8,009
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
|title = દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો | |title = દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો | ||
|editor = ચંદ્રકાન્ત ટોપીવાળા | |editor = ચંદ્રકાન્ત ટોપીવાળા | ||
}} | |||
{{ContentBox | |||
|heading = | |||
|text = | |||
{{Poem2Open}} | |||
મધ્યકાળના અંતિમ કવિ દયારામ અને અર્વાચીનતાના આદિકવિ નર્મદ — આ બેની વચ્ચે દલપતરામ એવા કવિ છે જેમણે મધ્યકાળનો મિજાજ જાળવી અર્વાચીનના પહેલા અંકુર ‘બાપાની પીંપર’ જેવી કવિતામાં પ્રગટાવ્યા છે. રંજ ન થાય એવી રંજકતા, છીછરી ન કહેવાય એવી સરલતા, સસ્તી ન કહેવાય એવી સુગમતા, તર્ક પાયેલા વિનોદની વેધકતા, જાડી નહીં પણ નીતરી નૈતિકતા અને બોલકી ન કહેવાય એવી બોધકતા — આ સર્વથી ભરીભરી દલપતરામની રચનાઓ અર્વાચીનકાળના પ્રારંભના સુધારકયુગની આગવી ઓળખ છે. ‘દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો’ એકત્ર ફાઉન્ડેશન પર ઈ-બુક સ્વરૂપે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. | |||
{{Right |'''— ચંદ્રકાન્ત ટોપીવાળા''' }} <br> | |||
}} | }} | ||