17,756
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સિનેમાના પર્દાને|}} <poem> હજારો નેત્રની કિરણસરિતા તે ગમ વહે, હજારો હૈયાંની લલિત સ્ફુરણા તું પર ઠરે, હજારો ને પાતો મધુર મધુ મોંઘા રસતણું સુભાગી ધન્યાત્મા નહિ અવર કે તુંથી નિરખ્ય...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
હજારો | હજારો નેત્રોની કિરણસરિતા તું ગમ વહે, | ||
હજારો હૈયાંની લલિત સ્ફુરણા તું પર ઠરે, | હજારો હૈયાંની લલિત સ્ફુરણા તું પર ઠરે, | ||
હજારો ને પાતો મધુર મધુ મોંઘા રસતણું | હજારો ને પાતો મધુર મધુ મોંઘા રસતણું | ||
Line 16: | Line 16: | ||
બની બંદી બેઠે સહુ દિશ ખડા શ્યામ પટમાં, ૧૦ | બની બંદી બેઠે સહુ દિશ ખડા શ્યામ પટમાં, ૧૦ | ||
તજીને સૃષ્ટિની સકલ મુદ, હ્યાં સ્થૈર્ય સજીને | તજીને સૃષ્ટિની સકલ મુદ, હ્યાં સ્થૈર્ય સજીને | ||
મહાત્યાગી યોગી પરમ | મહાત્યાગી યોગી પરમ રસસિઘ્ર્ય તપતો. | ||
અને તારા સ્થૈર્યે ગતિ સકલ સંભાવ્ય બનતી, | અને તારા સ્થૈર્યે ગતિ સકલ સંભાવ્ય બનતી, | ||
અનેરા ધાવલ્યે પ્રગટી શકતી રંગરમણા, | |||
વિભુ શા નૈર્ગુણ્યે ગુણમય શકે સૃષ્ટિ સવળી, | વિભુ શા નૈર્ગુણ્યે ગુણમય શકે સૃષ્ટિ સવળી, | ||
અહો તું વૈરાગ્ય જગત બનતું રાગરસિયું. | અહો તું વૈરાગ્ય જગત બનતું રાગરસિયું. | ||
બિછાવી | બિછાવી બેઠો તું અમલધવલું અંતર પટ, | ||
નિમંત્રંતો સારી રસસરણિને હ્યાં પ્રગટવા, | નિમંત્રંતો સારી રસસરણિને હ્યાં પ્રગટવા, | ||
અને તે ઘેલૂડાં હૃદય નયનો ને વિહરવા | અને તે ઘેલૂડાં હૃદય નયનો ને વિહરવા | ||
Line 34: | Line 34: | ||
સમુદ્રો ગાજ્યા હ્યાં, હિમ શિખર ઊભાં પણ અહીં, | સમુદ્રો ગાજ્યા હ્યાં, હિમ શિખર ઊભાં પણ અહીં, | ||
તુફાનો વીંઝાયાં, કુસુમ લહર્યાં આંહિ કુમળાં, | |||
અરણ્યો હ્યાં | અરણ્યો હ્યાં ઝૂક્યાં, કલકલી ગયા નિર્ઝર કંઈ, | ||
ધણેણ્યા જ્વાલાદ્રિ, પ્રલયપુર આવી વહી ગયાં. | ધણેણ્યા જ્વાલાદ્રિ, પ્રલયપુર આવી વહી ગયાં. | ||
અહીં તે આદિનાં ગિરિસમ પશુ આવી ઘુરક્યાં, | અહીં તે આદિનાં ગિરિસમ પશુ આવી ઘુરક્યાં, | ||
સુલીલા યંત્રોની અહીં વિલસી ગૈ અદ્યતન સૌ, ૩૦ | સુલીલા યંત્રોની અહીં વિલસી ગૈ અદ્યતન સૌ, ૩૦ | ||
બધા રાની જંગો પ્રથમ | બધા રાની જંગો પ્રથમ મનુજોના પ્રગટિયા, | ||
પ્રપંચી ભ્રૂભંગો પણ અહીં લક્ષ્યા આજ-કલના. | પ્રપંચી ભ્રૂભંગો પણ અહીં લક્ષ્યા આજ-કલના. | ||
Line 46: | Line 46: | ||
જિતાયા દુર્ગો કૈં, નગર કંઈ ભસ્મે શયિત થ્યાં, | જિતાયા દુર્ગો કૈં, નગર કંઈ ભસ્મે શયિત થ્યાં, | ||
ધડૂકી તોપો ને, ઝગમગી અસિ, બાણ હુલક્યાં, | ધડૂકી તોપો ને, ઝગમગી અસિ, બાણ હુલક્યાં, | ||
સમર્પાયાં માથાં, | સમર્પાયાં માથાં, કંઇકંઇ શહીદી અહીં વર્યા. | ||
વસંતો વ્યાપી હ્યાં, | વસંતો વ્યાપી હ્યાં, કંઇ શિશુ ગયાં મીઠું મલકી, | ||
કિશોરો ખેલ્યા કૈં, યુવક યુવતી મુગ્ધ વદને | કિશોરો ખેલ્યા કૈં, યુવક યુવતી મુગ્ધ વદને | ||
અહીં કુંજે બેસી મુખમુખ મિલાવી બહુ ગયાં, | અહીં કુંજે બેસી મુખમુખ મિલાવી બહુ ગયાં, | ||
Line 55: | Line 55: | ||
વળી હ્યાં પ્રીતિનાં ઝરણ પણ થીજી જડ થયાં, | વળી હ્યાં પ્રીતિનાં ઝરણ પણ થીજી જડ થયાં, | ||
તજાઈ પત્નીઓ, શિશુ પથ પરે ત્યક્તા રવડ્યાં, | તજાઈ પત્નીઓ, શિશુ પથ પરે ત્યક્તા રવડ્યાં, | ||
મધુરી આશાઓ પર કરવતો કૈં ફરી ગયાં, | મધુરી આશાઓ પર કરવતો કૈં ફરી ગયાં, | ||
ઉડંતાં આકાશે ચુગલ પટકાયાં અતલમાં! | ઉડંતાં આકાશે ચુગલ પટકાયાં અતલમાં! | ||
ઉકેલાયા | ઉકેલાયા ભેદો ગહન રમતોના, સળગતા | ||
અહીં | અહીં પ્રશ્નો બૂઝ્યા બહુ સરળતાથી, કુટિલતા | ||
નવી હ્યાં સર્જાઈ, ચમક નવી આપી બહુ ગયા | નવી હ્યાં સર્જાઈ, ચમક નવી આપી બહુ ગયા | ||
ચમત્કારો, જેના વિધિ પણ શક્યો સાધી જગમાં. | ચમત્કારો, જેના વિધિ પણ શક્યો સાધી જગમાં. | ||
અને એ અંધારે વિરમી | અને એ અંધારે વિરમી નિરખંતાં નયન કૈં | ||
ઝલાતાં આશ્ચર્યે, કુતુકમય રોમાંચિત થતાં, ૫૦ | ઝલાતાં આશ્ચર્યે, કુતુકમય રોમાંચિત થતાં, ૫૦ | ||
ટિંગાતાં આશાને ઝુલન, મુખઅર્ધે વિકસિતે, | ટિંગાતાં આશાને ઝુલન, મુખઅર્ધે વિકસિતે, | ||
Line 79: | Line 78: | ||
તટે તારા પીતાં અયુત ઉર આહ્લાદક-સુધા. ૬૦ | તટે તારા પીતાં અયુત ઉર આહ્લાદક-સુધા. ૬૦ | ||
અનેરા વ્યાપારે જગત નિત હ્યાં વ્યાપૃત થતુંઃ | |||
ત્યહીં તે સ્રષ્ટાઓ રસઝરણના, હ્યાં જગતના | ત્યહીં તે સ્રષ્ટાઓ રસઝરણના, હ્યાં જગતના | ||
તૃષાર્તો, બંનેની તવ તટ પરે સંધિ બનતી, | તૃષાર્તો, બંનેની તવ તટ પરે સંધિ બનતી, | ||
Line 90: | Line 89: | ||
ઘટે તે એ ગાવી, વસમું પણ કર્તવ્ય જ ગણી. | ઘટે તે એ ગાવી, વસમું પણ કર્તવ્ય જ ગણી. | ||
તું જાણે જે | તું જાણે જે આંહીં ભુજભુજ ભીડી હોઠ ભીડતાં, | ||
નથી તે નારીએ નર કદી ચહ્યો તે, નથી નથી ૭૦ | નથી તે નારીએ નર કદી ચહ્યો તે, નથી નથી ૭૦ | ||
નરે આલિંગી તે રમણીતનુને પ્રીતિબલથી, | નરે આલિંગી તે રમણીતનુને પ્રીતિબલથી, | ||
Line 102: | Line 101: | ||
નથી માતા માતા, નહિ જનક તે સત્ય જનક, | નથી માતા માતા, નહિ જનક તે સત્ય જનક, | ||
નથી સ્વામી સ્વામી, નહિ પ્રિયતમા તે પ્રિયતમા, | નથી સ્વામી સ્વામી, નહિ પ્રિયતમા તે પ્રિયતમા, | ||
નથી મિત્રો | નથી મિત્રો મિત્રો, રિપુ ન રિપુ, સંબંધ સહુ આ | ||
તણી પૂંઠે ક્યાં યે નિકટ ન વસ્યું સત્ય દિસતું. ૮૦ | તણી પૂંઠે ક્યાં યે નિકટ ન વસ્યું સત્ય દિસતું. ૮૦ | ||
Line 110: | Line 109: | ||
કલાકેરી ઝાઝી કુદરતથી યે રમ્ય રચના! | કલાકેરી ઝાઝી કુદરતથી યે રમ્ય રચના! | ||
અહો પર્દા! તારે સુપટ જગ આ જેમ જીવતું | અહો પર્દા ! તારે સુપટ જગ આ જેમ જીવતું | ||
કલાના આકારે નિત મધુર સંવાદ ગ્રહીને, | કલાના આકારે નિત મધુર સંવાદ ગ્રહીને, | ||
બને તેવું ક્યારે નિત નિતનું આ જીવન બધું | બને તેવું ક્યારે નિત નિતનું આ જીવન બધું | ||
Line 117: | Line 116: | ||
સખે તારે હૈયે જ્યમ કલહ સર્વે શમી જતા, | સખે તારે હૈયે જ્યમ કલહ સર્વે શમી જતા, | ||
અને વૈફલ્યોમાં પણ ગુપત સાફલ્ય વસતું, ૯૦ | અને વૈફલ્યોમાં પણ ગુપત સાફલ્ય વસતું, ૯૦ | ||
યથા તારે તીર્થે સુખદુખ | યથા તારે તીર્થે સુખદુખ રસૈક્યે પરિણમે, | ||
જગત્તીર્થે તેવું ભગ-અલગ ક્યારે પરમ કો | જગત્તીર્થે તેવું ભગ-અલગ ક્યારે પરમ કો | ||
Line 128: | Line 127: | ||
ફરી જાશે પીંછી-કલમ–સ્વર કે નૃત્યપગલી ૧૦૦ | ફરી જાશે પીંછી-કલમ–સ્વર કે નૃત્યપગલી ૧૦૦ | ||
અહીં આંદોલંતી પરમ મુદની રંગ લહરી– | અહીં આંદોલંતી પરમ મુદની રંગ લહરી– | ||
કહે કયારે.. ક્યારે... ...? | કહે કયારે.. ક્યારે... . . .? | ||
</poem> | </poem> | ||
edits