17,548
edits
(Created page with "{{center|<big><big>'''પ્રદ્યુમ્ન તન્ના : એક અંતરંગ છબી'''</big></big>}} {{Poem2Open}} પીએચડી પૂરું થયા પછીના ૧૯૮૩ના બેકારીના એ દિવસોમાં એક વાર જઈ ચડ્યો ભાવનગર. હું તો રખડુ હવા જેવો. ભાવનગરમાં જયંતભાઈને ઘરે જ બે-ત્રણ...") |
No edit summary |
||
Line 17: | Line 17: | ||
પ્રદ્યુમ્નભાઈને ફરી ક્યારે મળશે ? ક્યારે ભેટાશે ? શું કાળની કેડીએ આપણો ઘડીક સંગી જ ? મરણ એટલે કદી ન મળી શકવું. અને દૂરતા એટલે ક્યારેક પણ મળી શકવું. આ પૃથ્વી પર સાથે છીએ ત્યાં સુધી તો શક્યતાની આશા રહે છે જ. કોમો અને રાજકોટ એક જ નભમંડલથી વ્યાપ્ત છે, અને એક જ પૃથ્વીનો પ્રાણવાયુ પ્રાણ પૂરી રહ્યો છે, તેય કેટલું મોટું આશ્વાસન ! આશા છે પ્રદ્યુમ્નભાઈ ફરી દેશ આવે ને ફરી મળીએ. અત્યારે તો કહું છું પિધારો મ્હારે દેશ. | પ્રદ્યુમ્નભાઈને ફરી ક્યારે મળશે ? ક્યારે ભેટાશે ? શું કાળની કેડીએ આપણો ઘડીક સંગી જ ? મરણ એટલે કદી ન મળી શકવું. અને દૂરતા એટલે ક્યારેક પણ મળી શકવું. આ પૃથ્વી પર સાથે છીએ ત્યાં સુધી તો શક્યતાની આશા રહે છે જ. કોમો અને રાજકોટ એક જ નભમંડલથી વ્યાપ્ત છે, અને એક જ પૃથ્વીનો પ્રાણવાયુ પ્રાણ પૂરી રહ્યો છે, તેય કેટલું મોટું આશ્વાસન ! આશા છે પ્રદ્યુમ્નભાઈ ફરી દેશ આવે ને ફરી મળીએ. અત્યારે તો કહું છું પિધારો મ્હારે દેશ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|✽ ✽ ✽}} | {{center|✽ ✽ ✽}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તા. ક. | તા. ક. |
edits