રચનાવલી/૬૯: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:
‘ચમારિયો શીંગડે દોરડા બાંધી ડોબું ઘસડી લાયો' હવે ‘ચામડી’નું ચામડું થઈ ગયું અને તેથી માખી બેસે નૈ, દૂધડાજી બહારો મેંહરે નૈ માખી ચા પીએ નૈં’
‘ચમારિયો શીંગડે દોરડા બાંધી ડોબું ઘસડી લાયો' હવે ‘ચામડી’નું ચામડું થઈ ગયું અને તેથી માખી બેસે નૈ, દૂધડાજી બહારો મેંહરે નૈ માખી ચા પીએ નૈં’
ક્યારેક આ કવિએ જડ અને સંવેદનહીન ગણિતથી ચાલતા વિજ્ઞાનની પણ ખબર લીધી છે : ‘બૂટને કસનળીમાં રાખો / યોગ્ય અંતરે ઢગ કાચ | સમય નોંધો / એના ઘન હાલતમાં રહેલા પૂઠાના ટુકડા ભરવી લો/એ જ અશુદ્ધિ સમજો’  
ક્યારેક આ કવિએ જડ અને સંવેદનહીન ગણિતથી ચાલતા વિજ્ઞાનની પણ ખબર લીધી છે : ‘બૂટને કસનળીમાં રાખો / યોગ્ય અંતરે ઢગ કાચ | સમય નોંધો / એના ઘન હાલતમાં રહેલા પૂઠાના ટુકડા ભરવી લો/એ જ અશુદ્ધિ સમજો’  
છેલ્લા કાવ્યમાં ‘બૂટ’માંથી ‘એક નવી ઓલાદ’ જન્મવાની વાત કવિએ કહી છે. પણ એ વરતારો જગતના વિનાશકારી ભવિષ્ય વિશેનો હોય એવો છે. ‘કલ્કી’નો અવતાર તો આવતા આવશે પણ મનુષ્ય જે જીવલેણ પ્રકૃતિ સાથે અને પાંતાની સાથે તથા એકબીજા સાથે રમત આદરી છે.’ એનું પરિણામ કેવું આવશે? કવિ કહે છે તો બૂટને પગ ફૂટે / પગને આંગળા / આંગળીને નખ ફૂટે નખના પોલાણમાં સઘસ્નાતા / ધરતી મૈલ બનીને પ્રસરે / નખથી માણસ ૫૨ હૂમલો કરે...'  
છેલ્લા કાવ્યમાં ‘બૂટ’માંથી ‘એક નવી ઓલાદ’ જન્મવાની વાત કવિએ કહી છે. પણ એ વરતારો જગતના વિનાશકારી ભવિષ્ય વિશેનો હોય એવો છે. ‘કલ્કી’નો અવતાર તો આવતા આવશે પણ મનુષ્ય જે જીવલેણ પ્રકૃતિ સાથે અને પાંતાની સાથે તથા એકબીજા સાથે રમત આદરી છે.’ એનું પરિણામ કેવું આવશે? કવિ કહે છે : તો બૂટને પગ ફૂટે / પગને આંગળા / આંગળીને નખ ફૂટે નખના પોલાણમાં સદ્યસ્નાતા / ધરતી મૈલ બનીને પ્રસરે / નખથી માણસ ૫૨ હૂમલો કરે...'  
એક વિષયની આસપાસ સંવેદનોનાં ઝૂમખાં બાઝતાં આવે અને વિષય આખે આખો જુદી જ રીતે પમાતો આવે એવું થયું આ ‘બૂટકાવ્યો’માંથી પસાર થતા લાગે છે. જેમ વાનગોગનું ચિત્ર તેમ ભૂપેશ અધ્વર્યુંનું બૂટ અંગેનું શબ્દસંવેદન આપણને બૂટને જુદી રીતે જોતા કરી મૂકે છે. સાહિત્યનું કામ જ તો આપણી જડતા દૂર કરવાનું છે. હવે પગમાં બૂટ ધારણ કરતી વખતે મનમાં આ કવિતા ધારણ કર્યા વગર નહીં રહેવાય એવો એનો પ્રભાવ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu