નિરંજન ભગતના અનુવાદો/ચિત્રાંગદા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 19: Line 19:

<poem>
<poem>
{{Playscript|ચિત્રાંગદા:|તમે પંચશર?
{{Playscript|ચિત્રાંગદા:|તમે પંચશર?}}

{{Playscript|મદન:|હા, હું એ જ મનસિજ.
{{Playscript|મદન:|હા, હું એ જ મનસિજ.
બાંધી જાણું નર અને નારીનાં હૃદય
બાંધી જાણું નર અને નારીનાં હૃદય
વેદનાના બંધનથી.
વેદનાના બંધનથી.}}

{{Playscript|ચિત્રાંગદા:|શી વેદના, શું બંધન જાણે છે આ દાસી.
{{Playscript|ચિત્રાંગદા:|શી વેદના, શું બંધન જાણે છે આ દાસી.
પ્રણમું તમારે પદે.
પ્રણમું તમારે પદે.
Line 863: Line 861:
આકાશકુસુમ,
આકાશકુસુમ,
હૃદયમાં ધારવાનું ધન આપો એને
હૃદયમાં ધારવાનું ધન આપો એને
સુખેદુઃખે, સુદિને દુર્દિને!
સુખેદુઃખે, સુદિને દુર્દિને!}}
}} {{Playscript|ચિત્રાંગદા:| આટલું આ વર્ષ જાય નહીં જાય
{{Playscript|ચિત્રાંગદા:|આટલું આ વર્ષ જાય નહીં જાય
એટલામાં શ્રાંતિ? હાય હાય, હવે જ તો જાણ્યું
એટલામાં શ્રાંતિ? હાય હાય, હવે જ તો જાણ્યું
પુષ્પનું આ અલ્પ આયુ તો છે દેવતાનો આશીર્વાદ!
પુષ્પનું આ અલ્પ આયુ તો છે દેવતાનો આશીર્વાદ!
Line 875: Line 873:
સ્મૃતિ કેરી ગુહા વિશે પાછા નહીં ફરો!
સ્મૃતિ કેરી ગુહા વિશે પાછા નહીં ફરો!
ગતસંધ્યા કેરી ચ્યુતવૃંત માધવીની આશા રાખી
ગતસંધ્યા કેરી ચ્યુતવૃંત માધવીની આશા રાખી
તૃષિત કો ભ્રમરની જેમ પાછા નહીં ફરો!
તૃષિત કો ભ્રમરની જેમ પાછા નહીં ફરો!}}

{{center|૯
'''વનચરગણ અને અર્જુન'''

{{center|૯
'''વનચરગણ અને અર્જુન'''

{{Playscript|વનચર:|હાય, હાય, રક્ષા કરે કોણ?}}
{{Playscript|વનચર:|હાય, હાય, રક્ષા કરે કોણ?
{{Playscript|અર્જુન:| થયું છે શું?}}
}} {{Playscript|અર્જુન:| થયું છે શું?

{{Playscript|વનચર:|ઉત્તરપર્વત થકી ધસી રહ્યું દસ્યુદલ
{{Playscript|વનચર:|ઉત્તરપર્વત થકી ધસી રહ્યું દસ્યુદલ
વર્ષાકાલે છલકાતી સરિતાના વેગ જેમ
વર્ષાકાલે છલકાતી સરિતાના વેગ જેમ
નગરનો નાશ કરવાને.
નગરનો નાશ કરવાને. }}
}} {{Playscript|અર્જુન:| રાજ્યમાં આ રક્ષક શું નથી કોઈ?
{{Playscript|અર્જુન:| રાજ્યમાં આ રક્ષક શું નથી કોઈ?}}
વનચર: રાજકન્યા ચિત્રાંગદા હતી એક
{{Playscript|વનચર:|રાજકન્યા ચિત્રાંગદા હતી એક
દુષ્ટજન દમવાને કાજ, એથી કરી એકમાત્ર
દુષ્ટજન દમવાને કાજ, એથી કરી એકમાત્ર
યમ વિના
યમ વિના
રાજ્ય મહીં નો’તો કોઈ ભય, સાંભળ્યું છે
રાજ્ય મહીં નો’તો કોઈ ભય, સાંભળ્યું છે
એ તો ગઈ તીર્થયાત્રા કાજ, અજ્ઞાત ભ્રમણવ્રતે.
એ તો ગઈ તીર્થયાત્રા કાજ, અજ્ઞાત ભ્રમણવ્રતે.}}
}} {{Playscript|અર્જુન:| રાજ્યની આ રક્ષક શું રમણી છે?
{{Playscript|અર્જુન:| રાજ્યની આ રક્ષક શું રમણી છે?}}

{{Playscript|વનચર:|વહાલભૂખી પ્રજાની એ એકસાથે માતા ને
{{Playscript|વનચર:|વહાલભૂખી પ્રજાની એ એકસાથે માતા ને
પિતાની સમાન છે,
પિતાની સમાન છે,
સ્નેહમાં એ રાજમાતા, વીર્યમાં એ યુવરાજ.}}
સ્નેહમાં એ રાજમાતા, વીર્યમાં એ યુવરાજ.}}
{{center|(પ્રસ્થાન)
(ચિત્રાંગદાનો પ્રવેશ)}}
{{center|(પ્રસ્થાન)
(ચિત્રાંગદાનો પ્રવેશ)}}
{{Playscript|ચિત્રાંગદા:| મનમાં શું વિચારો છો, નાથ?
{{Playscript|ચિત્રાંગદા:| મનમાં શું વિચારો છો, નાથ?}}
}} {{Playscript|અર્જુન:| રાજકન્યા ચિત્રાંગદા કેવી હશે?
{{Playscript|અર્જુન:| રાજકન્યા ચિત્રાંગદા કેવી હશે?
એને નથી જાણતો હું.
એને નથી જાણતો હું.
એને વિશે મનમાં હું વિચારું છું.
એને વિશે મનમાં હું વિચારું છું.
દિનપ્રતિદિન સાંભળું છું શતમુખે એની કથા
દિનપ્રતિદિન સાંભળું છું શતમુખે એની કથા
નવ નવ અપૂર્વ સ્વરૂપે.
નવ નવ અપૂર્વ સ્વરૂપે.}}
}} {{Playscript|ચિત્રાંગદા:| એ તો કુત્સિત ને કુરૂપ છે.
{{Playscript|ચિત્રાંગદા:| એ તો કુત્સિત ને કુરૂપ છે.
નથી એની આવી બંકિમ ભૃકુટિ,
નથી એની આવી બંકિમ ભૃકુટિ,
નથી એની આવી કૃષ્ણશ્યામ કીકી,
નથી એની આવી કૃષ્ણશ્યામ કીકી,
એના કઠિન સબલ બાહુ શીખ્યા વીંધવાને લક્ષ્ય
એના કઠિન સબલ બાહુ શીખ્યા વીંધવાને લક્ષ્ય
પરંતુ એ આમ બાંધી નહીં શકે વીરનું હૃદય
પરંતુ એ આમ બાંધી નહીં શકે વીરનું હૃદય
એના સુકોમલ નાગપાશે.
એના સુકોમલ નાગપાશે.}}
}} {{Playscript|અર્જુન:| કિંતુ સાંભળ્યું છે એ તો સ્નેહે નારી, વીર્યે એ પુરુષ.
{{Playscript|અર્જુન:| કિંતુ સાંભળ્યું છે એ તો સ્નેહે નારી, વીર્યે એ પુરુષ.}}
}} {{Playscript|ચિત્રાંગદા:| છી, છી. એ જ તો છે એનું મંદભાગ્ય.
{{Playscript|ચિત્રાંગદા:| છી, છી. એ જ તો છે એનું મંદભાગ્ય.
નારી માત્ર નારી હોય,
નારી માત્ર નારી હોય,
માત્ર ધરિત્રીની શોભા હોય,
માત્ર ધરિત્રીની શોભા હોય,

Navigation menu