પ્રદ્યુમ્ન તન્ના એક દીર્ઘ મુલાકાત/મુલાકાત: Difference between revisions

Intermittent Saving
(Intermittent Saving)
(Intermittent Saving)
Line 82: Line 82:
કથાનાયકે એની ઑફિસના બારણે ચોડ્યા એક પતાકડામાં લખ્યું  હતું :

‘જેમણે પ્રમાણપત્રો સાથે કોઈ નવલકથા કે નવલિકામાં પોતાના સમાવેશ માટેની અરજી કરી હોય એવાં હરકોઈ વર્ગ, વય અને વ્યવસાયનાં સ્ત્રી-પુરુષ પાત્રો જોડેના વાર્તાલાપો આજથી રદ છે.’

તા.ક. : આવા સંજોગોમાં, નિજી કિસ્સાઓનું દારિદ્રય રજૂ કરનાર સહુ શ્રીમાન પાત્રો, તેમના પ્રમાણપત્રો અને અરજી પાછા લઈ જઈ અન્ય લેખકોનો સંપર્ક સાથે, જો સાંપડે તો.
''તા.ક. : આવા સંજોગોમાં, નિજી કિસ્સાઓનું દારિદ્રય રજૂ કરનાર સહુ શ્રીમાન પાત્રો, તેમના પ્રમાણપત્રો અને અરજી પાછા લઈ જઈ અન્ય લેખકોનો સંપર્ક સાથે, જો સાંપડે તો.''

વાસ્તવમાં, કથાનાયકનો એકનો એક દીકરો આપમેળે સૈન્યમાં ભરતી થઈ ઑસ્ટ્રિયન સરહદે જામ્યા યુદ્ધમાં લડવા ગયો છે. એથી અતિ ઉદ્વિગ્ન, એવી અવસ્થામાં, મળવાની મના કરી હોવાં છતાંય બહુ બોલકું અને ક્યારનું પૂંઠે પડ્યું એક પાત્ર આવીને, પતાકડામાં નિર્દેશ્યા ‘આવા સંજોગો' વિષેનો ખુલાસો માંગતું રહે છે. એથી ધૂંઆપૂંઆ થતો નાયક એને ઑફિસની બહાર ધકેલી દે છે. પણ પેલું વાચાળ - અને કલ્પિત હોવાને કારણે સ્થૂળ બંધનો વિનાનું – પાત્ર એનો પીછો છોડતું નથી. ને પછી બેયની જામી વડચડના સંવાદો દ્વારા લેખકે અસ્તિત્વના મહિમાનું એક નોખું જ દર્શન કરાવ્યું છે! ખરે જ વાંચવા જેવી કથા છે. પાત્રો સંગ પરિસંવાદના શીર્ષકવાળી આ લઘુકથાનો અનુવાદ ત્રણેક વર્ષ પૂર્વે, યુ.કે.થી પ્રકટ થતા માસિકપત્ર ‘ઓપિનિયન' મહીં છપાયો હતો.  

ને લો, વાત માંડી જ છે તો એમાંનાં કેટલાંક અવતરણો ટાંકું :

મને બ્હાર ફેંકી દેવો છે? કશુંય થવાનું નથી મને. હું તો ફરીથી આવીશ સ્ટુડિયોમાં પેલી બારી વાટે. શું લાગેવળગે મને, પંખીઓ, ગુલાબો અને ફુવારાને તમારા યુદ્ધ સાથે? મેનાને પેલા વૃક્ષેથી ઉડાડી મૂકશો તો જઈ બેસશે પાસના બગીચાના વૃક્ષ પરે ને ટહુક્યા કરશે મોજથી ! જાવ, બોલતી બંધ કરી દો પેલી મેનાને ને ઉખેડી નાખો. બાગોનાં બધાંય ગુલાબોને! નથી માનતો કે તમને મોઢું બાંધવા દે પંખીઓ અને સહેલું નથી બધાય બાગો થકી ઉખેડવા આ વાસંતી ગુલાબોને.
''મને બ્હાર ફેંકી દેવો છે? કશુંય થવાનું નથી મને. હું તો ફરીથી આવીશ સ્ટુડિયોમાં પેલી બારી વાટે. શું લાગેવળગે મને, પંખીઓ, ગુલાબો અને ફુવારાને તમારા યુદ્ધ સાથે? મેનાને પેલા વૃક્ષેથી ઉડાડી મૂકશો તો જઈ બેસશે પાસના બગીચાના વૃક્ષ પરે ને ટહુક્યા કરશે મોજથી ! જાવ, બોલતી બંધ કરી દો પેલી મેનાને ને ઉખેડી નાખો. બાગોનાં બધાંય ગુલાબોને! નથી માનતો કે તમને મોઢું બાંધવા દે પંખીઓ અને સહેલું નથી બધાય બાગો થકી ઉખેડવા આ વાસંતી ગુલાબોને.''
અને મારું માનો તો ફગાવી દો આ બધાં છાપાંને. છેવટ ખરે જ વખાણશો મને. કેમકે એ બધીય છે સરી જતી ઘટનાઓ. ને કશુંક આંકશે તોયે ન આંક્યા બરોબર. કારણ એ આંક્યા પછીય કાયમ આવવાની છે વસંત. જુઓ, ગુલાબો ઓછાંવત્તાં હશે તોય રહેશે એની એ જ. અને મનુષ્યોને જરૂર છે સૂવા ને ખાવાની, રોવા ને હસવાની, હિંસા અને પ્રેમની. ગઈ કાલની રમૂજ પરે રોવાની, આજે મર્યા પરે પ્રેમ કરવાની. વાગાડંબર, ખરુંને ? લાગે જ ને ! કારણ એવાને બાલિશપણે માનો છો કે યુદ્ધને કારણ બધું જ બદલાવું જોઈએ. શું બદલાવું એ વ્યક્તિઓની સાથેસાથ જે એમને વળોટી શકતી નથી. રહે છે જીવન, એ જ અપેક્ષા, એ જ ઉન્મેષ, એ જ ઉમળકાથી ભર્યું, જાણે કશુંય ન ઘટ્યું હોય એવું દયાપાત્ર છે. અડિયલ અને આંધળી જીદ.
''અને મારું માનો તો ફગાવી દો આ બધાં છાપાંને. છેવટ ખરે જ વખાણશો મને. કેમકે એ બધીય છે સરી જતી ઘટનાઓ. ને કશુંક આંકશે તોયે ન આંક્યા બરોબર. કારણ એ આંક્યા પછીય કાયમ આવવાની છે વસંત. જુઓ, ગુલાબો ઓછાંવત્તાં હશે તોય રહેશે એની એ જ. અને મનુષ્યોને જરૂર છે સૂવા ને ખાવાની, રોવા ને હસવાની, હિંસા અને પ્રેમની. ગઈ કાલની રમૂજ પરે રોવાની, આજે મર્યા પરે પ્રેમ કરવાની. વાગાડંબર, ખરુંને ? લાગે જ ને ! કારણ એવાને બાલિશપણે માનો છો કે યુદ્ધને કારણ બધું જ બદલાવું જોઈએ. શું બદલાવું એ વ્યક્તિઓની સાથેસાથ જે એમને વળોટી શકતી નથી. રહે છે જીવન, એ જ અપેક્ષા, એ જ ઉન્મેષ, એ જ ઉમળકાથી ભર્યું, જાણે કશુંય ન ઘટ્યું હોય એવું દયાપાત્ર છે. અડિયલ અને આંધળી જીદ.''
ધૂંધવાઓ છો, ક્રોધે ભરાઓ છો જે કોઈ તમારી જેમ ન વરતે તેની સામે ! જે કોઈ હલી ન ઊઠે તેની સામે. તમે વિચારતા હશો કે બધું નષ્ટ થઈ ચૂક્યું છે, ને સંભવ છે કે થઈ ચૂક્યું હોય તમારે માટે. પણ ક્યાં લગી ? તમે કંઈ મરી નથી જવાના તેને માટે. જુઓ, જેને શ્વસો છો તે હવા તમને કહેતી નથી કે તમે જીવો છો. વાસંતી બાગો મહીં પંખીઓનો કલરવ સાંભળો છો પણ બાગ કે પંખીઓ તમને કહેતાં નથી કે તમે જીવો છો. એમની મહેકને શ્વસતાં ને એમનાં કલરવને સાંભળતાં. તમને આવરી ગઈ છે એક તુચ્છ વિટંબણા. ઉઘાડી ઈન્દ્રિયો થકી તમારા ભીતરમાં પ્રવેશતા જીવનની ગણના જ નથી! ને પછી કકળો છો. શા માટે ?’
''ધૂંધવાઓ છો, ક્રોધે ભરાઓ છો જે કોઈ તમારી જેમ ન વરતે તેની સામે ! જે કોઈ હલી ન ઊઠે તેની સામે. તમે વિચારતા હશો કે બધું નષ્ટ થઈ ચૂક્યું છે, ને સંભવ છે કે થઈ ચૂક્યું હોય તમારે માટે. પણ ક્યાં લગી ? તમે કંઈ મરી નથી જવાના તેને માટે. જુઓ, જેને શ્વસો છો તે હવા તમને કહેતી નથી કે તમે જીવો છો. વાસંતી બાગો મહીં પંખીઓનો કલરવ સાંભળો છો પણ બાગ કે પંખીઓ તમને કહેતાં નથી કે તમે જીવો છો. એમની મહેકને શ્વસતાં ને એમનાં કલરવને સાંભળતાં. તમને આવરી ગઈ છે એક તુચ્છ વિટંબણા. ઉઘાડી ઈન્દ્રિયો થકી તમારા ભીતરમાં પ્રવેશતા જીવનની ગણના જ નથી! ને પછી કકળો છો. શા માટે ?’''
મને બહુ ગમતો એક ઑર લેખક તે ચેઝારે પાવેઝે, ‘ફેરીએ દ’ગોસ્તો' (અગસ્તની રજાઓ) નામક એના એક સંગ્રહની ઘણી લઘુકથાઓના અનુવાદો મેં કર્યા છે. નિજી વતનની તળપદી ભોમ અને પ્રકૃતિના માદક, ઇન્દ્રિયગમ્ય અલસ્ય અને ગ્રામીણ પાત્રોના સાલસ, યૌવન ઉભારનાં એના આળેખ, ખરે જ સ્પર્શી જાય એવાં છે. પાવેઝેએ કાવ્યો પણ લખ્યાં છે, ઈટાલિયન તેમ જ અંગ્રેજીમાં પણ.

યજ્ઞેશભાઈ, કરવું તો ઘણું ઘણું છે પણ સમય જાણે ઓછો પડે છે.

Line 96: Line 96:
'''યજ્ઞેશ :''' ''''' તો એકાદું એવું ઈટાલિયનમાં જ સંભળાવો ને!

'''પ્રદ્યુમ્ન :''' (યાદ કરતાં...).
'''પ્રદ્યુમ્ન :''' (યાદ કરતાં...).
L'ABITO  
{{Poem2Close}}
<center><poem>
'''L'ABITO'''

Dal giorno in an  
Dal giorno in an  
Line 105: Line 107:
vado vestito  
vado vestito  
di silenzco !
di silenzco !
*

THE DRESS
'''THE DRESS'''
Since the day,
Since the day,
under the
under the
Line 115: Line 117:
your nude innocence-
your nude innocence-
doning silenceI go !
doning silenceI go !
 
</poem></center>
 
{{Poem2Open}}
'''યજ્ઞેશ :''' ''''' જ્ઞાતિએ તમે લોહાણા, મોટા ભાગે ધંધા-વ્યાપાર જોડે સંકળાયેલી જ્ઞાતિ. તમારા પિતાજી ‘બિઝનેસ'માં હતા ? ચિત્રકળા-કવિતા જેવી કળાઓ તમને વારસામાં ક્યાંથી આવી? તમારા વિકાસમાં કોનો કોનો ફાળો ?'''''

'''પ્રદ્યુમ્ન :'''  ઉભય પક્ષે, મારા કુટુંબના વડવાઓ મૂળ ગોહિલવાડના, ભાવનગર નજીકના અધેવાડા અને અકવાડા ગામના વતની. ઓગણીસમી સદીના અંતભાગમાં ઉપાર્જન અર્થે દહાણુ ભણી આવેલા અને નિજી ઉદ્યમ અને આવડત થકી ઘણી સંપદા રળી ત્યાં જ ઠરીઠામ થયેલા. આમ મૂળ વતનની રહેણીકરણી અને તળપદી બોલી ભેળાં પ્રસંગોપાત્ત ગવાતાં ગીતો-ગરબા, ગરબી અને રાસ-ભજનોના લયસંગીત પણ ગુજરાત-મહારાષ્ટ્રને સાંધતાં એ સરહદી ગામ લગી આવ્યાં! મારા દાદા, થાણા જિલ્લાના ‘ટીંબર કિંગ' કહેવાતા. એ કાળે નવી. નખાતી રેલવે લાઈનો માટેના ‘સ્લીપરો’ પૂરા પાડતા. આજે વિચારતા રંજ થાય છે કે એ વિસ્તારનાં ગાઢાં જંગલોની કાપણીમાં એમનોય આડકતરો હિસ્સો રહ્યો!

Line 205: Line 207:
'''યજ્ઞેશ :''' ''''' તમારી કવિતાની વાત કરીએ તો બચપણથી જ તમે મુંબઈના ‘અર્બન-મિલ્યુ' (શહેરી વાતાવરણ)માં ઊછર્યા છો પણ તમારાં કાવ્યોના પરિવેશ અને ભાષા સાવ જુદાં લાગે. એમનાં તળપદ લય અને પ્રાકૃતિક રોમાન્ટીસીઝમને આમ જુઓ તો મહાનગર સાથે કોઈ લેવાદેવા નથી. તો એ સંસ્કારો તમારાં મા જે ગાતાં-વજાડતાં એ થકી ઝીલ્યા કે તમારા ચિત્તે મેળવ્યા ઓર કોઈ સંધાન થકી?'''''

'''પ્રદ્યુમ્ન :''' આવા પ્રશ્નોથી ઘણી વાર રમૂજ પામતો હોઉં છું, તો ક્યારેક રંજ પણ, વિધાનોની ઈંગિત અપેક્ષાને પ્રમાણતાં. લો, પ્રત્યુત્તરમાં કેટલાક મુદ્દાઓ ટાંકું. પહેલો : હું મુંબઈ શા મહાનગરમાં ઊછર્યો તેથી એ ‘અર્બન મિલ્યુ’ મારાં કાવ્યો મહીં આવવું જ જોઈએ એવું શા માટે ?! મારે શું અને કયા પ્રકારમાં લખવું એ તો મારી અંગત રુચિનો સવાલ અને અધિકાર પણ ખરો ને?! વાસ્તવમાં, સહજ અને ઉચિત લાગ્યા ત્યારે શહેરી વાતાવરણને નિરૂપતાં અછાંદસ કાવ્યો પણ મેં લખ્યાં છે, મારાં ગીતોની સરખામણીમાં અલ્પ હોવાને કારણે ઘણાંયને એની જાણ ન હોય એ શક્ય છે. ઉદાહરણ રૂપે, ગુજરાતનાં છેલ્લાં કોમી રમખાણોએ સર્જી ભીષણ તારાજી અને ઊભરી વ્યથાને વ્યક્ત કરતાં એક દીર્ઘ નગરકાવ્ય ‘ચમત્કાર’ના કેટલાક અંશો અહીં ટાંકું :

{{Block center|'''<poem>
રહી ગયાં પણ રસ્તે રસ્તે વહી જતાં બેફામ વાહનો  

કેરી વણથંભ દોટ, ઊભરતાં દૂષિત ધૂમ્રના ગોટ,

Line 233: Line 236:
ગયાં ક્યાં એશ અનેરા ને નિત થાતી લીલાલ્હેર ? !

અહીં તો ઊભરતાં સમશાન, કદી ના કલ્પ્યાં
અહીં તો ઊભરતાં સમશાન, કદી ના કલ્પ્યાં
ના કદી ભાળ્યાં એવાં ડરામણાં સમશાન...
ના કદી ભાળ્યાં એવાં ડરામણાં સમશાન...</poem>'''}}
 
{{Poem2Open}}
બીજો : ખરેખાત તો પ્રકૃતિને જ ‘ઉત્ક્રાંત’ માનવે સ્થાપ્યાં મૂલ્યો, ધારા-ધોરણો કે સીમાઓ જોડે કશી લેવાદેવા નથી! સુભાગ્યે, એણે નથી બદલ્યું નિજી વલણ કે તજ્યું નિજી ચલણ! સતત શોધનરત મહાભૂતો હજીય નિવારતાં રહે છે માનવે ફેલાવ્યાં અનેકવિધ દૂષણોને. મહાનગરોમાંયે ચાલતી રહે છે એ પ્રક્રિયા જનસમુદાયની ત્રસ્ત, ભાગદોડભરી રોજિંદી કાર્યવાહીની જોડાજોડ ! બેરુત-બેલગ્રેડ કે બગદાદના ભીષણ બમ્બમારા આઠેય અહીંતહીં બચ્યાં વૃક્ષવેલીઓ વસંત વેળા ખીલવાનું વીસર્યાં નથી! પંખીઓ ટહુક્યાં છે! આવાસોના ખંડેરો બીચ પણ શિશુઓની રમણરીડ થતી રહી છે! એની ઓથમાં હજીય સર્વ કાંઈ કોળતું, કિલ્લોલતું રહે છે! પળમાં દારુણ વિનાશ સ૨જે એવી સર્વ શક્તિમાન પ્રકૃતિ આદિ ગુણે સદા પ્રસન્ન-મંગલ અને કરુણામયી છે! અદિતી, સરસ્વતી, મહાલક્ષ્મી, અન્નપૂર્ણા, દુર્ગા, ભૈરવી, મહાકાલી શાં નામો એ આદ્યશક્તિના મુદિત અને ભયાનક સ્વરૂપોના દ્યોતક છે! એના સીધા સંપર્કમાં રહેતાં તળભૂમિના અનેક ભોળાં ગ્રામજનો નાનાવિધ ઉત્સવો દ્વારા નિજી આસ્થા અને આમન્યા વ્યક્ત કરતાં એ જીવનદાત્રીને બિરદાવતાં રહે છે.

ત્રીજો : જેને તમે ‘પ્રાકૃતિક રોમાન્ટીસિઝમ' કહ્યો એ શબ્દ મહીં ઈંગિત ‘એવેઝીવ' કે ‘સેન્ટીમેન્ટલી નોસ્ટાલ્જક' એવું કશુંય નથી મારા કાવ્યોના પરિવેશમાં.

Line 240: Line 243:
'''યજ્ઞેશ :''' ''''' આ તો સાહિત્યને જોવાની-કહેવાની એક રીત છે. ‘ડોન્ટ કન્સીડર ઈટ ઍઝ ડેરોગેટરી...'''''

'''પ્રદ્યુમ્ન :''' પણ એ ‘ટર્મ’ જ ખોટી છે ને! કેવું નિસ્તેજ અર્થઘટન થઈ ગયું છે એનું, તત્કાલીન આલોચના મહીં! ખરેખાત તો ‘રોમાન્ટિક’ નહીં, રોમાંચક જોઈએ ! જેના સંધાને, રોમરોમ થનકી ઊઠે એવી. શાશ્વત ચૈતન્યલીલાનાં લાધતા રહેલાં અચરજોના પરભાર્યા, લયબદ્ધ આળેખો છે મારા ઘણાંય કાવ્યોમાં :

સકળ ભરી બ્રહ્માંડ અનૂઠાં વાટે ઘાટે  
{{Poem2Close}}
વેર્યાં છુટ્ટે હાથ
{{Block center|'''<poem>સકળ ભરી બ્રહ્માંડ અનૂઠાં વાટે ઘાટે  
{{gap}}વેર્યાં છુટ્ટે હાથ
અહો કાંઈ અનગળ અનગળ
અહો કાંઈ અનગળ અનગળ
વાલે મારે વેર્યાં અચરજ અનગળ !
{{gap}}વાલે મારે વેર્યાં અચરજ અનગળ !
વાયુ તણે પરપોટે પૂર્યા ધરા, સરિત, ગિરિમાળ  

ફરતો વીંટ્યો સાત સમંદર કેરો નીલ જુવાળ !  
ફરતો વીંટ્યો સાત સમંદર કેરો નીલ જુવાળ !  
અહો કાંઈ અનગળ અનગળ
{{gap}}અહો કાંઈ અનગળ અનગળ
શ્યામ સઘન અંધારું બાહર, ભીતર ભૂરો વ્યાપ,

કહીં ઊભરતાં તેજ - છાંય, કહીં ઝલમલે ઇન્દર-ચાપ !
કહીં ઊભરતાં તેજ - છાંય, કહીં ઝલમલે ઇન્દર-ચાપ !
અહો કાંઈ અનગળ અનગળ
{{gap}}અહો કાંઈ અનગળ અનગળ
કણમાં ભરિયાં કોશ, બીજમાં વનરાવન ઘેઘૂર
કણમાં ભરિયાં કોશ, બીજમાં વનરાવન ઘેઘૂર
પ્રગટાવ્યો વડવાનળ જળમાં, શ્વાસ મહીં તે સૂર !

અહો કાંઈ અનગળ અનગળ..
{{gap}}અહો કાંઈ અનગળ અનગળ..</poem>'''}}
{{Poem2Open}}
ને ‘પ્યોરલી નેરેટિવ’ આળેખો થકી ઊપજતાં વ્યંજના-વિલાસ તો ચીની-જાપાની કવિતાની આગવી લાક્ષણિકતા છે. બે'ક નમૂનાઓ ટાંકું. પહેલી છે આઠમી સદીના જગવિખ્યાત ચીની કવિ-ચિત્રકાર વાંગવેઈના કાવ્યના ઈટાલિયન પરથી કીધો અનુવાદ :

કિયાંગ કેરા વ્હેણ થકી ડોકાતાં ધોળા પ્હાણ,  
{{Block center|'''<poem>કિયાંગ કેરા વ્હેણ થકી ડોકાતાં ધોળા પ્હાણ,  
ટાઢીબોળ હવામાં અહીં તહીં ઊડતાં રાતાં પાંદ,  

પર્વતની પગવાટે વારિ વરસ્યાં નથી લવલેશ.  
પર્વતની પગવાટે વારિ વરસ્યાં નથી લવલેશ.  
વ્યોમ તણી ભૂરાશે આ તો ભીના આપણ વેશ !
વ્યોમ તણી ભૂરાશે આ તો ભીના આપણ વેશ !</poem>'''}}
 
{{Poem2Open}}
બીજું છે જાપાની, વીસમી સદીનું
બીજું છે જાપાની, વીસમી સદીનું
 
{{Poem2Close}}
ચાંદોય સરી ગર્યો
{{Block center|'''<poem>ચાંદોય સરી ગર્યો
જળ ચાટલાની બ્હાર,  
જળ ચાટલાની બ્હાર,  
રખે રહી ગયો હોય
{{gap}}રખે રહી ગયો હોય
તળિયે કો' પ્હાડ !
{{gap}}તળિયે કો' પ્હાડ !
- શોજી ફૂજીકી (૧૯૩૭)
{{gap}}{{gap}}- શોજી ફૂજીકી (૧૯૩૭)</poem>'''}}
 
{{Poem2Open}}
'''યજ્ઞેશ :''' ''''' મને યાદ આવે છે તમારું એક ગીત ‘ટાઢ’. વીસ વરસ પહેલાં રાણકપુરમાં, તમે મારી ડાયરીમાં લખી આપેલું. એવું કોઈ ઑર સંભળાવોને જેમાં તમારી ચિત્રકારની આંખનો લાભ મળ્યો હોય.'''''