અંતરંગ - બહિરંગ/મુલાકાત: Difference between revisions

Jump to navigation Jump to search
Intermittent Saving
No edit summary
(Intermittent Saving)
Line 192: Line 192:

'''યજ્ઞેશ :''' ''''' તમારો પહેલો નિબંધસંગ્રહ પ્રગટ થયો ત્યારથી અત્યાર સુધી તમે તમારા સર્જનની વિકાસરેખા જોઈ શકો છો ?'''''

'''ભોળાભાઈ :''' 'વિદિશા' તો ‘વિદિશા’ છે, એક આખો સ્વપ્નલોક હોય તેવું લાગે. પણ હું એને રિપિટ ન કરું. એ પછી વર્તમાનપત્રોમાં કે મૅગેઝિનમાં લખવાનું શરૂ કર્યું. એ એક કંપલ્ઝન હતું, પણ હું એ કંપલ્ઝનને અવસરમાં પલટી નાખવા માગતો હતો. સમયબદ્ધતા અને સીમાબદ્ધતાને કારણે ઘણી વાર ન પણ લખાય. પણ સીમાબદ્ધતાને કા૨ણે મારામાં અનુશાસન આવ્યું કે મારે જે કહેવાનું છે તે આટલામાં જ કહેવાનું છે. એ રીતે નિબંધો લખાયા. કેટલાક સારા થયા છે, પ્રગટ કર્યા છે તો કેટલાક પ્રગટ નથી કર્યા. તેના પર કામ ક૨વાનું બાકી છે.  

[[File:Bholabhai P-1.png|center|400px|thumb|frameless|{{center|<small>ભોળાભાઈ પટેલ - યુવાન વયે</small>}}]]
 
[[File:Bholabhai P-2.png|center|400px|thumb|frameless|{{center|<small>'ISHA UPANISHAD' સાથે</small>}}]]
 
[[File:Bholabhai P-3.png|center|400px|thumb|frameless|{{center|<small>માણસા હાઈસ્કૂલના બગીચામાં સાથે</small>}}]]
 
[[File:Bholabhai P-4.png|center|400px|thumb|frameless|{{center|<small>પુત્ર મધુસૂદન પૌત્ર અનન્ય અને પૌત્રી ભૂમિકા સાથે દિલ્હીમાં</small>}}]]

'''યજ્ઞેશ :''' ''''' ભોળાભાઈ, તમારા નિબંધોમાં ઘણી વાર એવી ઘટનાઓ, પાત્રો આવે છે કે, એમ થાય કે તે નવલિકાનું સ્વરૂપ લૈ લે અને ન લે. તમને કોઈ દિવસ વાર્તા, ફિક્શન લખવાની ઇચ્છા થઈ છે ખરી ? કારણ કે તમારા ઘણા નિબંધોમાં એનાં ઈંગિતો - સૂચનો કે શક્યતાઓ પડેલાં દેખાતાં હોય.'''''

Navigation menu