નિરંજન ભગતના અનુવાદો/ચિત્રાંગદા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 891: Line 891:




વનચર: હાય, હાય, રક્ષા કરે કોણ?
{{Playscript|વનચર:|હાય, હાય, રક્ષા કરે કોણ?
}} {{Playscript|અર્જુન:| થયું છે શું?
}} {{Playscript|અર્જુન:| થયું છે શું?
વનચર: ઉત્તરપર્વત થકી ધસી રહ્યું દસ્યુદલ
 
{{Playscript|વનચર:|ઉત્તરપર્વત થકી ધસી રહ્યું દસ્યુદલ
વર્ષાકાલે છલકાતી સરિતાના વેગ જેમ
વર્ષાકાલે છલકાતી સરિતાના વેગ જેમ
નગરનો નાશ કરવાને.
નગરનો નાશ કરવાને.
Line 903: Line 904:
એ તો ગઈ તીર્થયાત્રા કાજ, અજ્ઞાત ભ્રમણવ્રતે.
એ તો ગઈ તીર્થયાત્રા કાજ, અજ્ઞાત ભ્રમણવ્રતે.
}} {{Playscript|અર્જુન:| રાજ્યની આ રક્ષક શું રમણી છે?
}} {{Playscript|અર્જુન:| રાજ્યની આ રક્ષક શું રમણી છે?
વનચર: વહાલભૂખી પ્રજાની એ એકસાથે માતા ને
 
{{Playscript|વનચર:|વહાલભૂખી પ્રજાની એ એકસાથે માતા ને
પિતાની સમાન છે,
પિતાની સમાન છે,
સ્નેહમાં એ રાજમાતા, વીર્યમાં એ યુવરાજ.
સ્નેહમાં એ રાજમાતા, વીર્યમાં એ યુવરાજ.}}
(પ્રસ્થાન)
{{center|(પ્રસ્થાન)<br>(ચિત્રાંગદાનો પ્રવેશ)}}
(ચિત્રાંગદાનો પ્રવેશ)
{{Playscript|ચિત્રાંગદા:| મનમાં શું વિચારો છો, નાથ?
}} {{Playscript|ચિત્રાંગદા:| મનમાં શું વિચારો છો, નાથ?
}} {{Playscript|અર્જુન:| રાજકન્યા ચિત્રાંગદા કેવી હશે?
}} {{Playscript|અર્જુન:| રાજકન્યા ચિત્રાંગદા કેવી હશે?
એને નથી જાણતો હું.
એને નથી જાણતો હું.
Line 1,206: Line 1,207:
આજ તો હું આટલું જ નિવેદન કરું ચરણમાં—
આજ તો હું આટલું જ નિવેદન કરું ચરણમાં—
હું છું ચિત્રાંગદા, રાજેન્દ્રનંદિની!
હું છું ચિત્રાંગદા, રાજેન્દ્રનંદિની!
}} {{Playscript|અર્જુન:| પ્રિયે, આજ હું તો ધન્ય.
}} {{Playscript|અર્જુન:| પ્રિયે, આજ હું તો ધન્ય.}}


{{center|'''નોંધ'''}}
{{center|'''નોંધ'''}}

Navigation menu