસ્થિત કરેલા મુદ્દાઓનો મં્ પછી ખુલાસો ‘એતદ્'માં આપી દીધેલો. | ||
Line 99: | Line 100: | ||
'''યજ્ઞેશ :''' '''''અમુક ગાયકોએ રાગના વ્યક્તિત્વને ઘડ્યું હોય એ સંદર્ભમાં.''''' | '''યજ્ઞેશ :''' '''''અમુક ગાયકોએ રાગના વ્યક્તિત્વને ઘડ્યું હોય એ સંદર્ભમાં.''''' | ||
'''મ. ઢાંકી :''' કેટલાક એવું માને છે કે હું જે રાગ-ગાનના, એના વ્યક્તિત્વ નિખારવા માટેનાં લક્ષણો કહું છું તેની કોઈ જ જરૂર નથી. વાદી- સંવાદી વગર પણ ચાલી શકે, દક્ષિણમાં તો ચાલે જ છે. મારા પરિચિત સંગીતવિદ્વાન સનતકુમાર ભટ્ટ આવું માનનારામાંના એક છે. દરેક રાગમાં પોતપોતાની આગવી આંતરિક સુંદરતા છે જ; એની વિરુદ્ધ કહેવાનો કંઈ અર્થ નથી. મેં કહ્યું સૈદ્ધાંતિક રીતે તો એ બરોબર છે, પણ જ્યારે હું લખતો હોઉં ત્યારે મારી રુચિ અને અનુભૂતિ અનુસાર લખતો હોઉં. એને તમે ન માનો તો મને કંઈ વાંધો નથી, કારણ કે એ ભાવના કંઈ સાર્વભૌમ નથી. અબાધ નિર્ણય કોણ કરી શકે? | '''મ. ઢાંકી :''' કેટલાક એવું માને છે કે હું જે રાગ-ગાનના, એના વ્યક્તિત્વ નિખારવા માટેનાં લક્ષણો કહું છું તેની કોઈ જ જરૂર નથી. વાદી- સંવાદી વગર પણ ચાલી શકે, દક્ષિણમાં તો ચાલે જ છે. મારા પરિચિત સંગીતવિદ્વાન સનતકુમાર ભટ્ટ આવું માનનારામાંના એક છે. દરેક રાગમાં પોતપોતાની આગવી આંતરિક સુંદરતા છે જ; એની વિરુદ્ધ કહેવાનો કંઈ અર્થ નથી. મેં કહ્યું સૈદ્ધાંતિક રીતે તો એ બરોબર છે, પણ જ્યારે હું લખતો હોઉં ત્યારે મારી રુચિ અને અનુભૂતિ અનુસાર લખતો હોઉં. એને તમે ન માનો તો મને કંઈ વાંધો નથી, કારણ કે એ ભાવના કંઈ સાર્વભૌમ નથી. અબાધ નિર્ણય કોણ કરી શકે? જે સર્વજ્ઞ, સર્વદ્રષ્ટા હોય તેનો જ શબ્દ આખરી ગણાય. ને વ્યવહારમાં તે સંભવિત નથી. એટલે વાદ જરૂર કરી શકાય, પણ વિવાદ ન થવો જોઈએ. | ||
'''યજ્ઞેશ :''' '''''કેટલાક રાગો અલ્પખ્યાત રહ્યા છે. અને એ અલ્પખ્યાત રાગોને પણ પાછા ખોદકામ કરીને બહાર કાઢી તેનું સંમાર્જન કરી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન થતો હોય છે. પણ મહદ્ અંશે આવા બધા પ્રયત્ન છતાં એ અલ્પખ્યાત રાગો અલ્પખ્યાત જ રહે છે; અને અમુક જ રાગ સપાટી પર આવી લોકોના મનમાં ઘર કરે છે. તો તેની પાછળ ક્યાં રસકીય કારણો હોઈ શકે?''''' | '''યજ્ઞેશ :''' '''''કેટલાક રાગો અલ્પખ્યાત રહ્યા છે. અને એ અલ્પખ્યાત રાગોને પણ પાછા ખોદકામ કરીને બહાર કાઢી તેનું સંમાર્જન કરી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન થતો હોય છે. પણ મહદ્ અંશે આવા બધા પ્રયત્ન છતાં એ અલ્પખ્યાત રાગો અલ્પખ્યાત જ રહે છે; અને અમુક જ રાગ સપાટી પર આવી લોકોના મનમાં ઘર કરે છે. તો તેની પાછળ ક્યાં રસકીય કારણો હોઈ શકે?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે કે પહેલો સવાલ મારા ‘આગિયો અને સ્વર્ણ ભ્રમર' લેખમાં મેં પણ પૂછેલો અને આપણો દોસ્ત રિયાઝ પણ તે વાત સમજેલો છે. કોઈ પણ રાગોનું અપ્રચિલત થઈ જવાનું કારણ શું? | '''મ. ઢાંકી :''' એવું છે કે પહેલો સવાલ મારા ‘આગિયો અને સ્વર્ણ ભ્રમર' લેખમાં મેં પણ પૂછેલો અને આપણો દોસ્ત રિયાઝ પણ તે વાત સમજેલો છે. કોઈ પણ રાગોનું અપ્રચિલત થઈ જવાનું કારણ શું? એમાં રસનો અભાવ, એટલે કે આંતરિક રસ નથી એટલે. તમે ગમે તેટલાં સમભાવ અને સહાનુભૂતિ જુવારની ડાંડ૨ ૫૨ રાખો, અને પીલ્યે જાઓ તોયે પણ શેરડીને પીલો ને જે રસ નીકળે અને આ ડાંડરમાંથી નીકળે તે રસમાં ફેર તો રહેવાનો જ (હાસ્ય...). | ||
'''યજ્ઞેશ :''' '''''તમને યમન બહુ ગમે છે. અને માલકોસ પણ ગમે છે. તેની વિશિષ્ટ અસરની તમે વાત કરેલી છે, તો તમને યમન કેમ ગમે છે?''''' | '''યજ્ઞેશ :''' '''''તમને યમન બહુ ગમે છે. અને માલકોસ પણ ગમે છે. તેની વિશિષ્ટ અસરની તમે વાત કરેલી છે, તો તમને યમન કેમ ગમે છે?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે, મને યાદ આવે છે કે એક પરદેશીએ, મોટે ભાગે બ્રિટિશ લેખકે, આજથી સિત્તેર-એંશી વર્ષ પહેલાં, ભારતીય શાસ્ત્રીય સંગીત પરના તેના પ્રતિભાવો લખેલા ત્યારે તેમાં એમ કહેલું કે મુસ્લિમ ગાયકો ઉદ્દીપક અને રોચક રાગો ગાતા હોય છે, જ્યારે હિંદુ ગાયકો એવા રાગો પસંદ કરે છે કે જે ઉદાસ-ગંભીર હોઈ સાંભળવામાં મજા આવતી નથી, રસ પડતો નથી. યમન રાગને મુસ્લિમ ગાયકોએ ખૂબ પલોટ્યો છે અને ઉપયોગ પણ કરેલો છે. અને એ ગાયકો તેમ જ એ કાળના શ્રોતાઓની પસંદગીમાં એ કાળે રોચક રાગો જ વધુમાં વધુ પ્રમાણમાં સ્થાન પામતા. આજે તો નવી પેઢીના ગાયકો બધા જ ઉપલબ્ધ રાગો ગાય છે. યમન રાગ એટલો સરસ છે કે ઉલ્લાસમય હવા ખડી કરી દેવામાં તેમ જ સંગીતના ઘણા પ્રકારો - ખ્યાલ, ગઝલ, ટપ્પા, ભજન, શ્લોકો આદિમાં - યોગ્ય વાતાવરણ ઊભું કરી દેવામાં સક્ષમ છે. રાગ તરીકે એના વિસ્તાર- પ્રસ્તાર પણ ઘણા પ્રમાણમાં થઈ શકે છે. તેમાં ઊંડાણ પણ ઘણું છે, ગાયક તાગી શકે એટલું ઊંડાણ. મારા દાક્ષિણાત્ય ગુરુ નીલમ્મા કડમ્બીએ દક્ષિણના કલ્યાણી રાગ અને ઉત્તરના તત્સમાન રાગ યમનની વાત નીકળતાં મને કહેલું : ‘યમન ઈઝ ધ મોસ્ટ પ્લીઝિંગ રાગ. | '''મ. ઢાંકી :''' એવું છે, મને યાદ આવે છે કે એક પરદેશીએ, મોટે ભાગે બ્રિટિશ લેખકે, આજથી સિત્તેર-એંશી વર્ષ પહેલાં, ભારતીય શાસ્ત્રીય સંગીત પરના તેના પ્રતિભાવો લખેલા ત્યારે તેમાં એમ કહેલું કે મુસ્લિમ ગાયકો ઉદ્દીપક અને રોચક રાગો ગાતા હોય છે, જ્યારે હિંદુ ગાયકો એવા રાગો પસંદ કરે છે કે જે ઉદાસ-ગંભીર હોઈ સાંભળવામાં મજા આવતી નથી, રસ પડતો નથી. યમન રાગને મુસ્લિમ ગાયકોએ ખૂબ પલોટ્યો છે અને ઉપયોગ પણ કરેલો છે. અને એ ગાયકો તેમ જ એ કાળના શ્રોતાઓની પસંદગીમાં એ કાળે રોચક રાગો જ વધુમાં વધુ પ્રમાણમાં સ્થાન પામતા. આજે તો નવી પેઢીના ગાયકો બધા જ ઉપલબ્ધ રાગો ગાય છે. યમન રાગ એટલો સરસ છે કે ઉલ્લાસમય હવા ખડી કરી દેવામાં તેમ જ સંગીતના ઘણા પ્રકારો - ખ્યાલ, ગઝલ, ટપ્પા, ભજન, શ્લોકો આદિમાં - યોગ્ય વાતાવરણ ઊભું કરી દેવામાં સક્ષમ છે. રાગ તરીકે એના વિસ્તાર- પ્રસ્તાર પણ ઘણા પ્રમાણમાં થઈ શકે છે. તેમાં ઊંડાણ પણ ઘણું છે, ગાયક તાગી શકે એટલું ઊંડાણ. મારા દાક્ષિણાત્ય ગુરુ નીલમ્મા કડમ્બીએ દક્ષિણના કલ્યાણી રાગ અને ઉત્તરના તત્સમાન રાગ યમનની વાત નીકળતાં મને કહેલું : ‘યમન ઈઝ ધ મોસ્ટ પ્લીઝિંગ રાગ.’ પ્રેમલતા શર્મા સ્વર્ગવાસી થયાં ત્યારે દિલ્હીમાં સંગીત-નાટક એકેડેમીમાં એમને નિવાપાંજલિ આપવા અમે બધાં ભેગા થયા હતાં ત્યારે તેમણે ઓરિસ્સામાં જે ભાષણ આપેલું તેની વિડિયો કૅસેટ મૂકી હતી. તેમાં તેમણે કહેલું : પંડિતજી (પં. ઓમકારનાથ ઠાકુર) ઐસા કહેતે થે કે યમન કે બસ દો સૂર લગા દિજીયે ઔર અ...હા...હા..., જો વાતાવરણ ખડા હો જાતા હૈ' આ જે જૂના મહાન્ ગાયકો હતા તે પણ આવા ખુશનુમા રાગો જ પસંદ કરતા. રશિયામાં જ્યારે ભારતીય સંગીતકારો સાથેનું આપણું શિષ્ટમંડળ ગયેલું ત્યારે તેમાં હિંદુસ્તાની અને દાક્ષિણાત્ય ગાયક-ગાયિકાઓ પણ હતાં. તેમાં મૈસૂર યુનિવર્સિટીનાં શિક્ષિકા ગૌરી કુપુસ્વામીને હું પછીથી મળેલો. તેમણે કહેલું : ‘તમારા હિંદુસ્તાની ઉત્તમ રાગોને સાંભળવા અમે બહુ આતુર હતા, પણ એમણે અમને ગમતા નથી તેવા બધા અમારા રાગો ગાયા અને સાથે તમારા હિંદુસ્તાની થર્ડ ક્લાસ રાગો ગાયા. રશિયનો સાથે અમે પણ નિરાશ થઈ ગયાં.’ આપણા ગાયકાદિને એટલી સમજ નથી કે આપણે પરદેશમાં જ્યારે આપણા સંગીતની રજૂઆત કરીએ ત્યારે જે ઉત્તમ અને અપીલિંગ રાગો છે તે જ ગાવા જોઈએ. તેને બદલે અપ્રચલિત રાગો ગાઈ ત્યાં બહાદુરી બતાવવાનો શો અર્થ છે? આજે પણ કેટલાય ગાયકો એવા છે કે હોશિયારીનું પ્રદર્શન કરવા મહેફિલોમાં અપ્રચલિત રાગો ખાસ ગાય છે. હું ગાયકનું નામ નહીં આપું. પણ અમે બનારસ છોડ્યું ત્યારે થોડા દિવસ પહેલાં એક પ્રસિદ્ધ ગાયકની બેઠકમાં અમે મોટી આશા લઈને ગયેલા. એમણે શરૂઆત કરી ‘માલગુંજી’થી. રાગ લગભગ પોણો કલાક ગાયો. તાનોની ઘડબડાટી બોલાવી ને એવું એવું ઘણું કર્યું, પણ અમે બધાં ત્રાસી ગયાં. ઇન્ટરવલ આવ્યો અને બીજો રાગ ગાવા માટે તેઓ તાનપૂરા મેળવતા હતા ત્યારે મોટા ભાગના ઊઠીને ચાલતા થયા. મેં પણ કહ્યું, ‘ભાઈ, ઘર ભેગા થાવ, જો એણે આથી પણ ખરાબ કંઈ કાઢ્યું તો આપણી રાત બગડી જશે. સૂવાના મેળના નહીં રહીએ. ભાગો અહીંથી.' પછી મને રિપોર્ટ મળ્યા કે સાંભળનારાઓમાં ચાર પાંચ જ બાકી રહ્યા હતા અને એ બધા બના૨સમાં વસતા સંગીતકારો જ હતા, જે નછૂટકે બેઠા હતા. તેમની જો બેઠકમાં આ હાલત થાય તો તો થાય કે આ તે ગાન છે કે સજાનો આદેશ? મેં અગાઉ આ જ વાત લખી છે કે આવા રાગો મહેફિલમાં ન ગાવા જોઈએ. પંડિતો આગળ તમે ચાતુરી બતાવ્યે રાખો તે ચાલે; અન્યત્ર ચાતુરી-પ્રદર્શન સારી વસ્તુ નથી. | ||
માલકોસ વિશે જોઈએ તો તે તો રાગસમ્રાટ છે. ભવ્યાતિભવ્ય, આધ્યાત્મિક ઊંડાણવાળો. મેં એને અન્યત્ર ભગવાન્ શંકરના તાંડવને સંગાથ દેનાર રાગ કહ્યો છે જ. મને તો એ અત્યધિક પ્રિય છે. | માલકોસ વિશે જોઈએ તો તે તો રાગસમ્રાટ છે. ભવ્યાતિભવ્ય, આધ્યાત્મિક ઊંડાણવાળો. મેં એને અન્યત્ર ભગવાન્ શંકરના તાંડવને સંગાથ દેનાર રાગ કહ્યો છે જ. મને તો એ અત્યધિક પ્રિય છે. | ||
'''યજ્ઞેશ :''' '''''તમે સંગીતની વાત કરતા હતા ત્યારે આ પહેલાં એક રેડિયો મુલાકાતમાં તે પછી કેટલાંક જાહેર વ્યાખ્યાનમાં પણ તમે સંગીત, કે જે અમૂર્ત કલા છે તેને સ્થાપત્ય, કે જે મૂર્ત કલા છે તેની સાથે જોડી આપ્યું હતું. કર્ણાટક સંગીત અને કર્ણાટકના રાગો તથા હિંદુસ્તાની સંગીત અને હિંદુસ્તાની રાગોનો દેવાલય-સ્થાપત્ય સાથે સંબંધ જોડી આપેલો. તમે સંગીત અને સ્થાપત્ય બંને વિદ્યાઓમાં કામ કર્યું છે. તેમાંથી આ સૂઝ્યું?મુદ્દો પહેલાં મનમાં હતો અને પછી લેખની અંદર વિકસાવ્યો? શું હતું?''''' | '''યજ્ઞેશ :''' '''''તમે સંગીતની વાત કરતા હતા ત્યારે આ પહેલાં એક રેડિયો મુલાકાતમાં તે પછી કેટલાંક જાહેર વ્યાખ્યાનમાં પણ તમે સંગીત, કે જે અમૂર્ત કલા છે તેને સ્થાપત્ય, કે જે મૂર્ત કલા છે તેની સાથે જોડી આપ્યું હતું. કર્ણાટક સંગીત અને કર્ણાટકના રાગો તથા હિંદુસ્તાની સંગીત અને હિંદુસ્તાની રાગોનો દેવાલય-સ્થાપત્ય સાથે સંબંધ જોડી આપેલો. તમે સંગીત અને સ્થાપત્ય બંને વિદ્યાઓમાં કામ કર્યું છે. તેમાંથી આ સૂઝ્યું?મુદ્દો પહેલાં મનમાં હતો અને પછી લેખની અંદર વિકસાવ્યો? શું હતું?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે ને કે બન્ને વિષયની જાણકારી હોય તો જ આવી તુલના થવી અને ક૨વી સંભવિત બને. એથી બધાને એની અનુભૂતિ ન થઈ શકે. સંગીત અને સ્થાપત્ય જાણનારા તો દક્ષિણમાં પણ છે અને ઉત્તરમાં પણ છે, પણ થોડા. એ બન્ને કલાઓ વચ્ચે જે સમાંતરતા છે એ તો તમે તમારા નિજી દર્શનથી જ જોઈ શકો. ને તે પછી તેને અભિવ્યક્ત કરી શકો. દરેક એ પ્રકારની પશ્યત્તા ન ધરાવી શકે. મને પોતાને એક વખત એવું દર્શન/આકલન થયું : એકાએક એનો ખ્યાલ આવ્યો. જ્યારે હું કર્ણાટક સંગીત શીખતો હતો ત્યારે તેનો ત્યાંના દેવમંદિરોના આકાર- પ્રકાર સાથેનો મેળ અને હિંદુસ્તાની સંગીત શીખવા તરફ વળ્યો ત્યારે તેનો ઉત્તરના દેવાલય સ્થાપત્ય સાથેનો મેળ માનસપટ પર સ્પષ્ટ બન્યો. પણ બધાને એ વિચાર આવે જ તેવું ન બને. ને મને અગાઉ આવેલો પણ નહીં. વસ્તુતયા આ તથ્ય તરફ મેં અંગ્રેજીમાં લખેલ એક લેખ દ્વારા પહેલી વખત ધ્યાન દોરેલું. પછી ખબર પડી કે એવી વિચારસરણી ધરાવનારા હેગલ સરખા તત્ત્વવિદો પશ્ચિમમાં હતા અને તેમના કથનનું પછીથી ખંડન થયેલું છે. યુરોપિયન સંગીત એ કાળે ગવાતું તેનું કોઈએ કેવળ બુદ્ધિથી, સંવેદનાને જોડીને નહીં, ખંડન કર્યું હશે એમ લાગે છે. જ્યારે ઇન્દિરા ગાંધી નેશનલ સેંટર ફોર ધ આર્ટ્સમાં મેં એ વાત કરેલી ત્યારે તાપસ સેન નામના વિદ્વાને એ હેગેલિયન સિદ્ધાંત હોવાનું અને તેના થયેલા ખંડન પ્રતિ ધ્યાન દોરેલું અને સંગીત અને સ્થાપત્ય બન્ને જુદાં માધ્યમ હોઈ બન્ને વચ્ચે કોઈ જ સંબંધ નથી એવું ભારપૂર્વક કથન કરેલું. એ બેઠકના અધ્યક્ષ ડૉ. સ્ટાલ હતા. તેમણે કહ્યું કે અમે તો નજરે જોઈ શક્યા છીએ કે સંગીત અને સ્થાપત્યનો મેળ જરૂર છે. (મેં એ બન્ને શૈલીનાં મંદિરોની સ્લાઈડો સાથે બન્ને પ્રદેશના રાગોને ગાઈને બતાવેલું.) સ્ટાલે તે પળે કહેલું : ‘ઈટ વોઝ ડેફીનીટ, ઈટ વોઝ ક્વાઈટ એપેરેંટ, કપિલા વાત્સ્યાયન તો તાપસ સેન પર બહુ ગુસ્સે થઈ ગયેલાં વધારામાં તાપસ સેને કહેલું : ‘એનીથિંગ કેન બી એપ્લાઈડ ટુ એનીથિંગ ઈફ યુ ડુ લાઈક ધીસ. | '''મ. ઢાંકી :''' એવું છે ને કે બન્ને વિષયની જાણકારી હોય તો જ આવી તુલના થવી અને ક૨વી સંભવિત બને. એથી બધાને એની અનુભૂતિ ન થઈ શકે. સંગીત અને સ્થાપત્ય જાણનારા તો દક્ષિણમાં પણ છે અને ઉત્તરમાં પણ છે, પણ થોડા. એ બન્ને કલાઓ વચ્ચે જે સમાંતરતા છે એ તો તમે તમારા નિજી દર્શનથી જ જોઈ શકો. ને તે પછી તેને અભિવ્યક્ત કરી શકો. દરેક એ પ્રકારની પશ્યત્તા ન ધરાવી શકે. મને પોતાને એક વખત એવું દર્શન/આકલન થયું : એકાએક એનો ખ્યાલ આવ્યો. જ્યારે હું કર્ણાટક સંગીત શીખતો હતો ત્યારે તેનો ત્યાંના દેવમંદિરોના આકાર- પ્રકાર સાથેનો મેળ અને હિંદુસ્તાની સંગીત શીખવા તરફ વળ્યો ત્યારે તેનો ઉત્તરના દેવાલય સ્થાપત્ય સાથેનો મેળ માનસપટ પર સ્પષ્ટ બન્યો. પણ બધાને એ વિચાર આવે જ તેવું ન બને. ને મને અગાઉ આવેલો પણ નહીં. વસ્તુતયા આ તથ્ય તરફ મેં અંગ્રેજીમાં લખેલ એક લેખ દ્વારા પહેલી વખત ધ્યાન દોરેલું. પછી ખબર પડી કે એવી વિચારસરણી ધરાવનારા હેગલ સરખા તત્ત્વવિદો પશ્ચિમમાં હતા અને તેમના કથનનું પછીથી ખંડન થયેલું છે. યુરોપિયન સંગીત એ કાળે ગવાતું તેનું કોઈએ કેવળ બુદ્ધિથી, સંવેદનાને જોડીને નહીં, ખંડન કર્યું હશે એમ લાગે છે. જ્યારે ઇન્દિરા ગાંધી નેશનલ સેંટર ફોર ધ આર્ટ્સમાં મેં એ વાત કરેલી ત્યારે તાપસ સેન નામના વિદ્વાને એ હેગેલિયન સિદ્ધાંત હોવાનું અને તેના થયેલા ખંડન પ્રતિ ધ્યાન દોરેલું અને સંગીત અને સ્થાપત્ય બન્ને જુદાં માધ્યમ હોઈ બન્ને વચ્ચે કોઈ જ સંબંધ નથી એવું ભારપૂર્વક કથન કરેલું. એ બેઠકના અધ્યક્ષ ડૉ. સ્ટાલ હતા. તેમણે કહ્યું કે અમે તો નજરે જોઈ શક્યા છીએ કે સંગીત અને સ્થાપત્યનો મેળ જરૂર છે. (મેં એ બન્ને શૈલીનાં મંદિરોની સ્લાઈડો સાથે બન્ને પ્રદેશના રાગોને ગાઈને બતાવેલું.) સ્ટાલે તે પળે કહેલું : ‘ઈટ વોઝ ડેફીનીટ, ઈટ વોઝ ક્વાઈટ એપેરેંટ, કપિલા વાત્સ્યાયન તો તાપસ સેન પર બહુ ગુસ્સે થઈ ગયેલાં વધારામાં તાપસ સેને કહેલું : ‘એનીથિંગ કેન બી એપ્લાઈડ ટુ એનીથિંગ ઈફ યુ ડુ લાઈક ધીસ.’ મને ય મજાક કરવાનું મન થઈ ગયેલું ‘કેન યુ એપ્લાય મ્યુઝિક ઓન બ્રીંજલસ? બધા હસવા મંડ્યા (હાસ્ય..) કપિલા વાત્સ્યાયને તેમને ખૂબ ઝાડ્યા. કદાચ તાપસ સૈનની ચડામણીવાળી પ્રેરણાથી કોઈ સ્વામીજીએ પછીથી સેમિનારના ગ્રન્થનો જ્યારે રીવ્યુ કરેલો એમાં કહ્યું કે આ સિદ્ધાંતનું પૂર્વે યુરોપમાં ખંડન થઈ ગયું છે. આથી એની એ કોઈ જ વેલિડિટી નથી. પણ એ વાત સાચી નથી. એમને એ જાતની અનુભૂતિ નથી તો હું શું કરું? હું એક વસ્તુ જોઈ શકતો હોઉં તે મારું દર્શન, અને તે હું એમને કેવી રીતે આપી શકું?''''' | ||
પરેશ : (મજાકમાં) તેમને ખાલી બ્રીંજલની જ અનુભૂતિ હશે ! | |||
'''પરેશ :''' (મજાકમાં) તેમને ખાલી બ્રીંજલની જ અનુભૂતિ હશે ! | |||
'''યજ્ઞેશ :''' '''''તેં તો સાંભળ્યું નથી, પરેશ ! પણ આકાશવાણી મુલાકાત વખતે અને સાવલી સેમિનારમાં ડેમોન્સ્ટ્રેશન આપેલું ઢાંકીસાહેબે. થોડુંક ગાઈને પણ બતાવેલું. કેદારના આલાપમાં ખજૂરાહોના કંદેરિયા મહાદેવની લયાન્વિત રેખાઓ પ્રત્યક્ષ કરાવેલી.'''''' | '''યજ્ઞેશ :''' '''''તેં તો સાંભળ્યું નથી, પરેશ ! પણ આકાશવાણી મુલાકાત વખતે અને સાવલી સેમિનારમાં ડેમોન્સ્ટ્રેશન આપેલું ઢાંકીસાહેબે. થોડુંક ગાઈને પણ બતાવેલું. કેદારના આલાપમાં ખજૂરાહોના કંદેરિયા મહાદેવની લયાન્વિત રેખાઓ પ્રત્યક્ષ કરાવેલી.'''''' | ||
'''પરેશ :''' ''''''એ વાત તમે ‘સપ્તકમાં નોંધેલી છે? તમારા ‘આગિયો ને સુવર્ણભ્રમર’ લેખમાં છે?''''' | '''પરેશ :''' ''''''એ વાત તમે ‘સપ્તકમાં નોંધેલી છે? તમારા ‘આગિયો ને સુવર્ણભ્રમર’ લેખમાં છે?''''' |
edits