17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કર્ણ|}} <poem> સરિતા મલકાતી વ્હે ઝીલતી ભાનુભર્ગને, ઝૂલે છે નીરમાં એનાં અનેરું મનુપદ્મ કો. :::વિશ્વનાં સકલ પદ્મનો પિતા :::વૃન્તની ચ્યુત બનેલ એક કો :::પદ્મને – વિકસિયા નિજાંશુથી, :::ત્...") |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
:::વૃન્તની ચ્યુત બનેલ એક કો | :::વૃન્તની ચ્યુત બનેલ એક કો | ||
:::પદ્મને – વિકસિયા નિજાંશુથી, | :::પદ્મને – વિકસિયા નિજાંશુથી, | ||
:::ત્યાં તણાતું અસહાય જોઈ | :::ત્યાં તણાતું અસહાય જોઈ ર્હે. | ||
:::જગત્પિતાના કમનીય સૂનુને | :::જગત્પિતાના કમનીય સૂનુને | ||
:::અંકે ધરી, એ | :::અંકે ધરી, એ શિશુની ય માતથી | ||
:::સુભાગી ઝાઝી નિજને ગણી નદી | :::સુભાગી ઝાઝી નિજને ગણી નદી | ||
:::લજાઈ આછું મરકી વહી રહી. | :::લજાઈ આછું મરકી વહી રહી. | ||
:::તાતના વિપુલ તેજવૈભવો | :::તાતના વિપુલ તેજવૈભવો | ||
::: | :::તો ય કાષ્ઠપુટમાં પુરાઈને, | ||
:::પામી અંધ તમનો શું વારસો | :::પામી અંધ તમનો શું વારસો | ||
:::બાળ જીવનપ્રવાહમાં સરે! | :::બાળ જીવનપ્રવાહમાં સરે! | ||
:::અસુત સૂત તણા કરને વિશે | :::અસુત સૂત તણા કરને વિશે | ||
:::સરિત લેઈ ગઈ | :::સરિત લેઈ ગઈ નવ બાળને, | ||
::: | :::પદમ શાં દૃગ ખોલી નિહાળતો | ||
:::શિશુ શિશૂત્સુક બે દૃગપદ્મને. | :::શિશુ શિશૂત્સુક બે દૃગપદ્મને. | ||
Line 36: | Line 36: | ||
<center>(૨)</center> | <center>(૨)</center> | ||
ભારોભાર ભર્યો વીર્યે સૂર્ય | ભારોભાર ભર્યો વીર્યે સૂર્ય દેવાધિદેવના | ||
કૌન્તેયો મહીં તે શ્રેષ્ઠ જન્મેલા ઇન્દ્ર આદિથી. | કૌન્તેયો મહીં તે શ્રેષ્ઠ જન્મેલા ઇન્દ્ર આદિથી. | ||
Line 50: | Line 50: | ||
રાજ્ય? રાજપદ તેં ક્ષણેકમાં | રાજ્ય? રાજપદ તેં ક્ષણેકમાં | ||
પક્વ આમ્રફલશું | પક્વ આમ્રફલશું ચુંટી લીધું, | ||
કૌરવોની અસહાયતા તણા | કૌરવોની અસહાયતા તણા | ||
ચાપમાં પણછ થૈ ચડી ગયો. | ચાપમાં પણછ થૈ ચડી ગયો. | ||
Line 59: | Line 59: | ||
એક ના વરી તને જ દ્રૌપદી. | એક ના વરી તને જ દ્રૌપદી. | ||
દ્રૌપદી સમ કૃપા | દ્રૌપદી સમ કૃપા ગુરુની યે | ||
ના તને વરી પ્રચણ્ડ ક્ષત્રને, | ના તને વરી પ્રચણ્ડ ક્ષત્રને, | ||
દ્રૌપદી ડરી જ સૂતપુત્રથી | |||
ના | ગુરુકૃપા ય ડરી ક્ષત્રપુત્રથી | ||
કો અધન્ય રહ્યું એ અલગ્નથી | |||
જાણું ના, પણ સુધયનયા સૃષ્ટિ થૈ | |||
જાણી કે, જગતમાંહિ બેજમાં | |||
ક્ષાત્રતેજ વસ્યું કર્ણ-અર્જુને. ૫૦ | |||
દ્રૌપદી દૃગ મીંચી વારી ’ર્જુન | |||
વીર્યશ્રી પણ સમાન બેઉમાં | |||
એકનું વારણ ના કરી થકી, | |||
કર્ણ મૃત્યુ લાગી સંશયે ઝુલી | |||
<center>(૩)</center> | <center>(૩)</center> | ||
કૌરવી કુલકાન્તારે | કૌરવી કુલકાન્તારે તું યે માતંગ વન્ય શો | ||
વસ્યો, દૌર્જન્યની છાંયે ઢંકાતો મદઝૂલતો. | વસ્યો, દૌર્જન્યની છાંયે ઢંકાતો મદઝૂલતો. | ||
Line 75: | Line 81: | ||
સુત ઘડી તિમિરે જ રહ્યો ડૂબી, | સુત ઘડી તિમિરે જ રહ્યો ડૂબી, | ||
વસનહીન થતી સતી દ્રૌપદી | વસનહીન થતી સતી દ્રૌપદી | ||
નીરખતાં નહિ આંખ | નીરખતાં નહિ આંખ તને ડસી. ૬૦ | ||
વળી સુદીન સુયોધન સંગમાં | વળી સુદીન સુયોધન સંગમાં | ||
વન | વન વિષે વિજયી ન શક્યો થઈ, | ||
કુટિલ કૌરવનીતિની નીકમાં | કુટિલ કૌરવનીતિની નીકમાં | ||
પ્રબળ પૌરુષ તારું ગયું વહી. | પ્રબળ પૌરુષ તારું ગયું વહી. | ||
કુરુસુતોતણી દુર્ગુણતા તણાં | |||
જલથી સિંચિત જીવન તાહરું, | જલથી સિંચિત જીવન તાહરું, | ||
વિમલ | વિમલ પદ્મપિતાતણું બીજ હા | ||
વિકસી કૌચ બની ક્ષણ રે રહ્યું. | વિકસી કૌચ બની ક્ષણ રે રહ્યું. | ||
Line 91: | Line 97: | ||
લઘુક એ તણખો ઈરખા તણો | લઘુક એ તણખો ઈરખા તણો | ||
થઈ દાવાનલ ભૂમિ દહી વળ્યો. | થઈ દાવાનલ ભૂમિ દહી વળ્યો. | ||
<center>(૪)</center> | <center>(૪)</center> | ||
કૃષ્ણના મુખથી તારા કુલની તેં કથા સુણી, | કૃષ્ણના મુખથી તારા કુલની તેં કથા સુણી, | ||
Line 98: | Line 105: | ||
કૃષ્ણનાં વચન તું સુણી રહ્યો. | કૃષ્ણનાં વચન તું સુણી રહ્યો. | ||
‘આજ એહ ઘટના કહો જ કાં, | ‘આજ એહ ઘટના કહો જ કાં, | ||
જાણકાર | જાણકાર ધરથી તમે જ જો? | ||
સંભવે કથન સત્ય આપનું, | સંભવે કથન સત્ય આપનું, | ||
તો ય કૌરવ શું ભાગ્ય માહરું | |||
જન્મથી જ જકડી દીધું તમે. | જન્મથી જ જકડી દીધું તમે. | ||
જાવ, ના ડગ લીધું હવે ફરે.’ | જાવ, ના ડગ લીધું હવે ફરે.’ | ||
Line 111: | Line 118: | ||
કિન્તુ એ વિજયના વિમર્શમાં | કિન્તુ એ વિજયના વિમર્શમાં | ||
કર્ણ એક દુરજેય | કર્ણ એક દુરજેય ટૂંક શો, | ||
તાતદત્ત કવચે ચ કુંડલે | તાતદત્ત કવચે ચ કુંડલે | ||
રાજતો નજરમાં રમી રહ્યો. | રાજતો નજરમાં રમી રહ્યો. ૯૦ | ||
એ અવધ્ય અવિજેય | એ અવધ્ય અવિજેય યોધને | ||
વધ્ય-જેય કરનાર વિશ્વમાં | |||
આત્મઘાત વિણ અન્ય કૈં ના ’તું | |||
ચિત્ત | ચિત્ત કૃષ્ણતણું એમ ચિંતતું. | ||
તાત તતપરા થયો જ પાર્થનો | |||
યાચવા સ્વસુત કેરું રક્ષણ | |||
સ્વર્ગનો પાધિપ દીન ભિક્ષુ થૈ | |||
ટેકાના અધિપ પાસમાં પાળ્યો. | |||
<center>(૫)</center> | <center>(૫)</center> | ||
દાનની જાહ્નવી તીરે વિરાજ્યો વસુષેણ ત્યાં, | દાનની જાહ્નવી તીરે વિરાજ્યો વસુષેણ ત્યાં, | ||
પૃથ્વીમાં | પૃથ્વીમાં યાચકોકેરુ યાચનાતીર્થ પુણ્ય થૈ. ૧૦૦ | ||
કાને આવે: ‘દેહિ ભિક્ષાં, વરેણ્ય!’ | કાને આવે: ‘દેહિ ભિક્ષાં, વરેણ્ય!’ | ||
ધ્યાને ડૂબ્યાં કર્ણનેત્રો | ધ્યાને ડૂબ્યાં કર્ણનેત્રો ખુલે છે. | ||
‘શું ઇચ્છો છો?’ પ્રશ્ન ત્યાં ઉત્તરાતો: | ‘શું ઇચ્છો છો?’ પ્રશ્ન ત્યાં ઉત્તરાતો: | ||
‘તારાં યાચું કુંડળો ને તનુત્ર.’ | ‘તારાં યાચું કુંડળો ને તનુત્ર.’ | ||
Line 135: | Line 147: | ||
‘હો એ ઇન્દ્ર, મૃત્યુ હો વા સ્વયં હિ, | ‘હો એ ઇન્દ્ર, મૃત્યુ હો વા સ્વયં હિ, | ||
યાચ્યું એ પામશે એનું ધ્રુવં હિ.’ | યાચ્યું એ પામશે એનું ધ્રુવં હિ.’ ૧૧૦ | ||
‘તો યાચી લે શક્તિ એની અમોઘ. | ‘તો યાચી લે શક્તિ એની અમોઘ. | ||
બેટા, યુદ્ધ જીતવા શું સ્પૃહા ના?’ | બેટા, યુદ્ધ જીતવા શું સ્પૃહા ના?’ | ||
‘યુદ્ધે ? જીતું જીવને તો ઘણું યે.’ | |||
બોલી તેણે અંગથી એ ઉખેડી | બોલી તેણે અંગથી એ ઉખેડી | ||
તાતે દીધાં રક્ષણો, આપી દીધાં | તાતે દીધાં રક્ષણો, આપી દીધાં | ||
Line 145: | Line 157: | ||
એમ કર્ણ કરી વધ્ય એ ગયો | એમ કર્ણ કરી વધ્ય એ ગયો | ||
તો ય એહ કરમાં અમોઘ તે | |||
શક્તિને અફર દેઈ, પાર્થથી | શક્તિને અફર દેઈ, પાર્થથી | ||
કર્ણને અતિબલી કરી ગયો. | કર્ણને અતિબલી કરી ગયો. ૧૨૦ | ||
<center>(૬)</center> | <center>(૬)</center> | ||
અને ત્યાં યાચવા રક્ષા | અને ત્યાં યાચવા રક્ષા કુન્તા પુત્રોતણી પળી, | ||
વદને ધારીને ઘેરી | વદને ધારીને ઘેરી દીનતાકેરી વાદળી. | ||
‘કર્ણ!’ ‘કોણ? જનની સુપુત્ર તે | ‘કર્ણ!’ ‘કોણ? જનની સુપુત્ર તે | ||
પાંચ પાંડવ તણી?’ ‘હું તે જ હા!’ | પાંચ પાંડવ તણી?’ ‘હું તે જ હા!’ | ||
‘ધન્ય હું, ક્યમ કૃપા લહું જ આ?’ | ‘ધન્ય હું, ક્યમ કૃપા લહું જ આ?’ | ||
‘પાંડવો છ કરવા હું આવી છું.’ | |||
‘એ શું?’ કર્ણ ચમકી વદે અને | |||
કુન્તીના | કુન્તીના મુખથકી સુણી રહે | ||
જન્મની નિજ કથા પુન: તથા | જન્મની નિજ કથા પુન:, તથા | ||
કૈં પ્રલોભન સુરમ્ય રાજ્યનાં. | કૈં પ્રલોભન સુરમ્ય રાજ્યનાં. ૧૩૦ | ||
‘પાટવીપદ ચ પાંચ ભાઈની | ‘પાટવીપદ ચ પાંચ ભાઈની | ||
ભક્તિ, | ભક્તિ, દ્રૌપદીતણો જ પ્રેમ ને | ||
રાજ્યનું તિલક પામતાં જય, | રાજ્યનું તિલક પામતાં જય, | ||
કીર્તિ જીવન અલભ્ય અક્ષય.’ | કીર્તિ જીવન અલભ્ય અક્ષય.’ | ||
ફુત્કૃતિ વદનથી સરી જતી | |||
રોકી કર્ણ | રોકી કર્ણ ધરી ધૈર્ય ઉચ્ચર્યો: | ||
‘વાત આજ, અતિ મોડી | ‘વાત આજ, અતિ મોડી તો ય તે | ||
આપના મુખથી જાણી ધન્ય છું.’ | આપના મુખથી જાણી ધન્ય છું.’ | ||
જાણું છું કંઈક કાલથી કથા | જાણું છું કંઈક કાલથી કથા | ||
આ મનુષ્ય-ઉર-ભીરુતા તણી, | આ મનુષ્ય-ઉર-ભીરુતા તણી, ૧૪૦ | ||
કિન્તુ માત થઈ ધર્મનાં તમે | કિન્તુ માત થઈ ધર્મનાં તમે | ||
કાં અધર્મ જ કરાવવા પળ્યાં? | કાં અધર્મ જ કરાવવા પળ્યાં? | ||
Line 182: | Line 195: | ||
માહરાં ફળ જશે જ ત્યાં ખરી. | માહરાં ફળ જશે જ ત્યાં ખરી. | ||
તો ય જાવ નહિ મારું અન્યને; | |||
પાંચ પાણ્ડુસુતમાંથી માત્ર છે | પાંચ પાણ્ડુસુતમાંથી માત્ર છે | ||
પાર્થ એક બસ લક્ષ્ય માહરું, | પાર્થ એક બસ લક્ષ્ય માહરું, | ||
એહને હણીશ કે હણાઈશ. | એહને હણીશ કે હણાઈશ. ૧૫૦ | ||
ને તમે જનની પાંચ પુત્રની | ને તમે જનની પાંચ પુત્રની | ||
Line 193: | Line 206: | ||
જાવ માત, અહીં ધર્મક્ષેત્રમાં | જાવ માત, અહીં ધર્મક્ષેત્રમાં | ||
ધર્મ કેવળ ના પાણ્ડવો કને: | |||
આ અધર્મ પણ ધર્મની રીતે | |||
આદરી અહીં રહ્યા અમે ગણું.’ | |||
ને કઠોર નિજ ધર્મ | ને કઠોર નિજ ધર્મ પાળતો, | ||
તો ય માત-ઉર-વ્યગ્રતા-વ્યથા ૧૬૦ | |||
જાણી અંતરવલોણું સંયમી | જાણી અંતરવલોણું સંયમી | ||
કર્ણ તત્પર કરી રહ્યો જ | કર્ણ તત્પર કરી રહ્યો જ જયા. | ||
<center>(૭)</center> | <center>(૭)</center> | ||
Line 212: | Line 225: | ||
એકએક થકી ઉચ્ચ વિક્રમી | એકએક થકી ઉચ્ચ વિક્રમી | ||
વીર પક્ષ ઉભયે ઝૂઝી રહ્યા, | વીર પક્ષ ઉભયે ઝૂઝી રહ્યા, ૧૭૦ | ||
એક | એક વૃક્ષ જ તણી શું ડાળી બે | ||
સ્પર્ધતી વિજય જાતી પામવા! | |||
કિન્તુ એ ફળી ફુલેલ ડાળનાં | |||
સૌ ગ્રસી ફળ ગયો કૃતાન્ત ત્યાં, | |||
ને રહ્યું જ અવશેષ માત્ર ત્યાં, | |||
ઠૂંઠું એક નૃ પ વં શ વૃ ક્ષ નું | |||
એ મહાહવ મહીં દિને દિને | એ મહાહવ મહીં દિને દિને | ||
ભીષ્મદ્રોણ થકી પૂર્ણ રક્ષિત, | ભીષ્મદ્રોણ થકી પૂર્ણ રક્ષિત, | ||
સૈન્ય કૌરવ તણું થતું ગયું | સૈન્ય કૌરવ તણું થતું ગયું | ||
ક્ષીણ, જેમ જલ | ક્ષીણ, જેમ જલ અબ્ધિ-ઓટનાં. ૧૮૦ | ||
તે પિતામહ સુવૃદ્ધ ભીષ્મને | તે પિતામહ સુવૃદ્ધ ભીષ્મને | ||
Line 228: | Line 246: | ||
ને પછી સુગુરુ દ્રોણની મહા | ને પછી સુગુરુ દ્રોણની મહા | ||
અસ્ત્રવૃષ્ટિ સમરે અનન્ય થૈ, | અસ્ત્રવૃષ્ટિ સમરે અનન્ય થૈ, | ||
ધર્મ- | માત્ર ધર્મ-છળથી જ એમનું | ||
ધૃષ્ટદ્યુમ્ન શિર છેદી હા શક્યો. | ધૃષ્ટદ્યુમ્ન શિર છેદી હા શક્યો. | ||
Line 237: | Line 255: | ||
<center>(૮)</center> | <center>(૮)</center> | ||
યુદ્ધની ઘોર ભૂમિમાં સોળમો દિન ત્યાં | યુદ્ધની ઘોર ભૂમિમાં સોળમો દિન ત્યાં ઉગ્યો. | ||
સારથ્યે શલ્યના કર્ણ વિજિગીષુ રણે ચડ્યો. | સારથ્યે શલ્યના કર્ણ વિજિગીષુ રણે ચડ્યો. | ||
કુંડળો કવચ પાસ ના હવે, | કુંડળો કવચ પાસ ના હવે, | ||
ઇન્દ્રશક્તિ પણ હા હરાઈ ’તી, | |||
ને શિરે ભમત શાપ | ને શિરે ભમત શાપ બાજ શા | ||
બે હતા દ્વિજ અને ગુરુ તણા. | બે હતા દ્વિજ અને ગુરુ તણા. | ||
સંમુખે વળી રથે જ શલ્યના | સંમુખે વળી રથે જ શલ્યના | ||
મોંથી શલ્ય સમી વૃષ્ટિ શબ્દની | મોંથી શલ્ય સમી વૃષ્ટિ શબ્દની ૨૦૦ | ||
ક્યારનીય રહી વીંધી મર્મને | ક્યારનીય રહી વીંધી મર્મને, | ||
શત્રુના શર થકીય કારમી. | શત્રુના શર થકીય કારમી. | ||
ત્રાણ-અસ્ત્ર-સુ સ હા ય હી ન એ | |||
શાપદગ્ધ, અતીત્રસ્ત સાથીથી. | |||
સારથી-કવચહીનતા સ્વયં | |||
નોતરી અજય નોતર્યો હતો. | |||
તોય વિક્રમ ઉપાસ્યું જન્મથી | તોય વિક્રમ ઉપાસ્યું જન્મથી | ||
કેમ તે રગરગેથી ઓસરે? | કેમ તે રગરગેથી ઓસરે? | ||
મારું અર્જુન | મારું અર્જુન મરાઉં વા સ્વયં, | ||
એક માત્ર સ્વર કર્ણ ત્યાં રટે. ૨૧૦ | |||
ધર્મ | ધર્મ ભીમ સહદેવ આદિ પે | ||
શસ્ત્રપાત તણી વ્યર્થ કાં | શસ્ત્રપાત તણી વ્યર્થ કાં કૃપા? | ||
ટાળી માર્ગ થકી એ સહુયને | ટાળી માર્ગ થકી એ સહુયને | ||
કર્ણ અર્જુન ભણી રહ્યો ધપી. | કર્ણ અર્જુન ભણી રહ્યો ધપી. | ||
Line 267: | Line 290: | ||
શલ્યના મુખથી શલ્ય: ‘લે અલ્યા | શલ્યના મુખથી શલ્ય: ‘લે અલ્યા | ||
સૂતપુત્ર! અહીં પાણ્ડુપુત્ર આ | સૂતપુત્ર! અહીં પાણ્ડુપુત્ર આ | ||
તારી આગળ ખડો સુદર્શન | |||
દુઃખજેય, તવ શક્તિ દાખવ!’ | |||
તીવ્ર એક કરી પાત દૃષ્ટિનો | તીવ્ર એક કરી પાત દૃષ્ટિનો | ||
શલ્ય પે, વચનથી ન, બાણથી | શલ્ય પે, વચનથી ન, બાણથી | ||
કર્ણ ઉત્તર દિયે જ કારમો, | કર્ણ ઉત્તર દિયે જ કારમો, | ||
દ્યૌધરા નિજ શરોથી ઢાંકતો. | |||
<center>(૯)</center> | <center>(૯)</center> | ||
યુદ્ધમાં પુત્રનાં કર્મ ઝાઝેરાં ઝળશે હજી, | યુદ્ધમાં પુત્રનાં કર્મ ઝાઝેરાં ઝળશે હજી, | ||
ચિંતી પોઢેલ ભાનુનાં ચક્ષુ પાછાં | ચિંતી પોઢેલ ભાનુનાં ચક્ષુ પાછાં ખુલે ત્યહીં. | ||
કર્ણ | કર્ણ ક્રુદ્ધ થઈને કૃતાન્ત શો | ||
કૈં અમોઘ શર સાંધતો ગયો, | કૈં અમોઘ શર સાંધતો ગયો, ૨૩૦ | ||
પાર્થ | પાર્થ ત્યાં ય શર વીર શત્રુના | ||
કૃષ્ણ સ્હાય થકી વારતો ગયો. | કૃષ્ણ સ્હાય થકી વારતો ગયો. | ||
Line 289: | Line 312: | ||
આકર્ણ જ્યા કર્ષી બલાઢ્ય કર્ણે | આકર્ણ જ્યા કર્ષી બલાઢ્ય કર્ણે | ||
વ્હેતું મૂક્યું શર | વ્હેતું મૂક્યું શર યમકર શું પાર્થ કેરી દિશામાં. | ||
દિશા અને ત્યાં નભ થ્યાં ઝળાંઝળાં. | દિશા અને ત્યાં નભ થ્યાં ઝળાંઝળાં. | ||
ઉલ્કા ખરી ઘોર અનેક આભથી; | ઉલ્કા ખરી ઘોર અનેક આભથી; | ||
તે પાર્થના કાતિલ શત્રુ નાગને | તે પાર્થના કાતિલ શત્રુ નાગને ૨૪૦ | ||
કંઠે ધરી અર્જુન મેર હા ધસ્યું. | |||
અશ્વો ઝુકાવી જ અતીવ કૌશલે | અશ્વો ઝુકાવી જ અતીવ કૌશલે | ||
સર્વજ્ઞ કૃષ્ણે શર વ્યર્થ એ કર્યું, | સર્વજ્ઞ કૃષ્ણે શર વ્યર્થ એ કર્યું, | ||
અર્જુનનું શીશ ચહંત બાણ એ | અર્જુનનું શીશ ચહંત બાણ એ | ||
કિરીટ લૈ માત્ર ગયું કિરીટીનો. | |||
ને નાગ ભોંઠો પડી, કર્ણ પાસ જૈ | ને નાગ ભોંઠો પડી, કર્ણ પાસ જૈ | ||
છતો થઈ, પાર્થ | છતો થઈ, પાર્થ વધેરવાને | ||
સહાય દેવા તલસ્યો, પરંતુ | સહાય દેવા તલસ્યો, પરંતુ | ||
કર્ણે કહ્યું ‘રે હટ, તારી સ્હાયથી | કર્ણે કહ્યું ‘રે હટ, તારી સ્હાયથી | ||
શું પાર્થને કર્ણ રણે જ મારશે?’ | શું પાર્થને કર્ણ રણે જ મારશે?’ ૨૫૦ | ||
ને ઉગ્ર આંખે ગુરુ ’રામથી મળ્યાં | |||
શસ્ત્રો સ્મર્યાં – જે ઘણું યે મથ્યાં હતાં | |||
નક્ષત્રી પૃથ્વી કરવા અનેકશ: – | નક્ષત્રી પૃથ્વી કરવા અનેકશ: – | ||
સંહારવા આ નર ક્ષત્રિયોત્તમ. | સંહારવા આ નર ક્ષત્રિયોત્તમ. | ||
ચડાવિયું | |||
ચડાવિયું જ્યા પર બાણને જ્યાં | |||
વિદ્યા સરી સર્વ સ્મૃતિથી બાણની, | વિદ્યા સરી સર્વ સ્મૃતિથી બાણની, | ||
ને રે હતૌજસ્ થઈ વીર કર્ણ | |||
ને | |||
સુરિક્ત કો ભાણ્ડ મહાનશો ખડો. | સુરિક્ત કો ભાણ્ડ મહાનશો ખડો. | ||
ને શાપ બીજો દ્વિજનો ય ત્યાં ચડ્યો, | |||
અશક્તને જેમ ચડે પ્રજ્વર, ૨૬૦ | |||
ધરા ગ્રસી ત્યાં રથચક્રને રહી, | ધરા ગ્રસી ત્યાં રથચક્રને રહી, | ||
કો | વ્યાલી સમી કો અતિકાય પક્ષીને. | ||
આધાર એ જીવનનો – ધરિત્રી | આધાર એ જીવનનો – ધરિત્રી | ||
ગ્રસંત તેનું રથચક્ર – તેહને | ગ્રસંત તેનું રથચક્ર – તેહને | ||
આરાધવા કર્ણ અધીર ઊતર્યો, | |||
ત્યાં પાર્થ-ચાપે શર ઉગ્ર રે ચડ્યું! | |||
‘રે રાખ! આ ધર્મ્ય નથી જ યુદ્ધ!’ | |||
‘રે રાખ! આ | |||
પોકારતો કર્ણ, ધરાથી ચક્ર | પોકારતો કર્ણ, ધરાથી ચક્ર | ||
ખેંચી રહે છે બલથી, અને ધરા | |||
ગ્રસ્યે જતી; કૃષ્ણની વાણ એનું ૨૭૦ | |||
રહ્યુંસહ્યું ધૈર્ય ગ્રસી ય રે ગઈ! | |||
‘રે ધર્મભક્ત! ક્યહીં ભક્તિ ધર્મની | ‘રે ધર્મભક્ત! ક્યહીં ભક્તિ ધર્મની | ||
એકાંતિકા તેં કરી છે કદી ય કે? | |||
ક્હે, કૌરવોને સહુ કૂટ કર્મમાં | |||
તું યે હતો શું નહિ પ્રેરનાર?’ | |||
બે શત્રુ સામે ત્યહીં કર્ણ ઝૂઝતો | બે શત્રુ સામે ત્યહીં કર્ણ ઝૂઝતો | ||
ધરા અને પાર્થની અસ્ત્રવૃષ્ટિ શું: | ધરા અને પાર્થની અસ્ત્રવૃષ્ટિ શું: | ||
ધરા ગ્રસંતી હતી ચક્ર, કર્ણની | ધરા ગ્રસંતી હતી ચક્ર, કર્ણની | ||
વિદ્યા ગ્રસી ગૈ શર સર્વ પાર્થના, | વિદ્યા ગ્રસી ગૈ શર સર્વ પાર્થના, | ||
કરંતી તેને ક્ષણ સંશયાકુલ. | કરંતી તેને ક્ષણ સંશયાકુલ. ૨૮૦ | ||
‘હવે વિલંબાવ ન મૃત્યુ કર્ણનું,’ | ‘હવે વિલંબાવ ન મૃત્યુ કર્ણનું,’ | ||
Line 349: | Line 371: | ||
ઉતારી લીધું, જ્યમ પુષ્પ વૃન્તથી. | ઉતારી લીધું, જ્યમ પુષ્પ વૃન્તથી. | ||
એવી | એવી રીતે પાણ્ડવશત્રુ ઊર્જિત | ||
ધરા ઢળ્યો, સત્તરમા દિને, ને | ધરા ઢળ્યો, સત્તરમા દિને, ને | ||
હજીય આશા જયની કરંતા | હજીય આશા જયની કરંતા | ||
Line 355: | Line 377: | ||
રવિની અરુણા આભા તે દિને અસ્ત પામતાં | રવિની અરુણા આભા તે દિને અસ્ત પામતાં | ||
પૂર્વે સૌ દિનથી ઝાઝા રડી રક્તાશ્રુના ઝરા | પૂર્વે સૌ દિનથી ઝાઝા રડી રક્તાશ્રુના ઝરા ૨૯૦ | ||
કર્ણના વધકારુણ્યે પીગળ્યું વ્યોમ, ના ધરા. | કર્ણના વધકારુણ્યે પીગળ્યું વ્યોમ, ના ધરા. | ||
<center>(૧૦)</center> | <center>(૧૦)</center> | ||
અજાણ્યો જન્મ, ને મૃત્યુ | અજાણ્યો જન્મ, ને મૃત્યુ એવું યે અસહય, હા! | ||
શસ્ત્રહીન ગતિહીન દશામાં ધરણી ઢળ્યો. | શસ્ત્રહીન ગતિહીન દશામાં ધરણી ઢળ્યો. | ||
શ્યામળાં બિન્દુ બે વચ્ચે લીટી શું તીવ્ર તેજની | શ્યામળાં બિન્દુ બે વચ્ચે લીટી શું તીવ્ર તેજની | ||
તારી આયુ:કથા, કર્ણ! | તારી આયુ:કથા, કર્ણ! દિવ્ય કૈં ભર્ગથી ભરી. | ||
પ્રભાના વ્યોમસંચારે અભ્રો | પ્રભાના વ્યોમસંચારે અભ્રો કાળાં ય આથડી | ||
વચમાં આવરે તેની નિર્મળી પાવક દ્યુતિ, | વચમાં આવરે તેની નિર્મળી પાવક દ્યુતિ, | ||
તેમ કૈં તાહરાં કર્મો કૃષ્ણ જે કૃષ્ણ ઉચ્ચર્યાં, | તેમ કૈં તાહરાં કર્મો કૃષ્ણ જે કૃષ્ણ ઉચ્ચર્યાં, | ||
હશે, એ કૂટ કાલે ત્યાં કોને મેશ નથી અડી? | હશે, એ કૂટ કાલે ત્યાં કોને મેશ નથી અડી? | ||
ધર્મને રકસવા કૃષ્ણે અધર્મો યે ના છોડિયા; ૩૦૦ | |||
કર્ણ ! તેં ધર્મને કાજે અધર્મે ન તજ્યો ગ્રહ્યો. | |||
એવું કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે | એવું કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે | ||
Line 376: | Line 401: | ||
ધારી રહ્યો નામ તું સૂતપુત્રનું? | ધારી રહ્યો નામ તું સૂતપુત્રનું? | ||
એવું, કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે | એવું, કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે ૩૧૦ | ||
તું જાણતો ઇન્દ્ર, છતાંય તે દીધાં | તું જાણતો ઇન્દ્ર, છતાંય તે દીધાં | ||
ઉતારીને કુંડળ દાનમાં કવચ, | ઉતારીને કુંડળ દાનમાં કવચ, | ||
Line 382: | Line 407: | ||
એવું કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે | એવું કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે | ||
કુન્તી તણી આર્જવવંત | કુન્તી તણી આર્જવવંત આરઝૂ | ||
નકારી તેં પાણ્ડવપૂજ્ય થૈ રહી | નકારી તેં પાણ્ડવપૂજ્ય થૈ રહી | ||
નૃપાલના યે બનવા નૃપાલની? | |||
એવું કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે | એવું કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે | ||
Line 390: | Line 415: | ||
ને જીતવા પાર્થ સ્પૃહા ઘણી છતાં, | ને જીતવા પાર્થ સ્પૃહા ઘણી છતાં, | ||
તે નાગને તેં તરછોડી કાઢ્યો, | તે નાગને તેં તરછોડી કાઢ્યો, | ||
આવ્યો સ્વયં જે તવ સ્હાય અર્થે? | |||
એ તત્ત્વ તારો જય છે ચિરંતન, | |||
મૃત્યુ રણે તે નહિ મૃત્યુ, જીત ત્યાં ૩૨૦ | |||
મળેલ તે નહિ મૃત્યુ, જીત ત્યાં | |||
જે જીતવો જીવનજંગ તે જયી. | |||
તે જન્મથી રે અપમાનની ઝડી ! | |||
વિદ્યાગુરુ પાસ કસોટીની ઘડી ! | |||
તે દ્રૌપદીબોલ શું મર્મ દાહતા ! | |||
ને પાંડાવોની પડછંદ દધિકકૃતિ | |||
ને ત્યાંથી ઊંચા શિખરોનું દર્શન, | |||
નૃપત્વનું ઉજ્જવલ ભાલ અર્ચન, | |||
ને જ્ઞાન તો યે નિજ શત્રુતાને | |||
અર્પી સ્વરક્ષા, યમને નિમંત્રણ. ૩૩૦ | |||
આ ઉચ્ચતા, આ કપરી જ તાવણી, | |||
હૈયાતણાં આ ઘમસાણ ઘોર, | |||
કોણે ઝીલ્યાં વજ્જર છાતીએ હા? | |||
કો અર્જુને? ભેમ, યુધિષ્ઠિરે કો ? | |||
અધર્મ-ગર્તે પણ ધર્મ ભાવથી | |||
એવો ટકી કોણ જ અન્ય ત્યાં રહ્યો ? | |||
આવો પ્રચન્ડોપ્રચણ્ડોજ્જવલ મૈત્રીભાવ | |||
વિના તું બીજે ક્યહીંથી કડી વહ્યો ? | |||
લઘુ | વિધિની જગધારણાર્થ એ | ||
ચણિયારું | પ્રકટેલા કુરુપાણ્ડુ યુદ્ધમાં ૩૪૦ | ||
લઘુ તો યે અતિ ઘટ્ટ વજ્રનું | |||
ચણિયારું અનિવારી તું થયો. | |||
{{Right|૫ જુલાઈ, ૧૯૩૮}} | {{Right|૫ જુલાઈ, ૧૯૩૮}} | ||
</poem> | </poem> |
edits